Ehi murare kunj vihare yehi pranat jan bandhu....jay hooo😢❤
@veenaupadhyay74247 ай бұрын
પૂ. ભાઇશ્રી, જયશ્રીકૃષ્ણ.🙏🙏 ભાઇશ્રી, શિવમાલા નાં સ્તોત્ર રોજ સવારે સાંભળીએ છીએ.ખુબ જ સારું લાગે છે. તમારી ભાગવત સપ્તાહ પણ નિયમિત સાંભળીએ છીએ. ઘરમાં ઘણી સકારાત્મક ઊર્જા મળે છે. પૂ. ભાઇશ્રી ને નમ્ર વિનંતી છે કે તમે उपमन्युकृत जयशंकरस्तोत्र તથા देव्यापराधक्षमापनस्तोत्र નાં મૂળ રાગમાં વિડિયો બનાવશો તો ખુબ ઉપયોગી થશે. તો આ વિડીયો બનાવવા માટે નમ્ર વિનંતી કરું છું. જયશ્રીકૃષ્ણ. 🙏🙏