હે ભગવાન મારી ખાલી એટલી જ પ્રાથના છે તમને કે ક્યારેય મારી મં ક્યારેય કાઈ ના થવા દેતા જો એમને કાઈક થયી જસે તો હું ક્યારેય ખુશ નહી રહી સકુ અને ભગવાન મારી માં જ નહી આ દુનિયાની બધી જ માઓને સાચવીને રાખજે ભગવાન બધા માટે માં ની જગ્યા અલગ જ હોય છે કારણ કે માં બે પ્રકાર ની હોય છે એક આપણી માં અને બીજી ધરતી માં જેના પર આપને વસિયે છીએ જો આ બંને માને થોડુક પણ કાઈક થાય છ તો પૂરું ઘર વિખરાઈ જાય છે તો તમને પ્રાથના તેમને ક્યારેય કાઈ થાય 🙏🙏🙏🙏 Love you mammy 😍😍😍
@amitdihora3827 Жыл бұрын
આ દુનિયામાં આપણા મા બાપ જ ભગવાન છે
@RajuRondiya Жыл бұрын
In
@PremajimanilalPremajimanilalVa8 ай бұрын
H@@RajuRondiya
@alpeshrathva18 күн бұрын
U
@MoladiyaMahesh Жыл бұрын
મા સે તો બધું છે ❤🙏
@revabhaidalvaniya6086 Жыл бұрын
Jay Ho Guruji Hemant Bhai Chauhan saheb 🙏🙏. Ma te ma bija vagdana va
@JauJogarana4 ай бұрын
હે ભગવાન મારી માંને કય નો થવા દેતા ❤l love you maa ❤❤❤❤❤❤❤
@bhavneshpatel4706 Жыл бұрын
સાચી વાત છે. "માં" એટલે " માં " કીસી કે હીસ્સે મૈં દુકાન જમીન આઈ, કીસી કે હીસ્સે મૈં મકાન 🏢 આયા, મૈં સબસે છોટા થા, મેરે હીસ્સે મૈં " માં " આઈ !
@dilipjadav8070 Жыл бұрын
ભાઈ તમે ભાગ્યશાલી કે જેનુ મુલ્ય ના આંકી શકાય તે તમને મળી ,સંપતિ નુ સર્જન તો માના આશીર્વાદ હસે તો કરી શકશો.
@laxmanbhairathod5714 Жыл бұрын
માં થી મોટું આ જગતમાં કોઇ નથી.33 કરોડ દેવ પણ નથી❤❤❤❤.લખમણ ભાઈ રામવાવ.
@jaymunjat6948Ай бұрын
હા ભાઈ
@krichchauhan1789 Жыл бұрын
જનનીની જોડ સખી નહિ જડે રે લોલ ❤❤❤❤
@bharatbambhaniya477111 ай бұрын
માં તારો આશીર્વાદ સદા મારી સાથે ❤❤❤
@MukeshSolanki-d5u13 күн бұрын
❤ વાહ હેમંત ભાઇ વાહ સાચુ મા બાપથી મોટુ જગતમા કોઈ નથી
@NiranjanPatel-vlog119944 ай бұрын
હે ભગવાન મારી માતા પિતા પહેલા મને બોલાવજો કારણ કે હું તેમને માંદા શરીરે નથી જોઈ શકતો 😢😢😢😢
@patelhetal35322 жыл бұрын
Miss you so much maa 😭🥺😭 tamari bau yaad aave che 🥺😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@goga_studio_ranpur2 жыл бұрын
🙏🙏🙏
@MoladiyaMahesh Жыл бұрын
માને કોણ કોણ પ્યાર કરે છે લાઈક કરો ❤️🙏🥰
@hareshkarliya68632 ай бұрын
અરે માં એ માં માં ની માં ને પણ નાની કહેવાય પછી સૃષ્ટિ માં બીજા ની ક્યાં વાત છે
@nandkishorrathor85752 жыл бұрын
बहुत सुंदर मा तो मा होती हैं
@prectic9098 ай бұрын
ગોળ વિના મોળો કંસાર માં વિના સુનો સંસાર❤
@mevabhaichaudhary85246 ай бұрын
ભગવાન નું બીજું સ્વરૂપ ....જનેતા
@ધરમેશ-વ1ન Жыл бұрын
સાચી વાત છે મા તે મા બીજા બધા વગડા ના વા my life my mom❤
Ma Mari hayat nathi ma Mari manne har ghadi visarati nathi😂
@mavjeebhai77732 жыл бұрын
માં તે માં બીજા વગડાના વા ગામ મગરાવા ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લો
@JayantibhaiNasit-jn7kw3 ай бұрын
ILOVE MY. MATA. MA TERA. ASHIRWAD. SADA. SATHE HOJO
@SurprisedModelShip-fm1lk2 ай бұрын
Ek maa ni yaad j purati che ankho ma aansu lavava
@DhanrajKatara-z6t3 ай бұрын
God vina modo kansar ma vina suno sansar miss you mamaa...😢
@JaymatajilessАй бұрын
Mare ma nthi jene no hoy ane j khabar hoy kevvu thay ma vagar😢😢
@hitendramakwana474210 ай бұрын
માં એ માં
@RajeshKumar-ov4do9 ай бұрын
😢😢😢
@AmitDihora-y1b Жыл бұрын
મા ઈ મા બીજા બધા વગડાના વા આઈ લવ યુ માં
@RathodMukesh-h5x6 күн бұрын
જય હો માતુ પિતુ..... 🙏
@arvindparmar9041 Жыл бұрын
Ma te ma bija badha vagda na va God vinda fikko kansaar ma Vina suno sansar Dhanya che aapna ma baap ne jene aapan ne janam aapyo 🙏🙏🙏🙏🙏🙏
@hamabhaibharvad94911 ай бұрын
❤❤❤❤❤ I miss you mommy
@સંજયભાઈ.દુધાળા2 жыл бұрын
વાહ.વવાહ.તમને.ખુબ.ખુબ.સરસ.ગાયુ
@lalabhaisardar4912 жыл бұрын
માં તે માં બીજા વગડાના વા l miss you ma a and papa
@rajuvaghelarajuvaghela7342 жыл бұрын
માં તે માં બીજા બધા વગડા ના વા
@ParghiMulaji21 күн бұрын
Mara ma jevu to koi 6 j ny Mari ma to ma j 6 ❤
@KrishnaChudasama-k9m9 күн бұрын
Dosto maa bap to savargni. Sidi se sata ven kadvu se satysr ke 100 varse maa bapno sath sute tyare ghar akhu khali kham lage se maa bap hu aja pan tumari ya done vagodusu jay pitrudev Har har mahadev
@JauJogarana4 ай бұрын
I love you maa &papa ❤❤❤❤❤❤❤❤
@MukeshSolanki-d5u11 күн бұрын
❤❤જગત મા બાપથી મોટુકોઈ નથી બાકી બધા સ્વાર્થની દુનિયા છે ❤❤
@r.k.official51223 ай бұрын
Vah.hemantbhai
@raviparmarraviparmar6360 Жыл бұрын
માં બાપ આશિર્વાદ
@nrrathod2816 Жыл бұрын
સરસ
@padhiyarneha80932 жыл бұрын
Ma to ma j se❤
@AmaratBhai-zk8bd Жыл бұрын
ILOVEYOUMAA
@rangilubanas45542 жыл бұрын
🙏🏼સત સત પ્રણામ માં 🙏🏼માના આશીર્વાદ થી જીવન ધનીય થઈ જાય શે 🙏🏼એટલા માટે તો બધાને કવશું કે માં બાપની સેવા કરવી એજ પુત્ર નું ધર્મ શે 🙏🏼લિખિત raju thakor nagar tervada🙏🏼jay ma chehar 🙏🏼
@vipulbhairathva72102 жыл бұрын
Haa
@MukeshPatel-ei4yj Жыл бұрын
Dil no Dariyo Mari maa
@subhashparmar99729 ай бұрын
Maaaaaaaaaaaaaaaaaaaaaaaaa
@BharatThakor-f7m2 ай бұрын
😢 મીશ યું માં🎉❤😮😮😮
@faljiMakwana-u3xАй бұрын
મા❤❤❤
@bsbsbabs16622 жыл бұрын
હા હેમંત ચૌહાણ શું મધુર ટહૂકો છે
@savjibhutak90222 жыл бұрын
No 1❤❤❤
@mukeshvaghelamukesh6411 Жыл бұрын
આઈ મિસ યુ માં
@agarsingrathodКүн бұрын
माए🎉
@anjaraprakashanjaraprakash74802 жыл бұрын
માં તે માં બિજા બધા વગાડા ના વા .I miss you maa 😔😓