ગુરુ તો લાખો મળે આ જગતમાં પરંતુ સત્ ગુરુ લાખોમાં નાં હોય સત્ એટલે અવિનાશી આત્માનો અનુભવ કરાવે અને આત્માને જાગ્રત કરી આપે પછી માન અપમાન નો ભય મટી જાય મરણ નો ભય મટી જાય ક્રિયાકાંડ કે ધર્મ ધ્યાન નાં કરાવે દેહ હલકો થઈ જય જગતની વાસ્તવિક્તાની ખબર પડી જાય.જગત ક્યાં આધારે ચાલે છે. કોણ ચલાવે છે તેનું સંપૂર્ણ ભાન થઈ જાય ભગવાન કોણ છે અને આપણે કોને ભગવાન માનતા હતા તેનું સંપૂર્ણ ભાન કરાવે તેવા જો સત્ ગુરુ મળ્યા હોય કે જે જન્મ મરણના ચક્કર માંથી બહાર કાઢી નાખી મુક્તિનો માર્ગ બતાવે તેવા સત્ ગુરુ મળ્યા હોય તો કામનું બાકી ભક્તિ કરો પુણ્ય બાધો ફરી ફરી જન્મ લો સુખ સાહ્યબી ભોગવો પાછા નવા નવા અવતાર લો .સંસારમાં સ્રી બાળકો નોકરી ધંધા કઈ નડે નહીં છતાં અહીં જ મુક્તિનો અનુભવ કરાવે તેવા સત્ ગુરુ લાખોમાં એક હોય.તેવા મળે તો કામનું. જય ગુરુદેવ,🙏🙏
@dilipkalola390 Жыл бұрын
વાહ પ્રતાપભાઈ
@ashokkatuaashokkatua2421 Жыл бұрын
Jay ho
@DHABDAKINDONESIA-jv8mf Жыл бұрын
@@dilipkalola390VaH
@yogeshmgohil58835 ай бұрын
🙏🙏🙏 જય ત્રિકમ સાહેબ, , ખૂબ સુંદર પ્રસ્તુતિ શ્રી હેમંત ભાઇ ચૌહાણ, , જય હો મા સરસ્વતી ,,,, પ્રણામ
@BharatjiBharatjithakor3 ай бұрын
Jay bhole 🚩
@naiyaramesh3797 Жыл бұрын
હેમંતભાઈ દાસિ જીવન નો અવતાર કેવાય વાહ
@પ્રતાપભાઈરાઠોડરાઠોડ6 ай бұрын
જય હો સંતોની વાણી ને સંત નામ સાહેબ કા જય દ્વારકાધીશ જય ગુરુ મહારાજ
🇮🇳 🙏 નમસ્કાર, ભજન દરમ્યાન કોઈ પણ અન્ય જાહેરાત ના જોઈએ કે ભજનમાં ભંગ ના થવો જોઇએ.
@rajkumarsosa52594 жыл бұрын
Jay gurudev saheb
@arshiaatakhorasa65554 жыл бұрын
Hemantbhai
@prakashgarasiyaprakash54162 жыл бұрын
Jay mataji
@atnightfullinjoy734 жыл бұрын
moj😗😆moj ha🙏🙏🙏
@kagiachettan3 жыл бұрын
Download kesy karin
@rameshpatel15584 жыл бұрын
🙏🙏🙏🙏
@dabhirajesh18424 жыл бұрын
Todavala na bhajan mukva vinanti
@देवीलालसिसोदियाD3 жыл бұрын
देवीलाल सिसोदिया
@rathodmahendra3819 Жыл бұрын
Voice of legend🙏🙏🙏🙏🙏🙏🙏
@cheemanbhaimale23114 жыл бұрын
Tyyyk nice ol0
@parmarnareshparmarnaresh26344 жыл бұрын
સાહેબ બંદગી
@dabhirajesh18424 жыл бұрын
Vallbhdas todavala na bhajan muko please
@Dhanrajpatel6242 жыл бұрын
🇮🇳 🙏 નમસ્કાર, જય ભારત સાથે વિનંતી કે, પટેલો જન્મજાત ખેડૂત નાં દિકરા અને વારસદાર તરીકે ચોમાસું સત્ર માં ફરજીયાત તમારા જમણા હાથે જય ગણપતિ કહીને વાવણીયા ની પેયણીમાં મિશ્ર ધાન ની મુઠ્ઠી વાવેતર કરવા માટે હંમેશા જાતે જ ખુલ્લી મૂકજો નહિતર વારસામાં પુનઈ કે સારા આશીર્વાદ નહિ મળે અમને વારસદારને,,, ભલે તમે ગમે તેટલા ધનવાન હોય કે ઉચ્ચ હોદ્દેદારશ્રીઓ હોય,,, " ખેતી " પટેલની,,, - શાર્દુલ કા.પટેલ ૮૮૬૬૦૦૦૪૨૦
@SanjayKaduka16 күн бұрын
જય હો.હેમત.ભાઈ.❤.સંતવાણી
@deeppatel25053 жыл бұрын
SHIV SANKAR SADASHIV SHIVJI SANKAR MAHADEV BHOLENATH HAR HAR MAHADEV MAHAKAL OM NAMAH SHIVAAY SHIVJI SADASHIV SHIVJI SANKAR SHIVJI SADASHIV JAY SANKAR BHOLENATH MAHARAJ SANKAR SHIV HE BHOLIYA HE MAHADEVA SHIV KYARE AAVIS KYARE AAVIS KRISHNA KANAIYA RAMA
@mukeshmakavana70124 жыл бұрын
Maru man pasand bhajan
@bubalalalala76263 жыл бұрын
A
@parmaramitbhailalasingbhai43662 жыл бұрын
Parmar
@ayarkanti14592 жыл бұрын
Jay Kalyan dash bapu
@kesubhairathod26464 жыл бұрын
જેટલા ભજન હોય તેના નામ લખો ક્રમ પ્રમાણે
@mgohil6064 жыл бұрын
/
@deeppatel25053 жыл бұрын
KRISHNA CHAMUNDA
@Youarethecosmos3696 күн бұрын
kzbin.info/www/bejne/m4aceJetbs6Dl9Usi=gGmVGUOa1sqSYZgD Mora adhyguru ne vachane re