ha jugalbndhi batukmaraj sureshbhai ..tmara jeva bhjan bapa na koi na gay ske ...roj sambhdva pde che 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@nitinsviralsorts7662 Жыл бұрын
🙏🙏Jai bapu badha ne aasircad aapo ke amar suv koinu eman kadi na dage 🙏🙏🙏🙏🙏
@mitalsolanki1278 Жыл бұрын
જય બાપા સીતારામ આ ભજન સાંભળી ને મને તો રોવાય જાય છે ખુબ સરસ છે ભજન મને મારા પપ્પા ની યાદ આવી જાય છે મારે પપ્પા નથી મારા નાન પણ માં એ ભગવાન ના ઘરે જતા રહીયા છે યાદ આવે તો બાપા સીતારામ ને યાદ કરી લવ છું જય બાપા સીતારામ
@vimaljani40246 ай бұрын
આ ભજન સાંભળી ને કોઈ દિવસ રોવા નું ના હોય વાલા બાપા હઝારો હજૂર છે
@जयमलसिंहराठौर5 ай бұрын
@@vimaljani4024Bhai e vat sachi pan je a Bhajan sambhli radi jay to samji levu k e na dil ka ram vase chhe e kuna kalja no manas chhe
@drjaydeepmdgeneralmedicine5065 ай бұрын
Sachi vat ben hu pan radi padto mara papa aa Bhajan bov sambhalta Ane aa Bhajan ni vat krta aeni feeling thi hu rate 12 vage aabhajan sambhali radi lv
@AhirParth93135 ай бұрын
Jay bapa sitaram bhai
@sureshvalodra33424 ай бұрын
❤😊😊 X 😂r? t i😊b nnnnnnnnnnnñnñnnnñnnñnnnññnnnñnnnnnñnnññnnññññnñnñññññnñnñnnnnnnnnnnnnnnnnnnnnnnnñnnnnnnnnnni VV@@vimaljani4024
@Urmilpatel-uc1ug2 жыл бұрын
Wah,Sureshbhai is our Pride Rich Heritage,,Jug jug jio bemisal Jodi,,Jay Swaminarayan
@Mr.Naresh__07Mr.Naresh__07-p5vАй бұрын
અમને બી તમારા ચરનો મા લેજો બાવા..❤❤❤......જય બાપા અને સીતારામ......❤❤
@Kartikkumartank11 ай бұрын
5 વર્ષ થી.....આ ભજન જુનુજ નથી થતુ.......2024 મા પણ અમારી દુકાન પર દરરોજ માટે વાગે છે
@bapasitaramkagdarajupa61952 жыл бұрын
जय हो बावलियां धाम बाला हनुमान जी महाराज बाला जी सरकार Bapa sitaram ji राजस्थान वाले जिला पाली
@MukeshBambniya Жыл бұрын
😊😊😊😊😊બાપા સીતારામ 😊😊😊😊😊😊🙇♀️🙇♀️🙇♂️🙇♂️🙇♂️
@tishachuhan8100 Жыл бұрын
Jay bapa sitaram❤
@Urmilpatel-uc1ug3 жыл бұрын
Jug jug jio,Super Artist,,Jay Swami Narayan
@baldevsinhrajput4748 Жыл бұрын
જય બાપા સીતારામ બટુક મહારાજ અને સુરેશભાઈ રાવળ બંન્ને ગાયક કલાકારોએ પોતાના કર્ણ પ્રિય કંઠ થી બાપા નો ઇતિહાસ વર્ણ રજુ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
@RAhir-g2y2 ай бұрын
,,,,,,,,,,,,, એક કરોડ. માં ણસે આ ભજન. સાભડીયા. જય બાપા બજરંગ દાસ. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ સંગીતા સ્ટુડિયો
બટુકબાપુ હવે કેમ પ્રોગ્રામ નથી કરતા પાછા આપની સ્ટુડિયો માં બોલાવો અને એક નવો ભાવ માર્કેટમાં આવે ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ ભાટીયા થી કેશુરભાઈ કરમુર ભજન આરાધક
આવા સરસ ભજન આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર સુરેશ ભાઈ , બટુક મારાજ.....
@sagardodiya1432 жыл бұрын
@Bapa Sitaram Darshan pp
@saparamukeshbhai4656 Жыл бұрын
સરસ ભજન સેમોજ આવી ગઈ
@kamleshkumarpatel1536 Жыл бұрын
ભગવાન ને મહેનત કરવાનું કહેવું નથી પડતું,પોતે મહેનત કરતા રહેવાનું હોય છે.કૃષ્ણએ કર્મ એટલે કે મહેનત નું કહેલું છે.પોઝીટીવ ચાલતા રહેવું એ મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.