Ramesh Mehta || oo hoo oo hoo - Gujarti Film Hero || Moraribapu Ni katha Ma Jordar Acting

  Рет қаралды 6,618,854

SANGEETNI DUNIYA

SANGEETNI DUNIYA

5 жыл бұрын

RAMESH MAHETA THE GREAT GUJRATI FILM HERO AT MORARI BAPU RAMKATHA
RAMESH MAHETA @ Morari Bapu Ramkatha
This video is for entertainment purpose. Reproduction of any part of this video is violation of copyright.
So enjoy the video...
Visit our website - sangeetniduniya.net
--------------------------------------------------------
Follow us on FACEBOOK
/ sangeetnidun. .
And also on INSTAGRAM.

Пікірлер: 769
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 жыл бұрын
આટલી ઉંમરે પણ શબ્દની કેટલી સુંદર સ્પષ્ટતા ધન્ય છે આવા મહાન કલાકારો ને આપણી સંસ્કૃતિ આપણું ગૌરવ જય જય ગરવી ગુજરાત 🙏 Natvar 👍
@piranarajesh2530
@piranarajesh2530 Жыл бұрын
ઑગૈઐ
@desaibharat2776
@desaibharat2776 3 жыл бұрын
દોસ્તો એક સાચી હકીકત કહી દઉ ગુજરાતી ફિલ્મ ના મહાન હાસ્ય કલાકાર રમેશ મહેતા ગયા ને ગુજરાતી ફિલ્મ ઉધોગ પઙી ભાંગ્યો શુ તમે સહમત છો દોસ્તો
@manishrohit1807
@manishrohit1807 Жыл бұрын
100%
@manishrohit1807
@manishrohit1807 Жыл бұрын
જેવી રીતે પહેલા ચોખ્ખુ દેશી ગાય નુ ઘી પીરસાતુ ખાવા મા એમ ચોખ્ખુ મનોરંજન અને સામાજિક દાખલા મળે એવી દેશી ભાષા ની ફિલ્મ જોવા મળતી હવે આજે ફકત ધંધો છે એમા મનોરંજન નથી
@nitindarji7265
@nitindarji7265 Жыл бұрын
હવે તો ગુજરાતી ફિલ્મ જોવાની મજા પણ નથી આવતી...
@tanigondaliya9105
@tanigondaliya9105 Жыл бұрын
ઃોશ્ર્વભભ્રરરર22222222ર222222222ર2ર2રરરરરરરરરરરરરરરર્ડ111લલથજતમમમમત
@hvdesai3933
@hvdesai3933 Жыл бұрын
​@@manishrohit1807 55y8
@shrikrishna2231
@shrikrishna2231 4 жыл бұрын
દાદા રમેશ મહેતા ગુજરાતી ફિલ્મ જગત ના યોદ્ધા હતા આવો કલાકાર હવે કોઈ ના થાય વંદન છે બાપુ અને રેમશ દાદા ને
@rahulahir1425
@rahulahir1425 4 жыл бұрын
ઘણા ટાઈમ પછી રમેશભાઈ મેહતા ને જોયા.. બહુ આનંદ થયો..ખરેખર ગૌરવ છે ગુજરાતનું🙏
@rajanpatel8342
@rajanpatel8342 2 жыл бұрын
Dhanya chhe Tamara jivan ne Rameshmehta...tamari ghani filmo joyi chhe ame bachpan ma.. khubaj enjoy karta... Ame.. 🙏🙏🙏 tamaru Patra mane khubaj gamtu..
@onlycricket7454
@onlycricket7454 4 жыл бұрын
કોઇ ને ખબેર ના હોય તો કઈ દઉં કે રમેશ મેહતા ખાલી સારા કોમેડી કલાકાર જ નઈ પણ ગુજરાતી ભાષા ના પ્રોફેસર પણ હતા.
@tejasbhatt3683
@tejasbhatt3683 5 жыл бұрын
Dada (Ramesh Mehta) ne joi ne harsh na anshu aavi gaya. Jai shree Ram..jai morari Bapu ni....
@devnena4481
@devnena4481 5 жыл бұрын
Badar tara veta pani film yad avigai vaah rames maheta tamro avaj amar rahese.
@sanjayshrimali9360
@sanjayshrimali9360 3 жыл бұрын
Jay Shree Ram
@nareshvalmik4215
@nareshvalmik4215 4 жыл бұрын
Best comedy kalakar Wah Ramesh Maheta Tame Haju pan Amara Gujarat na dil ma vasya cho
@kinsdesai5358
@kinsdesai5358 5 жыл бұрын
Living legend of gujrati cinema
@hiteshchandravadiya6774
@hiteshchandravadiya6774 2 жыл бұрын
મોરારી બાપુ ને વંદન જય શ્રી રામ હાસ્ય કલાકાર ને રમેશ મહેતા ને જય શ્રી કૃષ્ણ
@blochmunirkhan3066
@blochmunirkhan3066 3 жыл бұрын
વાહ... એક ખુબજ સરસ અને સફળ કલાકાર ની આત્મા ને ભગવાન શાંતિ આપે.
@puranankshah1939
@puranankshah1939 2 жыл бұрын
Legend artist of our gujarati cinema. Salute him. Unique style. Natural artist. મોજ આવી ગઈ. ઓહો हो हो हो. ભાઈ ભાઈ.
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 2 жыл бұрын
આપણા ગુજરાતનુ ઘરેણું અને આપણા ગુજરાતના હાસ્ય સમાટ અને આપણા ગુજરાતનું ગૌરવ એવા રમેશ મહેતાને કોટી કોટી વંદન 🙏 જય જય ગરવી ગુજરાત 🙏 જય સીયારામ 🙏
@yashwantbhavsar2858
@yashwantbhavsar2858 2 жыл бұрын
જેમનાથી ગુજરાતી ફિલ્મોનો એક સુવર્ણયુગ આવી ગયો તેવા હાસ્યના બેતાજ બાદશાહ અને ગુજરાતી ચલચિત્રો ના કોમેડી કિંગ ને મારા કોટી કોટી વંદન. અને સાથે મંજરી દેસાઈ ને પણ કોટી કોટી વંદન.
@SudhirKalathiya-gf7uo
@SudhirKalathiya-gf7uo 25 күн бұрын
A morari bapu ava kalakarney Ani niche padami ape che
@virafbharucha3204
@virafbharucha3204 3 жыл бұрын
Gujarati Samaj of Gujarat, will never ever get such character Like RAMESHBHAI...KITI KOTI VANDAN...HO..HO..HO..HO..HO..HO
@hareshprajapati6355
@hareshprajapati6355 Жыл бұрын
રમેશ મહેતા જેવા કોઈ કલાકાર થશે નહિ
@PabloEscobar-ge9cm
@PabloEscobar-ge9cm 5 жыл бұрын
Ramesh Maheta..... All time HITS 4rever
@maadigitaldakla2184
@maadigitaldakla2184 5 жыл бұрын
હા રેમશ મહેતા ની મોજ હા સુપર હીટ હો ભાઈ ભાઈ ભાઈ ભાઈ
@rajatvipul5342
@rajatvipul5342 5 жыл бұрын
Gujarat na gaurav Ramesh mehta ji ne joi ne ....dill khush Thai gayu .....pujya bapu ne pranam....
@bharvadpankesh
@bharvadpankesh 5 жыл бұрын
એક સમય હતો જે આજે પણ અમને યાદ છે ગામ માં VCD ભાડે લાવવા માં આવતી હતી અને ગુજરાતી ફિલ્મો જોવા માટે જાઇયે એટલે પૈસા આપવા પડતા હતા Miss You Rameshbhai Maheta
@bhavnapatel3408
@bhavnapatel3408 5 жыл бұрын
@shivsaktiofficial8646
@shivsaktiofficial8646 4 жыл бұрын
Raith
@l.m4781
@l.m4781 4 жыл бұрын
હાં ભાઈ
@rameshbhankodia470
@rameshbhankodia470 2 жыл бұрын
वाह रमेश भाई मेहता वाह ! श्रेष्ठ कला को शत शत नमन! जय सियाराम
@krishnagosvami864
@krishnagosvami864 Жыл бұрын
Surya ne chandra no ast thay che pun kala no ast nathi thato
@aaravelecomp8173
@aaravelecomp8173 4 жыл бұрын
ગુજરાતી ફિલ્મો ના મહાન કલાકાર શ્રી રમેશભાઈ મહેતા આપની જરા પણ યાદ નથી આવતી કારણ કે યાદ એનિજ આવે જેને આપણે ભુલી ગયા હોઈએઆપ હજી પણ અમારા હૃદય માં અમર છો... ઓ હોહોહોહો હો...........
@zahidumar5846
@zahidumar5846 5 жыл бұрын
Best comedy actor ramesh mehta sir And best Very good saint Morari bapu
@pradipshah8891
@pradipshah8891 5 жыл бұрын
Ramesh Mehta The great artist no one can beat him his style is unique real kalakar
@nileshchauhanyt
@nileshchauhanyt 3 жыл бұрын
Jay Ho Dada... 🙏🚩 Jay Ho Bapa... 🙏
@sakshiphotoalbum8855
@sakshiphotoalbum8855 3 жыл бұрын
Ramesh dada mehta ni shu vaani chhe ane shu gnan chhe !!👌👌🙏🙏
@virambhaibhit3720
@virambhaibhit3720 5 жыл бұрын
Gujrati kalakar ramese mehta jevu to koy ny hu viram rabari rames mehata ne sat sat naman kru chu🙏🙏🙏
@shreeramclasses.
@shreeramclasses. 5 жыл бұрын
जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻 जय जय राम जय श्री राम 🙏🏻
@akalavavimal3022
@akalavavimal3022 5 жыл бұрын
ધન્યવાદ બાપુ તમને તમારા ચરણે મારા વંદન મારી એક આશા છે કે હુ તમારા પતૃયેકસ દસઁન કરવા માગૂ છુ અને આ આશા પૂરી થાય એવી ભગવાન શ્રી રામ પાસે એજ માગુ છૂ મારા તમને જય શ્રી રામ જય માતાજી અને આપણા હાસ્ય કલાકાર શ્રી રમેશ મહેતા જી મારા તરફ થી હો હો હો હો જય શ્રી રામ જય માતાજી
@valkubhaibapu3283
@valkubhaibapu3283 3 жыл бұрын
V.P
@sundaryadav1506
@sundaryadav1506 5 жыл бұрын
Kabhi to koi in jese mahan kalakaro ka interview lo kabhi to yaad karo gujari industry walo dil khush ho gaya bahot year baat live dekh ke.....
@bharatbambhaniya6764
@bharatbambhaniya6764 5 жыл бұрын
Waaahhh.... Su vaat kari se, tamne aam live joine aevu lagyu k tame same so, Umar ma bahu mota tame, toye rameshbhai kahu aem thay se Motabhai bhai ne jay Shree Krishna!
@mecwanalpa7937
@mecwanalpa7937 5 жыл бұрын
He was realy Legendary actor, public must give him standing Ovation...when he came on stage.....
@voiceoftruthonly8145
@voiceoftruthonly8145 4 жыл бұрын
sahi kaha aapne
@karanmehta6825
@karanmehta6825 5 жыл бұрын
Ek bv j success nd talent gujarati kalakar ramesh Mehta hamesha tme nd tmaro Parivar hamesha khus rho
@dhaval246
@dhaval246 2 жыл бұрын
ગુજરાતના ચિત્રપટના હાસ્ય કલાકાર રમેશ મહેતાને કોટી કોટી વંદન🙏જ્ય સીતારામ🙏
@rajbhajadeja2962
@rajbhajadeja2962 5 жыл бұрын
રમેશ મહેતા તો રમેશ મહેતા છે હો... આ ઉમરે આવી બોલવાની તાકાત જોઈને ખરેખર આનંદ થયો
@maheshbarbasiya1882
@maheshbarbasiya1882 8 ай бұрын
Swasth rakhjo amne jay hanumanjidada
@hardikchaudhary7837
@hardikchaudhary7837 3 жыл бұрын
Legend બીજું કાંઈ લખાય નઈ શબ્દો ઓછા પડે.
@vinusolanki1272
@vinusolanki1272 5 жыл бұрын
બોવ સરસ અને હા રમેશ મેતાજી ને બીલવાનો અવસર આટવા બદલ બાપુનો આભાર માનું છું એ અમર છે મેતા સાહેબ
@ChetanPatel-dn3uv
@ChetanPatel-dn3uv 4 жыл бұрын
A great artist and Sara hasiya kalakar ramrshmeheta aaj pan em ni comedy movie me haju jovu Chu miss sir
@AnupamOO
@AnupamOO 4 жыл бұрын
Massive respect, true legend of Gujarati cinema, a man with zero hatters. Love u Rameshji Mehata 🤗
@alpeshtadvi6906
@alpeshtadvi6906 Жыл бұрын
...
@ankitmandaliya1175
@ankitmandaliya1175 Жыл бұрын
J75h ,5b .
@ManasukhSakareya
@ManasukhSakareya 10 ай бұрын
​ત
@ManasukhSakareya
@ManasukhSakareya 10 ай бұрын
ત ?ટચફ😢😊
@niravjoshi7614
@niravjoshi7614 5 жыл бұрын
ગુજરાતી ફિલ્મી જગત ના નિર્દોષ નિખાલસ હાસ્ય કલાકાર શ્રી રમેશભાઈ મહેતાને વંદન...જય સોમનાથ
@hasmukhvithalani456
@hasmukhvithalani456 5 жыл бұрын
8888899999o99oooo the other thing but we can do that on Friday and
@hasmukhvithalani456
@hasmukhvithalani456 5 жыл бұрын
@samit patel 99 9999999999999999999999999999999999999999r9r9rvzv I love it and the people in their life have to live in 000...... 😭😴😴😴👀👀👀👀👀👀😴😴😕😜😜😜😜😜
@virendrasinhthakor4428
@virendrasinhthakor4428 5 жыл бұрын
T6
@parthmarakana2654
@parthmarakana2654 5 жыл бұрын
Krisnlila
@SahilGaming-mt6jn
@SahilGaming-mt6jn 5 жыл бұрын
nirav joshi
@hanifmanjothi3823
@hanifmanjothi3823 4 жыл бұрын
Allah ramesh mehta ne lambi umar aape👌👌👌👌💕💕
@fitnessninja9091
@fitnessninja9091 5 жыл бұрын
My favourite ramesh mehta.. God bless you.. Have a strong and health life..
@pvg54321
@pvg54321 5 жыл бұрын
E have nathi rahya bhai...om shanti
@shardabenchaudhari5531
@shardabenchaudhari5531 4 жыл бұрын
i never seen mr.bin in childhood but my bin was Ramesh Mehta.
@indialover4859
@indialover4859 5 жыл бұрын
Wah SANGITANI DUNIYA Wah. Wah RAMESH MEHTA Wah. Wah MORARI BAPU Wah.
@prakashrabari2545
@prakashrabari2545 5 жыл бұрын
C h ,#
@jiteshbhaijiteshbhai560
@jiteshbhaijiteshbhai560 5 жыл бұрын
Vah ramesh maheta vah Ha morari bapu ha
@HighTablePlayer
@HighTablePlayer 5 жыл бұрын
this is legend for gujarati actor's
@ranchodgohel6887
@ranchodgohel6887 5 жыл бұрын
skull evil ř
@Backtodharma1
@Backtodharma1 5 жыл бұрын
Great artist in Gujarati film industry
@rakeshdevdhariya4111
@rakeshdevdhariya4111 4 жыл бұрын
Put v I
@vijaydigitalofficial
@vijaydigitalofficial 5 жыл бұрын
હા રમેશ ભાઈ મહેતા હા 🙋 હા મોજ હા સુપર હિટ વિડિયો ભાઈ ભાઈ ભાઈ 👌 મોજ પડી ગઈ હા 👌
@dilipcharoliya1044
@dilipcharoliya1044 5 жыл бұрын
Vijay Digital Official fun
@ajaycharoliya2780
@ajaycharoliya2780 5 жыл бұрын
Vijay Digital Official oh oh....
@nileshchauhanyt
@nileshchauhanyt 5 жыл бұрын
Ha moj ha
@devipujakdigitaldakla3441
@devipujakdigitaldakla3441 3 жыл бұрын
Ha Moj
@YogeshParmar-cq7iw
@YogeshParmar-cq7iw 4 жыл бұрын
Vah Ramesh Mehta, aa vye pan chhavai gaya tame to..! Oo..hohoho...ho......!
@done743
@done743 5 жыл бұрын
Ramesh maheta very kind personality!
@apslivepitugaming608
@apslivepitugaming608 5 жыл бұрын
legendary kalakar aaje pan yado ma amar chhe..
@rajendrasinhzala4994
@rajendrasinhzala4994 4 жыл бұрын
Ramesh મહેતાજી ની વાત સાંભળી ખરેખર આંખમાં પાણી ભરાઈ ગયું. શું દિવસો પહેલાં હતાં ગુજરાતી ફિલ્મ જોવા કડી થીVCR લાવતા અને રમેશ મહેતા જે ફિલ્મ માં હોય તે જ લાવવા આગ્રહ થતો. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ નો સુવર્ણ યુગ કહેવાય.
@yashpalgadhavi8684
@yashpalgadhavi8684 5 жыл бұрын
Gujarati comedy king . Always legend . Missing you sir 😊
@rohitpatel4428
@rohitpatel4428 Ай бұрын
જય શ્રી કૃષ્ણ રમેશ મહેતા સાહેબની વાત ના થાય ગુજરાતી ઓ ગુજરાતી ભાષા ❤ સાહેબ લોકો ને હસાવી માણસ ને જીવન રાખતા
@crazy4nature548
@crazy4nature548 5 жыл бұрын
ભગવાન એમની આત્મા શાંતિ આપે 🙏
@kayjay6375
@kayjay6375 5 жыл бұрын
He still live , why you say " emna aatma ne shanti aape "
@subhashpadhiyar2664
@subhashpadhiyar2664 3 жыл бұрын
Om santi. Jay sri ram.vadodara waghodya.136.gujrat
@vikramthakor8642
@vikramthakor8642 Жыл бұрын
0oizzp65
@vikramthakor8642
@vikramthakor8642 Жыл бұрын
And
@vikramthakor8642
@vikramthakor8642 Жыл бұрын
8AM
@ajaymehta685
@ajaymehta685 4 жыл бұрын
कोटि कोटि नमन रमेशजी ने😊💐
@kanubhazala1224
@kanubhazala1224 3 жыл бұрын
મહાન એશે પોતાનું સ્થાન સોડી બિછાને જગ્યા આપે.જય માતાજી
@absondarva5960
@absondarva5960 Жыл бұрын
😀😀😀😀,khub maja pade chhe,bapu,ane mahetaji banne ni nikhalasata,ane namrata jova ni bahuj maja pade chhe, mahetaji Ishavar tamara atmane hamesh khush rakhe,tevi prarthana kharejhar magvanu ban thai
@mitaljmehta1784
@mitaljmehta1784 2 жыл бұрын
Ati sundar Jay Shree Ram wah morari bapu Wah Ramesh Mehta 👏👏🙏🏻🙏🏻 Ketli namrata
@vijaydesai3064
@vijaydesai3064 5 жыл бұрын
Ramesh Mehta hamesha badha ne yad rehse....
@sbramazing5627
@sbramazing5627 4 жыл бұрын
Ha mara gujrati ramesh maheta 🥰🥰🥰🥰😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰😍😍😍😍😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@shyampandit9148
@shyampandit9148 5 жыл бұрын
सरलता सन्तों का लक्षण है, बापू की निर्मलता, सहजता दिनों दिन श्री राम जी की कृपा से बढ़ती जा रही है,...निष्कपट, निश्छल इस देश के सन्तों में सबसे अलग, स्वयं को पूजाने का भाव नही, कभी कभी अपार भीड़, श्रद्धलुओं को देख कई सन्त स्वयं को सद्गुरु और ईश्वर के तुल्य बना देते है, यह भाव ईश्वर की सच्ची साधना और कृपा से प्राप्त होता है......आदरणीय बापू के मुखारविंद से अमृत वर्षा होती रहे..... जय सियाराम।
@ramdevparmar2453
@ramdevparmar2453 8 ай бұрын
Ramesh mehata is great artist
@prafulchandra5361
@prafulchandra5361 5 жыл бұрын
आज बहुत आनंद हुआ भगवान राम के दरबार में रमेश मेहता का मिलन हुआ और राम को पहचाना
@vaishalichovatiya8150
@vaishalichovatiya8150 5 жыл бұрын
Uyjj.
@vaishalichovatiya8150
@vaishalichovatiya8150 5 жыл бұрын
M
@TheBbpatel
@TheBbpatel 5 жыл бұрын
Praful Chandra was the
@TheBbpatel
@TheBbpatel 5 жыл бұрын
Vaishali Chovatiya Morning
@prafulchandra5361
@prafulchandra5361 5 жыл бұрын
@@TheBbpatel थैंक यू वैशाली जी गुड मॉर्निंग हैप्पी डे आपने याद किया तो मुझे याद आया तो मुझे याद आया थैंक यू
@dharmendra5367
@dharmendra5367 5 жыл бұрын
ramesh mehta ko salute chi mojila kalakar
@purvikhakhkhar2212
@purvikhakhkhar2212 3 жыл бұрын
Ohooooo oooooooo hu nam raykhaaaa sat sat naman ramesh maheta ane bapu ne 🙏🙏
@JayvirSinhRajput
@JayvirSinhRajput 5 жыл бұрын
the legend "RAMESH MEHATA"🙏🙏🙏🙏
@jagdishkumar-exarmy8112
@jagdishkumar-exarmy8112 5 жыл бұрын
यह जीवन चक्र है हम लोग जानते है फिर भी हम लोग इस चक्र से नही निकल पाते, जाना सबको है
@dilipchaudhari9214
@dilipchaudhari9214 5 жыл бұрын
Sadhguru jaggi vasudev is maha yogi
@premrabari575
@premrabari575 5 жыл бұрын
jagdish Kumar- exarmy 0
@KAVYJADV
@KAVYJADV 4 жыл бұрын
चक्रसे निकल सकते हैं अगर हमारी अपनी स्वयं की जिद्द और निश्चय हो मैं अपनी 25 वर्ष की आयु से बाहर निकलने प्रयत्न करते करते आज वर्तमान में 90% बाहर निकल चुका हूँ 100% तक पहुंचने की नजदीकी आ चुका हूँ और वो दीवस मृत्यु के 30 दिन पहले आता है । धन्यवाद आदरणीय श्री
@_majnu2262
@_majnu2262 11 ай бұрын
Ramesh mehta Gujarat Legend ❤️
@Ramlakhan-sj9px
@Ramlakhan-sj9px 5 жыл бұрын
Thanks dost.. Dhanya che tamne Ramesh Mehta ji....
@vikasboricha5254
@vikasboricha5254 5 жыл бұрын
Legend of Gujarati Cinema.
@rajufulmali6522
@rajufulmali6522 2 жыл бұрын
Best actor every green Ramesh Mehta ❤️
@jaydeepmardiya6095
@jaydeepmardiya6095 5 жыл бұрын
ગુજરાતી ફીલ્મ ના કોહીનુર
@RajuBhai-vx5tj
@RajuBhai-vx5tj 4 күн бұрын
વંદુ ભારત માતરમ્, અમારૂ ગણવંતુ ગુજરાત, ભજન સતસંગ પ્રવાહ, લેખકાનંદા, રચિતાતિમકા-રામ ભગત મહેશ્વરી ચારણ મુંબઈ-મુ હૈયામાં હાસ્ય નો હલવો મોરારીબાપુ ના ચરણોમાં પ્રણામ હૈયામાં હાસ્ય નો હલવો, હેતથી
@Dhawal59
@Dhawal59 4 жыл бұрын
Ramesh mehta Legend...!!!
@raseshgandhi6702
@raseshgandhi6702 2 жыл бұрын
Jai shree Ram
@tasteofveggiefood
@tasteofveggiefood 5 жыл бұрын
Please akhi katha, karan ke aa mari pehali katha hati, mane navu jivan apyu chhe bapu ae, khoob kripa chhe Bapu ni
@jigardesai9103
@jigardesai9103 5 жыл бұрын
JAY SHRI RAM MORARI BAPU RAMESH OJA NICE 👍 👍
@jigardesai9103
@jigardesai9103 5 жыл бұрын
Ramesh Mehta My Favourite Character
@dineshkumarb.627
@dineshkumarb.627 5 жыл бұрын
वाहा काठीयावाड़ वाहा ओहोहोहोहोहो
@rathodbrothers5615
@rathodbrothers5615 5 жыл бұрын
જય.... હો... બાપ...... જય.. હો....
@rajendrakumarprajapati9980
@rajendrakumarprajapati9980 5 жыл бұрын
INDIAN ARMY
@bhaveshkaily847
@bhaveshkaily847 5 жыл бұрын
INDIAN ARMY .
@vishnurabari9718
@vishnurabari9718 3 жыл бұрын
Jay siya ram
@bharatthakor484
@bharatthakor484 5 жыл бұрын
So lovely sir..😍😍
@mahendradahrajiya5001
@mahendradahrajiya5001 5 жыл бұрын
Gujarati pitcher Na super hit abhineta ne Mara vandan eshvar emne jiyaa hoy tiyaa khus rakhe Jay bholenath
@senidangadhavi717
@senidangadhavi717 5 жыл бұрын
कलियुग में मोरारी बापू के जैसा कोई सच्चा संत नही है कोटि कोटि प्रणाम पूज्य बापू ने जय शिया राम
@bhupatbhaivaru6092
@bhupatbhaivaru6092 5 жыл бұрын
jay siya ram
@jatinjani8335
@jatinjani8335 5 жыл бұрын
bapasItaraM
@jigneshbhai5449
@jigneshbhai5449 5 жыл бұрын
શું બાપુ ના ખોટા વખાણ કરો છો. વ્યાસ પીઠ પરથી શું બોલાય એ શાસ્ત્ર વાંચો તો ખબર પડે.
@senidangadhavi717
@senidangadhavi717 5 жыл бұрын
@@jigneshbhai5449 bhai hu to maldhari chhu mane sastar ni kai khbar nathi. pan bhai aakhi duniya to murKh nahi hoy bapu ne aakhi duniya aadar aape chhe ane sambhale chhe ae kaink to satay hoy toj chale bhai aapna kewa bhagay ke ae maha purush gujrati chhe.jay siya Ram
@vijaymota2729
@vijaymota2729 5 жыл бұрын
Wha morari bapu ne koti koti vandan
@kolipatelvasu4828
@kolipatelvasu4828 5 жыл бұрын
વાહ મેહતા વાહ .... તારા જેવો હાસ્ય કલાકાર હવે ગુજરાતને મળવો મુશ્કેલ છે... તારી ઉણપ સદાય રહેશે...😢😢😢
@chhatrasinhvaghela6575
@chhatrasinhvaghela6575 3 жыл бұрын
Rajesh Mahetae RamKatha na manch par aavine oho oho boline bapuni kathama char chand lagavi didha.
@matrixworld1218
@matrixworld1218 10 ай бұрын
Wah ramesh bhai wah tame to hasavta hasavta rovdavi didha.
@thakurshahidkhanbhati8031
@thakurshahidkhanbhati8031 5 жыл бұрын
बापू आप कि बात ही निराली हैं 🙏🙏🙏🙏🙏🙏 आपके शरणो में कोटि कोटि नमन बापू
@UVTRADERS2210
@UVTRADERS2210 4 жыл бұрын
Ramesh maheta Gujarati king comedy Act...
@prajapatialpa2546
@prajapatialpa2546 5 жыл бұрын
Waahhhh ramesh mehetaji
@jagdishsabhad8254
@jagdishsabhad8254 3 жыл бұрын
Hii 9913293108 my what's up no
@zalakevaldipsinh6507
@zalakevaldipsinh6507 5 жыл бұрын
🚩હાસ્યના જનક રાજા "રમેશ મહેતા" 🙏
@sumannaliyaparasumannaliya7813
@sumannaliyaparasumannaliya7813 4 жыл бұрын
Vahh vahhh mja avi sir
@ghanshyambhaighevariya9515
@ghanshyambhaighevariya9515 2 жыл бұрын
જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો સવને
@gadhavivijaydan346
@gadhavivijaydan346 4 жыл бұрын
Ramesh Mehta..Gujrat nu ghrenu... Miss you too
@kirankashiya7896
@kirankashiya7896 5 жыл бұрын
રમેશ મહેતા, મોરારી બાપુ ને જય સીતારામ
@rohitchavda1851
@rohitchavda1851 5 жыл бұрын
Ramesh mehta sir i miss u
@Girishadhyamtikgyan
@Girishadhyamtikgyan 9 ай бұрын
Bahut bahut achchha laga beautifull vedio🙏🙏🙏❤❤❤
@hiteshparmar866
@hiteshparmar866 5 жыл бұрын
Wah bhai bhai.. ramesh mehta mate🙏👍 we miss u
@neetabaxi4725
@neetabaxi4725 6 ай бұрын
મારા પસંદ કલાકાર
@pushpdangadhavi6409
@pushpdangadhavi6409 5 жыл бұрын
Vah ramesh bhai maheta
@mitulrajguru9733
@mitulrajguru9733 4 жыл бұрын
ધન્ય છે રમેશ મેહતા
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 385 М.
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 2,1 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Interview of Ramesh Mehta 2(3) - Gujarati Film Comedian
5:02
Devang Vibhakar
Рет қаралды 1,5 МЛН
Это ежегодное настроение 😉 #tiktok #юмор #жиза #funny
0:10
ВОДА В СОЛО
0:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 23 МЛН
Пранк над Махачевым🥶
0:19
FERMACHI
Рет қаралды 9 МЛН