Wah kajal vaidya hu tamane khub pasand karu chu . Tamaru vyaktvya vani ma adbhut che. Salam .
@anandashani99236 ай бұрын
Such intellectual speakers, i am so impressed. Glad to have watched it
@vijaygolakiya97852 жыл бұрын
પ્રશ્ન પુછનારા ક્ષાની જવાબ આપનારા હાજર જવાબી બન્ને મહાક્ષાની સાંભળનારા શ્રોતાઓ બહુભાગી બાપુ ના સાનિધ્ય માં આવી જો રોજ થાય અસ્મિતા પર્વ ની ઉજ્જવણી તો અમારે મન બાપુ રોજ ની દિવાળી...
@kirtidadoshi72765 жыл бұрын
વાહ... કાજલબેન વાહ... ઘણું ઘણું નવા સ્વરૂપે જાણવા મળ્યું અંતઃ કરણ ને અભિભૂત કરી ગયું . જય ભાઈ નું પણ ખૂબ સુંદર વક્તવ્ય ઘણી નવી વાતો સમજાવી ગયું . કાજલબેન અને જય ભાઈ ને અભિનંદન .💐
@vmohammad7743 Жыл бұрын
ખુબ મઝા આવી રહી.છે.ખુબ.ખુબ.આભાર.
@pshital353 жыл бұрын
મને ગરિમા વાળો સવાલ ખૂબ ગમ્યો.. એન્ડ શુ જવાબ આપ્યો.. વાહ ! શુ વિચારો છે જોરદાર..
A program Mari life ni best memory se ane jaybhai vasvada ane kajalben oza vise bolavama ave to sabado pan ocha pade pan ha aetalu jaroor kahish a baneye ak ak word tena mo mathi nahi pan heart mathi boli rahaya hoy aevu mane lagese🙏🙏khub khub abhar asmita parva oyojnar ne🙏JAY SHREE KRISHNA🙏
@raydhanbhaichavda60643 жыл бұрын
Shubhesha samaj sudharva badal khub khub abhar
@pratapmaheta72623 жыл бұрын
વાહ કાર્યક્રમ જોવાની ખુબજ મજાવી ખુબ સુંદર છે ...પણ ...??? પણ શિષ્ટ સાહીત્ય માં આવા ખુબ સારા ક્રાર્ય ક્રમ માં સંસ્કૃતી નથી જળવાઈ રહેલી જેનો અફસોસ ..કારણ ..કે ..સ્ટેજ પર ગમે તે હોય વ્યક્તિ હોય ઉંમર માં નાના કે મોટા પણ હંમેશા માન સન્મામ અને આદર પુર્વક નામ સાથે વાત કરી સકાય બિરદાવી સકાય જ્યારે ..અહ્યા તો ...જય ...કાજલ ..નેહલ ...નિમિત ...દેવકી ...લિપી ... એની ..તેની જેવી વગેરે જેવા તુ કાર થી શબ્દ વપરાય રહ્યા છે ...??? જ્યા જેમણે શરુવાત માં શીર પર દુપટો ઓઢી અને ખુબ સરસ સંચાલ કર્યુ જેવો શ્રી ..નેહલ બેન ગઢવી છે ..અને ચારણ ની દિકર એટલે માં જોગ માં કહેવાય ..માટે ..આ મેસેજ વાચી ..આવા સ્ટેજ કાર્ય ક્રમ માં શબ્દ મર્યાદા જળવાય એજ પ્રાર્થના છે નાના મોઢે ..ટુકી વાત કરી છે ..એ બલ ક્ષમા ..પણ માન પુર્વ બોલવા નો ભાવ જળવાય એજ હેતુ .. જય સિયારામ
@sarojdarji88713 жыл бұрын
Thank. You. So. Much. Jay. Bhai. Kajal. Ben.
@harsiddhbhartigoswami6854 Жыл бұрын
ધન્ય વાદ ધન્ય વાદ ધન્ય વાદ.
@vmohammad7743 Жыл бұрын
૧૯૫૧. માં હું ભણવા બેઠો.ત્યારે.ઈચ્છા.હતી.તેવી.અત્યારે.થાય.છે.ખુબ.આનદ.થયો
Self obsessed people I know real creative people like dhumketu who were very humble and look at you guys Have not created a single thing which can be a major creation yet full of pride
@learngujarati53833 жыл бұрын
હું એવો ગુજરાતી વિનોદ જોશી નું કાવ્ય 👍 સરસ 💐
@gunvantbhaiboda7623 жыл бұрын
Very very thanks Sangitni duniya
@sanjaybhavsar10974 жыл бұрын
પ્રાતઃ સ્મરણીય ભગવાન હોય અાવા રામનામ ના નામે તરતા પથરા ના હોય !!
@mkroj93 жыл бұрын
સાવ સાચી વાત છે *સૌથી પહેલા પ્રાત: સ્મરણીય હોય તો એ આ સમગ્ર સૃષ્ટીને ચલાવનાર દૈવી શક્તિ છે બીજુ આપણને જન્મ આપી આ દુનિયામાં લાવનાર આપણા પાલનહાર એવા આપણા માઁ બાપ છે ત્રીજુ આપણને શિક્ષણ રૂપી સંસ્કાર આપનાર એવા આપણા (ગુરુ)શિક્ષક આ ત્રણેયને નત મસ્તક નમન કરવા અને છેલ્લા શ્વાસ સુધી હદયસ્થ સ્મરણ રાખવું જોઈએ*
@mahendrarathod648 Жыл бұрын
Jai,Kajal anjjyu ankho ma bapu je pratibimbit thayu snehalben na nayno maa aa ek vinod hato😅
@sarojdarji88713 жыл бұрын
Na. Journey jankinath. Savare. Su. Thavanu. Chhe.
@sarojdarji88713 жыл бұрын
Nice. Jay. Bhai. Kajal. Ben. Ni. Bhumika
@aum62433 жыл бұрын
Sir , when shree krishna lofted Parvat that time he called people under the mountain as it was raining hard and not selfee।
@kirtidadoshi72765 жыл бұрын
કાજલબેન આપને ખુલ્લા દિલ થી અને ખૂલીને હસતા જોવા એક અમૂલ્ય લ્હાવો છે જે આ અસ્મિતા પર્વ ના પરકાયા પ્રવેશ કરી સવાલ જવાબ ના સ્વરૂપે મળ્યો છે જેને માટે ખૂબ આભાર સાથે અભિનંદન .💐
@yogeshshah9385 Жыл бұрын
😊
@nayanamehta8863 Жыл бұрын
Fine karykram thayo
@kishorchauhan40483 жыл бұрын
સંપૂર્ણ કાર્યકૃમ ખુબજ આનંદ ની અનુભૂતી કરાવી ગયો
@kiritshah39676 жыл бұрын
Asmita parv is the best platform for Gujarati talents.Jay sitara,Bapu.
@kiritshah39676 жыл бұрын
Jay Siyaram,Bapu.auto corrected,sorry.
@kiritshah39676 жыл бұрын
Jay Siyaram.
@jayeshchheda9805 жыл бұрын
What a best introductory speech by Nehalben...Selection of outstanding words comes out with an extraordinary phrases and sentences....Superb
@kumudthakkar98583 жыл бұрын
8Dx koo m9
@pushpa5867 Жыл бұрын
@@kumudthakkar9858gfsdfserd sg and by mistake d and swadhyay is ssgddrf to be r in your sd😂😂d no d wgs c lz d?f tsftsfs dgsgdsefd❤🎉ds frdfef and by mistake f fstsetf❤ FS dsg stfs r in etdtfs😂d wgs c wt u ni BH by CT BB
@sarojdarji88713 жыл бұрын
Kajalben. Aap. Hammesha. Lokona. Diloma. Vasela. Chho. Jivant. Reso. I. Like your speech
@poojastudiobvn6 жыл бұрын
Pujay Bapu na sanidhya ma ane pavan asmita parva ma app banne khub manya. khubj anand avyo. khub khub Abhar.
અદભૂત ! સુપર્બ ! બસ સાંભળવું અને માણવું ગમ્યા જ કરે એવો મસ્તમ પ્રોગ્રામ !!!!! જયભાઇ અને કાજલબેનના દરેક પ્રકારના સેન્સને સલામ !
@narendramehta11256 жыл бұрын
Bollywood movies
@dharmendrashah77386 жыл бұрын
I am one of the fen both of you
@girishmehta28984 жыл бұрын
અદભુત બસ એકચિત્તે સાંભળ્યા જ કરવું મનન કરું મંથન કરવું આવું જ ગમ્યા કરે એવું આપ બંને નું વ્યક્તિત્વ છે મેં પહેલી જ વાર આ કોમેન્ટ તમને કરેલી છે silently હું દરરોજ આપ બંનેની સ્પીચ youtube ગોતી ને સાંભળ્યા કરું છું આનંદ મળે છે ખૂબ જ્ઞાન મળે છે અને સાચું કહું જીવન જીવવાની સુંદર કલા પ્રાપ્ત થાય છે આપ બંનેનો તેમજ પ્રોગ્રામ ના ઓર્ગેનાઇઝર નું તેમજ બાપુનો ખુબ ખુબ આભારી છું આપના ગીરીશભાઈ મહેતા ના જય જિનેન્દ્ર
@leelachaudhari58583 жыл бұрын
@@girishmehta2898 LLLLLL PP ÀPPPP0
@vandanaba_parmar22915 жыл бұрын
Wow all great icon are there... Jay vasavda ,vinod joshi sir they both are Great personality feel after meet them... Kajalben and devki i m her biggest fan... 💟💞
@paraskarparth52515 жыл бұрын
Aama je ben ankr 6 menu name su 6
@anujkapadiya69012 жыл бұрын
Kajal Ben is the most important thing for me
@nirmalpandya59852 жыл бұрын
Jay Vasavada and Kajal Oza both are nice.
@bhargavijoshi16 жыл бұрын
કાજલ ઓઝા વૈદ્ય ખૂબ જ સરસ વિચારો વ્યકત કરે છે . જય વસાવડા થોડું વધારે બોલે છે ... અને પોઇન્ટ થી દુર જતા રહે છે
@piyushpathakvlog6 жыл бұрын
Jaybhai ne lambu khechvani tev che j, article hoy ke speech
@ashaparmar91716 жыл бұрын
Sachi vat
@soniharshil19135 жыл бұрын
@Hari Aum kk
@jayantpatel43455 жыл бұрын
BHARGAVI JOSHI junagadh how much they charge fot it?
@vandanaba_parmar22915 жыл бұрын
All the favourites are on one stage... Lots of love to Rj devki, vinod joshi sir, kajal mam, and jay vasavda.... And nehalben gadhvi. . Big fan of ur voice 💞 gajab.... Gajab... 👌
@laljibhaiakbari2613 жыл бұрын
plLL
@rashikbhaipatel93263 жыл бұрын
@@laljibhaiakbari261 ho FL C An na
@kalpnadesai94293 жыл бұрын
Very good interest saro chhe saras
@DhirenPandya3 жыл бұрын
સમય ક્યાં વીતી ગયો એ ખબર ના રહી , જય સાહેબ અને કાજલ બેન ને સંભળવા અને તે પણ પૂજ્ય બાપુ ના સાનિધ્ય માં , એ પણ એક બહુ મોટો લ્હાવો છે જ. કાજલ બેન સુધી જો આ કોમેન્ટ પહોંચે તો એક વાત જરૂર જણાવીશ.. એક સિરિયલ માં દ્રૌપદી વિશે સંસ્કૃત માં વર્ણન છે .. " કુમારીચાપી પાંચલી અગ્નિ મધ્યે ..." આપ ને એ જરૂર લાગુ પડે છે અદભુત અને અભિભૂત થઈ જવાય છે આપ ના થી.. સાહિત્ય આખર તો બીજું કાંઈ નહિ પણ મન થી મન સુધી પહોંચવાનો રસ્તો જ છે. જય સાહેબ , આપ ને તો કોમેન્ટ માં અવાર નવાર મળવાનું થાય છે જ . અને આના પુસ્તકો ને તો રોજ મળુ જ છું. ક્યારેક રૂબરૂ મળવાનું સદભાગ્ય પણ પ્રાપ્ત થશે તો અહોભાગ્યમ...
@kishorbhatt40333 жыл бұрын
બે અદભુત ગુજરાતી વ્યક્તિત્વ
@hitarthparmar81256 жыл бұрын
Probably the best gujrati show ever... Proud to be Gujrati
@krishnsantoki6405 жыл бұрын
Khub j saras👍👍👍
@alpeshkathariya49943 жыл бұрын
દેવકી કેમ છો
@kailasbakumpavat15536 жыл бұрын
Jay Bhai aaje tamara modhe stree. Vishe. Sabharine aakho ma. Panhi aavi. Gaya ..
@शिवप्रमति6 жыл бұрын
Amazing discussion..Love it .. so many deep thoughts and ideas. Loved it. Than you.
@pshital353 жыл бұрын
I'm so much impressed with kajal oza vaidhya... What an instant thinking.. and very honest and innocent and intellectual jay vasavada.. both are not competitors because I see both of them as their individual icon. ❤️❤️
કાજલબેન મુંબઈ સમાચારમાં કથા કોલાજ ખુબ જ સુન્દર લખે છે. જય વસાવડા ખુબજ લાં......બુ ન સમજાય એવું લખે છે
@niharprajapati28254 жыл бұрын
જરૂરી નથી બધી વાતો બધા ને સમજાય...કઈ ના સમજાય તો કઈ ફિકર નઈ કરવા ની.
@nalinidesai6102 жыл бұрын
Sumukh Aparment ni lift ma malya hata tyare tame sari rite n bolya . Bija ae Abhimani kahya pan mane gamo cho .
@hiralalmakwana28953 жыл бұрын
કાજલબેન ને પૂછ્યું બાપુ અને કૃષ્ણ માંથી પસંદ કરવાનું કહ્યું તો તમે બાપુની પસંદગી કરી અને કારણ આપ્યા એ સાચા પણ એમ કહ્યું હોત તો કે બાપુને જ કૃષ્ણ સમાયેલા જ છે તો શ્રોતા ને અને કૃષ્ણ ને સારું લાગત એક પંથ બે કાજ થઈ જાત,આ ટીકા નથી પણ મે આ કાર્યક્રમ દિલ દઈ સાંભળ્યો છે ,ખૂબ જ મજા આવી,આ કાર્યક્રમમાં સવાર સવાર મા જ આજનું નેટ પણ ખતમ થઈ ગયું,કેમ અધૂરો ન છોડી ન શક્યો
@ratnakardesai94592 жыл бұрын
જય વાળીનાથ...રત્નાકર કવિ ખાખડી
@rajubhaivyas14508 ай бұрын
જય શ્રી વાળીનાથ મહાદેવ.... જય.... હો પૂજ્ય "ભા" ની , પ્રણામ 🙏🏻💐
@jilkajayesh7243 жыл бұрын
Jayshreeram
@sapnaanjaria85214 жыл бұрын
Jaybhai you are great your opinion is so innocent
@masumajanmohamed18376 жыл бұрын
Who is this beautiful girl covering herself so modestly she speaks beautiful and she looks extremely beautiful.😍
@dr.maulikasabuwala31714 жыл бұрын
Nehal gadhavi
@bhautikpatel46514 жыл бұрын
Km love jihad karvo chhe .....?
@techbanch34024 жыл бұрын
@@bhautikpatel4651 😂😂😀
@bhautikpatel46514 жыл бұрын
@@techbanch3402 ..bhai aa badhay ne bc aevuj dekhay ...biju bhuli ne aej dekhay ...nay sudhre aa
@techbanch34024 жыл бұрын
@@bhautikpatel4651 sachi vat chhe bhai ke loko kattar thai gaya Emne aapdi kai padi na hoy
@bansiparekh95443 жыл бұрын
Darshan jarivala sathe kajal ox’s ni court sambhlvi chhe
@nitamehtamehta91723 жыл бұрын
Very practical and frank answers given by both
@khushbubarot42824 жыл бұрын
ખૂબ જ સરસ પોગા્મ હતો સાચે જ બસ સાંભળ્યા કરીયે
@lnagarment64514 жыл бұрын
Jay bhai bahotkhub
@jd46194 жыл бұрын
That moderator in between Jay vasavada and kajal Oza : swag level10000 😎
@prachiekarnik68214 жыл бұрын
Kajalben, Sitama ni vaat MARI MARJI VIRUDHDH MARA MAAN NE KOI NAHI SPARSHI SHAKEY
@kiritkumarjoshi91415 жыл бұрын
ખૂબ સરસ મજાની વાત છે નહિ કર્યું છે એક વાર અસમીતા પર્વની મજા માણવા મળે તો
@pro_pratik-FF.4 жыл бұрын
Anmol Gujarati Ratan. Jay Dawarkadhis.
@ashvinkheni48754 жыл бұрын
Jai vasavda khotu bole 6e a haju ani tika sahan nathi Kari sakta April 2020 me ano anubhav kariyo 6e
@nayanamehta88633 жыл бұрын
Ha kajalben ne jaybhai banne birbal jeva hajar sabit thaya kahevay
@viraldesai63966 жыл бұрын
First time I heard debate and conversation in Gujarati language which is knowledgeable,hilarious and educative.Both Jay and Kajal have very good sense of humour and both are good philosophers & I hope it was not scripted but spontaneous
@jitendradave96433 жыл бұрын
In
@shantilalgajjar36653 жыл бұрын
A
@smpadhiyar97103 жыл бұрын
Nice, વેરી વેરી Nice👍
@kanjibhaikukadiya62242 жыл бұрын
@@jitendradave9643 .
@sumitrabenghansaymzula34632 жыл бұрын
જોરદાર સંમેલન 👌👌👌
@jaguaarjaguaar96312 жыл бұрын
Yes મારો લેખક કેવો લાગેછે એ મને જોવુજ હોય vah true
@vijaymaheta11126 жыл бұрын
વિવેચકની દ્રષ્ટિથી જોશો તો કદાચ ઓછો આનંદ આવશે પણ, એક શ્રોતાની દ્રષ્ટિથી જોશો તો ત્રણ શબ્દોની જ કમેન્ટ કરી શકાય એમ છે અને એ છે પૂજ્ય બાપુના શબ્દો 'સાધો, સાધો, સાધો'
@dilippandya85405 жыл бұрын
Ashmita parva 2018...excellent
@ruyajesani21344 жыл бұрын
31st hlstir
@sarojdarji88713 жыл бұрын
Right. Dear
@ilabharatpatel43034 жыл бұрын
Jay Siyaram 🙏 Bahu j maja aavi khub khub aabhar🙏
@vinodpatel76222 жыл бұрын
Enjoyed
@disharajpopat55886 жыл бұрын
Are wah khub j saras.. Conversation kajal mam, jay sir u both are my favorite 😍👌👌👌👌
@ravalvishnu41423 жыл бұрын
કાજલબેન નેમારા ખૂબ ખુબ જય ગૂરુમહરાજ
@ashishdevmurari17426 жыл бұрын
Kajalben and jaybhai khubaj sundar anathi samanya manasne khubaj samjase k pote su 6 n kya 6
@vinodrawal14 жыл бұрын
Very very absorbing event. Want more of it. Dil mange more. 🙌
@khuntnayan82775 жыл бұрын
Khubaj supar 👌 👌👌 👌👌 👌
@kiritshah39676 жыл бұрын
Enjoyed the programme at a stroke,thanks. To youtube.well designed format,frank answers,salute to Kajalben & Jaybhai,Bapu ne koti pranam.
આધુનિક ગુજરાતી ભાષા નાં હિમાયતી એટલે Nehal. She spoke with elegant Gujarati
@kariyanikunj62306 жыл бұрын
Bipin Patel kji9
@sanjaysolankiandsolanki94806 жыл бұрын
Sanjay Solanki Jai Gurudev
@rachanajoshi54316 жыл бұрын
Khub j sundar Kajalben tame vasuma nu character lakhi ne pachi kai Na lakhyu hot to pan tame atlo j prem malat
@archanabhatt19186 жыл бұрын
Insulting shree vinod Joshi can't acceptable on stage.though what a respective way he ended the speech.proud to be Brahmin.
@indirapatel26013 жыл бұрын
👍🏻
@spark07536 жыл бұрын
Kajal oza =to the point 👌 Jay vasavada = કઈ પણ 😂 (I am fan of Jay vasavada frm my childhood)
@विद्याधनंसर्वधनप्रधानम्6 жыл бұрын
Spark 07 bhai tame ena friend hoy evu lagtu nthi
@विद्याधनंसर्वधनप्रधानम्6 жыл бұрын
Friend hoy to eni pragti thi jalan na anubhavet
@sonypiplode87506 жыл бұрын
Really nice session. Great answers both are my favorite. Thank you so much bapu for this platform. Just like ted talk. This is one of kind. Would love to listen vinod bhai as well. First time hear around him. Thanks.
@rdanidani56156 жыл бұрын
Very lovely session of talks nice
@ramapatel77076 жыл бұрын
Lax
@viralpandya65116 жыл бұрын
sony piplode
@umeshgor15003 жыл бұрын
Kajolben evergreen
@umeshgor15003 жыл бұрын
Kajolben tame evergreen
@Bharatkag.59163 жыл бұрын
શિવ. નાદ. ઍટલે. સાહિત્ય
@bipinmakadiya60806 жыл бұрын
Jaybhai and kajalbe both are excellent, jay shree RAM..
@sunilparikh90536 жыл бұрын
I LIKED VERY MUCH THE CONVERSATIONS UNDERWENT IN THIS ASMITA PARVA....THANKS TO THE YOU TUBE FOR PROVIDING THE INFORMATION TO THE FOLLOWERS OF NICE AUTHORS......THINKTANKERS
@bhillalji19936 жыл бұрын
Sunil Parikh
@pampaniyakanabhai32516 жыл бұрын
Saras programe
@SanjayPatel-qh1of4 жыл бұрын
B B.6y Bb. B b. 56yy6yyyv5 6y6 Vv Bybb Bvb Pp p. Bp0 Box
@shaktisindhav48605 жыл бұрын
Wah😇😇😇
@entertainmentindia34465 жыл бұрын
Master of Masters only one is osho
@paraskarparth52515 жыл бұрын
Osho is great
@entertainmentindia34465 жыл бұрын
Sab osho ki book padh kar pravachn dete hai osho ne ek bhi batin kahe ne ke liye nahi chodi appo dipo bhav
@darshanatrivedi59304 жыл бұрын
Amazing conversation...superb
@SANATAN_HI_SATYA_DHARMA_HAI3 жыл бұрын
Has the reality hit these people yet or not
@daglipremal30286 жыл бұрын
Kajalben ne atla khadkhadat hasta ane enjoy karta first time joya.enjoy mem