ગરીબ અને મધ્યમ વગઁ ના લોકો એવરેજ કેમ પ્રગતિ નથી કરી શક્તા….

  Рет қаралды 317,131

Sanjay Raval

Sanjay Raval

Күн бұрын

Пікірлер: 575
@jineshshah4677
@jineshshah4677 Жыл бұрын
ખુબ જ સરસ વિચાર છે સાહેબ, પૈસા ની પાછળ પડ્યા છે દેખા દેખી છે, શહેરીકરણ પણ એટલું જ જવાબદાર છે
@arbhamkaravadara7434
@arbhamkaravadara7434 Жыл бұрын
Very good RAM RAM SITARAM JAY MATAJI
@jayantidiwani9091
@jayantidiwani9091 Жыл бұрын
સાહેબ, તમે ખુબજ સરસ અને અસરકારક વાત કરી.. સેલ્યુટ સર...
@advocatevirenbharwad8200
@advocatevirenbharwad8200 2 жыл бұрын
એકદમ સાચી વાત છે જોશી સાહેબ..... મેં આ નિયમો પાળેલા છે.
@nitinpurani4007
@nitinpurani4007 2 жыл бұрын
એકદમ સાચી સચોટ વાત, ખુબ સરસ રાવલ સાહેબ.
@__4343
@__4343 2 жыл бұрын
સંજય સર તમારી વાત એકદમ સાચી છે...... પોતાના પગ પર ઊભા થાવ........ પોતાની life નાં તો ઠેકાણા ના હોય અને બીજાની life બનવા જવુ છે....... ખૂબ સરસ વાત છે.. સર
@nimeshpatel3307
@nimeshpatel3307 Жыл бұрын
સાચી વાત છે સાહેબ
@bhikharamnimavat3857
@bhikharamnimavat3857 2 жыл бұрын
સરસ વાત કરી, સત્ય સનાતન છે, ખુબ ખુબ અભિનંદન, ધન્યવાદ, તમે વાત તે મુજબ રહે ,તો કોઈ દિવસ તકલીફ પડતી નથી, આભાર,
@himaniprajapati6580
@himaniprajapati6580 2 жыл бұрын
1000 % sachi vaat. Salute 🫡 che sir tamne. Bahu j paya ni vaat je koi j ghar ma vaat nathi thati. 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@shehnazrathod7290
@shehnazrathod7290 Жыл бұрын
Khub j saras vat kari che ser aape je vat kari che aevu aakhi fameli ne vichar vu joiye 1 vyaktinu kam nathi bahuj mast vat kari che aape to ser 😇🤗🤔
@chaudharyhitesh3363
@chaudharyhitesh3363 2 жыл бұрын
સર આપની વાત એક દમ સાચી છે દરેક વ્યકિત એ મહેનત કરી અને યોગ્ય કાર્ય કરવુ જોઇએ
@niravkavaiya5856
@niravkavaiya5856 2 жыл бұрын
વાહ સંજયભાઈ વાહ કડવું છે પણ સનાતન સત્ય જેવું સત્ય છે. જોરદાર👌👌👌🙏🏻🙏🏻🙏🏻
@મહાદેવઠાકર-શ6ન
@મહાદેવઠાકર-શ6ન 2 жыл бұрын
સુપર જોરદાર છે
@businessdevelopment214
@businessdevelopment214 2 жыл бұрын
બહુ સરસ સંજય ભાઈ તમે બહું સારા વિચારો લઇ ને આવો છો હું તમને નથી કહેતો પણ ઘણા લોકો ને બહુ કોર્પોરેટ લાઈફ પણ નથી ગમતી ભલે પૈસા માપ ના હસે ચલાવી લઈશું પણ હલકા અને મુક્ત મન સાથે ફરવા ની ઈચ્છા હોય છે . કેટલા ય વેલસેટ પૈસા કમાતા વ્યક્તિ ઓ માં વ્યસન અને પરિવાર માં સંસ્કાર વગર ની અજંપા ભરી સ્થિત હોય છે એની સામે મર્યાદિત આવક વારા સંસ્કારી પરિવાર માં જો 2 પાત્ર ખુશ રહી શકે તો કોઈ વૈભવી લાઈફ ની જરૂર હોતી નથી લગ્ન ના કરવા થી લવ ક્રાઇમ વધે છે જેના થી અપરિણીત લોકો પરિણીત લોકો નું પણ ઘર ભાંગે છે પૈસા બંગલો ગાડી બીઝનેસ બધું હોવા છતાં વ્યસન બહાર ના રેલેશનશિપ થી એકબીજા સાથે સુખ માણી શકતા નથી ઉંમર થતાં શારીરિક આકર્ષણ થાય એટલે મન મેળ થતાં ભેગા થયા વગર કોઈ બાકી rehvanu નથી લગ્ન તો કરાઈ જ દેવા જોઈએ જેનાથી પાકી ઉંમર થયી જતા સંતાન આવેગ માં કોઈ પગલું ના ભારે કોઈ વ્યવસાયિક સુખ માણી બીમારીઓ નો ભોગ બને રહી વાત આગળ ના સંતાન ના કુપોષણ ની તો ઓછા પૈસા માં પણ પૌષ્ટિક આહાર ખાય છે ગરીબ માધ્યમ વર્ગ ના લોકો અને પૈસા હોવા છતાં પીઝા બર્ગર ફસ્ટફૂડ માં તંદુરસ્તી ખોયી નાખે છે વાત એજ્યુકેશન ની એમાં કોઈ સ્કૂલ સારી કે ખરાબ હોતી નથી જો સરકારી શાળા ના વિદ્યાર્થી પણ સફળ થાય છે અને વૈભવી શાળા ના વિદ્યાર્થી પણ નિષ્ફળ થાય છે કોઈ પણ વસ્તુ ફક્ત શિખવાડવા થી નથી શીખી જતા લોકો પણ એની સાથે સામે પક્ષે શીખવા વારા થી વગર શીખવાડાય પણ શીખી જાય છે કોઈ expert ટીચર 100 % બધા જ વિદ્યાર્થી ને ગેરંટી થી સફળતા ના સિખર પર નથી પહોંચાડી શકતો બહુ થોડા અપવાદ રૂપ સિવાય મોટા સેલિબ્રિટી અબજોપતિ લોકો ની ઓછી ઉંમરે બહુ બીમારીઓ સાથે જિંદગી પૂરી થયી જાય છે જેના સામે મધ્યમ કે ગરીબ વર્ગ માં ઘણા તંદુરસ્તી સાથે ઘણું જીવી જાય છે પૈસા સર્વસ્વ નથી પૈસા ઓછા હસે અને તંદુરસ્તી સાંસારિક જીવન ધાર્મિક જીવન આ બધું હસે તો ખુશી વધારે હસે અને આ બધું નહિ હોય અને પૈસા ખૂબ જ હસે તો કોઈ જ ખુશી નહિ મળે. માઠું લાગે તો દિલ થી sorry
@bharatbhanushali2373
@bharatbhanushali2373 2 жыл бұрын
‌તમારા‌ વિચાર યોગ્ય અને સનાતન ‌છે લગન યોગ્ય ‌સમય થઈ જાય એજ ‌બરોબર‌ છે
@sureshchauhan-vg5ln
@sureshchauhan-vg5ln 2 жыл бұрын
Right 🙏🙏
@kiritpatel9530
@kiritpatel9530 2 жыл бұрын
સંજયભાઈ એ વસતી નીય3ણ કરવા ની વાત કરી એમ લાગે. રેસ મા લંગડા ઘોડા ને દોડાવા ના જોઈએ એમ.
@HarshPatel-fp4py
@HarshPatel-fp4py 2 жыл бұрын
Sachi vat
@abhithakorofficial5736
@abhithakorofficial5736 2 жыл бұрын
Thank you so much
@m.k.rana132
@m.k.rana132 Жыл бұрын
સરસ વાત સંજય સર સાહેબ
@vasavaprakash3643
@vasavaprakash3643 2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન સર.સાચી વાત
@dipaktank4800
@dipaktank4800 Жыл бұрын
Right saheb jya sudhi aa vichar desh ma nahi aave tya sudhi koyna bapni takat nathi ke Bharat ma garibi hatavi sake
@belasodagar2225
@belasodagar2225 Жыл бұрын
સરસ વિચારો આપ્યા આપનો આભાર
@chhayapatel4098
@chhayapatel4098 2 жыл бұрын
मध्यम वर्ग के लोगो के पास अपने बडे लोगो के पास से एक ज्ञान होता है कि सबको सब कुछ नही मिलता और संतोष से जीवन जीना एक बहोत बडा आशीर्वाद है
@jatingajera3636
@jatingajera3636 2 жыл бұрын
સંજય ભાઈ, આજ સુધી તમારા ઘણા વક્તવ્યો સાંભળ્યા,પણ આ વાત તમે જે કરી છે બોસ લાખો સલામ છે, આવુ કડવુ કેવા વાળા ભારતમાં બહુ ઓછા છે,પરીણામે સમાજ રીબાય છે.
@zalanitin2684
@zalanitin2684 Жыл бұрын
સરસ વાત કરી સંજયભાઈ
@shyamal-gargi6324
@shyamal-gargi6324 2 жыл бұрын
સંજયભાઈ ! ખૂબ સરળ અને સચોટ વાત કરી છે, આશા રાખીએ કે આપના vedio દ્વારા કરવામાં આવેલી વાત દરેક વ્યક્તિ ના હ્રદય સુધી પહોંચે 🙏⚘
@bhaveshsarthiya
@bhaveshsarthiya 2 жыл бұрын
Sarkari school ma bhanvama su vadho chhokra ghanabadha bhani ne lps sudhi pochi giya chhe ha a vat sachi mehnat Ane dhan kamavvu a jaruri chhe
@bhaveshsukhadia7774
@bhaveshsukhadia7774 Жыл бұрын
ખુબ સરસ વાત છે જય શ્રી કૃષ્ણ
@alpeshkodiya6391
@alpeshkodiya6391 2 жыл бұрын
આપની વાત સાથે હું સહમત છું.
@balkrishnamistry3469
@balkrishnamistry3469 2 жыл бұрын
સાહેબ ને નમસ્કાર આપની વાત સાચી છે અને હંમેશા સારી અને સાચી જ હોય છે આપ સમાજ ને બેઠો કરવા ખુબ સરસ કામ કરો છો તે બદલ ધન્યવાદ હુ માનુ છું કે યુવાનો જે ગરીબ અને મધ્યમ વર્ગના છે તે લોકો પોતાની આર્થિક સ્થિતિ બદલવા ની કોશિશ કે હિમત નથી કરતા જે તે સ્થિતિ નો કાયમ સ્વિકાર કરી લેછે જો હિમત અને સખત મહેનત કરવા માંડે તો આર્થિક સ્થિતિ બદલાઇ શકે છે હુ પણ આપ કહો છો તેમ 40 વર્ષ પહેલા કશું જ કમાતો ન હતો ને પરણી ગયો મારી પાસે ભણતર હોવા છતાં નોકરી નહતી મે અનુભવ વગર હિમત કરીને બાંધકામ વ્યવસાય કર્યો આજે આર્થિક રીતે સુખી છું મારા દિકરા દિકરી ના ઘેર સંતાનો છે ને ઘણાં જ સુખી છે જરૂર છે પરિસ્થિતિ બદલવા ના સંકલ્પ ની છતાં આપની વાત નો આદર કરું છુ જય શ્રીકૃષ્ણ
@vasavaprakash3643
@vasavaprakash3643 2 жыл бұрын
Right 🙏🙏🙏🙏🙏
@vinodkalal6633
@vinodkalal6633 2 жыл бұрын
🙏🙏🙏 💯%.....સત્ય વચન ....રાવલ સાહેબ.
@jaimingandhi3257
@jaimingandhi3257 Жыл бұрын
Very nice video
@vadariyapg1443
@vadariyapg1443 2 жыл бұрын
સંજય ભાઈ તમે બહુ સરસ વાત કરી છે વંદન આપના, જેવા બધા ને મોટીવેશન દ્વારા બહું સારી સલાહ સૂચન કરે છો આવકાર દાયક સેવા છે પણ પબ્લિક સિટી થાય તો પબ્લિક ના નામે સેવાઓ કરવા ને બદલે રાજકારણ માં ધુસી ને પોતાના સ્વાર્થ ખાતર ,,હોદા ખાતર બધા રાજકીય આગેવાનો પહેલા સેવા અને ખેડૂત નામે પ્રજાને રસ્તે રઝળતી મેલી ને અત્યારે મોટા હોદ્દા પર છે એટલે મધ્યમ વર્ગ અને ખેડૂતો બે પાદડે અથવા સધર થતાં નથી આ ભારત નાં રાજકારણી ઓ નો ધંધો છે જો સાચી સેવા જ કરવી હોય તો સતા ની જરુર નથી આ સત્ય છે
@vegadparbat3743
@vegadparbat3743 2 жыл бұрын
બોવજ.સાસી. વાતછે. સજયભાઈ. જય સીયારામ ભાઈ ને
@tushartrivedi6547
@tushartrivedi6547 2 жыл бұрын
એકદમ સાચી વાત કહી સંજય સર.
@ramanbhaipatel773
@ramanbhaipatel773 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ. ખુબ ખુબ અભિનંદન
@indian5356
@indian5356 2 жыл бұрын
ખુબજ સરસ સાહેબ...🤝👏🙏
@naitikkathiriya
@naitikkathiriya Жыл бұрын
Ger samjan thati hoy to thava do sir, pan tame je kidhu che ne aaje e Sacha marad no dikro hoy ne ej kari sake. Salo jivan ma jo Ego rakhvo hoy ne to aaj rakhai k baap kamani ne aadi rakhine lagn nathi j karva bhale kuwara marie pan lagan jedi karie apanne andar thi gaurav to hovu joie k parivar ne santi thi chalavi shakie etli jordar kamani to che mari🙏🙏🙏♥️ Khub khub abhar sir and Great done 👏
@manojpatelmanojpatel8590
@manojpatelmanojpatel8590 2 жыл бұрын
ખુબ સરસ વાત કરી, આવુ જ હાલ આપણા દેશ ના મંત્રી શ્રી વેચી વેચી ને પુરુ કરવા જય રહીયા છે,
@ayerraju6330
@ayerraju6330 2 жыл бұрын
to bhai mathana Val pan dhola thay jay zindgi ma ochu kamachu to chale pan Khushi to parivar thi j male👍
@mmrockstar1936
@mmrockstar1936 Ай бұрын
મારા દિલ ની વાત કરી તમે સંજય ભાઈ તમે 1 નંબર બોલ્યા love you 🥰
@jitendramakwana1654
@jitendramakwana1654 Жыл бұрын
Very very good Sanjay bhai 🌹💯🙏
@babubhagat8504
@babubhagat8504 Жыл бұрын
સાચી છે તમારી વાત સમજાઈ ગઈ જાતે જ મહેનત કરીને પોતાના પૈસાથી જ આગળ વધુ કોઈના પૈસા પર નજર રાખવી નહીં અને ખૂબ જ મહેનત કરવી
@rasikbhaiprajapti4620
@rasikbhaiprajapti4620 Жыл бұрын
Vaah bhai sanjubhai....... Right......ta. Kheralu... To vithoda
@faiyazkhetani5213
@faiyazkhetani5213 2 жыл бұрын
Tame khub saras vaat Kari.
@dashrathparmar2438
@dashrathparmar2438 2 жыл бұрын
સાહેબ તમારી વાત સાચી છે હું તમારી વાત થી સહમત છું અને ગરીબી નું મુખ્ય કારણ જ આ છે . અને બધા આ વાત સમજી ને આનું અમલીકરણ કરશે તો જ પ્રગતિ થશે . 🙏
@parmarramabhai.parmarramab6638
@parmarramabhai.parmarramab6638 Жыл бұрын
Ok bro...
@rameshvaghela7780
@rameshvaghela7780 7 ай бұрын
👌👌👌
@coolbeing163
@coolbeing163 Жыл бұрын
Bo mast video che... thank you
@nitingp-ub9gs
@nitingp-ub9gs Жыл бұрын
ઊઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
@jayeshpatel521
@jayeshpatel521 Жыл бұрын
Jay Mataji ! Well speech Sir !
@amitgamit4938
@amitgamit4938 2 жыл бұрын
Mara vichar pan Tamara j jeva se thanks sir
@ranabaldevranabaldev1312
@ranabaldevranabaldev1312 Жыл бұрын
સાચી વાત છે સંજયભાઈ સાહેબ હુ તમારી વાત સાથે સહમત છુ
@kailashbendesai4393
@kailashbendesai4393 Жыл бұрын
Khare khar,Sav Sachi Vat che,Sir Hu tmari vat thi sahemat chhu
@vickypandya4673
@vickypandya4673 2 жыл бұрын
ખુબ સુંદર વિચાર છે સંજય ભાઈ આપ ના અનુભવો થી ગણું શીખવા મળ્યું છે
@niranjanpatel9783
@niranjanpatel9783 2 жыл бұрын
આપણા દેશ માટે ગણા લોકો કે છે કે બહુ બધી સમસ્યા છે.પણ કોઈ બહુ બધી સમસ્યા નથી.સમસ્યા એક જ છે,,,આપડા દેશ ની વસ્તી.....
@hrs170
@hrs170 2 жыл бұрын
Sir tamari vat sabhi ne sache Aakh ma pani aavi gayu
@kamleshbamniya3894
@kamleshbamniya3894 2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ અને સાચી માહિતી આપી સાહેબ
@sanjayshreemali5837
@sanjayshreemali5837 Жыл бұрын
Sachi vaat chhe sir...... ekdam
@harishsolanki909
@harishsolanki909 2 жыл бұрын
Sachi vaat kari sir pan me mara jivan ma anubhvyu che ke apna desh ma jati vaad na karane Doba jeva loko paisadar che. Sc st na loko hoshiyar hova chata garib ane madhyam vargiy che.
@shubhamchaudhari3797
@shubhamchaudhari3797 2 жыл бұрын
આ વાત માં મારો 1000% સપોર્ટ છે તમને❤️❤️❤️
@businessdevelopment214
@businessdevelopment214 Жыл бұрын
જીવન માં પ્રશ્નો તો આવશે જ ધન ઉપરજન ને કોઈ લેવા દેવા નથી ધન સિવાય પણ સંસ્કાર તંદુરસ્તી ધર્મ પ્રતિષ્ઠા બધું જરૂરી છે
@AKY.KISHORI
@AKY.KISHORI Жыл бұрын
Fantastic mind blowing speech 🤘
@dixitachhaya4831
@dixitachhaya4831 2 жыл бұрын
Saheb tame khub saras ane ekdam sachi vat kari. I m really totally agree with you sir
@dgvc.khambhu1576
@dgvc.khambhu1576 2 жыл бұрын
Shachi vat kri 100% Tame sir bdhanu sharu vicharo chho sir tme
@asharafmakvana4354
@asharafmakvana4354 Жыл бұрын
Lockdown and gst and notbandi khoob moti garibi vadhi chhe
@Navinbhai.b
@Navinbhai.b 2 жыл бұрын
Sir... એકદમ 100% વાત સાચી છે....કડવું છે પણ સત્ય હકીકત છે...... ધન્ય છે તમને sir આવી સાચી કડવી વાસ્તવિકતા તમે પહેલી વાર ઉજાગર કરી આ વાત થી ઘણા ના જીવન બદલાશે 100%
@parmarjayesh1555
@parmarjayesh1555 2 жыл бұрын
આ બધા પેલા સોશિયલ ભાષણ આપી પછી રાજકારણ માં જ આવે છે ,ઇટાલિયા પેલા આજ જ કરતા
@ashishvaghela3454
@ashishvaghela3454 Жыл бұрын
Va sanjay bhi va su vat che
@businessdevelopment214
@businessdevelopment214 Жыл бұрын
સંજય ભાઈ તમને બહુ સાંભળ્યાં બહુ સરસ વિચાર છે તમારા ,પણ લગ્ન પ્રત્યે આ વિચાર યોગ્ય નથી છોકરા છોકરી લગ્ન ની ઉંમરે લગ્ન ના કરે તો પાપ ના રસ્તે જાય દરેક ની સહનશક્તિ સરખી નથી હોતી સમયે પરણી જ જવું ધન તો જે કિસ્મત માં છે અને જેવી રીતે કામ કરશે એટલું ધન તો મળવાનું જ છે. ધન આયા પછી લગ્ન કરો તો પણ કિસ્મત માં ના હોય તો એ કાયમ માટે એક ની એક પરિસ્થિતિ રેહવાની નથી જ્યાં ધન ના ઢગલા છે ત્યાં પણ લગ્ન પછી પરિસ્થિતિ અસ્તવ્યસ્ત થયી જાય છે
@rajubhiaabaniya5963
@rajubhiaabaniya5963 Жыл бұрын
સાહેબ. 10. વરસ. પેલા ભૂલ. કરીતી આજે પણ. ભોગવુ છુ
@SanjayChauhan-mt4fr
@SanjayChauhan-mt4fr 2 жыл бұрын
Khub saras vaat.
@phoolchandpatidar9091
@phoolchandpatidar9091 Жыл бұрын
Hum gharibho ki bherojghari ko rojghar ka sath dhena ji bahut bahut badhai ho
@tanveershaikh5521
@tanveershaikh5521 Жыл бұрын
Sanjay bhai tamari speech daily sambharvi joyye, khub motivation malechhe.
@SureshPateL28168
@SureshPateL28168 2 жыл бұрын
આના માટે સાહેબ સરકારે વેલા મા વેલા સમય સર એક સમાન કાયદો લાવવો જોઈએ , અમે બે અમારે એક , ભલે છોકરી હોય કે છોકરો,, આ કાયદા નુ સખત પાલન થવું જોઈએ આવતા 2050 સુધી ,
@homeservicecorporation3250
@homeservicecorporation3250 2 жыл бұрын
શબ્દો નથી લખવાં માટે🌹🌹
@harishkapsemelodioussinger1826
@harishkapsemelodioussinger1826 2 жыл бұрын
મારા હિસાબે ગરીબી નું મુખ્ય કારણ ઓછું ભણતર છે એના જ કારણે આ બધ્ધું થાય છે,,
@pratikjadav2198
@pratikjadav2198 2 жыл бұрын
💯 nothing wrong... absolutely beautiful thinking
@bindujoshi6462
@bindujoshi6462 2 жыл бұрын
👌👌khub saras mahiti aapi sir dhanyvad
@jagdishbhaibaria5015
@jagdishbhaibaria5015 18 күн бұрын
આજ પરિસ્થિતિ છે સાહેબ મધ્યમ વર્ગના લોકોની
@sandipdholariya7689
@sandipdholariya7689 2 жыл бұрын
Jya sudhi abhan loko system ma hse tya sudhi a halat jova mlse....
@અશોકસુથાર-છ3ઞ
@અશોકસુથાર-છ3ઞ Жыл бұрын
સાસી વાત છે
@sagarshiyal3517
@sagarshiyal3517 2 жыл бұрын
Saras vichar apyo sir
@keyurkhambhayata3055
@keyurkhambhayata3055 2 жыл бұрын
Absolutely Right Sir.👍🙏
@rutvikmevada9300
@rutvikmevada9300 2 жыл бұрын
સંજય સર તમે ખુબ જ સરસ વાત કરી 👍🏻 આજના યુવાનોને આવી સરસ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર 🙏🏻
@nikhilmehra194
@nikhilmehra194 2 жыл бұрын
😃😃
@dajibhagohil5165
@dajibhagohil5165 2 жыл бұрын
@@nikhilmehra194 ૉૉઓ ૉઑૉ ઑ ।ૉૉ
@hi-techkrushiorganiccompan5567
@hi-techkrushiorganiccompan5567 2 жыл бұрын
કઈક અલગ બનવું છે કઈક કરવું છે આર્થિક સ્થિતિ સુધાર વી છે કોલ કરો ૬૩૫૨૫ ૦૩૩૯૪
@scoutbarlabs6332
@scoutbarlabs6332 2 жыл бұрын
Thank you so much Sanjay Bhai.. very well said...🙏
@ArunChauhan-qv2zk
@ArunChauhan-qv2zk Ай бұрын
Very good sir 👍 Thanks
@panditpawankarith2458
@panditpawankarith2458 Жыл бұрын
संजय भाई हम आपके बहुत बडे़ प्रशंसक हैं, हम आपके विचारों से भी शत प्रतिशत सहमत हैं,परंतु हिन्दू ही ऐसा सोचते हैं दूसरे धर्म मालिक की मेहर समझ कर भारत की जनगणना बढ़ा रहे हैं उसका क्या❓ और कभी पुष्करराज महाराज के एवं ब्रह्मा जी के दर्शन के लिए अवश्य पधारे एवं अपने छोटे भाई से अवश्य मिले! जय द्वारिकाधीश, जय पुष्करराज महाराज की!
@bvthakor117.
@bvthakor117. 2 жыл бұрын
વાત સાચી છે પણ હકીકત એ પણ છે કે સાચી વાત કોણ માને છે સાહેબ!!!!!!!
@vaishalshah5220
@vaishalshah5220 2 жыл бұрын
Khub Sarar Vat Kari Che Raval Sir
@jaypatel-cp3od
@jaypatel-cp3od 2 жыл бұрын
Maza aavi.. Sanjay sir etle best j hoy
@bollywoodshortvideosongs8237
@bollywoodshortvideosongs8237 2 жыл бұрын
Sachi Wat 🙏🙏se Mara Gharana koi samjta nathi mare makan nathi toy lagan karave se hu na padu Su
@ig212degree
@ig212degree Жыл бұрын
આપની વાત સો ટકા સાચી છે
@raj-py8dk
@raj-py8dk 2 жыл бұрын
મોજ આવી ગઈ સાહેબ
@saidamahebubmakrani304
@saidamahebubmakrani304 2 жыл бұрын
Subhanallah bohat khub sir
@rabarimava6777
@rabarimava6777 2 жыл бұрын
એ કદમ સાચી વાત છે
@patelmaheshbhai6606
@patelmaheshbhai6606 2 жыл бұрын
Sachi vaat Che Sanjay bhai tamari thanks
@ibrahimbhaimomin7674
@ibrahimbhaimomin7674 2 жыл бұрын
સંજયભાઈ રાવલ સાહેબ તમને ખુબ ખુબ જ ધન્યવાદ છે તમે ખુબ જ સરસ અને ખાસ જરૂરીયાત વાળી લોકો સરળતાથી સમજી શકે એવી રીતે ખાસ મુદ્દાની વાત કરી છે ખુબ સરસ તમારો વીડીયો છે
@ankitakhambhu1747
@ankitakhambhu1747 2 жыл бұрын
મારા ઘરમા જ મારા મમ્મી પપ્પા એ અમારી સાથે આવુ ક્યુ છે એટલે જ જીંદગી મા આગળ વધવા માંગતી નથી. મારી સાથે જે થયુ તે હુ આવનાર સાથે ક્યારેય નહી થાવા દવ બોવ મારો જીવ જાસે એજ ને તો એ મને મંજુર છે પણ હુ કોઈ જીંદગી ક્યારેય બરબાદ નહી કરુ ક્યારેય મા બાપ ની ભુલ ની સજા બાળકો ને ભોગવી પડે છે
@Yogaforallworld
@Yogaforallworld Жыл бұрын
😃 અરે ભગવાન...! માં બાપ ને હવે (પુખ્ત થયા પછી અને આ 2023 નાં તક નાં જમાના માં) દોષ ન દો. સદગુરૂ, શ્રી રવિશંકર, બાબા રામદેવ નો યોગ શીખો. હિપ્નોથેરાપી શીખો જેથી માઈન્ડ સેટ થાય અને ભારત તથા દુનિયા ની બે ત્રણ ભાષા શીખો. દુભાષિયો બનો ઢગલા રૂપિયા કમાશો અને મા બાપ શું બધા ભાંડુંઓ ને સુખી પગભર કરી શકશો. 🌻 🌺 અને કમાવાની તકો ઘણી છે. અમે તો સ્કિલ બનાવી શકે એવા ને અમે શોધી જ છીએ. સંપર્ક કરો 7383900885
@girishjapda4198
@girishjapda4198 2 жыл бұрын
Aa vaat jo mugjmaa utriee jay to tun mun anae dun power full banee jaay.aabhar sunjay saheb.
@lifelinewellness143
@lifelinewellness143 2 жыл бұрын
Very true Agreed Sir 👍 Such simple things to be prosperous
@manojdevre7339
@manojdevre7339 2 жыл бұрын
વાત 100.ટકા સાચી પણ રામ ભરોસે વાળું પણ સાચું છે જ......
@Kalpeshdiyoragujrati
@Kalpeshdiyoragujrati 2 жыл бұрын
એકદમ સરસ 100%ની વાત
@chandrakantdoshi4123
@chandrakantdoshi4123 2 жыл бұрын
Taamary nazar ma PRAGATY SU CHE.
@BforBusiness189
@BforBusiness189 2 жыл бұрын
જે વ્યક્તિ *ગુજરાતી ભાષા* સમજી શકે છે, તે દરેક વ્યક્તિને આ વીડિયો જરૂરથી મોકલો...!!! *સ્વસ્થ, સભ્ય તથા સક્ષમ સમાજ* માટે આ 12 મિનિટ ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે..!!! *કૃપા કરીને દરેક ગુજરાતી આ વીડિયો જરૂર જુએ..!!* *વડીલ છો તો બાળકોને બતાવો..!!* બાળક છો તો વડીલોને બતાવો..!! *પોતાના મિત્રવર્તુળમાં પણ જરૂરથી મોકલો...!!!*🙏🙏🙏
@janmeshdoshi6642
@janmeshdoshi6642 2 жыл бұрын
Super video Indian population biggest problems One child policy quickly start Karna chahe
@yashpanchal7065
@yashpanchal7065 2 жыл бұрын
Khoob Saras Sanjay sir...
@sipaiyavar389
@sipaiyavar389 2 жыл бұрын
સંજય સર આપ ને મારા કોટી કોટી પ્રણામ
Aapda plan karta ishvar na plan mota hoy che| Sanjay Raval|
20:59
Sanjay Raval
Рет қаралды 40 М.
Colorful Pasta Painting for Fun Times! 🍝 🎨
00:29
La La Learn
Рет қаралды 308 МЛН
Não sabe esconder Comida
00:20
DUDU e CAROL
Рет қаралды 62 МЛН
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
ગમે તે થાય ડરવુ નઈ…👍💪🙏
8:25
SANJAY RAVAL || PART 1 || LIFE IS SO BEAUTIFUL
43:40
Sarthi Studios
Рет қаралды 2,1 МЛН
Colorful Pasta Painting for Fun Times! 🍝 🎨
00:29
La La Learn
Рет қаралды 308 МЛН