સંતવાણી અમર છે આને કોઈ રોકી શકે તેમ નથી ગમે તેટલા પંથવાદ કે ધરમવાદ હોય
@kevin_doru2 жыл бұрын
જીયો જીયો... જમાવટ છે હો... કલાકાર મિત્રો ની મોજ હો... તબલા ના તરવૈયા ઉસ્તાદ ની પણ મોજ છે હો... ઉત્તરોત્તર પ્રગતિ કરો... જય હો સંતવાણી...
@પ્રભુભાઈખાવડીયાપ્રભુભાઈખાવ-ખ5ડ2 жыл бұрын
વાહ ખુબ સરસ ગાયિકી છે વાલા આપ શ્રી ને ખુબ ખુબ શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન જય સિયારામ જય હો 🌹🌹❤️🌹🌹
@krm8752 жыл бұрын
lok dayrona bal kalakarone mara abhinandan,aasheervad prem ane ghani ghani shubhechchha!Divya Piyushne vadhai.
@luckyvideo25682 жыл бұрын
વાહ વાહ ભાઇ મૉજ કરાવી દિધી. ખૂબ આગળ વધો એવી પ્રભુ ને પ્રાથના. જોર દાર ભજન સુ તમારા જેટલા વખાણ કરીયે એટલા ઓશા ભાઇ. જોરદાર ભાઈ..... વાહ
@arshibhaisolanki87042 жыл бұрын
નાનપણ મા ભજન નો રંગ લાગ્યો ખુબ જ સારૂ કહેવાય ખૂબ જ આગળ વધો એવી શુભેચ્છા જય મુરલીધર
@mubarakmir70342 жыл бұрын
ભાઇ તને મારી એક રીકવેસ્ટ છે બસ આઝ ગાયકી પકડી રાખજે વચ્ચે હિન્દી લાવતો નાં બાકી ખરેખર આ ભજન તે ગાયું ખરેખર આવા અત્યારે કોઈ કલાકાર જૉડે મળતા નથી એટલે બસ સંતવાણી પકડી રાખજે પિયુષ ખરેખર મને મોજજ આવી મારા વાલા આવા ભજન અને આજ ગાયકી
@kalidashchauhan950 Жыл бұрын
.ઍ
@mahantramdaas56712 жыл бұрын
જય હો પ્રભૂ આપને ખુબજ સરસ સરસ્વતી માતા ની મહેરબાની છે મારે આપનો એક પ્રોગ્રામ વીરેશ્વર મહાદેવ મંદિર પોલો સાબરકાંઠા જિલ્લામાં કરવો છે પણ આપનો નંબર નથી મારી પાસે
@nareshbajaniya17942 жыл бұрын
હા સંતવાણી ની મોજ હા જય હો... નાની ઉંમરમાં કલાકારો સાથે તબલા ઉસ્તાદ પણ નાની ઉંમરમાં ખુબ સરસ વગાડે છે 👌👍🤝🙏
@punamchandparmar2453 Жыл бұрын
પિયુષ આપનો અવાજ સુંદર અને મધુરમ છે મોટા કલાકાર થાવ તેવી શુભેચ્છાઓ
@jadejamahipatsinh42962 жыл бұрын
તમામ ઉવાનો ને માતાજી ની કૃપા કાયમ રહે જય હો સનાતન ધર્મ કી જય હો સંતવાણી
@nilesh92652 жыл бұрын
Haaa moj haa vhaala bau saras gaayaki banne kalakaar ni👌👌👌🙏
@rajguru96412 жыл бұрын
ha ustad tamari moj vala.. kona vakhan karva ha santvani ha hare hare
@hiteshmoradiya2490 Жыл бұрын
ખૂબ આનંદ થાય છે આવા ભજન સાંભળી ધન્ય છે બાળ કલાકારો ને તબલા વાદક બવ સરસ વગાડે છે
@hadiyalnayan53242 жыл бұрын
Su vat che piyush bhai
@પ્રભુભાઈખાવડીયાપ્રભુભાઈખાવ-ખ5ડ2 жыл бұрын
વાહ સુંદર અતિસુંદર જય હો જય હો 🌹🌹🌹
@bhaveshkumbhani69482 жыл бұрын
આ પટેલ ભાઈ ને ઈર્દ ભારતી બાપુ પાસે લય જાવ પીયુસ ભાઈ ની જેમ કામ થય જાસે સારુ ગાય છે એટલે આગળ આવસે
@jitendrasitapara8281 Жыл бұрын
કેમ પટેલ પાવર થી કાય પ્રોબલમ એવુ વહમુ નો લગાડાય આ સરદાર પટેલ આ પાટીદાર આ પટેલ છે પટેલ નુ નામ પળે થોળુક વહમુ તો લાગેજ એવુ હાયલા કરે એમા ખોટુ નો લગાડાય
@jitendrasitapara8281 Жыл бұрын
ઇદ નઇ ઇન્દ્ર ભારતીબાપુ લખાય નામ લખવામાં નેઠો નથી ને શીખવા જાવુ છે " પટેલ પાવર "
@shaileshbdatt5382 жыл бұрын
Jay ho Vala.. vah Joradar santvani.....Jay alakhadhani ....aava bal bhajanik ne khub prosthahan aapo .....khub Sara's.....Jay nakalang neja dhari bar bij na Dhani sidh ramadevpir bapa Dhani.. Jay guru dev.
@rakeshradhod67912 жыл бұрын
હાં પિયુષ હરસોરા તારી મોજ
@ajaybarot91442 жыл бұрын
Hare hare.. ..Jay ho...
@deven_cricket2 жыл бұрын
આજ ના જુગ માં સંતવાણી નો મારગ પકડિયો બોવ કેવાય ધન્ય છે તમારી જનેતા કે તમારા જેવો ને જન્મ આપ્યો 🙏🙏 જીવન માં ખુબ આગળ વધો કળિયુગ માં ભજન બધાંય ને પીરસો છો એ અમે આભારી
@ajaybarot91442 жыл бұрын
Jay ho સંતવાણી
@rathodbharat97772 жыл бұрын
Vah,yaro
@nandaniyakesharbhai75532 жыл бұрын
🙏🙌Vah Santvani Khub Sarach Jodi 6e maja Avigy Aanana Kalakaro Ne Joy Ne Aane Avaj Bovaj Saro 6e
@premdolashiya80702 жыл бұрын
ખૂબ આગળ વધો પીયૂષભાઈ ..
@rajeshparmar10772 жыл бұрын
અતી સુંદર.....જુગલબંધી 👌👌👍
@bavliyabhavesh33292 жыл бұрын
જુગલબંધી ને ખુબ ખુબ અભિનંદન
@rajeshdave83752 жыл бұрын
Jai ho santvani
@AmrabhaiGadhvi-m3b21 күн бұрын
વાહ ભાઈ વાહ મોજ આવી ગયો ખમા ખમા
@DHRUVFILTER2 жыл бұрын
Divay patla tara ma moja che
@bipinmakwana43632 жыл бұрын
જય ગીરનારી તમારી બન્ને ની જુગલબંધી સદા અખંડ રેજો
@dineshmange7867 Жыл бұрын
Piyushbhai & Parth Patel Dhany Tamari Vani Avaj Bhajan Gata Rahejo Santvani Bhajan Maa Ave Takat Che Je Maa Sarsawati...Avu State Upar Gajo State Upar Kayare Pan Filmi Git Gata Na Hi ..Picuter Nu Git Kayare Pan N Gata Bapu Kandas Bapu Narayan Bapu Naa Arshivad Tamara Upar Varshta Rahese Hamesha Santvani Karjo ... Jay Girnari...
@sanjaydodrajput49792 жыл бұрын
જે હો જે હો સાવજડાઓ⚡⚡⚡
@satnammandalkuvazar94522 жыл бұрын
moj
@solankihitesh24232 жыл бұрын
Vah ustad vah tabla magaj ma vaga ho
@rameshbhaishekh29222 жыл бұрын
Jay Ho Sant Vani juggle bandhi Jay Gurudev
@baraiya_ankit_0072 жыл бұрын
ખુબ સુંદર જુગલ બંધીહો ભાઈ
@truptidigitalstudiojamnaga72432 жыл бұрын
piyush na nambar apo
@kesurbhaigojiya512 жыл бұрын
જય હો સંતવાણી જય દ્વારકાધીશ
@babubera4461 Жыл бұрын
❤JaY ❤Hoooooo ❤
@ganshayamsharama78282 жыл бұрын
Dhanyavad navyauvan ne ane usava sajindaone
@pradhumansinhchudasama79212 жыл бұрын
ખુબ સરસ સંતવાણી
@D_k_taliya_Bhajan_Premi.2 жыл бұрын
Jay hoo santvani
@kaushikpandya92252 жыл бұрын
Desh maa ani jarur Che vala
@ronakbagiya71682 жыл бұрын
Super 🎯 hit jugalbandi
@shaileshthakkar30542 жыл бұрын
જય હો સંતવાણી નાની ઉંમર માં આવી ગાયકી નાની સુની વાત નથી ખુબ આગળ વધો અને ખુબ પ્રગતિ કરો માં ભગવતી તમને ખુબ આગળ વધારે જય અંબે આવી ને આવી મોજ કરાવો