ધન્યવાદ પલુભાઇ ખૂબ સરળ અને સાચી વાત કરી, સંતવાણી અને લીકસાહિત્ય નાં અનેક કલાકારો એ સમાજને કંઈક સારું આપવા માટે પોતાના જીવન ખપાવી દીધા અને અત્યાર નાં આ બે ટકાના નાટકિયા ઓ પોતાને પોતાને સારા સાહિત્યકારો સમજીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે જે માટે સર્વ સમાજને જાગવું પડશે અને આવા લોકોને જાકારો આપવો પડશે 🙏🙏જય માતાજી 🙏🙏
@gabharurabari34436 сағат бұрын
સત્ય વક્તા ચારણ જય માતાજી
@arjunsinhar111819 сағат бұрын
વાહ પાલભાઈ વાહ આવું સાસુ કહેનાર એક પવિત્ર ચારણ એટલે પાલભાઈ ગઢવી ને સો સો સલામ ધન્યવાદ બાપ. લી અર્જુન આહીર
@studiosoordhara10 сағат бұрын
100%સાચી વાત છે પાલુ ભાઈ
@manugadhavi71317 сағат бұрын
હા ભાઇ એકદમ સાચી કહી
@prajapatichandulal242510 сағат бұрын
વાહ ભાઈ ધન્ય છે. આજના સમયમાં આવી સત્ય વાત કરનાર કોણ છે!!!
@JayeshAhir-f9d10 сағат бұрын
સાચી વાત હે ભાણેજ
@gadhavipushpdan57796 сағат бұрын
Jay mataji bhai
@adanipraful835720 сағат бұрын
ખુબ સરસ વાત કરી છે પાલુ ભાઈ એ દરેક કલાકાર એ આ બોધ લઇ ને સમજવા ની જરૂર છે જય મોગલ માં જય સોનબાઇ માં જય માતાજી
@kalubhaipatel504211 сағат бұрын
જય માતાજી જય નારાયણ પાલભાઈ તમે ૧૦૦% સાચી વાત કરી છે જય રવરાય રવેચીમા 🎉
@ArvindMaheshwari-r7n10 сағат бұрын
જય માતાજી
@hareshbalasrabalasara608110 сағат бұрын
ખૂબ જ સરળ અને સત્ય વાત કરી
@arvindgadhvi27499 сағат бұрын
સાચી વાત છે
@aniruddhsinhgohil31899 сағат бұрын
પાલુભાઈ તમને ધન્ય છે.
@pravinpokiya708512 сағат бұрын
બાલુભાઈ ગઢવી તમને દંડવત પ્રણામ સાચી વાત કરી છે
@pravindangar37573 сағат бұрын
સાવ સાચી વાત પાલુ ભાઈ
@hiteshbhaiyas71747 сағат бұрын
આમાં પહેલા અપેક્ષા પડ્યા આવા ભજન ગાતા નથી આવડતું આવા સ્ટેજ ઉપર આસન હોવું નો જોઇએ જય હો સંતવાણી
@VikramdarjiDarji10 сағат бұрын
Vah palu bha.....
@jadejahardipsinhofficial824813 сағат бұрын
જય નારાયણ પાલુભાઈ આપ ની વાત સાથે હુ સહેમત છુ એકદમ સત્ય વાત છે આપણે કઈ ઘારા ના માણસો છીએ બે બાવલીયા એ આપણ ને કટલુ આપ્યુ છે એ આપી ગયા છે એને સાચવવુજ પડસે એના માટે આપણે સ્વચ્છતા અભિયાન ચલાવુ જ પડસે ને લોકો ને જાર્ગુત કરવા પડસે એના માટે હુ આપની સાથે સહમત જ છુ જય નારાયણ જય હો સંતવાણી
@lkgadhavi751819 сағат бұрын
વાહ પાલુભા આવુકહેવાનીજરૂર્ હોયછે ભાઈ કોઈ કહેતો નથી ભાંઈ
@harjivanbhaimistry15 сағат бұрын
વાહ પાલુ ભાઈ બહુજ સાચી વાત છે નારાયણ બાપુ ની મહેનત ઉપર પાણી ફેરવી છે
@ratangadhvi877712 сағат бұрын
વાહ પાલુ ભાઈ ખુબ સરસ અને સાચી વાત કરી
@kanjigadhvi736310 сағат бұрын
બિલકુલ સત્ય પાલુ ભાઈ ✅👌🏻
@devabhaijunja943110 сағат бұрын
વાહ ગઢવી ધન્ય વાદ
@ExcitedDenimJacket-ls3mj12 сағат бұрын
જય માતાજી જય હો સંતવાણી વાત સાચી જબ્બર જસ્ત. કરી છે યુ ટ્યુબ ખોલી અને ઝગડા વાત સાંભળવા મળે. ❤❤❤
@Lakhabhaiodedara-j6k19 сағат бұрын
1000% સાસી વાત શે પાલુ ભાઈ
@kanaiyovyas978810 сағат бұрын
સો ટાકા પાલુભાઈ સાચી વાત કરી
@jigarrajvishramaofficial17 сағат бұрын
વાહ બાપુ જય હો ...આને ચારણ કહેવાય ચારણ ચોરી નો કરે ચારણ લારના જાય અને જો ચારણ ચોરી કરે તો ઈ ચારણ નાં કહેવાય સત્ય વક્તા ને વંદન ❤
@karshanbhai484321 сағат бұрын
વાહ પાલુંભાઈ કૉટિ કૉટિ વંદન તમારા એક એક શબ્દ સમજવાને લાયક જય માતાજી મા તમને શકિત આપે એવી મા આગળ બે હાથ તીજું મશતક એવી પાર્થના 🎉🎉
સ્પષ્ટ સાચો અને નિડર એટલે ચારણ,❤વાહ પાલુભાઈગઢવી,જય ચારણ શક્તિ 🙏
@shreeramstudiobhogat55519 сағат бұрын
Wah palu bhai khub saras vat kari chhe
@davesahdevmomaisound970116 сағат бұрын
Wah palu bhai ek dum sachi vat kari tame tamne koti koti vandan jay ho santvani 🙏
@hariigadhvi180915 сағат бұрын
વા પાલુ ભાઇ ખુબજ સરસ ટકો છે
@arvindchavda123320 сағат бұрын
બરો બર સે એક દમ સાસિ વાત સે પાલું ભાઈ હુ તમારી સાથે સવ વાલા
@VinodMakwana-zj4wy18 сағат бұрын
ખૂબ ખૂબ સરસ જય હો સંતવાણી
@TejmalKhunti18 сағат бұрын
બવસાસી વાતકરી પાલુભાઈ તમે જય સોનલ માં 🌹🙏
@bhupatparmar844421 сағат бұрын
પાલુભાઈ આપને વંદન કરવાનું મન એટલે થાય છે કે આપ જ્યારે જે કંઈ બોલો છો એ સમયની માંગ હોય છે
@bijalbhai321218 сағат бұрын
વાહ ભાઈ બહુ સરસ
@vngohil126112 сағат бұрын
પાલુભાઇ સરસ
@rutvikahirahir284712 сағат бұрын
જય,નારાયણ,
@maheshbhai332220 сағат бұрын
જય નારાયણ બાપ..🙏🙏🙏 જય સંતવાણી બાપ..🙏🙏🙏
@mavjiahir335117 сағат бұрын
તમારી વાતો મા વજન છે પાલૂભાઈ
@raghugondaliya618320 сағат бұрын
वाह पालुभाई सासी वात छे
@rameshgusai888617 сағат бұрын
RIGHT BOLO chho ❤ PALU Bhai JAY HO 🙏
@GadhaviBabubhai21 сағат бұрын
વાહ ખુબ સરસ વક્તવ્ય આપ્યું જય સોનલ માં
@MunabhagatJadav19 сағат бұрын
જય હો બાપ 🙏🙏🙏 બહું જ ગમ્યું 🙏
@0071-e2c19 сағат бұрын
જય હો સંતવાણી
@HarshukhSolnki14 сағат бұрын
જય માતાજી ગામ ગીર ખૉરાસા
@desurBhai-cs1jy21 сағат бұрын
જય હો પાલુભાઈ સાચી વાત છે
@manharbhaichampaneri568616 сағат бұрын
I .respect you palubhai brother.very true
@sanjayodedara896716 сағат бұрын
Vah palubhai sambhadine dil khush thai gayu salute che tamne
@punittextiles50621 сағат бұрын
પલુ ભાઈ બહુ જ સરસ વાત સમજાવી.
@DedalVijani21 сағат бұрын
જય, માતાજી,પાલુભાઈ, ચારણ, ને
@rambhainaiya183917 сағат бұрын
ધન્યવાદ... ધન્યવાદ... ધન્યવાદ પાલુભાઇ... જય માતાજી જય આઇ શ્રી સિંહમોઈ માં
@devandhgadhvi968616 сағат бұрын
જય માતાજી પાલુભાઈ કલાકાર વ્યક્તિગત સ્વાર્થ માટે કામ કરે છે કલાકાર 90%
@HirabhaiPrajapati-s9m16 сағат бұрын
વહપલુભા.સચિવતક્રી🙏🙏🙏
@Siroyajaysukh19 сағат бұрын
ખૂબ સરસ વાત કરી
@jogendrsinhjadeja666118 сағат бұрын
વાહ મામા 🙏
@nileshahir482620 сағат бұрын
પાલુભાઈ ને વંદન છે 🙏🙏
@DiyeshMeshvaniya17 сағат бұрын
Sachi vat che palubhai
@piyushvyas33018 сағат бұрын
va palu bhai je satya kevani tamara maj takat che biju koi pan ava kalakaroni vato satya kevani himat nahi kare je tame kyo cho ke su jaruriyato che e badha jane che pan tamara shivay koini takat nathi ke sachu kahi sake jay ho palu bhai
@girishjani79110 сағат бұрын
आप की बात 25 : टका उतारे जीवन में कोई तकलीफ़ नहीं रहे । जय माता जी
@rathodvanrajsinh899718 сағат бұрын
Palubhai હું bilkul aap ni વાત સાથે samat છું
@NareshRamanandi16 сағат бұрын
સાચી વાત છે નાનુભાઈ જય હો સંતવાણી
@kuldeepgdv0122 сағат бұрын
100% સાચી વાત ભાઈ
@suryanshi81517 сағат бұрын
Palubha Ghadhvi Saheb 💯 🙏
@lakshyavedhlearning15 сағат бұрын
100% સાચી વાત છે
@samjichavda6352Күн бұрын
જય હૉ ભાણૅજ
@JVM_OldHARMONIYAM20 сағат бұрын
વાહ પાલુ ભાઈ Jay ho santvani
@karanodedraofficial570318 сағат бұрын
Vah dada khub sari vat Kari che palu bha
@govindmakvana616215 сағат бұрын
વાહ પાલુભાઈ જય હો ❤🙏🙏🙏
@davesahdevmomaisound970119 сағат бұрын
Jay narayan bau jay kandashi bapu jay🙏 sachi vat palu bhai
@vijaysanghal289417 сағат бұрын
❤❤❤જય નારાયણ જય માતાજી જય હો સંતવાણી ❤❤❤
@vijaygadhavi232120 сағат бұрын
khub khub abhar palubha..samaye tame takor kari
@RathodKhumansangbhai-el1bs19 сағат бұрын
JAY NARAYAN BAPU JAY SANTVANI
@SAMATGadnavi16 сағат бұрын
જય માતાજી ભાઇ
@devidangadhavi616117 сағат бұрын
ધન્યવાદ ભાઈ
@patelstudio251121 сағат бұрын
સાચી વાત છે પાલુ ભાઈ ખુબ સુંદર રજુઆત કરી છે તમે 🙏🙏🙏
@prabhatsinhrathod824216 сағат бұрын
પાલુભાઈ આજ જે બોલા છો એવું આજ દિવસ સુધી કોઇ સત્ય બોલું નથી
@ShantaDadal7 сағат бұрын
સાયબો ગોવાળ યો
@sushilamardania933916 сағат бұрын
Nice 👍 Bhai Tamara video nice che ame Tamara video England thi joye che Bhai
@sunilkumartrivedi748617 сағат бұрын
જે આવું થવું જોઈએ જ નહિ અને જ્યારે સાધુ સંતો ભજન માં હોય ત્યારે તો ફક્ત ને ફક્ત જૂના ભજનો અને લોકગીત ની યાદી હોવી જરૂરી છે
@pradipdangadhavi380219 сағат бұрын
Jay mataji ni Bhai jay mataji ni Bhai vah khub saras
@sunilkumartrivedi748617 сағат бұрын
જવાબ આપવા વિનંતી છે
@vijayagravat17022 сағат бұрын
વાહ વાહ દિલ થી વંદન પાલુભાઈ ખરેખર તમે બીલકુલ સત્ય વાત કરી છે
Vah palu bhai sari vat Kari narayan bapu Ane kandas bapu Gaya pachhi sanvani no yug puro thayo aa nava kalakar ne publike 2 thi 3 lakh ape aetle menat karta vadhare Paisa male aetle halka vichar na thaya Gaya Ane teni praja nabli thase aa nava lebhagu no samay 5 varas chhe