દિકરા અનુરુદ ભવિષ્યમા ખૂબજ આગલ વધે એવી સુભ કામના. સાથે એક સલાહ આપવા માગુ છુ શ્રી. મોરારીબાપુ અથવા હેમંતભાઈ ચૌહાણની જેમ ભક્તિ શિવાયના બહારના ગીતો ગાશો નહિ તમને ગાવા માટે ભગવાને પ્રસાદી આપી છે.એના સદ ઉપયોગ કરજો.
@rj.songs1527 ай бұрын
મોજે મોજ ❤😊
@RahulGaming-ii6jb7 ай бұрын
Veery.nice
@zhsarvaiya72067 ай бұрын
ખૂબ સરસ
@RamanChaudhari-k1e7 ай бұрын
અનિરુદ્ધ બેટા ભવિષ્યમાં ખૂબ મોટો ગાયક બનજે એવી મારી શુભેચ્છા.