Vaah birjubhai..... Baapu ne moj karawi didhi.....
@rajveer18264 жыл бұрын
Jay ho Birjubhai🌷 maru priy bhajan "Bhagye madyo amne sadhu purush no sang..."🙏pranam Bapu🙏
@rajkumari6832Ай бұрын
बिरजु भाई गुजरात का एक अच्छा कला कार है जब गाते ह तो बहुत ही अचछा लगता हैं
@dishaparmar41854 жыл бұрын
પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ સ્વામી બાપુ વિના સંતવાણી અધુરી છે. તેનો અવાજ સાકર જે વો મીઠો મધુર હતો તેને તોલે કોઇ કલાકાર તેના આસન સુધી કોઈ કલાકાર પહોંચી પણ નહિ શકે. અત્યારના કલાકારો પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુની કોપી નકલ કરવા જાય છે. તે કોઈ કલાકારથી થશે પણ નહિ. અક્કલને નકલ ના હોય. તો ખાસ નમ્ર વિનંતી છે કે પરમ પૂજ્ય નારાયણ સ્વામી બાપુના ભજન ખાસ સાંભળતા રહેજો. અત્યારના કલાકારોમાં કાંઈ નથી. પૈસા પડાવવા માટે ગાય છે. લી. મેર ભીમભાઈ ઓડેદરા પોસ્ટ માસ્ટર સાહેબ પોરબંદર જિલ્લાે ખાસ પરમ પૂજ્ય સંત શ્રી નારાયણ સ્વામી બાપુના ખાસ ચાહક
@hareshbaraiya5974 жыл бұрын
બાપુ તો સંતવાણી ના સુર્ય છે
@palanparadilip55842 жыл бұрын
રાઇટ અત્યારના યુવા કલાકારો ને સંતવાણી ખુબ ઓછી કરે છે પણ બિરજુ ભાઈ એ હજી પણ આપણી ભાતીગળ સંસ્કૃતિન જાળવી રાખી છે. જય હો સંતવાણી
@jadeja50995 жыл бұрын
Jay ma okhadhar vadi ma mogal birju barot bhai ne santvani taraf saday agad rakhe tevi ma pase prathna