સંવાદ।Bhavnagarના યુવરાજ Jaiveerraj sinh Gohil સાથે લોકશાહીની વાતો!

  Рет қаралды 519,835

JAMAWAT

JAMAWAT

Күн бұрын

आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 864
@dwshow15
@dwshow15 Жыл бұрын
વખાણ નથી કરતો, અને હું દરબાર નથી, અને ભાવનગરમાં પણ નથી રહેતો, પણ મહારાજ કૃષ્ણકુમારસિંહજી નું નામ સાંભળીને એક અલગ વાયબ્રેશન આવે છે. 👏👏👏
@Traveller-VS
@Traveller-VS Жыл бұрын
સાચી વાત ભાઈ...ગર્વ ની લાગણી અનુભવાય...એ રાજવી પરિવાર ના સંસ્કાર ની ઝાંખી જયરાજસિંહ ના સ્વભાવમાં દેખાઇ છે...સારું વ્યક્તિત્વ 👌
@balvantbhaijadav-fe8mj
@balvantbhaijadav-fe8mj Жыл бұрын
​@@Traveller-VS❤❤❤😂❤
@kgmagra2583
@kgmagra2583 Жыл бұрын
Right bhai
@amaratrabari6520
@amaratrabari6520 Жыл бұрын
​@@Traveller-VSૡૉ
@dineshdavariya7442
@dineshdavariya7442 Жыл бұрын
જી હાં આપની વાત સાચી છે... મેં ક્યાંક વાંચેલું હતું કે મહારાજ સાહેબ ની આગળ પ્રાતઃ સ્મરણિય શ્રીમંત મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એવું સંબોધન થતું હતું જે સત્પુરુષ અથવાં તો ભગવાનને કરાય..... રામરાજ્ય કહેવાતુ ભાવનગર... એવું અમારાં પિતાજી તથા દાદાજી પાસેથી સાંભળેલું.
@kailashjadav3578
@kailashjadav3578 Жыл бұрын
અમારા યુવરાજ સાહેબ તો આ યુગ ના સ્વામી વિવેકાનંદ છે , સાહેબ, તમારામાથી આજ ના યુવા વગૅને ઘણી પ્રેરણા મળી શકે છે
@vikramgohil1551
@vikramgohil1551 Жыл бұрын
દેશને પહેલું રજવાડું અર્પણ કરનાર બાપુ ના વારસદાર ને મારા પ્રણામ .
@bcjat11
@bcjat11 Жыл бұрын
સાહેબ ની નજર જુઓ... બહેન સાથે નજર મિલાવ્યા વગર (હંમેશા સાઈડ માં રાખીને) જ ઇન્ટરવ્યુ આપે છે... ધન્ય છે એવા રાજકુમાર ને...!!
@RanjitPatel-jr6ms
@RanjitPatel-jr6ms 6 ай бұрын
Kul dipak King of bhavnagar को जय जोहार जय आदि वासी
@h.c.maheta8759
@h.c.maheta8759 20 күн бұрын
સત્ય વાત મારા બે અનુભવ છે જે ના સ્વાગત માં પણ નજર નીચે રાખે છે.ધન્ય હો..❤
@rammeshbhailadhva
@rammeshbhailadhva Жыл бұрын
અમે.આપને.આજે.પણ.અમારા.રાજા.માનીયેછિયે.જય.હો.ભાવનગર.ના.રાજાની
@Mahadev_Pandya1
@Mahadev_Pandya1 Жыл бұрын
ભલું થાય મારી જનતાનું... એમાં જ ખરેખર બધું આવી જાય છે... ધન્ય છે....વર્તમાન યુવરાજને અને એમના પૂર્વજોને... ❤❤❤
@bhaveshnice8860
@bhaveshnice8860 6 ай бұрын
વાહ ભૂદેવ
@mayurmayurnavadiya7271
@mayurmayurnavadiya7271 5 ай бұрын
મારો સમાજ એટલે આખુ ભાવનગર
@rameshbhaisekhaliya8557
@rameshbhaisekhaliya8557 Жыл бұрын
ખુબ ખુબ પ્રણામ યુવરાજ સાહેબ..... બધા જ ટોપીક ઊપર ખુબ જ જવાબદારી પૂર્વક સમયને અનુરૂપ જવાબો આપ્યા.. હુ ઈચ્છુ કે નજીક ના ભવિષ્યમાં આપ ગુજરાતના મુખ્યમંત્રી બનો જેથી કરી અમને પ્રજા વચ્છલ રાજવી મુખ્ય મંત્રી મલે. જય માતાજી......
@MittalSarvaiya-wg2ur
@MittalSarvaiya-wg2ur 4 ай бұрын
તેમણે પોતાના પૂર્વજો ના સંસ્કારો આજે પણ જાળવી રાખ્યા........ અને આજે પણ લોકો તેમને તેમનાં સ્વભાવના કારણે આદર આપે છે.😊 good parsonality....... ameging
@nikulchauhan9977
@nikulchauhan9977 Жыл бұрын
દેશ ની માટે પેલું રજવાડું આપી દીધું 😮 એવું અમારું ભાવનગર હો.❤ એવું અમારું કૃષણકુમારસિહજી નું ભાવનગર. એવું અમારું ગોહિલવાડ હો❤
@nayanapatel8942
@nayanapatel8942 Жыл бұрын
ભાવનગર ના મહારાજા ને એમની પ્રજા પણ એટલોજ પ્રેમ કરે છે. મને યાદ છે અમે નાના હતા અને અલકા ટૉકીઝ કે રૂપમ માં પીકચર જોવા જતા ત્યારે શરૂઆત મહારાજા સાહેબ ના ફોટા થી થતી. એ વખતે બધાં સીટ ઉપરથી ઊભા થઈ ને એમને માન આપતાં.
@Gohilsir33
@Gohilsir33 Жыл бұрын
સંસ્કારએ લોહીમાં જોવા મળે છે સભ્યતા સંવાદમાં પ્રતિબિંબિત થાય છે ભાવેનાની ભાવસભર ભતૃત્વ ભાવના અને સૌરાષ્ટ્રની સંસ્કારી નગરીના યુવરાજસાહેબ સાથે સંવાદ ખુબ ઉત્તમ રીતે કરાયો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન 🎉
@GohilBapu4035
@GohilBapu4035 Жыл бұрын
હું એવુ ઈચ્છું છું કે યુવરાજ સાહેબ જલ્દી થી રાજકારણ માં આવે અત્યારે તમારી જરૂર છે ગુજરાત ને આપના જેવા નેતૃત્વ ધારી ની
@rosepark4878
@rosepark4878 Жыл бұрын
Kem tmara hath ma mehdi lagi chhe.... Bharat aajad chhe... Aaje sattaa prajaa hath ma chhe rajaa na nai... Tme netrutv karo potana pr viswas rakho ..kya sudhi bija thi impress thathaa rehso...ewu kaam karo ke loko tmara interview youtube pr muke..
@GohilBapu4035
@GohilBapu4035 Жыл бұрын
@@rosepark4878 tmaru bhai interview aavtu lage youtube
@kpladhavaladhava2707
@kpladhavaladhava2707 Жыл бұрын
હું દિલથી કહું તો અત્યાર ના યુગમાં કોઇ રાજા રજવાડાઓ ને નથી માનતો પણ મારા ભાવેણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહીલ અને મારા યુવરાજ જયવિરરાજ સિંહ ને ખુબ દિલથી ચાહુ છું અને પુરા માન સન્માન આપુ છું કારણ કે અમારા યુવરાજ માં આજ પણ ખાનદાની, સંસ્કૃતિ સંસ્કાર જીવંત છે અને એ તમામ ગુણધર્મો જીવંત છે કે જે પહેલા ના રાજ રજવાડાઓ માં હતા,, ઘણી ખમ્મા મારા ભાવેણાના કુંવર ને
@dasharathsolanki5280
@dasharathsolanki5280 Жыл бұрын
જય માતાજી ભાવનગરના મહારાજા ને ... ખરેખર સરકારને સારામાં સારું રાજકારણમાં પદ આપવું જોઈએ કારણકે કૃષ્ણુમારસિંહજી એ આખું રજવાડું ભારત દેશને અર્પણ કરી દીધું હતું ...
@raviram1901
@raviram1901 Жыл бұрын
ખૂબ સરસ વાત કરી છે દરબાર ને સોંભે તે યુવરાજ સિંહ ને ધન્ય છે
@latamehta7562
@latamehta7562 Жыл бұрын
કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર ના દર્શન કરી આનંદ થયો.
@vashrambhaimangukiya8115
@vashrambhaimangukiya8115 Жыл бұрын
ધન્ય છે ભાવનગર ના રાજવી કુષ્ણકુમાર જીને દેશ ને લોકશાહી માટે પહેલુ રજવાડું અર્પી દેનાર, આભાર દેવાંશી બેન તમારો,રાજા ના વારસદાર લાવવા બદલ, અને તેમના વિચારો ને
@jayvantpatel6651
@jayvantpatel6651 Жыл бұрын
Devanshe Ben dhanyavad. Tame ke jankare aapo cho khub important che. Raja na varsshdaro ne jova madya che. Rajvadonu culcher k vu che. Emne bhavna vicharo kva che j public ne khabar pade.mate. saheb j vat kare politician na vicharo kam karva mate sahkar imandari the des hit ma sahkar aape to public support karsej . Aapne janau to ghanu badhu che pan Raj parevao thaki msj politician badha ne samjvu joiye.
@kanubhaidhanjibhai6412
@kanubhaidhanjibhai6412 Жыл бұрын
યુવરાજશ્રી નાં દર્શન થયા અને આપના વિચાર સાંભળવા મળ્યું તે બદલ ખુબ ખુબ આભાર જમાવટ ને,
@balbhadrasinhchudasama1807
@balbhadrasinhchudasama1807 Жыл бұрын
તૈતરીય ઉપનિષદમાં યુવાનની અપાયેલી વ્યાખ્યા યુવરાજ શ્રી જયવીરસિંહજી એ પૂર્વજોની પુનાઇ ખાસ કરીને પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીના પ્રેરક આશીર્વાદ તથા માતાપિતાના ઉજ્જવળ સંસ્કાર અને ઉછેરથી અસરકારક રીતે જાળવી રાખી છે. સરળતા, સહજતા અને સતત પ્રજાને જ કેન્દ્રમાં રાખવાનો સંકલ્પ તેમાં કારણરૂપ છે. મારી પ્રજાનું કલ્યાણ થજો. એ જેમનો આજીવન મંત્ર હતો એ જ ઉમળકો અને આગ્રહ યુવરાજસિંહના જીવનમાં દેખાય છે. ગૌરવ અને ગર્વની ભેદરેખા સુંદર રીતે સમજાવી છે. વર્તમાન નાગરિકોની પ્રાથમિક ફરજ અને રાજકારણીઓને કરેલી ટકોર નોંધનીય છે. युवा स्यात् साधु आशिष्ठः द्रढिष्ठः बलिष्ठः । એ વાત એમનામાં ચરિતાર્થ થતી જોવા મળે છે. વર્તમાન સમયમાં દરેક યુવાન આ મંત્રને વાંચી, સમજી, શક્ય એટલા અનુસરવાના પ્રયત્ન કરવા રહ્યા. ધન્યવાદ 🙏🎉 એંકર મેડમની અસરકારકતા પણ રસપ્રદ અને ગૌરવપૂર્ણ છે. પ્રિ.ડૉ.બી.આર.ચુડાસમા ( અમરેલી)
@geetaparmar4635
@geetaparmar4635 Жыл бұрын
જયવીરરાજસિહ સાહેબ આપ એક ખૂબ અનોખા માનવી છો આપ આગળ આવો ગરીબોની સેવા કરો એવી શુભેચ્છાઓ સાથે............
@justthoughts2636
@justthoughts2636 Жыл бұрын
આટલા સારા વિચારો. સાચા રાજા સાચા ક્ષત્રિય. સાચા યુવરાજ.❤
@gohilranveersinh9732
@gohilranveersinh9732 Жыл бұрын
🚩જય રાજપુતના 🙏 🙏જય માતાજી 🙏 🙏હા આપણુ ભાવનગર 👏
@arvinkumargopat2865
@arvinkumargopat2865 9 күн бұрын
❤❤😂🎉jaijaigaravigujarat🇮🇳❤❤❤😂🎉
@akshaypandya141
@akshaypandya141 Жыл бұрын
તમારી વિચાર ધારાને સલામ છે.સર તમારા શાંત સ્વભાવ અને તમને જોતા જ હાલના રાજા તમે જ હોય તેવુ લાગી રહ્યું છે.તમામ નાની બાબતે હોશિયાર અને વાકેફ છો.સત્તામાં તમારા જેવા રાજવંશી યુવરાજ બેશે તો પ્રજાની સાથે અન્યાય થતો હોયતો અટકે શાંતિ અને અમનથી તમામ લોકો રહે.
@bipinpatel3932
@bipinpatel3932 Жыл бұрын
ખુબજ સરસ ભાવ રજુ કર્યો રાજવી પરિવાર ના સંસ્કાર દેખાય આવે છે
@indrasinhparmar9094
@indrasinhparmar9094 Жыл бұрын
મારી પ્રજાનું કલ્યાણ થાજો રંગ છે ભાવેણા રાજવીને ધન્ય છે કૃષ્ણકુમાર સિંહજીને ખુબ જ મજા યુવરાજ શ્રી ને સાંભળીને આવી , દેવાંશીબેને ખુબ સરસ સવાલ પુછ્યા અને બધા જ પ્રશ્નોનો સચોટ અને સમજી સકાય એવા સરસ જવાબ આપ્યા ....👏👌👌
@ramjibusa8687
@ramjibusa8687 Жыл бұрын
વાહ દેવાંશીબેન અત્યારે આપણે યુવરાજસિંહ બાપુ યુવાન જેવા નેતા જોઇએ છે એવી આપણે જરૂર છે
@narendracharangadhavi7315
@narendracharangadhavi7315 Жыл бұрын
વાહ ખૂબ સરસ યુવરાજ સાહેબ ખૂબ જ ઊંચા વિચારો અને સહતાથી વાત કરી અને સાચી વાત કરી કે જે રાજા ને સોભે સુ સંસ્કાર છે વાહ મજા આવી ગઈ Salute and respect to Shree Yuvraj Saheb Jayveersinh Ji
@jadejayagnadipsinh
@jadejayagnadipsinh Жыл бұрын
દેવાંશી આપનો ખુબ ખુબ આભાર ભાવનગર યુવરાજ નો પરિચય કરાવવા બદલ
@laljimpatel
@laljimpatel Жыл бұрын
MOST RESPECTFUL PERSON YUVRAJ SIR
@knowledgeworld2911
@knowledgeworld2911 Жыл бұрын
I really impressed with the polity and community skills with the Kunvar saheb Impressive interview 🙏
@pravinpatel2661
@pravinpatel2661 Жыл бұрын
કોટી વંદન મહારાજા કૃષણકુમારસિંહજી ને એમના પૌત્રને...ખૂબ જ શાલીન વ્યક્તિત્વ લાગ્યું સરળ પણ એટલા જ...અને ખાસ વતન પ્રત્યેની ભાવના આપના શબ્દે શબે ઝળકે છે...આપે વારંવાર ભાવનગર શબ્દ પુનરાવર્તિત કર્યો જે આપની માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરે છે. જય હો આપ સદૈવ ખુશ રહી એવી શુભેચ્છાઓ ❤️❤️🌹🌹🙏🌹🙏
@bharatmsolankisolanki5796
@bharatmsolankisolanki5796 Жыл бұрын
આ રાજ કુમારજી નો સાદગી ભર્યો વેશ અને એની સાથે જનતા પ્રત્યે નો વિચાર ખૂબ સુંદર છે. આવા લોકો ની જરૂર છે. જય..જય..ગરવી ગુજરાત....
@r.s.5805
@r.s.5805 Жыл бұрын
જય હો મહારાજા કૃષ્ણકુમારસિંહજી🚩 જય હો યુવરાજ સાહેબ🚩 જય શ્રી રામ🚩
@r.k.4928
@r.k.4928 Жыл бұрын
વ્યક્તિ તટસ્થ હોય તો ક્યારેય જ્ઞાતિવાદ નડતો નથી 🙏
@vasavanarsingbhai955
@vasavanarsingbhai955 4 күн бұрын
આદર્શ રાજકુંવર સાથે મુલાકાત કરાવી એ સરાહનીય બાબત છે. આપને ખૂબ ખૂબ અભિનંદન.💐💐💐
@KamleshRajgor-rm5cz
@KamleshRajgor-rm5cz Жыл бұрын
ગંગાજળિયા ગોહીલો ની જય હો જય માતાજી યુવરાજ શ્રી જય શ્રી પરશુરામ
@ramjibhaichaudhary5837
@ramjibhaichaudhary5837 Жыл бұрын
Prince Jay ho aapka
@deepakpandya7919
@deepakpandya7919 Жыл бұрын
વાહ, બંને પાત્રો ને નમસ્કાર !કેટલા ઊંચા સંસ્કાર, ભાવેણાને મિસ કરુ છું. મહારાજા શ્રી નું નામ પ્રત્યેક ભાવનગરી ના હૃદય મા અમર છે. યુવરાજ શ્રી લોકશાહી ની વાત સરસ રીતે કરી પણ ભાવનગર ની જે રાજાશાહી હતી તેવું રાજ આજે નથી. આ વાત કદાચ આ મહાન વ્યક્તિ ના ઉચ્ચારે તે સ્વાભાવિક છે.
@kamleshbhansali2087
@kamleshbhansali2087 Жыл бұрын
ખુબજ સ્વસ્થ અને જવાબદારી ભર્યા વિચારો છે આ રાજવી પરિવાર ના ભાઈ ના.... દેશ ના વિકાસ માં જરૂરી ઘણી સારી વાતો કરી ભાઈએ
@manglubhaivala5401
@manglubhaivala5401 Жыл бұрын
રાજપરિવાર ને ધન્યવાદ પણ ઓછા પડે જેમણે સ્વરાજ મેળવવા મા રાજમાન રાજેશ્વર મહારાજ કૃષ્ણ કુમાર સિંહજી એ ખુબ ઉમદા કામ કરેલ છે તેમનો પોતાના નાગરિકોના વિકાસ માટે તેમનું ભલું થાય તે માટે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ અઢારસો પાદરને ત્યાગ કરીને લોકશાહી માં મહાન કાર્ય કરેલ તેમાટે ભારત દેશ સદાય કૃતજ્ઞ રહેશે
@haribhaipparmar
@haribhaipparmar 5 ай бұрын
વાહ યુવરાજ સાહેબ. આપની સાદગી રદય ને સ્પર્શી જાય છે.રાજાશાહી અને લોકશાહી વચ્ચે ની સહજતા અને પ્રજાવત્સલ્ય ધ્યેય ખરેખર પ્રશંસનીય છે. માત્ર ભાવનગર નહી સમગ્ર દેશ આપનો ઋણી છે. રાજાશાહી મા આપ જેવા રાજા અને લોકશાહી મા આપના જેવા લીડર જ ખરા અર્થ મા ન્યાય આપી શકે. આપના વિચારો અમુલ્ય અને પ્રશંસનીય છે.
@pradipudhas6792
@pradipudhas6792 5 күн бұрын
રાજા કેવા હોય અને કોને રાજા કહેવાય એની આ ધરોહર છે પ્રજાવત્સલ તા એમના તમામ વિચારો જોવા મળે છે સંસ્કાર આવતા વાર લાગે છે અને જતા પણ ઘણી પેઢી સુધી આ જોવા મળે છે ધન્ય હો રાજપુતાના જય હો
@bharatgajera2577
@bharatgajera2577 5 ай бұрын
વાહ યુવરાજ જયવિરરાજસિંહ બાપુ સલામ છે તમારા ઉમદા વિચારોને.
@amarshibhaidhamsaniya2229
@amarshibhaidhamsaniya2229 7 ай бұрын
વાહ જયરાજ સિંહ જી તમે સાચા માણસ છો ભાવનગર ના મહારાજ ને મારા પ્રણામ
@natvarpandya9381
@natvarpandya9381 Жыл бұрын
નમ્રતા અને મૃદુતા તો જુવો ...વાહ... ગર્વ છે હો ..અમને ...આવા યુવરાજ પર...
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Devanshi bahen, khub khub aabhar, tame Mara ketlaye varshoni ichhchha aaje Puri Kari , krushnkumarshinhji na vanshajona charnoma Dil thi naman.
@nimishajoshi4001
@nimishajoshi4001 Жыл бұрын
અમારા યુવરાજ નેક નામદાર છે ❤
@ashwinpatel7131
@ashwinpatel7131 Жыл бұрын
🎉👌 શ્રી કૃષ્ણ કુમાર સિંહ ના વારસ રાજવીરરાજ સિંહ દ્વારા આપ સાથે નો સંવેદનશીલ સંવાદ સાંભળ્યો ને વિડિયો નિહાળ્યો એક પ્રેરણા સ્ત્રોત તરીકે લાભ મળ્યો 👉 હાર્દિક અભિનંદન 👍 🙏 અશ્વિન કુમાર સત્યવાન ભાઇ પટેલ સુરત (ચિખોદરા),ના જય પરમાત્મા 🙏
@MansukhbhaiKakadiya-k5c
@MansukhbhaiKakadiya-k5c 2 ай бұрын
ધન્ય ધરા ગોહિલવાડ ધરતીમાં આવા મહાપુરુષો થઈ ગયા તેને વીના વિલંબ કરીએ રજવાડું આપી દીધેલું છે હું તો એમ કહીશ કળિયુગના કળિયુગ ના ભગવાન હતા કૃષ્ણકુમાર સિંહજી ગરીબ બાળકે બોર માટે બોરડી ઉપર પથ્થર માર્યો હતો અને સર કૃષ્ણકુમારસિંહજી ને વાગી ગયો હતો બાપુ એ તે છોકરાને ખોબો ભરી અને સોનામહોરો આપેલા આવાદ ભાવનગરના રાજવીને નમન કરું છું નમન કરું છું નમન કરું છું
@Sahasrara1008
@Sahasrara1008 Жыл бұрын
અસ્સલ રજવાડી અંદાજ... આ ફેસ જોઈને લાગે કે ખરેખર કેટલી કક્ષા વાળું વ્યક્તિત્વ છે....
@vickygosai2964
@vickygosai2964 Жыл бұрын
Khub Saras Yuvrajsinh Jay Mataji
@pitambarbhaiparmar3919
@pitambarbhaiparmar3919 7 күн бұрын
Great work dhanyavad congratulations 👏
@khodabhaipatel3615
@khodabhaipatel3615 5 ай бұрын
Very good sir very inspiring i salute your politendess N. love for india
@chauhanmahendrasinhchauhan5641
@chauhanmahendrasinhchauhan5641 Жыл бұрын
મારી પ્રજાનું કલ્યાણ થજો એ ઉજાગર કર્યો એ રાજા કૃષ્ણ કુમાર સિંહ અને તેમના પરિવાર નેલાખ લાખ વંદન.અમુક ને પૈસાનો ઘમંડ હોય છે અમુક ને સતા નો. આવા મહાન bhavena રાજવી પરિવાર ની મુલાકાત દેવાંશી બેન લીધી છે ખરેખર તેમને દિલથી ખૂબ ખૂબ આભાર.
@farhanrafai9203
@farhanrafai9203 Жыл бұрын
Yuvraj tamne allah lambi jundgi dey hamesha salamat rakhe
@imaginestudio647
@imaginestudio647 5 ай бұрын
પૌત્ર ને સાંભળીને... દાદા કેટલા મહાન અને પ્રજા વત્સલ હશે એનો ઘણો બધો તાર આવી શકે છે..
@rajubhaipatel9253
@rajubhaipatel9253 Жыл бұрын
ખૂબ સારી વાત કરી બાપુ જય માતાજી અતિ સારી ભેટ ભાવનગર બાપુ krusnapalsingh ji a ગુજરlત ne આપી
@prajaprtiprahladbhai3250
@prajaprtiprahladbhai3250 5 күн бұрын
Salute, Rajkumr ji, Jay mataji.
@vishvajitsinhgohil124
@vishvajitsinhgohil124 Жыл бұрын
દેવાંશી બહેન, એક વખત ભાવનગરમાં પણ મહારાજ સાહેબ કૃષ્ણકુમારસિંહજીનો ફોટો લઈ, ફોટામાં કોણ છે અને લોકો એમના વીશે કેટલું જાણે છે એ પ્રયોગ કરજો. આપને ચોક્કસ થી અન્યો માટે ઉદાહરણ બેસાડી શકાય તેવો અનુભવ થશે. ભાવેણાનો તેમના પ્રજાવત્સલ રાજવી પ્રત્યેનો પ્રેમ જાણવા મળશે.
@vinodbhaiparmar9009
@vinodbhaiparmar9009 3 ай бұрын
Thank you yuvrajbhai apani bhavna khub Sara's che sauna Kalyan Thao.❤🎉
@gohilramsinh8315
@gohilramsinh8315 Жыл бұрын
Jay Ho bhavena....jay ma bhavani
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 Жыл бұрын
જય માતાજી બાપુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને વંદન
@sanjaygabani9919
@sanjaygabani9919 Жыл бұрын
Selyut Yuvraj saheb 🙏🙏🙏🙏🙏🙏
@PankajYadav-yq2ih
@PankajYadav-yq2ih 8 күн бұрын
Great Raja shree krishnkumarji ,,,, great
@DilSe-21810
@DilSe-21810 5 ай бұрын
Waaaahh Sir Salute to You n your Words....
@gunjsatyanijanataparty1766
@gunjsatyanijanataparty1766 4 күн бұрын
ગર્વીય કર્મયોગીઓ...
@DigvijaysinhSolanki-007
@DigvijaysinhSolanki-007 Жыл бұрын
પ્રજા ઈ જ રાજા..વાહ.......🎉
@axaysutariya5607
@axaysutariya5607 Жыл бұрын
ધન્ય છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને અને યુવરાજ ને
@maheshjethava5715
@maheshjethava5715 3 күн бұрын
Khub khub abhinandan.
@rajeshpandya2144
@rajeshpandya2144 Жыл бұрын
Proud Our forefathers hailed from Bhavnagar District.....
@khodabhaijogranakhodabhai1128
@khodabhaijogranakhodabhai1128 7 күн бұрын
જય હો ભાવેણા બાપુ ની માનતા રાખે માણસો❤એટલો વિસવાસછે
@sodhasurubha7591
@sodhasurubha7591 Жыл бұрын
Maharaja krushn Kumar sinh ji ne lakh lakh vandan
@pinakingohil
@pinakingohil Жыл бұрын
❤❤❤ જય ભાવનગર ❤❤❤ જય ખોડીયાર માં ❤ બાપા સીતારામ ❤જય સોમનાથ મહાદેવ ❤
@mansukhbhaivaghasia6543
@mansukhbhaivaghasia6543 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ જ સરસ
@ખાનદાનીવાતો
@ખાનદાનીવાતો Жыл бұрын
Jay ho....
@jayvantpatel6651
@jayvantpatel6651 Жыл бұрын
Shree Jayvershe ji ne vichardhara khub ucch ane nyaye che. Bharat Desh ma gujrat ma ek emandar ane lokhit ne samjan dharave che .mate shree jayvirshe jeva sara samajdar vyaktione khas jarur che.jay hind garvi Gujarat.
@hetalshah7766
@hetalshah7766 Жыл бұрын
Jaiveerrraj sinh ji- DOING GOOD WORK FOR GUJARAT HERITAGE.THANKS
@maltijani2085
@maltijani2085 Жыл бұрын
ખુબ ખુબ આભાર કે અમારા રાજકુમાર ના આજે અમને દર્શન થયા મળવા નૂ મન તો બહુજ થાઇ પણ તે શક્ય નથી
@sagarjethva6324
@sagarjethva6324 Жыл бұрын
Hu bhavnagar thi chu and amne amara bhutpurva raajvi and haal na raajvi par khub j garv thay che and roovada ubha thay jaay che karan k bhavnagar a hamesha deva ni j vaat kari che જય ભાવનગર
@jivrajbhaisanghani2643
@jivrajbhaisanghani2643 Жыл бұрын
Long live, JAIVEERRAJ SINH GOHIL, Bapu Jay Ho.
@sunilgosai8572
@sunilgosai8572 Ай бұрын
khubaj saras jay mataji jay mahadev yurassing
@ramnikvadodaria7012
@ramnikvadodaria7012 3 ай бұрын
ખુબ સરસ .ક્યારેક ગોંડલ રાજ્યની પણ મુલાકાત બતાવો અને છાલિયાના ચાલુ કરાવો કારણકે આ વિશ્વાસ ઘાત છે અથવા સંસદ ના પેંશન બંધ કરાવો
@manubhaibhavani6888
@manubhaibhavani6888 5 ай бұрын
Selute to yuvraj for his great thinking.❤
@pradeeppal8586
@pradeeppal8586 Жыл бұрын
Now This is called a really educated person. what a gentleman.
@bhesaniyarashmin950
@bhesaniyarashmin950 6 ай бұрын
રાજકારણમાં આવી ને મુખ્ય મંત્રી બનો આજ એક અભિલાષા છે
@h.a.rajput2951
@h.a.rajput2951 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ભાવેણા ના રાજવી ને....,🌹🌹🌹
@manubhaipatel2172
@manubhaipatel2172 Жыл бұрын
🙏 Jay mataji Bapu saheb
@bhaveshhirapara1
@bhaveshhirapara1 Жыл бұрын
બાપુની સમજ બહુ ઊંડી છે અને સાથે નિષ્ઠા પણ છે.
@sindhavsajan279
@sindhavsajan279 Жыл бұрын
ભાવનગર યુવરાજને અંતઃકોટી હદયથી પ્રણામ તમારા વિચારો જોઇને આજે એ‌ વાત સાર્થક થાય છે કે સંસ્કાર હંમેશા લોહી માં હોય‌ છે‌‌ એના કોઈ કલાસ નથી હોતા. આજે કદાચ સતા તમારી પાસે હોત ‌તો‌ આજે ભાવેણાનો‌ વિકાસ અલગ‌ જ‌ હોત ..મારો સમાજ એટલે આખું ભાવનગર‌.... માં ખોડિયાર આપને‌ 100 💯 દિવાળી દેખાડે‌ આપ જલ્દી જલ્દી રાજકારણ માં આવો અને આમને‌ એક સારા વ્યક્તિને વિધાનસભા કે‌ લોકસભાની અંદર મોકલવાનો મોકો આપો... જય હિંદ..
@manubhaibhavani6888
@manubhaibhavani6888 5 ай бұрын
The superb 👌❤ thought. May GOD Spring thy love on yuvraji for ever.
@lalitbhaimoradiya3501
@lalitbhaimoradiya3501 Жыл бұрын
અમે માત્ર પ્રજાવત્સલ આદરણીય વંદનીય પ્રાતઃ સ્મરણીય એવા કૃષ્ણકુમાર સિંહજી ની વાતો સાંભળી હતી જોયા ન હતા પણ જ્યારે આજે જયવીર સિંહ ને સાંભળ્યા ત્યારે ખરેખર અમે ધન્યતા અનુભવી કે આ સમયે માં પણ જો આ રાજ પરિવારના પત્ર આટલા સૌમ્ય હોય સંસ્કારી હોય તો ખરેખર કૃષ્ણકુમારસિંહજીના વખતનું ભાવનગર ખૂબ જ ભાગ્યશાળી હશે ગંગાજળિયા ગોહિલ ને સત સત વંદન
@mrchawada9457
@mrchawada9457 Жыл бұрын
Jay ho youvraj
@surjsingvparmar4968
@surjsingvparmar4968 Жыл бұрын
જય માતાજી 🙏🌹🙏
@kapilvala1856
@kapilvala1856 Жыл бұрын
ખરેખર યુવરાજ સિંહ પાસે ઘણું બધું બધા ને શીખવાની જરૂર છે
@pspatel87
@pspatel87 Жыл бұрын
ખૂબ સારી માહિતી આપી સર ખૂબ ખૂબ આભાર 🙏
@mahendrasinhvaghela5888
@mahendrasinhvaghela5888 5 ай бұрын
You are very great yuvraj saheb
@bikkuswami
@bikkuswami Жыл бұрын
ખુબજ સરસ વાર્તાલાપ
@DEEPRAJ_GOHIL_2796
@DEEPRAJ_GOHIL_2796 Ай бұрын
The Great Gohil Dynasty ❤
@BrindaChauhan-m3m
@BrindaChauhan-m3m 5 ай бұрын
ખૂબ સરસ વાત કહી છે ❤❤❤
@bhaveshparmarbhagvabandhu3648
@bhaveshparmarbhagvabandhu3648 Жыл бұрын
ભવિષ્ય ના ગુજરાત સરકાર/ભારત સરકાર ના માનનીય મંત્રી શ્રી હશે. 🚩🇮🇳
@bharatkumarparmar3522
@bharatkumarparmar3522 Жыл бұрын
Khub sara vichar chhe,bapu na...Jay mataji saheb....
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 56 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 12 МЛН