સંવાદ| Swami Sacchidanand સાથે Devanshi Joshiનો સંવાદ| Dhirendrakrushna Shastriને સ્વામીજીનું સમર્થન

  Рет қаралды 223,073

JAMAWAT

JAMAWAT

Жыл бұрын

आप ईस एकाउन्ट से हमारी नई हिंदी न्यूज चेनल के लेटेस्ट वीडियो देख सकते है -
/ @devanshijoshijamawat-...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 616
@bhagwanji_solanki
@bhagwanji_solanki Жыл бұрын
વાહ સ્વામીજી ને સત સત પ્રણામ , કોઇ વાત ગોળ ગોળ નહી સ્પષ્ટ વિચારો વ્યક્ત કર્યા તે બહાદુરી નું કામ છે અને હિંદુ પ્રજા એ સમય આવે બહાદુરી પૂર્વક લડી લેવું જોઈએ , નમાલા ન બની રહેવું જોઈએ તે શીખ આપી છે તેનો સ્વીકાર કરી બલિદાન ની ભાવના જાગૃત કરી છે તે પ્રતિ સન્માન ઉપજે છે . જય સચિદાનંદ સ્વામીજી .
@harigadhvi6511
@harigadhvi6511 10 ай бұрын
હાલ ના સમય માઁ આવા ક્રાંતિકારી સંતો સમાજ ને નવી રાહ આપી શકે ખુબ ખુબ ધન્યવાદ જમાવટ ની ટીમ ને ખુબ સારો સંવાદ સાંભળવા મળ્યો 🙏🏻💐
@shravanjoshi14
@shravanjoshi14 Жыл бұрын
ભારત વર્ષના મહાન ક્રાંતિકારી સંત અને સમાજ સુધારક ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏
@amarenterprise7618
@amarenterprise7618 Жыл бұрын
બેન તમને ખુબ ખુબ ધન્યવાદ અમને સંત ના દર્શન કરાવ્યા આ સંત અમારા નાના એવા ગામમા ઘણી વાર પધાર્યા છે
@Bhartuhari_swan
@Bhartuhari_swan Жыл бұрын
ખરેખર સાચું
@manubhaipatel4679
@manubhaipatel4679 Жыл бұрын
આ એ સંત છે જમના સાનિધ્યમાં પેટલાદ ની બ. એડ. કોલેજમાં મને ૨૫ વષૅ સેવા આપવાનુ સદભાગ્ય મરેલું.. મનુભાઈ. ડી. પટેલ
@ratilalmakwana596
@ratilalmakwana596 3 күн бұрын
દેવાંશીબેન,આપે ખુબજ સારો interview કર્યો ,ખૂબ સારી અને સાચી માહિતી જાણવા મળી.આપને ખૂબ ખૂબ અભિનંદન.
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Жыл бұрын
સ્વામીજીના એક એક શબ્દ સમજવા જેવા દેવાંશી બેન તમે પણ ખૂબ નસીબદાર છો કે આવા મહાન સંત ની તમે મુલાકાત કરી ,.... ખરેખર દેવાંશી બેન આપનુ વ્યક્તિત્વ પણ ખૂબ જ મહાન છે કે તમે સ્વામીજી ની વાતો ખુબ જીણવટ થી અને રદયથી સાંભળી.....આવા મહાન સંત સાથે કઈ રીતે વાત કરવી મુલાકાત કરવી તેની તમને ઉત્તમ કોઠા સુજ‌‌‌ છે એજ આપનુ ઉત્તમ વિશાર અને વ્યક્તિત્વ છે ... ધન્યવાદ આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏 જય જય ગરવી ગુજરાત....
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
100%
@paraskotak535
@paraskotak535 Жыл бұрын
અદભુત જ્ઞાન મળ્યું સ્વામીજી પાસેથી.ઘણી બધી અજાણી વાતો સાંભળવા મળી. દેવાંશી બહેન તમારો ખુબ ખુબ આભાર કે તમે સ્વામીજી નો ઈન્ટરવ્યુ લીધું.જય સ્વામી સચ્ચિદાનંદની.🙏.
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 4 күн бұрын
વાહ સચ્ચિદાનંદ જી
@ratilalmakwana596
@ratilalmakwana596 3 күн бұрын
સ્વામી સચ્ચદાનંદજીના પુસ્તકો ખરેખર વાંચવા જોઈએ,ખૂબ જ ક્રાંતિકારી વિચારો ધરાવનાર આ મહાપુરુષોને કોટી કોટી વંદન છે.
@patelbaldev2434
@patelbaldev2434 Жыл бұрын
દેવાંશિબેં આપ ના દ્વારા સ્વામીજી ના વિચારો અમને જાણવા મળ્યા તે માટે ખુબ ખુબ ધન્યવાદ.
@user-in7jl5dq3c
@user-in7jl5dq3c 9 ай бұрын
દેવાંશીબેન, ખૂબ ખૂબ આભાર, આટલા સારા સંત શુધી પહોંચવા માટે. તમારું પત્રકારત્વ એક આશા ની કિરણ છે.
@user-zc1og8jf4s
@user-zc1og8jf4s 11 ай бұрын
દેવાંશી બહેન આપ આવાં સંતો ભક્તો ના ઈન્ટરવ્યુ લેતાં રહેજો કારણકે અમુક વાતો આમના દ્વારા જાણવા મળે છે તે ક્યાંય નથી મળતી માટે આપની જમાવટ ખરેખર ખુબજ જમાવટ છે હું આભારી છું આપનો તેમજ આપની ચેનલ નો કે આવાં સંત પુરૂષ નાં ઈન્ટરવ્યુ થકી અમને જીવનમાં ઘણું સીખવા મળે છે
@vijaysinhrajput5397
@vijaysinhrajput5397 Жыл бұрын
સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન.
@ramsinhrathod97
@ramsinhrathod97 Жыл бұрын
હરિ ઓમ
@rasvatika8155
@rasvatika8155 Жыл бұрын
દેવાંશીબેન આપના પત્રકારત્વ,આપના સ્પષ્ટ ઉચ્ચાર અને વિષયની ગહનતા ને સલામ
@meetbhavsar8421
@meetbhavsar8421 Жыл бұрын
ખુબજ સરસ સંવાદ સ્વામીજી અને દેવાંશીબેનનો😊😊😊
@arvindbhaipavasiya4794
@arvindbhaipavasiya4794 Жыл бұрын
પૂજ્ય ગુરુદેવ શ્રી સચ્ચિદાનંદજી મહારાજ નાં પાવન ચરણોમાં કોટી કોટી પ્રણામ વંદન હરિૐ🙏🙏
@bharvadgokulbhai3515
@bharvadgokulbhai3515 7 күн бұрын
સ્વામી સચ્ચિદાનંદના લગભગ પુસ્તકો મે વાચી લીધા છે.તેમા મારા અનુભવો તેમજ પૃથવી પ્રદક્ષિણા એ પુસ્તકો ખુબ જ રસપ્રદ વાચવા લાયક છે.આવા ક્રાન્તિકારી રાષ્ટૃવાદી સંતના ચરણોમા કોટિ કોટિ વંદન.🎉🎉🎉
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 4 күн бұрын
વાહ દેવાંશી બેન જોષી
@sorathiyababu845
@sorathiyababu845 Жыл бұрын
ખૂબજ સરસ મુલાકાત, દેવાંશી જોષી, સતત આવા સરળ અને સરસ પ્રશ્નો થઈ અનન્ય વિરલાઓ ની મુલાકાતો રજૂ કરશોજી. આભાર..
@ishvarpadhiyar
@ishvarpadhiyar Жыл бұрын
🙏 જય શ્રી સચિદાનંદ બાપુ
@SwamiSachidanand
@SwamiSachidanand Жыл бұрын
બહુ જ સરસ...સ્વામીજીના પ્રવચનો પ્રેરણાદાયી અને જીવનમાં ઉતારવા જેવા હોય છે. 😊
@NehafoodFunda
@NehafoodFunda Жыл бұрын
🙌🙌
@akhachaudhary
@akhachaudhary Жыл бұрын
​@@NehafoodFundaov/૯ v Dr bi km se😊Z ki😊😅😮😢.. XE❤❤❤
@girishpatel9794
@girishpatel9794 Жыл бұрын
હજુ પણ મોડુ થયુ નથી બઘાજ સંપદાય દરેક મંદિર માં ભગવદગીતા નો અભયાસ કરાવે તો ભારતમાં કરોડો અજુન ઉભા થાય તેમ છેં અને અભય ભારત બની શકે તેમ છે્ ભારતની જનતા માં જાગૃતી લાવવા બદલ લાખ લાખ વંદન 🙏🙏🙏🙏🙏
@hitendrasinhparmar1544
@hitendrasinhparmar1544 9 ай бұрын
👍
@vasantpatel7735
@vasantpatel7735 11 ай бұрын
ખરેખર ક્રાંતિ કારી મહાન પૂજ્ય સંત ને કોટી કોટી વંદન
@amitkotadia9570
@amitkotadia9570 Жыл бұрын
વાહ ક્રાંતિકારી સ્વામીજી નો ઇન્ટરવ્યુ ઘણા સમય બાદ જોયો બહુ સિખવા મળ્યું આભાર જમાવટ 👍👍👍👍👍👍👍👍👍👍
@kiritshah3967
@kiritshah3967 Жыл бұрын
જય સચ્ચિદાનંદ,આભાર જમાવટ,કોટી વંદન સ્વામીજીને,we are lucky to have great personality Swamiji with us in Gujarat.
@manshukhbhaigol650
@manshukhbhaigol650 Жыл бұрын
પુજ્ય સ્વામી જી લાખ લાખ અભિનંદન સ્વામી જી એ સમાજ સુધારણા ઉપદેશ આપવા બદલ લાખ લાખ અભિનંદન
@dilipkadivar5006
@dilipkadivar5006 6 күн бұрын
જય હો સ્વામી સચ્ચિદાનંદ જી કી જય હો
@chandubhaishiroya1494
@chandubhaishiroya1494 23 күн бұрын
અદભૂત છે સ્વામી ના વિચારો ને આ ઉમરે આટલુ જ્ઞાન ખુબ જ ધન્ય વાદ છે
@hardipsinhchudasama3946
@hardipsinhchudasama3946 Жыл бұрын
મહાન ક્રાંતિકારી સંતને લાખ લાખ વંદન.🙏🙏🙏🙏🙏
@parmarvijayparmarvijay6418
@parmarvijayparmarvijay6418 Жыл бұрын
જય સચ્ચિદાનંદ સ્વામી.જય ચરોતર .જય ગુજરાત જય ભારત જય હીન્દ તમારા પ્રવચનો જીવનમાં ખુબ ખુબ ઉપયોગી છે.
@balejnews1478
@balejnews1478 Жыл бұрын
પૂજ્ય સ્વામીજીને સાંભળવાનો લાભ જમાવટના માધ્યમથી મળ્યો એ માટે જમાવટ નો આભાર અને સ્વામીજીને વંદન. તેઓ પાસેથીથી ઘણું શિખવા જેવું છે જેમ કે, હિન્દુએ જાગૃત થવું પડશે, મોદી સાહેબ અને શાહ સાહેબ ને આખા હિન્દુઓએ સ્વીકારીને આગળ વધવું પડશે, બાકી ગાંધીજીએ સરદાર વલ્લભભાઈને વડાપ્રધાન ન બનાવીને મોટી ભુલ કરી એમ આપણે ભુલ કરશું તો આપણી પેઢીને ભોગવવું પડશે.જે ઈતિહાસને જોઈ તો પ્રતિત થાય છે. જેમ વિશાળ ભારતના ટુકડા કરી અને પાકિસ્તાન, બાંગ્લાદેશ બનાવ્યા. હવે તો ભારતનું નામ જ બદલાશે.જો આપણે સમયસર ના સમજ્યા તો.જય ભારત. હરિ ૐ
@sanjay78926
@sanjay78926 Жыл бұрын
What a thoughts and vision he have within him.👍👍 Hari Om. 🙏🙏
@sureshbhaipatel7300
@sureshbhaipatel7300 Жыл бұрын
રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી સંત ને તેમના નિર્ભય અભિપ્રાયો બદલ અભિનંદન.
@rahulganatra9188
@rahulganatra9188 Жыл бұрын
Ben,બહુ સરસ.. રાજકારણ સિવાય પણ ગુજરાત મા બહુ મોટી વિભૂતિ,હસ્તી છે તેમના ઇન્ટરવ્યૂ જોવા ગમશે. સ્વામીજી ના ચરણોમાં સાદર પ્રણામ
@dr.rajanpriyadarshee7241
@dr.rajanpriyadarshee7241 11 ай бұрын
મર્યાદાની વાત ગમી.
@rajukhokhani6221
@rajukhokhani6221 Жыл бұрын
સુંદર રીતે સ્વામીજી એ જીવન ની વાસ્તવિકતા સમજાવી. ધન્ય છે સ્વામીજી ના જ્ઞાન ને.
@gopalparekh4786
@gopalparekh4786 Жыл бұрын
ક્રાંતિકારી સંત સ્વામી સંચ્ચિદાનંન આજના યુગના સંત ગણાય.. એની વાતો યુવાપેઢીને ગમી રહી છે..
@patelramesh5035
@patelramesh5035 Жыл бұрын
દેવાંશી બેન આપનો ઇન્ટરવ્યુ થકી જે સ્વામીજી ની વાણી અમારા સુધી પહોંચી એના બદલ આપનો ખુબ ખુબ અભિનંદન સારી વાણી સાંભળવાની તક મળી એ પણ ઘરે બેઠા
@vihajirajput306
@vihajirajput306 Жыл бұрын
स्वामी जी का एक एक शब्द वैज्ञानिक है,जीवन के लिए खास है
@govindherbha8281
@govindherbha8281 Жыл бұрын
ધન્યવાદ છે દેવાંશી બેન શ્રી.. સચિદાનંદ બાપુ ના ચરણોમાં કોટી કોટી વંદન તારીખ 6.4..2023 ના દિવસે બાપુ આવ્યા તા.. અમારા ગામ.. નાગડાવાસ મોરબી
@uttamlifeyoghappiness6639
@uttamlifeyoghappiness6639 Жыл бұрын
🙏Thank you for Swamiji's interview દેવાંશી બેન
@ratilalmakwana596
@ratilalmakwana596 3 күн бұрын
જમાવટને ખૂબ ખૂબ અભિનંદન
@sanjayparmar2222
@sanjayparmar2222 Жыл бұрын
જય સચચિદાનંદ 🙏💐 જમાવટ ❤ લવ યુ
@yeshyeshvant5181
@yeshyeshvant5181 11 ай бұрын
પૂ સ્વામી સચ્ચિદાનંદજી હંમેશા વાસ્તવિક ચિતારજ રજુ કરતા હોય છે એટલેજ હું તેમને જ્યારે ઈન્ટરનેટ નહોતુ ત્યારથી પુસ્તકોમાં અને અખબારી કોલમમાં વાંચતો આવ્યો છું ધન્યવાદ દેવાંશી બહેન ખુબ સરસ વાર્તાલાપ ✍️યશવંત પટેલ
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 Жыл бұрын
ધન્યવાદ દેવાંશી બેન કે તમે પુજ્ય સ્વામીજી ની મુલાકાત લીધી ખરેખર સ્વામી જી ને સાંભળતા જ રહીએ સાંભળતાજ રહીયે... સાંભળતાજ રહીયે....
@krishnasinhjadeja
@krishnasinhjadeja Жыл бұрын
આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી
@vinodchandrajoshi22
@vinodchandrajoshi22 Жыл бұрын
​@@krishnasinhjadeja oocup cup
@naranbhaipatel1813
@naranbhaipatel1813 Жыл бұрын
​7hl
@piyushpatel737
@piyushpatel737 11 ай бұрын
Radba,rXh z😊🎉❤
@piyushpatel737
@piyushpatel737 11 ай бұрын
Radhar😅😊 re sdh😊😅😮😮😢 2:23
@hasmukhsolanki7452
@hasmukhsolanki7452 24 күн бұрын
સાદર પ્રણામ સ્વામીજી...
@sukhdevacharya6301
@sukhdevacharya6301 Жыл бұрын
પોતાના એક એક શબ્દ માં કેટલી તાકત અને વિચાર રહેલા છે 😊.. જય ગુરુદેવ 🙏
@bharatmalde8746
@bharatmalde8746 Жыл бұрын
મારા વ્હાલા દેંવાશી બેન ને નમસ્કાર,સારા સાચા સમાચાર આપો છો, આ ઈન્ટરવ્યૂ બહુજ ગમ્યો.
@krishnasinhjadeja
@krishnasinhjadeja Жыл бұрын
આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી
@Sagarrabari2020
@Sagarrabari2020 Жыл бұрын
જય શ્રી સચિદાનંદ બાપુ❤
@sunilpatel957
@sunilpatel957 Жыл бұрын
सत्चितानंद महाराज ने दंडवत प्रणाम ,,,, जेने देश प्रेम अने मानवता नो सन्देश वहाव्यो ,,,, 🙏🙏🙏🙏
@r.k.kumbharvadiya6786
@r.k.kumbharvadiya6786 Жыл бұрын
સ્વામીજી ગુજરાત ના સાપ્રદ પ્રવાહ ના શ્રેષ્ઠ સંત છે . સ્વામીજી ના આશય અને સામર્થ્ય ને સમજવા તો દુર ની વાત છે..એમનુ નામ પણ ગુજરાત ની નેવુ ટકા યુવાનો જાણતા નહી હોય..! આ વાર્તાલાપ મા અમુક " મુદ્દા ઓ મા સ્વામીજી ના વૈચારિક ફલક ,દિશા ગતિ ,સ્તર ,વિગેરે મા ઉંમર ની અસર નિશ્ર્ચિત થઇ હોય એવુ અનુભવાય છે..!
@meetbhavsar8421
@meetbhavsar8421 Жыл бұрын
સાચી વાત છે તમારી ,બાગેશ્વર બાબા બાબતે જે બોલ્યા એમાં એમનો અલગ અભિપ્રાય હોઇ શકે પરંતુ તેમના પુસ્તકોમાં આપેલ માહિતી અને અનુભવો વિરોધાભાસ સર્જે છે.પરંતુ તેમની માનવતાલક્ષિ અને રાષ્ટ્રવાદી છબીને લીધે બીજી બધી બાબતો અવગણી શકાય એમ છે.
@prinye6359
@prinye6359 Жыл бұрын
What a speech! Such a Revolutionary saint! We are lucky to have such vibhuti from gujarat. We are proud of you swamiji and thx for afluent speech. Thx jamavat team.
@pravinsinhrajput1710
@pravinsinhrajput1710 Жыл бұрын
સચ્ચિદાનંદ સ્વામી નાં ચરણો માં વંદન 🙏🙏🙏
@vasavarasik.1114
@vasavarasik.1114 Жыл бұрын
અદભુત સંવાદ.. 🙏
@Sagarrabari2020
@Sagarrabari2020 Жыл бұрын
Great work devanshi joshi❤🎉
@hareshjoshi9960
@hareshjoshi9960 Жыл бұрын
Pu.Swamijini vastavik, vyavharik aadhunik vichardhara nu sunder darshan aaj ni mulakatthi thai, e badal chi.ben Devanshi Joshi khub khub dhanyavadne patra chhe. Devanshibenni spashta sachot rajuat ghanij saras vidvattapurna mahiti sabhar hoy chhe. Prabhu emne akhut shakti aape evi antahkaranni prarthanassh shubh aashirvsd chhe. JSK.
@moradiyadharmik3120
@moradiyadharmik3120 Жыл бұрын
જય સચ્ચિદાનંદ 🙏
@kantamadhaparia9101
@kantamadhaparia9101 Жыл бұрын
Very true swamiji. He is a proper true swamiji
@darshanadave5430
@darshanadave5430 12 сағат бұрын
સ્વામીજી નુ સંસાર રામાયણ વાચેલ છે ખુબ જ સરસ છે હુ એમને ઉમરેઠ મા આવેલા ત્યારે મળેલા આશીર્વાદ પણ મળેલા.
@bspathak1786
@bspathak1786 Жыл бұрын
આજ ના વિશ્વ ગુરુ ના ચરણો માં કોટિ કોટિ વંદન કરી ધન્યતા અનુભવી.
@madhusinhrajput7526
@madhusinhrajput7526 Жыл бұрын
સ્વામીજી ને વંદન ❤
@studywithmanishmakwana8921
@studywithmanishmakwana8921 Жыл бұрын
Khub khub abhar devashi ben Swami ji no khub khub abhar
@rrm875
@rrm875 Жыл бұрын
ક્રાંતિકારી અને વૈજ્ઞાનિક संत સચ્ચિદાનંદજી એક સાચા ઋષિ છે.
@jayantbagda3385
@jayantbagda3385 Жыл бұрын
ધન્યવાદ, સ્વામીજી ની વાતો ખુબ સરસ જ્ઞાન આપ્યું પરંતુ હિંદુ ધર્મના જ્ઞાતિ નિર્મૂલન અને સમાનતા બાબતે જણાવ્યું હોત તો લોકોમાં સંદેશ જઈ શકે...
@Nick-tc4jw
@Nick-tc4jw Ай бұрын
રાષ્ટ્રવાદી સંત. મારી પ્રેરણા ❤. અને કરોડો યુવાનો નાં પ્રેરણાસ્ત્રોત.
@RameshPatel-sy2wv
@RameshPatel-sy2wv Жыл бұрын
ખરેખર ધન્યવાદને પાત્ર આજના સમયમાં કાન્તિ કારિ સંત
@rajeshshah5009
@rajeshshah5009 Жыл бұрын
દિવ્ય દરબારો વચ્ચે સાચાસંત નો સાક્ષાત્કાર કરાવવા બદલ આભાર
@sonidharmesh2187
@sonidharmesh2187 Жыл бұрын
સત્ સત્ પ્રણામ વાહ આવા નિડર ક્રાતિકારી તૅમજ વાસ્તવવાદી સંત નૉ ઈન્ટરવ્યુ ખુબ સમજવાલાયક છે
@user-yt1nn4el6s
@user-yt1nn4el6s 6 ай бұрын
Very good gayan sawamiji so great
@journeyofastro-universe
@journeyofastro-universe Жыл бұрын
Great man. Gratitude is the power of this pious man.
@shreekrishnanaad3601
@shreekrishnanaad3601 Жыл бұрын
મોદી નાં વખાન કરિયા બાપુ એ ધન્યવાદ બાપુ હર હર મોદી ❤
@ashishpandya1172
@ashishpandya1172 Жыл бұрын
वीरता परमो धर्म:💥🚩🙏
@harishanandsagar8041
@harishanandsagar8041 2 ай бұрын
Om namo narayanay, Swamiji
@mmmalimmmali2902
@mmmalimmmali2902 Жыл бұрын
ભગવાન તમારું આયુષ્ય વધારે એવી પ્રાર્થના 🙏🙏🙏
@vinodbhaipatel6238
@vinodbhaipatel6238 Жыл бұрын
JAY.SACHIDANANDBAPA JAYHO
@santipatel4886
@santipatel4886 Жыл бұрын
વાહ બહેનજી હાલમાં ગુજરાતી પત્રકારો ઘણા ને સાભળ્યાં પરતુ તમારા જેવા સમાજ સેવક દેખાતા નથી સમાજ તમરી સાથે છે
@premshah4731
@premshah4731 Жыл бұрын
38:33
@dharmendrasinhkraulji5928
@dharmendrasinhkraulji5928 Жыл бұрын
બે ખુબ સરસ ઇન્ટરવ્યુ મહાન સંતવાણી આજે સાંભળવા મળી
@krishnasinhjadeja
@krishnasinhjadeja Жыл бұрын
આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી
@kusumbenpatel4228
@kusumbenpatel4228 11 ай бұрын
સ્વામીજીની સંવાદ સાભલયો ખુબ સરસ આપનો સંદેશો એજ મારો પણ સંદેશ છે આપના જીવનના અનુભવોમાથી ઘણુ જાણવા મલયુ. અસ્તુ.જયશ્રી કૃષ્ણ હરી ઓમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ.
@user-ny7nr9cw5h
@user-ny7nr9cw5h Жыл бұрын
स्वामी सचीदानंद,और,पत्रकार श्री को वंदन ।
@dilipbhaibhunatar8748
@dilipbhaibhunatar8748 Жыл бұрын
સ્વામી સચ્ચિદાનંદ ના પુસ્તકો દરેક વ્યક્તિ વસાવા જોઈએ અને દરરોજ વાંચવા જોઈએ
@meetbhavsar8421
@meetbhavsar8421 Жыл бұрын
ખુબજ સાચી વાત કહી😊
@hasmukhsolanki7452
@hasmukhsolanki7452 24 күн бұрын
Right ..
@hasmukhsolanki7452
@hasmukhsolanki7452 24 күн бұрын
I have read 40 books... it' very nice...
@Mr__controversial
@Mr__controversial Жыл бұрын
Well done Swami ji 🙏
@yashdave9472
@yashdave9472 Жыл бұрын
સ્વામીજી ના પુસ્તકો વ્યક્તિકવ વિકાસ અને તાર્કિક વૃદ્ધિ વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે દરેક લોકો એ વાંચવા જોઈએ.
@meetbhavsar8421
@meetbhavsar8421 Жыл бұрын
ખુબ જ સાચી વાત છે તમારી
@varietystores7
@varietystores7 6 ай бұрын
Where to get these books please 🙏 let me know
@bharatdevmurari529
@bharatdevmurari529 Жыл бұрын
Khub khub dhanyavad devanshiben joshiji NAMASHKAR....ane sant shree swami sachchidanandji na charanoma pranam
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 Жыл бұрын
એકતા પરમો ધર્મ વીરતા પરમો ધર્મ...બાપુને વંદન દેવાંશી બેન પ્રણામ.. આભાર જમાવટ
@naranahir690
@naranahir690 Жыл бұрын
વાહ....સ્વામીજીનાં એક એક શબ્દ સાંભળવા જેવા અને સમજવા જેવા છે...
@krishnasinhjadeja
@krishnasinhjadeja Жыл бұрын
આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી
@VinodPatel-yv6hd
@VinodPatel-yv6hd Жыл бұрын
Best episode of jamavat
@manubhaibarot1751
@manubhaibarot1751 Жыл бұрын
Swamiji. We see Swami Vivekananda in you. You are absolutely genius, amazing and georgious. We salute to you for your valuable service to the society and nation 🙏🌹🙏🌹🔆🙏🌹. Swamiji is countingfor the revotionary awareness in the nation.
@purveshkumarpatel9551
@purveshkumarpatel9551 Жыл бұрын
ક્રાંતિકારી સંત ને સત સત નમન
@vijaysinhrathore2014
@vijaysinhrathore2014 Күн бұрын
JAY SACHIDANAND SWAMI
@sanjayagravat5051
@sanjayagravat5051 Жыл бұрын
દેવાંશીબેન.. હજુ એક ઈન્ટરવ્યુ લેવાની જરૂર છે. સ્વામીજી પાસે ખૂબ જ જ્ઞાન છે. જે પોતાનો કોઈ સંપ્રદાય.કંઠી.દોરા ધાગા. ચમત્કાર નથી ચલાવતા. પણ ભોળી પ્રજા ને ઢોંગીઓ થી મુક્ત કરાવે છે.
@yodhhabhatt3369
@yodhhabhatt3369 Жыл бұрын
🎉 જોરદાર ધારદાર🎉 આવો ફરી ચરોતર તમને ખવરાવું ધાણાદાર
@denishbogara8420
@denishbogara8420 Жыл бұрын
Gita gyan sabse mahan 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩jay ho sanatan dharm
@necksagar7043
@necksagar7043 Жыл бұрын
પરમ‌ વંદનીય સંત સચ્ચિદાનંદ મહારાજ ને સત્ સત્ વંદન.. ધણી ઉમદા વાતો કરી બાપુ એ..
@Brahm_gyani
@Brahm_gyani Жыл бұрын
sachi vat che swamiji ni 100%%%%%%%%%
@salilbhojak1343
@salilbhojak1343 Жыл бұрын
ખૂબ અથઁપૂણઁ સંવાદ, ખૂબખૂબ આભાર બહેન.
@maheshbhaishashtri578
@maheshbhaishashtri578 Жыл бұрын
આપ તથા સ્વામીજી ના ચરણોમાં વંદન
@hirenlimbachiya9175
@hirenlimbachiya9175 Жыл бұрын
અદ્દભૂત...🙏
@krishnasinhjadeja
@krishnasinhjadeja Жыл бұрын
આ માણસની વાતો અલક મલકની જાણકારીના લીધે ખુબ મીઠી લાગે છે. પરંતુ તેની જાણકારીનું વિશ્લેષણ દેવાંશીબેન જેટલુ તટસ્થ નથી
@s.j.rathod9086
@s.j.rathod9086 Жыл бұрын
Mind-blowing 👏👏
@kamleshsanghani1986
@kamleshsanghani1986 Жыл бұрын
🙏બહેનજી ખરેખર આવા સંતો જ સારા નાગરિક તરીકે રહેતા શિખવી શકે ખૂબ ખૂબ વંદન 🙏
@Amrit-ih8pl
@Amrit-ih8pl Жыл бұрын
😢Real Speech.Bravo saint.
@JamajiRajput-si2jl
@JamajiRajput-si2jl Жыл бұрын
અમારા વાવ થરાદ અને સુઈગામ ના વિસ્તાર ને ખુબજ સરસ માર્ગદર્શન અને ક્રાંતિકારી જીવન જીવવા ના પ્રેરક વિચારો આપ્યા એ બદલ સ્વામી શ્રી ને સત સત વંદન
@dcamarajput-iu5cv
@dcamarajput-iu5cv 11 ай бұрын
😊 0:46 😊
@simapatel5530
@simapatel5530 11 ай бұрын
hari om bapu
@ratilalmakwana596
@ratilalmakwana596 3 күн бұрын
સ્વામીજીને કોટી કોટી પ્રણામ.
@TusharHHathi
@TusharHHathi 11 ай бұрын
You are working diligently, Devanshiji....All the Best .....keep it up !!!
Sansar na panch sukh kaya?  P. Sachchidanand Swami @GokuldhamNar
19:13
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 3,8 МЛН
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 71 МЛН
Ashram:swami sachchidanand
23:35
ABP Asmita
Рет қаралды 105 М.
Дибала против вратаря Легенды
00:33
Mr. Oleynik
Рет қаралды 3,8 МЛН