No video

સરગવાનો પાવડર વિટામિન અને પોષકતત્વો ભરપૂર | Moringa Powder Recipe | ડાયાબીટીસ જેવાં રોગોમાં ઉપયોગી |

  Рет қаралды 142,676

AMRISH FOOD WORLD

AMRISH FOOD WORLD

Күн бұрын

#moringapowder #moringabenefits #moringa #drumstick #drumstickpickle #drumstickleaves
Hello Friends,
નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સરગવાનો પાવડર બનાવીશું, આ વાત જાણીને નવી લાગશે પણ સરગવો એ ઔષધી વનસ્પતિછે. અને પાવડરના અનેક ઉપયોગ છે. ખુબ જ ટેસ્ટી લાગે છે એક સુપરફૂડ છે. તેમાં ફળો તથા શાકભાજી કરતા અનેક ગણું વધારે વિટામીન, કેલ્શિયમ,આયર્ન,પ્રોટીન ,પોટેશિયમ છે, સરગવાનું સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ સામે રક્ષણ આપે છે. અમો છેલ્લા કેટલાક વર્ષથી સતત એનાલીસીસ કરીને સરગવા ને રોજીંદા આહાર માં લેવા માટે લોકોને ભલામણ કરીએ છીએ. સરગવાને અનેક રીતે આહારમાં લઇ શકાય છે. જેમાં અમે સરગવાના તાજા પાનને પ્રોસેસ કરીને વૈજ્ઞાનિક પધ્ધતી મુજબ ઉત્તમ ગુણવત્તાયુક્ત ખાખરા બનાવીએ છીએ. અમો લોકોના આરોગ્ય માટે ખુબ જ શક્તિશાળી ફૂડ લઈને આવ્યા છીએ, સવારમાં નાસ્તા સાથે ૨-૩ ખાખરા લેવાથી તમામ પ્રકારનું ન્યુંટ્રીશન મળે છે. હવે આપણે કોઈ જાતના મોંઘા ફૂડ સપ્લીમેન્ટ લેવાની જરૂર નથી. આપની સતત ભાગદોડ વાળી જીંદગીમાં આખો દિવસ સ્ફૂર્તિ અને તંદુરસ્તી અને ઉત્તમ આરોગ્ય આપનાર આ સુપર ફૂડ છે. બ્લડપ્રેસર, એનેમિયા ડાયાબીટીસ, પેટની તકલીફ,પથરી,હાર્ટની તકલીફ,અલ્સર એસીડીટી, ઇન્ફેકશન વિગેરેમાં ખુબ જ અસરકારક છે.અને બાળકોને યાદશક્તિ માં વધારો કરતું હોવાથી અભ્યાસ માં બાળક તેજસ્વી બને છે.. રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે.તો આવો આજથી જ રોજ ૨ થી ૩ ખાખરા નાસ્તામાં લઈયે અને તંદુરસ્ત રહીએ.
Contact;-
My Mobile/whatsapp number:- 6355385245 - chefrajeshbhatt1@gmail.com
સરગવામાં ૯૨ પ્રકારના ન્યુત્રીશ્યન અને ૪૬ પ્રકારના એન્ટી ઓક્ષીડન્ટ છે. અને કહેવાય છે કે ૩૦૦ પ્રકારના રોગો મટાડે છે. અને એક ચમત્કારી પરિણામ આપે છે.અને કોઈ સાઈડ ઈફેક્ટ નથી પણ સરગવાને નિયમિત ખાવાથી ઘણા ફાયદાઓ છે.અને સાથે દુધી સાથે ખાવાથી સોનામાં સુંગંધ ભળી જાય તેવું ગુણકારી છે.
એનર્જી લેવલ વધારે છે. પાચન ક્રિયાને મજબુત કરે છે. રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરે છે. આળસ આવતી નથી જેથી કામ કરવાની શક્તિ અને સ્ફૂર્તિ રહે છે.
Benefits:---
Improved mood
Lower blood pressure
Protects the stomach lining
Treats stomach ulcers
Plus many more!
Want to know more?
RESTORE YOUR HELTH REVIVE YOUR LIFE
Moringa Herbal Powder
(100 Gram)
Contains more than 92 Nutrients and 46 types of Antioxidants. Moringa is said to cure about three hundred diseases and almost have all the vitamins found in fruits and vegetables. Even in larger proportions. With all the health benefits of this miracle herb, it can easily be termed as the most nutritious herb on Earth. There are no side-effects..........
I am Rajesh Bhatt, Welcome to My KZbin Channel “Amrish Food World”
હું આપની સાથે રોજ નવા નવા વિડીઓ શેર કરીશ, જે તમને ખુબ જ ગમશે. વિડીઓ મુજબ તમે આ ડીશ બનાવજો, મારા બધા જ વીડીઓ જોજો, તમને કંઈક ને કૈક નવું જાણવા તથા શીખવા મળશે. જયહિન્દ, જય ગુજરાત....આભાર
#amrishfoodworld #amrish_food_world #gujarati_recipes #rasoi #amrishfoodworld #amrish_food_world #gujarati_recipes #rasoi #ragdapatties #pattice #vegfoodgujarati #cuisinegujaratithali #gujaratifood #gujaratifoodrecipe #gujaratitheplarecipe #gujarat #gujarati_recipes #cuisines #gujaratisnacks #gujaratisnacks #recipegujarati #theplagujarati #streetfood #gujaratirecipes #gujaratitheplarecipe #bestgujaratithali #gujaratitheplarecipe #methithepla #gujaratfood #bestgujaratithaliinsurat #gujaratidishes #gujaraticooking #gujaratifood #ragdapurirecipe #ragdachat #patticeragda #delhistreetfood #delhichat #lukhnowragdachat
--------------------------------------------------------------------------------
અહી ક્લિક કરો અને ચેનલને પ્રમોટ કરો. bit.ly/3e9TaF8
/ amrishfoodworld
Don't forget to SUBSCRIBE, LIKE Button, Press BELL icon SHARE this video with your Friends & Relatives.
---------------------------------------------------------------------------------
આપણી ચેનલ પરના વિડીઓ ના પ્લેલીસ્ટની લીંક નીચે મુજબ છે.
All time favorite
bit.ly/3BgDZpo
Ganesh chaturthy recipe
surl.li/cygtf
Quich Recipes
surl.li/cygtj
Traditional Gujarati Dish
bit.ly/3cQFmlC
winter special recipes
bit.ly/3RMzjgE
Gujarati Shaak
bit.ly/3BpKLtm
Street Food
bit.ly/3RJIpuC
Break Fast
bit.ly/3x5ht0s
Farali Recipes
bit.ly/3exMDXD
South Indian recipes
bit.ly/3KXbXCT
Fruit Juice
bit.ly/3x198eb
Sweet
bit.ly/3D8GBqS
Punjabi Dish Recipes
bit.ly/3et7882
Chat recipes
bit.ly/3qnu5we
Pickle Recipes
bit.ly/3x7qMwG
Summer Special Recipe
bit.ly/3BnrxnT
Soup recipes
bit.ly/3x235G8
Health Benefits Foods Recipes
bit.ly/3KUbocO
Chutney recipes
bit.ly/3x4SXfM
Past and Pizza Recipes
bit.ly/3RJM3EO

Пікірлер: 235
@bhavnapathak7747
@bhavnapathak7747 5 ай бұрын
Very nice information 👌 I was searching for it and I got it here 👍
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks and welcome youtube ની મારી આ ચેનલ ઉપર બીજા ઘણા બધા વિડીયો છે તમને ચોક્કસથી ગમશે વીડિયો જોઈ લાઈક શેર કરજો સબ્સ્ક્રાઇબ કરી લેજો
@nalinidave3511
@nalinidave3511 4 ай бұрын
Thank you ❤❤❤❤❤
@DaxaJoshi-nn7ig
@DaxaJoshi-nn7ig 4 ай бұрын
Thank you bhai khub j saras vidio banavyo chhe
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Thank you Dakshaben mari channel ne support aapjo.બીજા મારા વિડિયો જોઈ જુઓ અને કોમેન્ટ કરજો.
@mohmedaliabbaskhan1387
@mohmedaliabbaskhan1387 4 ай бұрын
MOST INFORMATIVE AND INTERESTING VIDEO. SO KIND OF YOU SIR.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Many many thanks ,please stay connected and watch all my videos.
@user-zk2hy7tt9h
@user-zk2hy7tt9h 5 ай бұрын
Khoob jabardast recipes
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks
@jagrutichavan2586
@jagrutichavan2586 5 ай бұрын
This something new for me I did not know we can grind n store. Thanks. I like it. As I love Saragva. Appreciate,Thanks u for sharing this useful recepi that makes food more healthy..
@ilyaspathan4612
@ilyaspathan4612 3 ай бұрын
Very useful sir thanks for sharing ur tricks & ideas about how to make powder good information❤❤❤❤
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 3 ай бұрын
kzbin.info/www/bejne/gpbIoKeNaLqhfZY Thanks for watching
@ramilapatel3575
@ramilapatel3575 5 ай бұрын
Thanks for uploading this video. ..
@mahendraunadkat8428
@mahendraunadkat8428 2 ай бұрын
Salute nice video
@user-to5fg6hk8w
@user-to5fg6hk8w 4 ай бұрын
Akdam sarash che. Very good Thank you.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
kzbin.info/www/bejne/gYC8l5innbafj7c આભાર આવી રીતે મારી ચેનલની વિઝીટ કરી અને અન્ય વિડીયો જોઈ કમેન્ટ કરજો
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Thank you so much and stay connected
@RajeshBhattVlogs
@RajeshBhattVlogs 5 ай бұрын
Very interesting video altime favorite..
@vishvdarshanbaroda
@vishvdarshanbaroda 5 ай бұрын
સરસ માહિતી આપી
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
ખુબ ખુબ આભાર
@MahendraPatel-cy7sm
@MahendraPatel-cy7sm 5 ай бұрын
બહુ જ સરસ રીતે તમે જે રીતે બતાવી આપનો આભાર જય શ્રી કૃષ્ણ
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks for watching
@rekhabennimavat5150
@rekhabennimavat5150 5 ай бұрын
સરસ વિડીયો બનાવ્યો.સરગવો બહુ ગુણકારી છે.આઈડીયા સારો છે.હું જરુર બનાવીશ.હું મીઠો લીમડો,ફોદીનો વગેરે ના પાઉડર પણ બનાવું છું.બહુ સરસ ટેસ્ટ આવે છે.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
તમારો મેસેજ વાંચીને ખૂબ જ આનંદ થયો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો આભાર
@nagajibhairajapara6080
@nagajibhairajapara6080 5 ай бұрын
ઘણી સરસ માહિતી આપવા બદલ આભાર સાથે ધન્યવાદ
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
kzbin.info/www/bejne/gYC8l5innbafj7c વીડિયો જોવા બદલ આભાર સાથે સરગવાનો શુભ વીડિયોની લીંક પણ આપેલ છે
@valaproducts1603
@valaproducts1603 2 ай бұрын
I am Gujrati based in Africa, Thank you for your video of Drum stick use
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 2 ай бұрын
kzbin.info/www/bejne/gYC8l5innbafj7c Nice to meet you, what are you doing in Africa? I am sending the link of Sargwan soup video, thanks
@user-tp8tg8pv9j
@user-tp8tg8pv9j 5 ай бұрын
Saras mahiti api jarur banavsu a pavdar testi ne heldi thank you
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
ખુબ ખુબ આભાર ચેનલ ઉપર ઘણા બધા વિડીયો છે સરગવાના સુપનો વિડીયો છે એ જોઈને કોમેન્ટ કરજો
@ashabhatt7212
@ashabhatt7212 5 ай бұрын
Very interesting recipe
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
So nice
@ranjanbenshah1868
@ranjanbenshah1868 5 ай бұрын
Saras bahuj saru samajavyu.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
ખુબ ખુબ આભાર આવી રીતે મારી ચેનલ ને સપોર્ટ કરતા રહો
@alpeshpatel-tp1ss
@alpeshpatel-tp1ss 4 ай бұрын
Jordar sar
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
kzbin.info/www/bejne/nqGpmWapprpkq9k ખુબ ખુબ આભાર ઉપરની લીંક ખોલીને વિડિયો જુઓ કોમેન્ટ કરી જણાવજો
@user-fg7vf2oh5w
@user-fg7vf2oh5w 5 ай бұрын
ઘણી સરસ માહિતી આપી એના માટે આભાર
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
મારી ચેનલ પર આવવા બદલ વિડીયો જોવા બદલ ખુબ ખુબ આભાર સરગવાના સુપના પણ વિડિયો છે જોઈને કોમેન્ટ કરજો
@hasmukhbhaijoshi1306
@hasmukhbhaijoshi1306 5 ай бұрын
અતી મહત્વની માહિતી બદલ આભાર.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks
@madhubengoswami5844
@madhubengoswami5844 5 ай бұрын
બહુ સરસ લાગ્યો વિડિયો
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
ખુબ ખુબ આભાર અમરીશ ફૂડ વર્લ્ડ કરતા રહો અને મને instagram પર પણ ફોલો કરો
@ramaanda3947
@ramaanda3947 20 күн бұрын
Ha
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 20 күн бұрын
Stay connected
@bhanumatimaru601
@bhanumatimaru601 5 ай бұрын
Waah very nice 👌👍
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thank you! Cheers!
@user-xc6gq7qj7q
@user-xc6gq7qj7q 4 ай бұрын
Very nice information sir
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Thank you so much Stay connected..
@ramjibhaijamod330
@ramjibhaijamod330 5 ай бұрын
Aekdam saras Mahiti aapi ❤❤❤❤❤❤Gujarat se Ramjibhai Jamod330 chenal 🙏 😊😊😊😊
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
કેમ છો રામજીભાઈ જમોડ મજામાં ને મારી ચેનલ પર આવવા બદલ ખુબ ખુબ આભાર અને મારી ચેનલના બીજા ઘણા બધા વિડીયો છે તમે વિડીયો જોઈને કોમેન્ટ કરતા રહેજો
@parulmehta2170
@parulmehta2170 5 ай бұрын
👌👍good information... Thank you🙏
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thank you mem, Please support my channel and share ,subscribe and watch all videos.
@pihuv538
@pihuv538 4 ай бұрын
Saras che video
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
stay connected thank you so much.
@mavirsinhgohil104
@mavirsinhgohil104 5 ай бұрын
Saras vidiyo kamno se 👍👍👍
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks and stay connected
@pragnasoni9075
@pragnasoni9075 4 ай бұрын
Adbhut
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
kzbin.info/www/bejne/l57RoX6NepJ1fpI Sargava soup recipe Thanks for watching
@SmartiBhati-de3uv
@SmartiBhati-de3uv 4 ай бұрын
Bahoot shubhkamnaye
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
ખુબ આભાર આ રીતે મારી ચેનલ ને સપોર્ટ કરતા રહેજો અને બીજા વિડીયો જોઈને કોમેન્ટ કરજો
@lgjadeja-uc1xj
@lgjadeja-uc1xj 4 ай бұрын
Good idea
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Many many thanks
@arbhamkaravadara7434
@arbhamkaravadara7434 5 ай бұрын
Very good RAM RAM sitaram OM NMOH SIVAY Jay MATAJI
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
વીડિયો જોવા બદલ ખુબ ખુબ આભાર
@desaihemant7144
@desaihemant7144 5 ай бұрын
Jordar sr
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Comment karta raho પર બીજા પણ ઘણા બધા વિડીયો છે બીજા વિડીયો પણ જુઓ તમને ખૂબ જ ગમશે
@bhavnabenbrahmbhatt2274
@bhavnabenbrahmbhatt2274 4 ай бұрын
Super
@gordhanbhaigothadiya954
@gordhanbhaigothadiya954 5 ай бұрын
🎉 સરસ માહિતી આપી 🎉
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
ખુબ ખુબ આભાર મારી ચેનલ ઉપર આ સિવાયના ઘણા વિડીયો છે વિડીયો જોજો અને કોમેન્ટ કરજો હું તમને એક સરગવાના સુપ ની રેસીપી લીંક પણ મોકલું છુંkzbin.info/www/bejne/q5_QXnyle56qf7s
@ManubhaiLakhani-nu7ve
@ManubhaiLakhani-nu7ve 5 ай бұрын
મસ્ત વિડીયો
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks
@jitendragohil7895
@jitendragohil7895 5 ай бұрын
Very good racipi.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
વિડીયો જોતા રહો અને કોમેન્ટ કરો આભાર
@sanjaygirigoswami1307
@sanjaygirigoswami1307 5 ай бұрын
Bahu sars che
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
આભાર ચેનલ ઉપર બીજા વિડીયો ઉપર જુઓ અને કોમેન્ટ કરોkzbin.info/www/bejne/bZ7HdGydgdqjpbs
@mishrimalmutha971
@mishrimalmutha971 5 ай бұрын
अति महत्वपूर्ण
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks and stay connected kzbin.info/www/bejne/bZ7HdGydgdqjpbs
@rakhmuddinkhanpathan8227
@rakhmuddinkhanpathan8227 5 ай бұрын
Good Recipe Sir ❤
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
ખુબ ખુબ આભાર આ સિવાયના બીજા વિડીયો જોતા રહો અને કોમેન્ટ કરો
@sakuntalasoni8968
@sakuntalasoni8968 5 ай бұрын
સરસ
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
thank you so much
@scoobydo9399
@scoobydo9399 5 ай бұрын
Thank you sir. Nice recipe
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Most welcome
@rakshachauhan-et9fx
@rakshachauhan-et9fx 4 ай бұрын
saras
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
ખુબ ખુબ આભાર આ રીતે અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો સરગવાના સુપનો વિડીયો પણ ચેનલ ઉપર છે
@laxmibenparmar8394
@laxmibenparmar8394 5 ай бұрын
Very nice 👍
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
મારી ચેનલ ઉપર આવા બદલ ખુબ ખુબ આભાર આપણી ચેનલ ઉપર ઘણા બધા વિડિયો છે જોઈ ને લાઈક અને કોમેન્ટ કરજો
@harishpathak9730
@harishpathak9730 5 ай бұрын
Nice videos thank you sir
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Most welcome
@rashmikabenpatel6011
@rashmikabenpatel6011 5 ай бұрын
Saras thanks 🙏🙏
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને instagram માં ફોલો કરો
@user-uv1oj8rl3k
@user-uv1oj8rl3k 5 ай бұрын
Bahu j saras
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks
@himathadiya9656
@himathadiya9656 5 ай бұрын
Nice👍👏
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks ✌ ખુબ ખુબ આભાર આવી રીતે સપોર્ટ કરતા રહેજો બીજા વિડીયો જોઈને કોમેન્ટ કરજો
@daxagujjar2332
@daxagujjar2332 4 ай бұрын
Very good sor👍🙏
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Many many thanks
@jasudhanani7679
@jasudhanani7679 5 ай бұрын
Very nice
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks and stay connected
@vaishalitailor1453
@vaishalitailor1453 5 ай бұрын
super👏
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
ખુબ ખુબ આભાર આવી રીતે મારી ચેનલ ને રિપોર્ટ કરતા રહો ચેનલ ઉપર બીજા ઘણા બધા વિડીયો છે તેની પણ મુલાકાત લેશો
@desaihemant7144
@desaihemant7144 5 ай бұрын
Nyc❤❤❤
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks again kzbin.info/www/bejne/bZ7HdGydgdqjpbs
@bhavnabenbrahmbhatt2274
@bhavnabenbrahmbhatt2274 4 ай бұрын
Super video
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
ખુબ ખુબ આભાર બાકીના પણ વિડિયો જોજો અને કોમેન્ટ કરજો
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
So nice
@manjulapatel7356
@manjulapatel7356 5 ай бұрын
Saras rit batavi
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
ખુબ ખુબ આભાર આવી જ રીતે વિડિયો રસ્પોર્ટ કરતા રહેજો બીજા વિડીયો જોઈને પણ કોમેન્ટ કરજો
@2busy2travel2shorts
@2busy2travel2shorts 5 ай бұрын
Very nice .
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
આભાર આવી જ રીતે મારી ચેનલના બીજા વિડીયો જોઈને પણ કોમેન્ટ કરજો
@ilap9090
@ilap9090 4 ай бұрын
Nice information bhai 6:54
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Thanks and stay connected..
@jayantibhaiparmar546
@jayantibhaiparmar546 5 ай бұрын
Very goog
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
kzbin.info/www/bejne/l57RoX6NepJ1fpI Thanks લિંક ઉપર નો વિડીયો જોઈ કમેન્ટ કરજો
@hitenpatel2493
@hitenpatel2493 5 ай бұрын
@pratapsinhchavda9429
@pratapsinhchavda9429 4 ай бұрын
Good
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
ખુબ ખુબ આભાર આવી રીતે મારી ચેનલને સપોર્ટ કરજો
@user-vy1rm2tl7c
@user-vy1rm2tl7c 4 ай бұрын
Nice
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
આભાર મેડમ આવી જ રીતે મારી ચેનલ ને સપોર્ટ કરજો ઘણા બધા રેસીપી ના વિડીયો છે તમને ગમશે જોઈને કોમેન્ટ કરજો
@ishvarbhaipatel489
@ishvarbhaipatel489 5 ай бұрын
Jay Siyaram
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
જય સીયારામ ઇશ્વરભાઇ મારા બધા જ વીડિયો જોજો અને કોમેન્ટ કરજો આભાર
@simrannaik1067
@simrannaik1067 5 ай бұрын
👍
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thank you Simran ji
@desaihemant7144
@desaihemant7144 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks and stay connected
@narmadavaghela395
@narmadavaghela395 5 ай бұрын
Jay Sachidanand
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Jay sachidanand.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
kzbin.info/www/bejne/q5_QXnyle56qf7s
@ravatnagji6476
@ravatnagji6476 5 ай бұрын
બહુ સરસ હું બનાવીશ આભાર
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
મારી ચેનલ ને સપોર્ટ કરતાં રહો બીજા વિડીયો જોઈને કોમેન્ટ કરો આભાર
@sangeetakansara182
@sangeetakansara182 5 ай бұрын
Tame bhai saras aushdhi banavi ne batavi chhe hu pawdar.banavis Jai shree Krishna 🙏🙏🙏
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
ખુબ ખુબ આભાર મેડમ મારી ચેનલ ને સપોર્ટ કરતા રહેજો
@HansaKuchhadia
@HansaKuchhadia 4 ай бұрын
Thank you very much for replying
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
welcome
@nanubahi.har.har.mhadavpat9360
@nanubahi.har.har.mhadavpat9360 5 ай бұрын
Jay hanuman
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
વીડિયો જોવા બદલ આભાર સાથે સરગવાના સૂપ નો વિડીયો કે જે લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે લિંગ તમને મોકલું છુંkzbin.info/www/bejne/gYC8l5innbafj7c
@user-ip4ev5hx5q
@user-ip4ev5hx5q 5 ай бұрын
Nice r recipe ❤😂🎉😢😮
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Many many thanks, stay connected and subscribe fb and instragram..
@RahulMrRahul-bk4xt
@RahulMrRahul-bk4xt 3 ай бұрын
Interested
@shardabenrathod3796
@shardabenrathod3796 4 ай бұрын
Sars video che
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
ખુબ ખુબ આભાર શારદાબેન આવી રીતે મારી ચેનલને સપોર્ટ કરજો ચરણ ઉપર બીજા ઘણા બધા વિડીયો છે તમને ગમશે
@manjulahanshpra3331
@manjulahanshpra3331 5 ай бұрын
Me ghre vavello 6 Ane pavdrpn bnavyo 6 badhane aapuchu sig anepavdr
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
વાહ મંજુલાબેન ખુબ જ સરસ તો આવી જ રીતે સળગવાનો પાવડર નિમિત લેવાનો રાખશો તો તમને અને પરિવારને ખૂબ જ ફાયદો થશે મારા આ ચેનલ પર ઘણા બધા વિડિયો છે બધા વિડીયો જોજો મને સપોર્ટ કરજો ખૂબ ખૂબ આભાર
@prvinabensurani7272
@prvinabensurani7272 4 ай бұрын
Aap video super che❤
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
ખુબ આભાર બીજા વિડીયો જોઈને પણ કોમેન્ટ કરજો
@kapilgautam1812
@kapilgautam1812 5 ай бұрын
Aa Saragava no powder Darroj kyare aane kevi rite levo joyiye ae janavava Vinanti chhe. (4:40 pm, 17 Mar)
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
ખાસ કરીને લોકો પોતાના રેગ્યુલર રસોઈમાં એડ કરીને આનો ઉપયોગ કરતા હોય છે પરંતુ તમે ગરમ પાણી સાથે રાત્રે સુતા પહેલા એક ચમચી લઈ શકો છો આનાથી ઘણા ફાયદાઓ તો છે
@kapilgautam1812
@kapilgautam1812 5 ай бұрын
@@AMRISHFOODWORLD Thanks a lot Sir. You are genius 🙏🙏
@user-xo8js4xv8j
@user-xo8js4xv8j 5 ай бұрын
Thanks dear
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thank you too
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
kzbin.infoLpGpHo2Xymw?feature=share
@hasmukhdhamecha2959
@hasmukhdhamecha2959 4 ай бұрын
મને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ઘૂંટણમાં ઘસારો , દુખાવો છે. તો સરગવાનો પાઉડર કયા સમયે, જમ્યા પહેલાં કે જમ્યા પછી, દરરોજ બારે માસ લઈ શકાય ? તેની કોઈ આડ અસર છે ?
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
સરગવો ખૂબ જ પાવરફુલ શાક અને ઔષધી છે એની કોઈ સાઈડ ઈફેક્ટ હોતી નથી પરંતુ તમારા શરીરની તાસીર મુજબ તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ ડોક્ટરને આ વિશે પૂછીને પછી જ ઉપયોગ કરવો સલાહ ભર્યું છે
@AnilPatel-yi8ii
@AnilPatel-yi8ii 4 ай бұрын
સાહેબ, સરગવો કે સરગવી નો પાવડર સારો.?
@ambasankar5111
@ambasankar5111 4 ай бұрын
जय श्री राम
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
jay shri ram
@savaliahasmukh469
@savaliahasmukh469 5 ай бұрын
Hu badminton coach chhu aame gharma shup temaj powder baneno khub upyog kariye chahiye . Gandhinagar
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
વાહ ખુબ જ સરસ આમાં કંટાળો ન આવે તો આ સરગવો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તમારી કોમેન્ટ વાંચીને ઘણા બધા લોકો આ વસ્તુનું અનુકરણ કરશે અને એ રીતે લોકોને ફાયદો થશે ખૂબ ખૂબ આભાર
@bhavarlaldabgar4523
@bhavarlaldabgar4523 4 ай бұрын
गर्मी के दिनो मे भी रेग्युलर ले सकते हे ये बताए
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Yes
@harshadrathod2027
@harshadrathod2027 5 ай бұрын
ડાયાબિટીસમાં કેવી રીતે પીવો
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
રાત્રે સૂતી વખતે એક ચમચી ગરમ પાણી સાથે લઈ શકાય પરંતુ તમારે ડોક્ટરની સલાહ મુજબ લેવો જોઈએ અથવા તો તમારી રેગ્યુલર રસોઈમાં દાળ શાકમાં પણ એડ કરીને તો લઈ શકો
@bhavanavyas5397
@bhavanavyas5397 5 ай бұрын
Vrux pr je sukayel shing cchale?
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
આ ઝાડ ઉપર હોય તે સુકાયેલા સળગવા પણ ચાલે એને પણ ક્રશ કરીને પાવડર કરી શકાય પરંતુ એ વધારે દિવસથી સુકાયેલા હોય તો એમાં ગુણવત્તા ઓછી હોય છે
@lalukumaryadav6896
@lalukumaryadav6896 5 ай бұрын
Super 👌🏻
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thank you! Cheers!
@HansaKuchhadia
@HansaKuchhadia 4 ай бұрын
I am in the UK. In UK can get full sun so how can I drive the sargwo
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Sargava can be dried in the sun, if there is too much sun, cover it with a cloth and dry it completely. whatsapp 6355385845
@naishadhpatel6083
@naishadhpatel6083 5 ай бұрын
પાઉડર માં થી સૂપ બનાવશો તો મસ્ત લાગશે.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
હા તો ચાલો એક વખત એ વિડિયો પણ બનાવી લઈએ મારી ચેનલ ને સપોર્ટ કરતા રહો ખૂબ ખૂબ આભાર
@bakulpatel4175
@bakulpatel4175 5 ай бұрын
​@@AMRISHFOODWORLD000000000000000000000⁰0000000⁰⁰000000⁰00⁰r
@hansapatel4497
@hansapatel4497 4 ай бұрын
સરગવા નો પાવડર બજાર મા મલી શકે
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
સરગવો બજારમાં આસાનીથી મળે છે અને તમને પાવડર ન મળે તો મને તમે જણાવજો હું વ્યવસ્થા કરી આપીશ ખુબ ખુબ આભાર
@shaurabhshahnicekirtan5473
@shaurabhshahnicekirtan5473 5 ай бұрын
Bhuj sunder🫱
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
ખુબ ખુબ આભાર ઘણા બધા વિડીયો છે તો વીડિયો જોઈને કોમેન્ટ કરજો
@savaliahasmukh469
@savaliahasmukh469 5 ай бұрын
Ketlo samay bagde nahi freez ma rakhbo ke nahi.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
સરગવાનો પાવડર લાંબા સમય સુધી બગડતો નથી પરંતુ તેને ભેજવાળી જગ્યા ઉપર રાખવો નહીં અને એર ટાઈટ કન્ટેનર કરી નાખો અને આ વ્યવસ્થા ન હોય તો ફ્રીજમાં રાખી શકાય
@beenanoticewala4486
@beenanoticewala4486 5 ай бұрын
Powder kya malshe
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
મને instagram માં ફોલો કરો તેમાં હું તમને બધી વિગત જણાવી દઈશ
@premilapatel4198
@premilapatel4198 2 ай бұрын
હા મે બનાવ્યો છે ને દરરોજ હુ વાપરૂ છું
@user-fy8qs1qf6g
@user-fy8qs1qf6g 5 ай бұрын
Ketlik, vskhate kadvi, sing, houchhe, upyogma levay
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
No levay
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
No levay
@pratikkumarpargi5186
@pratikkumarpargi5186 5 ай бұрын
Sargva na pan no powder pn aaj rite banse..??...sargvo kadvo che k nyi a pn check krvu pdene ..?....kadva no powder to na bne ne ??
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
આ પાનનો પાવડર પણ આ જ રીતે બનશે પણ પાનને બને ત્યાં સુધી છાયામાં સુકવશો તો પાનનો કલર લીલો રહેશે અને પાવડર પણ લીલો બનશે તો વધારે ગમશે
@rekhaadhiya1016
@rekhaadhiya1016 5 ай бұрын
6:30 6:33
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks for watching
@beenanoticewala4486
@beenanoticewala4486 5 ай бұрын
Mane 500gm powder kya thi malshe
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
ભાવનગરમાં પાવડર મળી જશે તમે કયા ગામ થી છો તે જણાવો
@user-kw7qg8oc5y
@user-kw7qg8oc5y 5 ай бұрын
Sugar ma keevi rite levo
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
સુગરમાં રેગ્યુલર લઈ શકાય છે સવાર સાંજ તમે લઈ શકો. પાવડરને તમારા રેગ્યુલર ભોજન માં મિક્સ કરીને પણ લઈ શકો
@naginpatel7255
@naginpatel7255 Ай бұрын
Aap bahut lamba lamba bhadha dete hai thoda bolana kaam kar
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD Ай бұрын
Ok sir 👍
@arunrana5919
@arunrana5919 5 ай бұрын
Commentary koi professional comentator pase bolavdavo....words thoda dabai jay chhe.
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
Thanks
@AnilPatel-yi8ii
@AnilPatel-yi8ii 4 ай бұрын
સાહેબ, સરગવો નો કે સરગવી નો પાવડર સારો????
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
પાવડર બંને સારા ફક્ત એ જોવાનું કે સર્વો કડવો ન હોય
@HansaKuchhadia
@HansaKuchhadia 4 ай бұрын
You, you didn’t show us how you dry Saragvo the son is it to put full sun or send send
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 4 ай бұрын
Full sunlight should be used for drying Sargawa...thanks for watching
@rameshbhaipanchalrameshbha1139
@rameshbhaipanchalrameshbha1139 5 ай бұрын
બહુજસંદરરીતછેખૂબખૂબઆભારજયમાતાજી🌹🙏🙏🌹
@AMRISHFOODWORLD
@AMRISHFOODWORLD 5 ай бұрын
ખુબ ખુબ આભાર આશીર્વાદને પણ આપણી જન્મ પર ઘણા બધા વિડિયો છે વિડિયો કોમેન્ટ કરજો
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 6 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 15 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 46 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 13 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 6 МЛН