છેલ્લા 10 15 વર્ષથી મફતના ભાવમાં સેવા આપી રહ્યા છે એવા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓનું ભવિષ્ય નું શું થશે
@gotusagar93255 ай бұрын
Sachi vaat che
@h_k_zala_singer_25962 ай бұрын
100 %
@gomtigohil88452 ай бұрын
Sachivat
@dhirenpatel3780Ай бұрын
paisa nathi malata.......mafatno bhav shu?............darek jagya e bhav thay che...........to tamaro pan bhav market kari ne le jo posay to rahevanu ................ naitar ghare...........
@latapatel68215 ай бұрын
જે કોન્ટ્રાક્ટ માં કામ કરી રહ્યા છે અને જેની ઉંમર પૂરી થય રહી છે એવા કર્મચારી નું શું
@kanaiyagadhavi97385 ай бұрын
બેન અમારી 4. વર્ષ પહેલા 20.જણાની ભરતી પ્રક્રિયા પણ થઈ ગઈ છે ઈન્ટવ્યુ પણ લેવાઈ ગયા છે છતાય પણ ક્યા કારણો સર રૂકાવટ થઈ છે કાઈ જવાબ નથી મળતો ..
@rameshpatel14625 ай бұрын
😊😊
@jograjiyamahesh18665 ай бұрын
ખોટું સે સરકાર તો ખોટી સે પણ હવે તો TV 9 પણ ખોટા સમાચાર આપે છે
@johnbhagat90645 ай бұрын
આતો ખાલી ખબર છે 😂😂
@gopalsinhthakor16015 ай бұрын
ખોટા સમાચાર છે
@DipikaVasava-zy7pz5 ай бұрын
વગૅ 3અને4 કોન્ટ્રાક્ટ માં નોકરી કરે છે એ ભાઇઓ અને બહેનોને કાયમી નોકરી આપે એવી મારી શુભેચ્છા
@rahulvyas265 ай бұрын
જે પણ આઉટ સોરસિંગ થી છેલ્લા 10 કે 7 વર્ષ થી નોકરી કરતા હોય તે બધાને પહેલા કાયમી કરો પછી ભરતી આવે
@Ankit-23114 күн бұрын
ભાઈ આપડે કંપની માં જવાનું.. હમાલી કામ કરવા😂😂
@rajeshjadav5615 ай бұрын
ખેલ સહાયક ને કરાર પર નહિ કાયમી નોકરી આપો.
@mnveer81205 ай бұрын
સરકારી શાળા મા ચિત્રપોથી કોરી છે, સંગીત ના સૂના છે કમ્પ્યુટર ધૂળ ખાય છે તો 1થી 8મા ભરતી કરો 🙏🙏🙏
@vihaahir5 ай бұрын
થોડા સમયમાં CM બદલાવાના ભણકારા લાગી રહિયા છે. 😂😂😂
@vadhelprvin97505 ай бұрын
કોન્ટ્રાક્ટમાં જેની ભરતી થઈ છે એનું શું થશે
@smitparmar24825 ай бұрын
Exam aapva Madse.. direct contact thi nai mer pade
@RajendrakumarkNayi3 ай бұрын
જાહેરાત આવે એટલે પરિક્ષા આપવી પડે
@raolpruthveerajsinh50765 ай бұрын
કોન્ટ્રાક્ટ માં જેની ભરતી થય છે તેનું શું થશ😢
@rkchavda73934 ай бұрын
કોન્ટ્રાક્ટ પદ્ધતિ દુર કરવી ખૂબ જરુરી છે સરકાર નો સરાહનીય નિર્ણય ગણાશે અત્યાર સુધી ઓછા પગાર માં જેઓ એ સેવાઓ પુરી પાડેલ શે તેવા નાના કમઁચારીઓ ને પ્રથમ લાભ આપવો જોઈએ.
@dhirenpatel3780Ай бұрын
sarakari systam j bandh thavi joiye................ava vargne poshavani javabdari shu dhandha vala o e lidhi che?.................mahenat karo ane kha o
@jagdishrathva57415 ай бұрын
સરકાર તરફ થી 15000 હજાર રૂપિયા આવે અને કોન્ટ્રાકટર 10000 હજાર આપે
@JilChudasamaofficial..5 ай бұрын
ભાઈ હું પોતે 5વરસ થી આઉસોર્સિંગ થી નોકરી કરું. હવે આ કાયમી ભરતી કરે કરે તો અમારું સુ થાય. પેલા તો એમને જે જગ્યા ઉપર છે તે જગ્યા ઉપર કાયમી કરો પછી ભરતી કરો
@gkrathod52305 ай бұрын
કંઈ કરવા ના નથી જોઈ લેજો
@navinparmar4785 ай бұрын
ખાનગી વિભાગમાથી કોનટરાકટ પદધતિ બંધ કરો
@madhuravat44725 ай бұрын
બેન આંગણવાડી બહેનો નું સોશણ કરે છે સરકાર
@niharikathakkar46245 ай бұрын
કોન્ટ્રાક્ટમાં જેની ભરતી થઈ છે એનું શું ? આઉટ સોર્સ વાળા ને બેરોજગાર કરવાના?
@gorechariddhi285 ай бұрын
Right
@rathodravi3765 ай бұрын
Right che Berogjar karva nu kam che govt nu
@shaileshpathak83075 ай бұрын
કર્મચારી નું શોષણ સરકાર કરે કર્મચારી પબ્લિક નું શોષણ કરે છેવટે ગરીબ પ્રજા પિસાયા કરે 😢
@mnveer81205 ай бұрын
17વર્ષ થી 1થી 8મા ચિત્ર, સંગીત, યોગ ની ભરતી નથી કરી તે કરો
@ArtiChuhan-md9dn3 ай бұрын
ભાઈ પરીક્ષા મા એના જ સગા આવે છે ઓળખાન ને લાગવક ને પૈસા વાળા આપણે તો 10000હજાર માતા વેચાતા રાખે છે અમે પણ કોનટરાક મા જ છી 30 દિવસ કામે જાવ ત્યારે 26 દિવસ ના પગાર આપે રવિવાર પણ રજા નય
@VikramsinhSolanki-cv5xc5 ай бұрын
અમારું શું થશે ? કોન્ટ્રાકટ પર કામ કરનારા
@labhujithakor..85295 ай бұрын
ગ્રામ્ય કક્ષા એ ગ્રામ પંચાયત માં પાયાં નું કામ કરતા VCE ને પગાર ધોરણ આપવા સરકાર શ્રી ને વિનંતી
@amrutbhaichaudhary32635 ай бұрын
Khoob khoob Abhinandan 👌👌💯💯
@Girvatsinh-d9r2 ай бұрын
ભાઈ હું પોતે સરકારી ખાતા માં 7વર્ષ થી ફરજ બજાવું છું 7થી 10000રૂપિયા માં આવા લોકોને ન્યાય આપો બોવ સોસણ થઇ રહ્યું છે 🙏🙏
@chodhrybhema13815 ай бұрын
પંચાયત બોર ઓપરટેરો.કાયમ.કરો.સરકાર.શ્રી
@Epicvideo8675 ай бұрын
જે કર્મચારી 10 કે 15 વર્ષ થી એજન્સી મારફત કોન્ટ્રાક્ટ ઉપર કામગીરી કરી રહ્યા છે તેમને નોકરીમાંથી છૂટા ના કરવા વિનંતી 🙏🏼
@user-ps1lw8kn8f.5 ай бұрын
1997 થી સીધી ભરતીથી જીઆઈએસ એફ ના ગાર્ડનું પણ કલ્યાણ થાયતો સારું
@sanjaychudasma28985 ай бұрын
જે કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ નોકરી કરી રહ્યા છે એનું શું
@sendhabhaichaudhari96335 ай бұрын
ધન્યવાદ ભુપેન્દ્રભાઈ,આખરે હિંમતથી કામ લીધું.
@Gujjurawatvlogs5 ай бұрын
વ્યાયામ શિક્ષકો ની ભરતી કરો કાયમી વાતો બહુ કરી સરકારે પરિણામ આવે ત્યારે સાચું..
@realofaadivasi40615 ай бұрын
Vce નું પણ કરો સાહેબ કમીશન બંધ કરી પગાર ધોરણ મંજૂર કરવામાં આવે
@cheharachaudhary17645 ай бұрын
ગ્રામ પંચાયત ખાતે છેલ્લા 16વર્ષ થી શોષણ થઈ રહ્યું છે એનું કઈક કરો બેન
@dhirenpatel3780Ай бұрын
sarakari nokari chodi do bhai..............shoshan koi nai kare...........ok......
@vishnusuthar19035 ай бұрын
કોઈ જી આર કે ઠરાવ થાય એ અમલમાં આવે તો માનીએ....
@navinrathva2505 ай бұрын
હાલમાં છેલ્લા 7-10 વરસ થી જે કોન્ટ્રાક્ટ મા જોબ કરે છે તેનું શું. ??? પહેલા તેઓએ કાયમી કરો પછી નવી ભરતી કરો
@jashuchauhan4175 ай бұрын
આ વેદના જે નોકરી કરતો હોય તેને પૂછો એક કોન્ટ્રાક્ટ માં કેટલી કેટલી મુશ્કેલીઓ પડે છે
@fatesinhrathwa84625 ай бұрын
namaskaar અચાનક સપના દેખાવા લાગ્યા
@kishortaviyad13375 ай бұрын
અને જે કોન્ટ્રાક થી વહેલા થી સાંજના મોડા ટાઈમ સુધી સેવા આપી રહિયા છે તેવા લોકોનું શુ.
@kanaiyagadhavi97385 ай бұрын
શ્રી.ભુપેન્દ્ર ભાઈ અમારી 4. વર્ષ પહેલા 20.જણાની ભરતી પ્રક્રિયા પણ થઈ ગઈ છે ઈન્ટવ્યુ પણ લેવાઈ ગયા છે છતાય પણ ક્યા કારણો સર રૂકાવટ થઈ છે કાઈ જવાબ નથી મળતો...
@jagrutisonagara52255 ай бұрын
કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરી બતાવો પછી વિશ્વાસ આવે.
@kiranzala99042 ай бұрын
આવુ થાય તો સારું
@Bhai-xx7ob5 ай бұрын
Good 👍
@alkamehta133 ай бұрын
S.S.A.શિક્ષણ માં કેટલુ કોન્ટ્રાક્ટ પ્રથા ઉપર ચાલેછે.કયારેક તો જુઓ.
@ZalaVisnubha-k6r5 ай бұрын
કોન્ટ્રાક્ટ સિસ્ટમ કાઢી નાખો બધાને કાયમી કરો
@laxmichandbarotofficial47095 ай бұрын
હું એક વર્ષથી નોકરી કરું છું હાલ મારુ ભરણ પોષણ કરું છું અમારું શુ થશે એક બાજુ બેકારી ઓછી બીજુ બાજુ1 બેકારી જેવી સ્થિતિ ઉભી થશે સરકારે હાલ નોકરી કરતા તમામ આઉટ સોસિગ કાયમી કરવા જોઈએ હવે પછી ભરતી નિમય લાગુ કરવા જોઈએ
@VanrajOlakiya-u2x5 ай бұрын
અમુક કર્મચારી વર્ષો થી કોન્ટ્રાક્ટ ભરતી છે તેનું છું.?
@manharbariya1352 ай бұрын
Gisf ના જવાનો 27 વર્ષ થી નોકરી કરે છે પણ હજુ સુધી સરકાર કઈ કરી રહી નથી મહારાષ્ટ્ર.મા misf ઓડિશા .oisf છે a બધા નો પગાર પૂર્ણ મળે છે પણ ગુજરાત સરકાર કઈ કરી રહી નથી
@manishnaroda99215 ай бұрын
Contract system bhandh kari do ane bharti karo karan k contract vada bov ochi sallary ape aemne vadhare male 6 ane amne khali 150 rs ape 6 Ane government servant bhi commission ley 6 contract chalu rakhva mate
@KingJone-wi3eg5 ай бұрын
સારો નિર્ણય છે કોન્ટકટરો દ્વારા પગાર માં ખુબ કટ્ટુ મારવા માં આવે છે
@pareshbhaivaghela6934 ай бұрын
કોન્ટ્રાક્ટ વાળા ને કાયમિલ કરો
@yamibhagora0075 ай бұрын
પીપીપી ધોરણે ભરતી અનો મતલબ સુ?? ના ઘર ના કે ના ગામ ના. વચ્ચે ના ધોરણે ભરતી સમજવુ કે સુ?? વોક ઇન ઇન્ટરવ્યૂ જેના કોઈ જવાબ નથી આવતા બસ નામના છે કે હા ઇન્ટરવ્યૂ લીધા.
અગાઉ જે કામ કરતા 25-30વષૅથી કામ કરી રહયા છે તેમને કાયમી કરવા જોઈએ
@igll565 ай бұрын
જે લોકો જ્ઞાન સહાયક ભરતીમાં જોડાયા અને એક વર્ષથી નોકરી કરે છે તેમનું શું ? કાયમી શિક્ષક ભરતીમાં જ્ઞાન સહાયકને પ્રાથમિકતા આપવામાં આવે. સરકારે આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ.
@MitalMiyani5 ай бұрын
Sachi vat
@yuvrajalsika89925 ай бұрын
સરકારની કામગીરી લોકો ને ખબર જ છે. એમના સચિવાલય માં જ વર્ગ 4 માં 95% આઉસોર્સિંગ ઉપર જ છે 😁😁😁
સન 1997 થી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ગુજરાત સરકાર મા કાર્યરત છે તેને આઉટસોર્સ બનાવી દીધી છે ભાજપ સરકાર આ કર્મચારીઓનું શું કરશે ભાજપ સરકાર તે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ના કર્મચારીનો ભાજપ સરકાર ભવિષ્ય નો વિચાર કરે અને GISFS ને સરકારી કર્મચારીની માન્યતા આપે.
@NileshParmar-bi3vu5 ай бұрын
ઉદ્યોગ પતિ ની સરકાર છે, ક્યારે કાયમી નહિ કરે.
@Kartikdf3 ай бұрын
સાહેબ તમારા મંત્રી નો પગાર કેટલોછે એક આમાનગરીકનોપગારજોવોસહેબ
@RolexRolex-ik3rg2 ай бұрын
JO KOI PAN MARA MOTA BHAI NE SARKARI CONTRACT NU FORM BAAR PARVANI JAAN HOI TO MANE KHABAR KARO PLZ GUJRAT NA KOI PAN JILLA MAA... 🙏JAY MATAJI 🙏
@_sondharva_5 ай бұрын
thank you for CM sir 👍🏼 good work
@nirurana20685 ай бұрын
૨૫ થી૩૦ વર્ષથી લાઈબ્રેરી ની ભરતી થઈ નથી
@Official_NP_0085 ай бұрын
Icds Aagnvadi ma 9900 salary plush contract system he , perment oooo Salary ooooo
@pravinsinhzala76635 ай бұрын
Very good
@vijaykhant4992 ай бұрын
કાયમી નોકરી આપો 8000 હજાર આપે છે 8 વરસ થી નોકરી કરી છુ
@hathilasunitasunita46512 ай бұрын
લોલી પોપ ઓફર
@kalpeshkumartakarwadiya645 ай бұрын
તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી આવે છે એટલે લોલીપોપ આપે છે.😅😅😅
@ManishaVasava-k7r2 ай бұрын
વરસોથી ઓછા પગારે સેવા કરતા છે તેમ ને પેલા કયમી કરો
@SuresC-l6z2 ай бұрын
અમલ ક્યારથી?કે પછી આ પણ એક જુમલો સાબિત થશે?
@shankarsinhrathod19285 ай бұрын
અરે, ભાઈ વિધાનસભા નું ઇલેક્શન આવે છે. જે લોકો 30 વર્ષથી નોકરી શોધી રહ્યા છે. નોકરી શોધતો શોધતો ઉંમર વીતી ગઈ.
@pareshmakwana17085 ай бұрын
જે કોન્ટ્રાક્ટ ના કર્મચારીઓ ઉમર પૂરી થઇ ગઇ છે તેનુ શું થશે
@arjunpatelia53732 ай бұрын
ડ્રોઈંગ ટીચર્સ ની 2009થી ભરતી નથી 16વર્ષ થિયા
@mitupatel51895 ай бұрын
Bjp par bharoso nathi. Fix to kadhe pela.
@Techno00705 ай бұрын
I m from Gujarat and I working in government sector on contract bases from last 20 year but my salary is only rs.20000 after 20 year and no other benefit like gratuity , PF , worst conduction of contract base employee in Gujarat And the surprising thing is that the Gujarat government itself violates the labor rules.
@Jesabhaivala075 ай бұрын
આઉટસોર્સિંગ વાળા ને કાયમી કરો
@shaminapatel84565 ай бұрын
જે ઈન્ટરવ્યુથી લીધેલ છે.એમના કોન્ટ્રાકટ જબરજસ્તી કરાવેલ છે.એમને પહેલા કાયમી કરો.
@gotusagar93255 ай бұрын
Thermal power station maa v.s halpar ni 1000 thi ho vadhare jaga che
@rasiklalsathawara62045 ай бұрын
5 વર્ષ ફિક્સ પગાર વાળા ને કાયમી કરી ફુલ પગાર આપો
@NVdesai-nt3qh5 ай бұрын
બેન એક વખત એવા ફેક ન્યૂઝ લાવો કે જ્ઞાન સહાયક ને કાયમી કરવા માં આવશે
@zalaaravindbhaiudajibhaiud33163 ай бұрын
ભાઈ 2004 થી પાણી પુરવઠા માં નાંકરી કરીયે છીયે છતાં બારહજાર આપે છે
@sanjaynpadhiyar18875 ай бұрын
Kub saras 👍🏼
@Gautam-m9f4 ай бұрын
Aaj thi
@rajendrasinghrathore10735 ай бұрын
2027 સુધી લોલીપોપ આપતા રહશે.
@Bramanichannel5 ай бұрын
The best 😂😂🙏🙏🔥🔥
@jigneshparmar2843 ай бұрын
Gujarat Home gard ke koi news he
@dinesh.dinesh.vasava75972 ай бұрын
G.R.D.javan.mate.kaymi.karo
@dr.ashishbarot79385 ай бұрын
વીસ વરસમાં ઘણું શોષણ થઈ જ ચૂક્યુ છે. એની ભરપાઈ થશે?