Рет қаралды 905,833
રાકેશ બારોટનું નવું ભક્તિ ગીત ચૈત્ર નવરાત્રિના આ પાવન મહિનામાં ચામુંડા માતાની ભક્તિ કરવા માટે પ્રેરિત કરે છે @SaregamaGujarati 🙏
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
અન્ય OTT પ્લેટફોર્મ પર તેનો આનંદ માણો:
Jiosaavn bit.ly/42otM5Q
Spotify spoti.fi/3Jx7E0H
Wynk bit.ly/3yOwGDu
Hungama bit.ly/40oVxK1
Amazon amzn.to/3TqHwJt
Apple apple.co/3FAQ22B
KZbin Music bit.ly/3mZDATL
KZbin bit.ly/3TunRrR
Singer: Rakesh Barot
Title: Sundha Na Dungar Vadi Maa Chamunda
Producer: Redvelvet cinema
Technical support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Jitu prajapati
Lyrics: Rajan, Dhaval Motan
co-producer: Jivraj Mali ( Vashda Deesa )
Lyrics:
હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે કરશે એ એ એ
હે મારી ચામુંડ તારો સપનું પૂરું કરશે જે મનમાં હોય એ માંગ
સુંધા ના ડુંગર વાળી કાયમ રહેશે સાથ
યે ઘેર થી નીકળતા હોમી મળશે લેશે તારા હમાચાર
સુંઘા ના ડુંગર વાળી કાયમ રહેશે સાથ
હે સિહે સવારી ત્રિશુલ ધારી મારવાડમાં બેઠી છે માતા અમારી (૨)
હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે કરશે જે મનમાં હોય એ માંગ
સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ (૨)
હે જીવરાજ માલીના હૈયે હ દર છે રાત દાળો ચામુંડા મારી રાખી ના ડર છે
હો હો ઘડીએ ના ચાલે મારી ચામુંડ વગર રે
જીગ્નેશ ની રાખે કાયમ ખબર રે
હે બાવન ફૂટનો ત્રિશુલ પૂજાય ડુંગરે સુંધા ના દીવા દેખાય
હે બાવન ફૂટનું ત્રિશુલ પૂજાય ડુંગરે સુંધાના ધજા યે લહેરાઈ
હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે જે મનમાં હોય એ માંગ
સુંધા ના ડુંગર વાળી કાયમ રહેશે સાથ (૨)
હો ચામુંડ મારી કુળદેવી કહેવાય એક દીવે તે રાજી રે થઈ જાય
હો મારી આખોય મેં આંસુડા જો જોઈ જાય સૂંધા મારી પલમાં હાજર થઈ જાય
હે નસીબદાર ચુકે માંડ્યા ચામુંડ માતાજી એના લીધે અમે બધા છે રાજી (૨)
હે મારી ચામુંડ તારુ સપનું પૂરું કરશે જે મનમાં હોય એ માંગ
સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ
હે મારવાડ ની મોડી મારી કાયમ રહેશે સાથ
હે ચામુંડ તારું નોમ લઇ દાળો મારો ઉગતો
સુધાના ડુંગર આવી ચૌદસ તારી ભરતો
હે સુખ દુઃખની વાતો મારી માતાને કરતો નોમ લઇ દુનિયામાં વટથી ફરતો
હે વેરીઓની વાતમાં વેરી થવાથી ચામુંડ સદા મારી રક્ષા કરનારી(૨)
હે હું તો પગપાળા સંઘ લઈ આવું મને લાગ્યો તારો રસ સુંઢાના ડુંગર વાળી રાખજે મારી રંગ
હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે જે મનમાં હોય એ માંગ સુંધાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ
હો જીવરાજ સરપંચ મારી કાયમ રહેશે સાથ
હે મારા વાસદા ગામના લેજે રે સંભાળ
#SundhaNaDungarwaliMaaChamunda
#rakeshbarot
#saregamagujarati
#chaitranavratri
#navratri
#rakeshbarotnewsong
#gujaratigeet
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Sundha Na Dungarwali Maa Chamunda | સુંધાના ડુંગરવાળી માં ચામુંડા | Rakesh Barot | Gujarati Navaratri Song | નવું ગુજરાતી ગીત | rakesh barot new song | gujarati new song | rakesh barot na geet | રાકેશ બારોટ | રાકેશ બારોટ ના ગીત | kajal maheriya new song | Samay ni sathe maro pyar yaad aave | કાજલ મહેરીયા | ગુજરાતી ગીત | gujarati navratri song | chamunda maa aarti | chamunda maa song | Gujarati bhajan | chaitra navratri 2023 | chaitra navratri song | navratri song | jignesh kaviraj new song