Jaag Re Malan Jaag | જાગ રે માલણ જાગ | Audio Song | Meru malan | Praful Dave | Mahesh - Naresh

  Рет қаралды 890,616

Saregama Gujarati

Saregama Gujarati

Күн бұрын

Jaag Re Malan Jaag
Label- Saregama India Limited
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
For more updates Follow us on Facebook:
/ saregama
Follow us on Twitter:
/ saregamaglobal

Пікірлер: 123
@SaregamaGujarati
@SaregamaGujarati 4 жыл бұрын
Latest release! kzbin.info/www/bejne/gHjUl4ire61jebM
@BharatDesai-i3q
@BharatDesai-i3q 10 ай бұрын
હુ નાનો હતો ત્યારે મારા મોટા ભાઇ એ અમદાવાદ મા એલન સિનેમા આ મૂવી બતાવી હતી ગુજરાતી મૂવી જોવો એક જમાનો હતો એક સુંદર મૂવી મારી નાનપણ ની યાદ ❤
@BharatDesai-i3q
@BharatDesai-i3q 8 ай бұрын
@@sayraessani3175 ખુબ સરસ આનંદ થયો તમને યાદ છે
@BhappuLuhar
@BhappuLuhar 8 ай бұрын
Ooo
@vijayrathod1769
@vijayrathod1769 7 ай бұрын
​@@sayraessani3175zindagi jati rahe pn yaado avi che jene yaad Karine pn Khushi male ❤Anu naam Aaj zindagi che je jati rahe 😢
@user-Chauhan84
@user-Chauhan84 6 ай бұрын
​@@sayraessani31759913259420
@rutikchavda29
@rutikchavda29 2 жыл бұрын
જાગ નહી તો પ્રાણ નુ મારુ ઉડી જાસે પંખીરૂ પ્રેમ દુહાણી દય ને તૂને આજ પોકારે મેરૂ.... શબ્દ 💫🥀🔥
@dharmendrapatel4045
@dharmendrapatel4045 3 жыл бұрын
"વિંખાઇ જશે બે હરિયાળા હૈયે બાંધેલ માળા..." અદ્ભૂત શબ્દો અદ્ભૂત સંગીત... યુગો યુગો સુધી અમર રહેશે આ ગીત.
@pratham._.parmar4800
@pratham._.parmar4800 2 жыл бұрын
Sachi vaat
@vinodpatel-zs5ke
@vinodpatel-zs5ke 8 ай бұрын
જીલસે નહિ ધરતી મારી એકલતાનો ભારો . ક્યાં બાત❤
@shahilbanva1178
@shahilbanva1178 9 ай бұрын
ઝીરશે નહિ ધરતી મારી એકલતા નો ભારો ચાર જુગો ના જેવડો થાશે એક રે દિવસ મારો છોડ રે માલણ છો………. સેજ સુંવાળી છો ……….. છોડ રે માલણ છોડ સેજ સુંવાળી છોડ દલ ને તારી યાદ્સતાવે સેજ સુંવાળી છોડ દલ ને તારી યાદ્સતાવે સેજ સુંવાળી છોડ...........................................Mari Malan Yad Aavi Gai 😒😟😒
@kaushikbhongle3217
@kaushikbhongle3217 3 жыл бұрын
I m maharashtrian, but i like dis song so much👌👌👌
@ramjidodia
@ramjidodia 2 жыл бұрын
तुम्ही खर संगीत प्रेमी आहात जे म्युझिक लवर्स असतात त्यांना काही फरक नाही पडत की तो गाणं कुटला भाषेत आहे मी गुजराती असून मी जास्त करून मराठी गाणे ऐकतो
@dr.nirpan99
@dr.nirpan99 Жыл бұрын
Tula kadtey ka gaan
@vinodpatel-zs5ke
@vinodpatel-zs5ke Жыл бұрын
गीत संगीताला काही सीमा नाही 🎉
@Drdeepmala
@Drdeepmala Ай бұрын
જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ, જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો છોડ રે માલણ છોડ, સેજ સુંવાળી છોડ ચલને તારી યાદ સતાવે, સેજ સુંવાળી છોડ જાગ નહીંતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરુ આવ રે માલણ આવ, કાળજે વાગ્યા ઘાવ આંખ્યું મારી નીર વહાવે, આવ રે માલણ આવ જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ, જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ❤
@sarlabamaniya2769
@sarlabamaniya2769 4 жыл бұрын
I Love & Like Old Gujarati Songs કારણ હુ ય ગુજરાતી છુ
@parmarjignesh1725
@parmarjignesh1725 10 ай бұрын
રાવણહથ્થાનો કેટલો અદ્ભુત ઉપયોગ!
@rabarimehul8608
@rabarimehul8608 7 ай бұрын
અદભુત વાજિંત્ર અને અદભુત નોંધ તમારી
@parmarjignesh1725
@parmarjignesh1725 7 ай бұрын
@@rabarimehul8608 🙌🙌
@quanttools3302
@quanttools3302 5 жыл бұрын
Heard it after almost 30+ years. Reminds me of my childhood.
@detrojadilip8484
@detrojadilip8484 Жыл бұрын
@亗亗-u7v
@亗亗-u7v 2 жыл бұрын
સરસ પ્રફુલ ભાઈ દવેને લિ.જયંતિ ભાઈ એમ રાવળ ઓગણજ અમદાવાદ થી.
@thakormanubhai2907
@thakormanubhai2907 2 жыл бұрын
વાહ જાગરે માલણ. દલ ને તારી યાદ સતાવે
@KalpeshKumar-y2u
@KalpeshKumar-y2u 8 ай бұрын
સુપર ,પ્રફુલ ભાઇ, તમે સુંદર ગીતો ગાયા છે ખૂબ ખૂબ અભિનંદન
@thakorjalaji6319
@thakorjalaji6319 2 жыл бұрын
જોરદાર હો પફલભાઈ દવે
@nitinshah6848
@nitinshah6848 2 жыл бұрын
Praful Dave at it best
@sejalparikh2816
@sejalparikh2816 2 жыл бұрын
One of the my favourite song 👌
@ChiragParmar-dw9rl
@ChiragParmar-dw9rl 9 ай бұрын
વાહ રે મારી મીઠી બોલી ગુજરાતી...
@shashikanttrivedi6425
@shashikanttrivedi6425 4 ай бұрын
Praful.dave. his.song.100.100.100.100.આવા.ગીતો.હવેકયારે.નહી.આવે.ભાઈ.ભાઈ.છે
@aloneedit540
@aloneedit540 3 ай бұрын
ખુબ સરસ સુંદર ગીત છે
@RaniMheta
@RaniMheta Ай бұрын
Malan jago song suno.❤❤
@VarshaPatel-fh8pd
@VarshaPatel-fh8pd 8 ай бұрын
Ha original Prem to Gujarati bhasha ma j thay na aa l Love you ma
@sanatshah340
@sanatshah340 4 жыл бұрын
Khub j saras gavayu che
@rameshbhaikanubhaikatariya5872
@rameshbhaikanubhaikatariya5872 4 ай бұрын
શબ્દ ગૂંથણી, અવાજ નો જાદું ને સંગીત ઢાળ નો સંગમ વર્ષો સુધી માનસપટ પરથી ન ભૂલાશે
@dhruvrajbaria
@dhruvrajbaria Жыл бұрын
Bhai, કોઈ મને આ ગીતનો અર્થ જણાવશે , મારો અર્થ કે સરળ રીતે સમજાવશે.. શું આમાં માલણ અને મેરુ કોઈ વ્યક્તિઓ છે કે પછી તેનો કોઈ અર્થ છે.. હું તો વિદ્યાર્થી છું પણ સાહિત્યરસિક છું. તો જિજ્ઞાસા છે. Please.
@ajitkumarsolanki6524
@ajitkumarsolanki6524 Жыл бұрын
ભાઈ આમાં મેરુ પ્રેમી છે અને માલણ એની પ્રિયતમા માલણ ને જગાડવા માટે નાં શબ્દો છે જો માલણ નઈ રે તો એના વિયોગ માં મેરુ નું શું થાય એના વિરહ નાં શબ્દો છે
@dhruvrajbaria
@dhruvrajbaria Жыл бұрын
@@ajitkumarsolanki6524 pan shu આ ગીત જ્યારે આવે છે, ત્યારે શું પ્રિયતમા/માલણ નું death થઈ ચૂક્યું હોય છે કે શું.? Why he said " zilshe nahi dharti Mari ekltano bharo.. char jugona..."
@rameshbhaiahajoliya897
@rameshbhaiahajoliya897 6 ай бұрын
ના મિત્ર ગુજરા ભાષામા કહેવા કે માલણ કોમામાં હોય છે અને મેરુ આગીત ગાય છે એના શબ્દોકાને પડતા ભાનમાં આવે છે
@chiragdamniya8646
@chiragdamniya8646 5 ай бұрын
Meru ek male che ne malan female jni love story per movie che
@kamalpatelpatel9578
@kamalpatelpatel9578 6 ай бұрын
Great voice in gujarati cinema. Best of luck. Music sound very nice. .
@mukeshbharwad4140
@mukeshbharwad4140 9 ай бұрын
નાનપણ ની યાદગાર અનુભવ 🎉🎉🎉
@ramizr
@ramizr 2 жыл бұрын
this is so freaking awesome! Loved it
@mukeshbhaiparmar6527
@mukeshbhaiparmar6527 2 жыл бұрын
Gujrat nu Gaurav praffulbhai Dave . Super sog .
@Hitesh-l7o
@Hitesh-l7o 17 күн бұрын
સૂપર
@bhaveshmehra7754
@bhaveshmehra7754 5 ай бұрын
વાહ પ્રફુલ્લ ભાઇ બોવ સુપર સોંગ છે🎉🎉🎉🎉🎉🎉
@bharatparmar24295
@bharatparmar24295 4 жыл бұрын
क्‍या सोंग है, मोज आ गई भैया,संगीतकार कोन है इस गीत का
@Kartikchunara
@Kartikchunara 4 жыл бұрын
Mahesh-Naresh...
@NiteshBhuriya-lj5cr
@NiteshBhuriya-lj5cr 2 ай бұрын
After Zakir khan story bgm❤
@maheshmohnani5778
@maheshmohnani5778 8 ай бұрын
i am Sindhi but like this very nice song
@ladurathore6596
@ladurathore6596 3 ай бұрын
Plzz malan Mata ❤❤❤❤😢
@MukeshChaudhari-bp4sh
@MukeshChaudhari-bp4sh 4 жыл бұрын
My favorite song ...
@VijayDaataniyaOfficial
@VijayDaataniyaOfficial 4 жыл бұрын
Fantastic super Hits ગુજરાતી song
@rahulchavda9954
@rahulchavda9954 9 ай бұрын
Adbhut ❤
@solankiyogendrabhai1139
@solankiyogendrabhai1139 8 ай бұрын
Beautiful song and music 🎉
@Adventure9098
@Adventure9098 9 ай бұрын
સદાબહાર સોંગ ❤❤
@jaydeepsingh1006
@jaydeepsingh1006 2 жыл бұрын
સુપર 👌👌
@piyutalsania4492
@piyutalsania4492 4 жыл бұрын
My favorite song @singar
@aanchalrathod1938
@aanchalrathod1938 4 жыл бұрын
Praful dave
@manishkamdar5924
@manishkamdar5924 Жыл бұрын
Superb voice and Superb so g
@jenniferlorenz5768
@jenniferlorenz5768 2 жыл бұрын
Saras
@niravparmar8697
@niravparmar8697 4 жыл бұрын
Vah Prafulbhai Vah....Super Voice...
@thakormanubhai2907
@thakormanubhai2907 2 жыл бұрын
કાળજે વાગ્યે ઘા
@rahulgujrati5413
@rahulgujrati5413 4 жыл бұрын
Nice song 👌
@jiyapatel8457
@jiyapatel8457 11 ай бұрын
Oswam🎉❤
@yogeshkotecha6600
@yogeshkotecha6600 Жыл бұрын
❤lovely song
@prakashjainjain9024
@prakashjainjain9024 2 жыл бұрын
Lovely song
@jayantilalpithava6302
@jayantilalpithava6302 2 жыл бұрын
Super song
@dilipwagela9254
@dilipwagela9254 2 жыл бұрын
Nice gujrati love song
@hemajadav5531
@hemajadav5531 4 жыл бұрын
Nice yaar soso super
@sondharvashailesh7034
@sondharvashailesh7034 5 жыл бұрын
sheni vijanamd film na all song upload karo please 👏👏
@nirubentadvi1039
@nirubentadvi1039 4 жыл бұрын
❤️❤️😍😍😍😍😍
@hardibhanushali2988
@hardibhanushali2988 4 ай бұрын
Bhai bhai nso chdi gyo
@northgujratstudio276
@northgujratstudio276 6 ай бұрын
કદાચ ગીતો લખવા વાળો ને ક્રેડિટ મળે
@vinodpatel-zs5ke
@vinodpatel-zs5ke Жыл бұрын
સદાબાહર🎉❤❤
@ketanbhaiporiya879
@ketanbhaiporiya879 4 жыл бұрын
Praful Dave ho e 😇☺
@mehulgoswami5329
@mehulgoswami5329 4 жыл бұрын
Superb
@nilamsinhrathod1539
@nilamsinhrathod1539 4 жыл бұрын
Superb song
@BharatSPatanvadiya-h7x
@BharatSPatanvadiya-h7x 3 ай бұрын
મારી ગુજરાતી મીઠી બોલી
@deeptilimbachiya8999
@deeptilimbachiya8999 10 ай бұрын
Wah
@rahulgujrati5413
@rahulgujrati5413 4 жыл бұрын
Super
@maheshkumarsadhu8071
@maheshkumarsadhu8071 2 жыл бұрын
Vah, praful, uncle
@shabbirchauhan2473
@shabbirchauhan2473 4 жыл бұрын
My favorite song
@rahulgujrati5413
@rahulgujrati5413 4 жыл бұрын
Lovely
@sanjaybhabhor406
@sanjaybhabhor406 4 жыл бұрын
Nice song
@babulalprajapati1800
@babulalprajapati1800 4 жыл бұрын
Naresh bhaiya shradhanjali
@jayendramakwana6062
@jayendramakwana6062 4 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍nice
@babulalprajapati1800
@babulalprajapati1800 4 жыл бұрын
Naresh Bhai my spine centre Anjali sat sat Naman
@eramin100
@eramin100 10 ай бұрын
good
@dharmendrakhatri7062
@dharmendrakhatri7062 2 жыл бұрын
👏🙏🌷
@pravinchavda8446
@pravinchavda8446 4 жыл бұрын
I like songs
@virenmakwana9465
@virenmakwana9465 4 жыл бұрын
Bhai. Bhai.sogs
@MukeshChaudhari-bp4sh
@MukeshChaudhari-bp4sh 4 жыл бұрын
Absolutely song & my heart touching....
@archistiwary6541
@archistiwary6541 3 жыл бұрын
Can anyone tell the meaning of meru and malan ??? Pleaseeeeee
@govind3203
@govind3203 2 жыл бұрын
Meru is name of hero and malan is name of actress
@archistiwary6541
@archistiwary6541 2 жыл бұрын
@@govind3203 Thanks brother 🙏🏻
@RDX__ANGELS...
@RDX__ANGELS... 3 жыл бұрын
👍👍❤🥰👌
@shaileshbhaijoshi7362
@shaileshbhaijoshi7362 4 жыл бұрын
Super voice....
@girishvaishnav8881
@girishvaishnav8881 2 жыл бұрын
Girish.vaishnav
@kingofstarbhuriyavlog2600
@kingofstarbhuriyavlog2600 Жыл бұрын
Hii
@nitavishalPatel
@nitavishalPatel Жыл бұрын
Angah I will be able make a n m ye sab
@LaxmiPanda-jm1mn
@LaxmiPanda-jm1mn 11 ай бұрын
कोई nahi jaagega
@sheetalrohit9984
@sheetalrohit9984 3 жыл бұрын
😢😢😭😭😭😭
@SMARTYBHAI-696
@SMARTYBHAI-696 4 жыл бұрын
My favourite song aver
@nathabhaigami8201
@nathabhaigami8201 3 жыл бұрын
Vmsa nahi
@dineshmakwana3376
@dineshmakwana3376 Жыл бұрын
Ds
@rahulgujrati5413
@rahulgujrati5413 4 жыл бұрын
Rj
@LaxmiPanda-jm1mn
@LaxmiPanda-jm1mn 11 ай бұрын
Position trak
@Platformwhereurelaxed
@Platformwhereurelaxed 4 жыл бұрын
Tribute to naresh kanodiya
@sanjaychavdaallinone5859
@sanjaychavdaallinone5859 4 жыл бұрын
Been trying to sing🎤
@nanubhaisolanki6433
@nanubhaisolanki6433 5 жыл бұрын
LAL VADI FULVDI NA SONG MUKO
@Iqbalmansoor_1974
@Iqbalmansoor_1974 2 ай бұрын
અદભુત ગીત
@vaibhavthakorvlog
@vaibhavthakorvlog 2 жыл бұрын
Super very nice song
@alpeshbhavsar6781
@alpeshbhavsar6781 4 жыл бұрын
Mind blowing song
@mukeshbhai3533
@mukeshbhai3533 4 жыл бұрын
Nice song
@nitinchaudhari5056
@nitinchaudhari5056 4 жыл бұрын
May favorite song
@pianotutorialmusic44
@pianotutorialmusic44 4 жыл бұрын
Super
@CricketGyan1301
@CricketGyan1301 3 жыл бұрын
Love you song
@hirwaniyamehul6662
@hirwaniyamehul6662 4 жыл бұрын
Super