Kajal Maheriya | Mari Aatali Araj Mara Rom Re | મારી આટલી અરજ મારા રોમ રે | New Gujarati Sad Song

  Рет қаралды 1,986,031

Saregama Gujarati

Saregama Gujarati

Күн бұрын

કાજલ મહેરિયાનું આ નવું ગીત તમને ગમતી વ્યક્તિને જવા દેવાની દુઃખદ વાર્તા દર્શાવે છે.
Listen to the best of Kajal Maheriya songs only on Saregama Gujarati !
bit.ly/36OMw6s
બધા OTT પ્લેટફોર્મ પર તમારા મનપસંદ ગીતો સાંભળો:
Gaana bit.ly/3IRur6F
JioSaavn bit.ly/3Oj2W6V
Spotify spoti.fi/3RP3Qv3
Resso m.resso.com/ZS...
Wynk wynk.in/u/JhWj...
Jalso bit.ly/3PKjWEg
Hungama bit.ly/3yYdmn1
Amazon Music amzn.to/3RP8Qji
KZbin Music bit.ly/3B7G7jM
Lyrics:
હો મારી આટલી અરજ તને મારા રોમ રે
મારી આટલી અરજ તને મારા રોમ રે...(2)
હાચાવીને રાખજે તું મારા પ્રેમ ને
હો મારો જીવ રે કર્યો છે મેં જેના નોમ રે...(2)
હાચાવીને રાખજે તું મારા પ્રેમ ને
હો એ મારો જીવ છે મારો ધબકારો
એને કઈ થાશે તો જીવ જશે મારો...(2)
હો મારી આટલી અરજ તને મારા રોમ રે
હાચાવીને રાખજે તું મારા જીવ ને
હાચાવીને રાખજે તું મારા પ્રેમ ને
હો તારો મારો પ્રેમ એકદાડો રંગ લાવશે
જુદા જેણે કર્યા એ ભેળા રે કરાવશે
હો મારા કરતા તારા પર મને વિશ્વાસ છે
જો તૂટે વિશ્વાસ તો શ્વાસ મારા છૂટશે
હો મારે મંજિલ છે મારો કિનારો
જોજે તૂટે ના પ્રેમી પંખીડાનો માળો...(2)
હો મારી આટલી અરજ તને મારા રોમ રે
હાચાવીને રાખજે તું મારા પ્રેમ ને
હાચાવીને રાખજે તું મારા પ્રેમ ને
હો એક એક શ્વાસ માં નામ છે તારું
તારા વિના મારા જીવન માં અંધારું
હો તને કઈ થાય તો શું થશે મારુ
તને રોમ રાજી રાખે દિલ કહે મારુ
હો મારે તો બસ તું તારો રે સહારો
તને યાદ કરી દિવસ જાય છે મારો...(2)
હો તને આટલી અરજ મારા રોમ રે
સદા ખુશ રાખજે તું મારા પ્રેમ ને
હાચાવીને રાખજે તું મારા જીવ ને
હાચાવીને રાખજે તું મારા પ્રેમ ને...(2)
(English)
Mari Aatali Araj Mara Rom Re
Ho Mari Aatali Araj Tane Mara Rom Re
Mari Aatali Araj Tane Mara Rom Re...(2)
Hachavine Rakhaje Tu Mara Prem Ne
Ho Maro Jiv Re Karyo Che Me Jena Nom Re...(2)
Hachavine Rakhaje Tu Mara Prem Ne
Ho E Maro Jiv Che Maro Dhabkaro
Ene Kai Thashe To Jiv Jashe Maro...(2)
Ho Mari Aatali Araj Tane Mara Rom Re
Hachavine Rakhaje Tu Mara Jiv Ne
Hachavine Rakhaje Tu Mara Prem Ne
Ho Taro Maro Prem Ekdado Rang Lavashe
Juda Jene Karya E Bhela Re Karavashe
Ho Mara Karata Tara Par Mane Vishwas Che
Jo Tute Vishwas To Swas Mara Chutashe
Ho Mare Manjil Che Maro Kinaro
Joje Tute Na Premi Pankhida No Malo...(2)
Ho Mari Aatali Araj Tane Mara Rom Re
Hachavine Rakhaje Tu Mara Prem Ne
Hachavine Rakhaje Tu Mara Prem Ne
Ho Ek Ek Swas Ma Naam Che Taru
Tara Vina Mara Jivan Ma Andharu
Ho Tane Kai Thay To Shu Thashe Maru
Tane Rom Raji Rakhe Dil Kahe Maru
Ho Mare To Bas Tu Taro Re Saharo
Tane Yaad Kari Divas Jaay Che Maro...(2)
Ho Tane Aatali Araj Mara Rom Re
Sada Khush Rakhaje Tu Mara Prem Ne
Hachavine Rakaje Tu Mara Jiv Ne
Hachavine Rakhaje Tu Mara Prem Ne...(2)
Singer: Kajal Maheriya
Artist: Jay Chosala, Aarti Bhavsar, Nivedita Mukhi, Riya Jaiswal, Kishor Sarvaiya, Megdilin Christian, Bharati Vanavi, Bhumika Dharaniya
Producer: Red Velvet Cinema
Concept & Director: Bhavesh Gorasiya
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Lyrics: Mitesh Barot (Samrat)
Music: Ravi Nagar, Rahul Nadiya
Dop: Kundan Thakor
Drone & Editor: Nitin Patel (Vastral)
Assi. Camera: Saurabh Patel
Makeup & Hair. Ridhhi & Rahul
Special Thanks: Amit Chosla
Location: Sanskaar Bunglow (Palitana)
#kajalmaheriya
#MariAataliArajMaraRomRe
#saregamagujarati
#newgujaratisong
#gujaratisong2022
#gujaratibewafasong
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 258
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН