Mahesh Vanzara | શુ તને મારી યાદ નથી આવતી | Shu Tane Mari Yaad Nathi Aavati | Gujarati New Song

  Рет қаралды 360,863

Saregama Gujarati

Saregama Gujarati

Күн бұрын

પ્રસ્તુત છે મહેશ વણઝારાનું નવું ગુજરાતી બેવફા ગીત "શુ તને મારી યાદ નથી આવતી". જુઓ હવે / @saregamagujarati પર 💜
જુઓ મહેશ વણઝારાનું ટ્રેન્ડિંગ ગીત - • Mahesh Vanzara | Aashi... 💜
Singer: Mahesh Vanzara
Artist: Mahesh Vanzara, Viyona Patil
Producer: Red Velvet Cinema
Director: Faruk Gayakwad
Concept & Screenplay: Purvi Vasava, Faruk Gayakwad
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Lyrics: Aarav Kathi (A1 Writer)
Music: Dipesh Chavda
Special Compose: Vishnu Mundhva
DOP: Sehzad Mansuri (Tipu)
Edit: Naresh Rajput
Background Music: Bhavik Prajapati (Ridham Studio)
Production: Mahesh Prajapati
Special Thanks: Tulsi Villa
Lyrics:
તારી યાદો ના સહારે આ જિંદગી
આ દિલ કરી ગયા તમે જખમી
તારી યાદો ના સહારે આ જિંદગી
મને મોત મળી જાય તું કર બંદગી
એને યાદ કરી આજે પણ આખો આ ભીંજાતી...(2)
એને યાદ કરી આજે પણ આખો આ ભીંજાતી
એ પાગલ થી હવે મારી વાત નથી થાતી
એના ગયા પછી દિવસો જાય રાત નથી જાતી..(2)
એ પાગલ થી હવે મારી વાત નથી થાતી
મજબુર હશે કે હશે હારી મહોબત્ત માં
વિરહ ની વેદના લઇ ફરું હું તો દલ માં
એની તસ્વીર જોઈ ને મારી આખો ઉભરાતી...(2)
એની તસ્વીર જોઈ ને મારી આખો ઉભરાતી
એ પાગલ થી હવે મુલાકાત નથી થાતી
એ પાગલ થી હવે મારી વાત નથી થાતી
એકલા પડી ગયા અમે થઇ એનાથી જુદા
જુદાઈ ના જખમો દિલ માં ઘાવ કરે સીધા
સપના જોયેલા મારા રહી ગયા અધૂરા
ભગવાન જાણે હવે થાશે કદી પુરા
રડી પડે આખો એ દિવસ યાદ કરતા
હું એના માટે ને એ મારા માટે જીવતા
ઘણી વાતો મુલાકાતો હજી રહી ગઈ છે બાકી
ઘણી યાદો મુલાકાતો હજી રહી ગઈ છે બાકી...(2)
મારી ગાંડી થી હવે મારી વાત નથી થાતી
મારી પાગલ થી હવે મારી વાત નથી થાતી
વાર તહેવાર એના વગર છે રે સૂના
જુરી જુરી જીવવું પડે મારે એના વિના
સજા સેની મળી શું હતા મારા ગુના
યાર નવા મળ્યા કે શું અમે થયા જુના
જીવવા ખાતર જીવું તારી યાદો ના સહારે
જખમી આ આશિક શું કહે રે વધારે
જેના લીધે જીવીયે છીએ અમે થઇ ને બરબાદ
જેના લીધે જીવીયે છીએ અમે થઇ ને બરબાદ...(2)
એ પાગલ ને હવે મારી યાદ નથી આવતી
એ દિલ ને હવે મારી યાદ નથી આવતી
મારી પાગલ હવે મને નથી રે ભુલાવતી
Tari Yaado Na Sahare Aa Jindahi
Aa Dil Kari Gaya Tame Jakhami
Tari Yaado Na Sahare Aa Jindagi
Mane Mot Mali Jaay Tu Kar Bandagi
Ene Yaad Kari Aaje Pan Aakho Aa Bhinjati…(2)
Ene Yaad Kari Aaje Pan Aakho Aa Bhinjati
E Pagal Thi Have Mari Vaat Nathi Thati
Ena Gaya Pachi Divaso Jaay Raat Nathi Jati…(2)
E Pagal Thi Have Mari Vaat Nathi Thati
Majboor Hashe Ke Hashe Hari Mahobaat Ma
Virah Ni Vedana Lai Faru Hu To Dal Ma
Eni Tasvir Joyi Ne Mari Aakho Ubharati…(2)
Eni Tasvir Joyi Ne Mari Aakho Ubharati
E Pagal Thi Have Mulakat Nathi Thati
E Pagal Thi Have Mari Vaat Nathi Thati
Ekala Padi Gaya Ame Thai Enathi Juda
Judai Na Jakhamo Dil Ma Ghav Kare Sidha
Sapana Joyela Mara Rahi Gaya Adhura
Bhagwan Jane Have Thashe Kadi Pura
Radi Pade Aakho E Divas Yaad Karata
Hu Ena Mate Ne E Mara Mate Jivata
Ghani Vaato Mulakato Haji Rahi Gai Che Baki
Ghani Vaato Mulakato Haji Rahi Gai Che Baki…(2)
Mari Gandi Thi Have Mari Vaat Nathi Thati
Mari Pagal Thi Have Mari Vaat Nathi Thati
Vaar Tahevaar Ena Vagar Che Re Suna
Juri Juri Jivavu Pade Mare Ena Vina
Saja Seni Mali Shu Hata Mara Guna
Yaar Nava Malya Ke Shu Ame Thaya Juan
Jivava Khatar Jivu Tari Yaado Na Sahare
Jakhami Aa Ashiq Shu Kahe Re Vadhare
Jena Lidhe Jiviye Chiye Ame Thai Ne Barbaad
Jena Lidhe Jiviye Chiye Ame Thai Ne Barbaad…(2)
E Pagal Ne Have Mari Yaad Nathi Aavati
E Dil Ne Have Mari Yaad Nathi Aavati
Mari Pagal Have Mane Nathi Re Bhulavati
#ShuTaneMariYaadNathiAavati
#maheshvanzara
#saregamagujarati
#newgujaratisong
#gujaratibewafasong
#gujaratistatus
#gujaratisong2023
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal

Пікірлер: 103
@kukadiyapradip2292
@kukadiyapradip2292 10 ай бұрын
Ha mahesh bhai 🎉🎉🎉🎉❤❤
@GJmoviereview7
@GJmoviereview7 10 ай бұрын
મહેશ વણઝારા નું સોંગ કોને ગમ્યું ❤
@pacreation5752
@pacreation5752 10 ай бұрын
જીવવા ખાતર જીવવું તારી યાદો ના સહારે જખ્મી આ આશિક શું કહે વધારે jordr line
@mr_pankaj_k14
@mr_pankaj_k14 10 ай бұрын
Miss uuu💔🥀
@IshreekhodiyarmaIshreekh-uw5du
@IshreekhodiyarmaIshreekh-uw5du 10 ай бұрын
My favorite.. viyona 😊❤🎉
@saparamahendra
@saparamahendra 10 ай бұрын
એક વાત નો અપસોસ આખી જિંદગી રહેશે કે એક જિંદગી મળી એમાં પણ તમે નાં મળ્યા....😭😭😭
@SonalJambukiya-os2kz
@SonalJambukiya-os2kz 5 ай бұрын
😂😂😂😂😂😂😂
@user-xk3xi5fo9k
@user-xk3xi5fo9k 3 ай бұрын
❤❤😢😢
@vidurtota6508
@vidurtota6508 10 ай бұрын
❣️❣️
@MaheshThakor-w7f
@MaheshThakor-w7f 10 ай бұрын
Super song se , verry nice 👌👌👌❤️❤️
@vardhithakor
@vardhithakor 10 ай бұрын
Super song ❤❤
@mehuldadrecha8975
@mehuldadrecha8975 10 ай бұрын
Ha mahesh bhai❤❤
@ravalchandresh9405
@ravalchandresh9405 10 ай бұрын
🥺🥺😔😔..યાદોનું બંધન તોડવું એટલું સહેલું નથી હોતું અમુક લોકો હદય માં વસતા હોય છે લોહી ની જેમ...❤️❤️❤️‍🩹❤️‍🩹🥹🥹🥹 Miss you so much mara batuda 😢
@DineshChauhan-cx7zf
@DineshChauhan-cx7zf 8 ай бұрын
Yaado koi divas khatam nahi thati
@NK_DJ_REMIX_23
@NK_DJ_REMIX_23 10 ай бұрын
💔💔💔💔
@gujaratikalakar38
@gujaratikalakar38 10 ай бұрын
mahes viyona best love song lavo 😍
@Bharat.Parmar.077
@Bharat.Parmar.077 10 ай бұрын
🎉🎉 Super hit🎉
@mevarana
@mevarana 10 ай бұрын
❤❤❤❤Siku....
@Marvadisanjaybhai7773
@Marvadisanjaybhai7773 10 ай бұрын
લાયા લાયા મજબુત સોંગ❤🎉 મારા મહેશ વણજારા ભાઈ🙏 મારા તરફ થી તમારું આ સોંગ ખુબ રીવ્યુ લાવે તેવી શુભેચ્છાઓ I'm Sanjay nani kadi
@sanjay_thakor3744
@sanjay_thakor3744 10 ай бұрын
Super song brother ❤❤
@mr__cute___viju__210
@mr__cute___viju__210 10 ай бұрын
Mahesh vanzara na fan like karo❤❤❤❤❤❤❤❤
@rvofficial3131
@rvofficial3131 10 ай бұрын
સરસ ગીત છે મહેશભાઈ વણજારા 🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@Rahul_Thakor_a1a1
@Rahul_Thakor_a1a1 10 ай бұрын
આવા જ ગીતો હિટ થાય છે મહેશભાઈ
@vipulthakor740
@vipulthakor740 10 ай бұрын
ખુબ સરસ આરવ જય માતાજી
@sahilbharvad5377
@sahilbharvad5377 10 ай бұрын
સુપરહિટ ગીત હો❤સિંગર વિશાલ ભરવાડ
@Rahul_Thakor_a1a1
@Rahul_Thakor_a1a1 10 ай бұрын
જોરદાર સોંગ ♥️
@sanjusinger2091
@sanjusinger2091 7 ай бұрын
હા કાઠી નું રતન..❤writer આરવ કાઠી....🎉🎉🎉
@gujaratikalakar38
@gujaratikalakar38 10 ай бұрын
i love u mahes viyona ❤❤❤❤superhit jodi best
@desaidarshil73
@desaidarshil73 10 ай бұрын
I like mahesh banjara song
@rohitbhuriya143
@rohitbhuriya143 10 ай бұрын
Super Song
@રાહુલગમારા-શ7ઝ
@રાહુલગમારા-શ7ઝ 10 ай бұрын
સુપર નાઈસ સોન્ગ 👌👌👌
@thakormukesh8010
@thakormukesh8010 10 ай бұрын
❤❤❤❤
@SCDlGlTAL
@SCDlGlTAL 10 ай бұрын
Mahesh Vanzara 👑
@HareshThakor-e1m
@HareshThakor-e1m 10 ай бұрын
Nice song 😍😍😍💯💯💯💯 like
@Rahul_Thakor_a1a1
@Rahul_Thakor_a1a1 10 ай бұрын
વાહ વાહ સુપર ગીત
@Gujarati-Stetas
@Gujarati-Stetas 10 ай бұрын
Ha Moj Ha ❤
@viramthakor9537
@viramthakor9537 10 ай бұрын
Good 👍👍👍
@dhanabaraiya5650
@dhanabaraiya5650 8 ай бұрын
🌝🥛 ૐહરિ રામ 🌝🥛 ૐહરિ રામ 🌝🥛 ૐહરિ રામ 🌝🥛 ૐહરિ રામ 🌝🥛 ૐહરિ રામ 🌝🥛
@VBTHAKOR-oo5jo
@VBTHAKOR-oo5jo 10 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@hiteshrathvaofficel1.4.3
@hiteshrathvaofficel1.4.3 9 ай бұрын
Naic song che Bhai moj ha ❤❤❤
@djbharatthakordhunsol5552
@djbharatthakordhunsol5552 10 ай бұрын
સુપર સ્ટાર હો બેવફા
@Ap_Official002
@Ap_Official002 10 ай бұрын
હા આરવ કાઠી 🎉💯💯🙏🙏🙏
@jitamsihrajput9267
@jitamsihrajput9267 10 ай бұрын
❤❤સરસ❤❤
@sanjay.bharwad345
@sanjay.bharwad345 10 ай бұрын
5 વાગ ભાઈ
@user-eq7kb4yg7j
@user-eq7kb4yg7j 10 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@PatniDharmesh-ou4qy
@PatniDharmesh-ou4qy 10 ай бұрын
👌👌👌💯🤕
@tusharvankar5508
@tusharvankar5508 10 ай бұрын
Mahesh Bhai mari halt pn Aavi j che mare pn mari jaan jode vaat nthi thati
@bhlovanzara4311
@bhlovanzara4311 10 ай бұрын
Super Mahesh Bhai ❤️
@pravinsinhdarbar5144
@pravinsinhdarbar5144 10 ай бұрын
Very very nice song Bhai
@Zala704
@Zala704 4 ай бұрын
આજે આ ગીત જોઈ ને મારા પ્રેમ ની યાદ આવી ગઈ 😭😭😭😭ખબર નહિ ક્યારે એની સાથે વાત થશે 😭😭😭😭
@thakorjasu5374
@thakorjasu5374 10 ай бұрын
Ha Aarav kathi tamari kalam jordar
@bhagubha_comedy
@bhagubha_comedy 10 ай бұрын
Bhagubha comedy સુપર સોન્ગ મહેશભાઈ
@piyushbharatbhai2042
@piyushbharatbhai2042 2 ай бұрын
Mahesh bhai voice j kay alag yarr sidh dil par lage ek ek ven❤
@DaveshParmar-bw6dc
@DaveshParmar-bw6dc 3 ай бұрын
Ha mahesh Bhai
@mehulchauhan444
@mehulchauhan444 10 ай бұрын
Kone Kone mahesh vanjara na geet game chhe
@Vipulthakorofficialchannel
@Vipulthakorofficialchannel 10 ай бұрын
Ek dam bakwas song😂😂😂😂😂😂😂😂😂
@ajsolanki4155
@ajsolanki4155 10 ай бұрын
Nice
@laxman_rabari
@laxman_rabari 10 ай бұрын
💓💚❤️👌👍
@bedgemar4203
@bedgemar4203 8 ай бұрын
કોઈ કોઈ નું નથી એતો એક છોકરી એ મને સારી રીતે સમજાવ્યું છે.🥺💔
@shaileshdantani7900
@shaileshdantani7900 7 ай бұрын
Hard touch for all songs
@sanjay.bharwad345
@sanjay.bharwad345 10 ай бұрын
Writing 🎉
@jadubhachauhan2626
@jadubhachauhan2626 10 ай бұрын
Heart touching 😢Bhukka Bhukka💥💥
@jigarthakorofficialaj_edit8710
@jigarthakorofficialaj_edit8710 10 ай бұрын
Ha GJ 24 500 PATAN
@thevishal_vaghela_off
@thevishal_vaghela_off 10 ай бұрын
🎉🎉🎉🎉🎉❤❤❤
@dhanabaraiya5650
@dhanabaraiya5650 9 ай бұрын
🌞🚁 ૐહરિ 🌞🚁 ૐહરિ 🌞🚁 ૐહરિ 🌞🚁 ૐહરિ 🌞🚁 ૐહરિ 🌞🚁 ૐહરિ 🌞🚁 ૐહરિ 🌞🚁 ૐહરિ 🌞🚁 ૐહરિ
@yogesh_vaghela6141
@yogesh_vaghela6141 10 ай бұрын
Bhai aava song ni jaru ra hati
@Rajveersingadaofficial
@Rajveersingadaofficial 10 ай бұрын
કોને કોને બેવફા પ્રેમિકા ના ગીતો ગમે છે
@MANTHNBHAI
@MANTHNBHAI 10 ай бұрын
Ha Maheshbhai ha
@meruvanzara8929
@meruvanzara8929 10 ай бұрын
Mahesh Vanzara
@DipakKoli-b9k
@DipakKoli-b9k 5 ай бұрын
વાખુબસરસ❤❤❤❤❤❤❤
@Rahul_Thakor_a1a1
@Rahul_Thakor_a1a1 10 ай бұрын
Instagram reels video viral ❤
@Rahul_Thakor_a1a1
@Rahul_Thakor_a1a1 10 ай бұрын
બહુ દર્દ ભર્યું ગીત છે😢
@PareshBhai-v9f
@PareshBhai-v9f 3 ай бұрын
શાચાવાતછે💔👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💔
@umangvaghela3081
@umangvaghela3081 9 ай бұрын
Ha sachi vaat😂😂
@BhaveshGangadiya-go1si
@BhaveshGangadiya-go1si 4 ай бұрын
Hii ❤
@DjVishal-i1x
@DjVishal-i1x 10 ай бұрын
Love song banavone please
@NileshPadhiyar-y4x
@NileshPadhiyar-y4x Ай бұрын
❤❤❤❤😊
@NileshPadhiyar-y4x
@NileshPadhiyar-y4x Ай бұрын
♥️♥️♥️♥️♥️
@KhantSureshL-ps4uu
@KhantSureshL-ps4uu 10 ай бұрын
Good❤😊😊😅
@RakeshDutt-fs5gu
@RakeshDutt-fs5gu 10 ай бұрын
😢
@NitinGoswami-ly6zt
@NitinGoswami-ly6zt 10 ай бұрын
Mahesh vanzara super song
@vaghelajaysinh2724
@vaghelajaysinh2724 16 күн бұрын
Happy Birthday 🎉
@vaglabhima8576
@vaglabhima8576 7 ай бұрын
Nice song 😢
@dipakmaraj6001
@dipakmaraj6001 6 ай бұрын
💔😔💔
@Rahul_Thakor_a1a1
@Rahul_Thakor_a1a1 10 ай бұрын
હા હિટ સોંગ 😅
@DipakKoli-b9k
@DipakKoli-b9k 5 ай бұрын
😂😂😂😂😂😂😂😂❤સાચુછેભાઈ
@Dharmesh-wy7pd
@Dharmesh-wy7pd Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ paylben. Rathod sanjeli
@hardikparmar2804
@hardikparmar2804 10 ай бұрын
Superb...&... Heart Touching Song...👌🏻👌🏻👌🏻🥰🥰🥰❤️🌹🌹👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻
@ellualwaff2699
@ellualwaff2699 10 ай бұрын
Jjid😊😊
@KDMRed
@KDMRed 10 ай бұрын
Love' is not laif
@SonalJambukiya-os2kz
@SonalJambukiya-os2kz 5 ай бұрын
😂😂😂😂❤😂😂S G
@kartikthakoredit143
@kartikthakoredit143 10 ай бұрын
મહેશ વણજારા નુ ગીત તમને ગમ્યુ કે નહીં ❤
@jahumaa2040
@jahumaa2040 9 ай бұрын
Jor dar song❤❤❤
@nileshbhai9032
@nileshbhai9032 10 ай бұрын
❤❤❤
@balramsharma6744
@balramsharma6744 10 ай бұрын
@RakeshDutt-fs5gu
@RakeshDutt-fs5gu 10 ай бұрын
😢
@jyotiradityaroy6428
@jyotiradityaroy6428 10 ай бұрын
❤❤❤❤❤❤❤
@hardikravalofficial6784
@hardikravalofficial6784 10 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@BharatRathod-cg9qb
@BharatRathod-cg9qb 3 ай бұрын
❤❤❤
@SankarbhaiDamar
@SankarbhaiDamar 5 ай бұрын
❤❤❤❤
@shaileshmavi2905
@shaileshmavi2905 5 ай бұрын
❤❤❤❤❤
@DeshiBoay
@DeshiBoay Ай бұрын
😢😢😢
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 45 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 71 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 195 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 45 МЛН