ભાઈ અમે તો ગામડાના છયી એટલે આવી જંગલની ફીલમ બોવ ગમે કેમકે ગામડાના સીન આવે એટલે એમ લાગે કે ગામડાઓ ફીલમ મા આવા પણ તમને સિટી ના માણસો ને આવુ બધુ નો ગમે અમને તો અમારા જીવ કરતાય 😢અમારુ ગામડુ વાલૂ લાગે હો મારા વાલા ❤
@filmreviewjila15 күн бұрын
મને ગામડું અને ત્યાંના લોકો વાલા છે ❤️
@sejalbambhaniya582415 күн бұрын
કયુ ગામ તમારુ
@filmreviewjila15 күн бұрын
@sejalbambhaniya5824 મહેસાણા જિલ્લામાં
@sejalbambhaniya582415 күн бұрын
ખુબ જ સરસ ફીલમ છે ભાઇ ❤હુ પાચમુ ભણતી ત્યારે ચારણ કન્યા નામ ની કવીતા આવતી તણ ચાર ના ના ની હતી ને મને મઢે આવડતી ખુબ જ સરસ જય માતાજી ભાઈ ગામ ખારી તા મહુવા જી ભાવનગર થી❤❤❤❤❤