મજા આવી ગઈ ભાઈ. હજુ ગીરના અન્ય રૂટ બતાવશો તેવી વિનંતી છે.
@girbhomiyo2 жыл бұрын
હા...જી ચોક્કસ.
@narendrasinhrana45152 жыл бұрын
ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન આવા બીજા વિડિયો મુકતા રહેજો.આ વિડિયોમા એકદમ ટ્રેન ની અંદર બેસીને મુસાફરી કરતા હોય એવોજ આનંદ થાય છે.(very nice video)Thanks.
@girbhomiyo2 жыл бұрын
આભાર ભાઈ
@ranjitbaldaniya31332 жыл бұрын
🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹
@prafulbhaijoshi36222 жыл бұрын
Sares 🙏
@dipalikotadiya22632 жыл бұрын
Mara mamanu gam se jetalvad se Juni yado taji karavi thanks
@girbhomiyo2 жыл бұрын
thanks ji મારી ચેનલ સસ્ક્રાઈબ કરજો ને મારા બીજા વિડિયો પણ જોજો....
@vasrambhaipatel15713 жыл бұрын
સરસ આવા ફરવા લાયક સ્થળો ની જાણકારી આપતા રહેજો..
@girbhomiyo3 жыл бұрын
હાજી... આભાર ભાઈ
@medicineworldmedicineworld97232 жыл бұрын
ઉત્તમ અનુભવ હું ચોક્કસપણે આ ટ્રેનમાં જઈશ
@girbhomiyo2 жыл бұрын
આભાર ભાઈ
@dharmendrakanaiya20232 жыл бұрын
Maja Ave visavadar Ni vadi khavani
@girbhomiyo2 жыл бұрын
😋😋👍
@qutubuddinhathiyari58292 жыл бұрын
ચલાલા મારૂં વતન છે
@firozkureshi55002 жыл бұрын
need improve camera quality, angle and momentary. koi 90ts no video jota hoi aevi feeling aave chhe. sudharwani jarur chhe.
@girbhomiyo2 жыл бұрын
હા ભાઈ....ખબર છે.આર્થીક સ્થિતિ સારી નથી...કેમેરો નથી...પી.સી. કે લેપટોપ પણ નથી.બધુ મોબાઇલ થી એડીટ એન્ડ શુટ કરુ છું.. તમારા જેવા મિત્રો નો સહકાર હશે તો ધીમે ધીમે બધું સુધરશે.
@vibevistatv2 жыл бұрын
Saras video...aava meter gauge route ne jivant raakhvani jarurat che..Ane aava saras gaamda o ne pan.....pragati na naame badhu nasht thayi rayu che
@girbhomiyo2 жыл бұрын
ખરુ કહ્યું ભાઈ...
@mahendrapanchal58172 жыл бұрын
Q
@bhagavanbhaitransadia57842 жыл бұрын
રજૂઆત માહિતી સભર અને આબેહુબ જાણે મુસાફરી કરતા હોય તેવી અનુભૂતિ થઈ
@girbhomiyo2 жыл бұрын
thanks bhai
@hemamodi1422 жыл бұрын
👌👍🙏
@arunasoni53372 жыл бұрын
અમે બહુ સફર કરી છે આ મજા તો એક મજા છે😊
@girbhomiyo2 жыл бұрын
આભાર જી
@bhaveshsing31012 жыл бұрын
👌👌👌👌😃🙏🏽🙋♂️
@mahendrasanghavi13512 жыл бұрын
Chalal stn was build by Gayakwad
@mahendrasanghavi13512 жыл бұрын
Not by Britisher
@sirfview84342 жыл бұрын
Dhasa jetalasar tren kab chalu hoga
@girbhomiyo2 жыл бұрын
ટુંક સમયમા
@manojshahshah94672 жыл бұрын
Wah sir purani yadein tazza ho gai ❤️❤️ Meter gauge train ke safar ka anand hi kuchh alag hi he ❤️❤️ sir video Kai date no chhe ? Haal ma aa train chalu chhe ? Jankari aapso sir ❤️❤️ nice video ❤️❤️
@girbhomiyo2 жыл бұрын
વિડિયો ની ચોક્કસ તારીખ તો મને યાદ નથી...પણ જાન્યુઆરી મા બનાવ્યો હતો.અને ટ્રેન 🚆 હાલમાં ચાલુ જ છે ભાઈ....
@manojshahshah94672 жыл бұрын
@@girbhomiyo Thanks sir ❤️
@sirfview84342 жыл бұрын
Amreli visavadar veraval tren saru he ke bandh he
@girbhomiyo2 жыл бұрын
chalu che
@ibrahimrangrej51462 жыл бұрын
Really beautiful country in the world 🌎 Just need law in order Think about Global warming please 🌳
@bgpatelpatel55902 жыл бұрын
Tour લખો
@bharatbheda64862 жыл бұрын
ત્યાંથી તમારે વેરાવળ કોડીનાર કે ઢસા જાવું છે ભાઈ
@girbhomiyo2 жыл бұрын
ના હું તાલાળા જ ગયો હતો.
@ashabettery62272 жыл бұрын
Aaa. Tren. Kayi. The. Updch
@girbhomiyo2 жыл бұрын
અમરેલી થી સવારે સાત વાગે ઉપડે.... વેરાવળ સુધી જાય.
@bushra_ajmerwala19 Жыл бұрын
How to book tickets for this train
@girbhomiyo Жыл бұрын
ઢસા થી વેરાવળ સુધીના કોઇપણ સ્ટેશન થી ટિકિટ મેળવી શકો...
@atulkacha91302 жыл бұрын
આ મીટર ગેજ લાઇન ચાલુ છે?
@girbhomiyo2 жыл бұрын
ha bhai
@janikashyap47852 жыл бұрын
Aa vishavadr Maru ghar che
@janikashyap47852 жыл бұрын
Hu Shital vyas
@girbhomiyo2 жыл бұрын
wah .. very good 😊👍
@sanjivupadhyay51102 жыл бұрын
વાહ..... બહુ જ સરસ ઝપટ્યું મારતાં ઝાડવા.નિરમળ વહેતા નિર છે. સતી સંત ને સાવજ તણી.ગરવિ જનેતા ગિર છે. ( સાહેબ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્યારેક બહુ આવે છે, synchronize કરો થોડું. Vlog દીપી ઉઠશે )
@girbhomiyo2 жыл бұрын
હા ભાઈ... ખુબ ખુબ આભાર...હવે પછીના વિડિયો પી.સી.મા બનાવીશ.. અત્યાર સુધી તો બધું મોબાઇલ માજ કરતો... અને મારી પાસે કેમેરો પણ નહોતો..હવે ખરીદ્યો છે.....😊😊
@sanjivupadhyay51102 жыл бұрын
@@girbhomiyo સફળતા માટે ખુબ ખુબ શુભેછાઓ 🌹
@tushardaudiya95382 жыл бұрын
Ghani var musafari kari6
@pradipmistry66662 жыл бұрын
Aa maaldhhario khub bahadur kom che
@jetpurkathisiyaselectiondr4782 жыл бұрын
Number apjo
@bharatpandya6112 жыл бұрын
એલા અમે તો ખુબ રખડ્યા, પણ હાળું ફોન જ નોતો, નૈ તો સિંહો ના પ્રેમ પ્રકરણ પણ તમને દેખાડત 🤣🤣🤣🤣