No video

સતીકુંતા અને ચારેય પાંડવ કીર્તન કરે છે. મધ્યરાત્રીએ ભીમ ત્યાં કીર્તનમા આવ્યો. મહાભારત કથા (કડવુ ૫૭)

  Рет қаралды 1,845

Mahant Shri Shankarpuriji

Mahant Shri Shankarpuriji

Күн бұрын

સતીકુંતા અને ચારેય પાંડવ કીર્તન કરે છે. મધ્યરાત્રીએ ભીમ ત્યાં કીર્તનમા આવ્યો. મહાભારત કથા (કડવુ ૫૭)
-------------------------------------------------------------------------
(..ટેલીગ્રામ 🖇️ લિંક.)
..@t.me/Mahantshr...
મિત્રો, જય શ્રી કૃષ્ણ
આ વિડિયોમાં પ્રાચીન મહાભારતમાં, આદિપર્વ અંતર્ગત ( કડવું - ૫૬ ) મા, મહર્ષિવેદવ્યાસજીએ, કયું છે તે પ્રમાણે, વૈષમપાય ઋષિ જન્મેજય રાજાને કહે છે કે હે જન્મેજય રાજન ! આગળ શું થયું તે ધ્યાનથી શ્રવણ કરો.
સતી કુંતા અને ચારે પાંડવ પ્રભુના ગુણ ગાવે છે. ભીમ ભર નિંદ્રા મા સૂતો છે. અગિયારસનો ઉપવાસ છે. ઓ રામ રે રામ રામ સુશોભિત ઘનશ્યામાં, અખંડ સુખધામમાં, કરો પૂર્ણ મન કામા, ઓ રામ રે ગોવિંદજી ગોપાલા, છો દીન જનના દયાળા,
તમે છો ઘણા રૂપાળા, મોહનજી મોરલીવાળા, ગાયોના રક્ષક ગિરધારી ,મોરારી, સીતાજીના સ્વામી, ગોવિંદ ગરૂડા ગામી, અકળ અંતરયામી, અખંડ પદધામી, વિઠ્ઠલ વૈકુંઠવાસીતમે, સહુ તીર્થ કાશી,અમારી કાયાએ તમોને અર્પણ છે,તમારી બહુ માયા લાગી છે, તમે છેલ છોગાળા છો, એવી રીતે પ્રભુના ગુણગાન કરે છે. મધરાત્રિ થઈ છે, ભીમ જાગ્યો છે અને જ્યાં આ પ્રાર્થના કરે છે, મધરાત્રિએ માત અને ભ્રાત, ત્યાં વૃકોદર ભીમ આવ્યો છે. વલ્લભ એમ કહે છે તો મિત્રો વિડિયોને અંત સુધી સાંભળશો. વિડિયો પસંદ આવે તો એક Like તથા સારી
કૉમેન્ટ જરૂર થી કરશો.
વિડિયો શેર કરજો અને બીજા ભક્તોને પણ જણાવજો.
આ કથા સાંભળવાથી કરોડ જન્મ ના પાપ ટળે છે. એવું ઋષિ વૈશંપાય કહે છે.
સંપૂર્ણ મહાભારત કથા તેમજ બીજી અવનવી પૌરાણિક કથાઓ માટે આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો
/ @mahantshrishankarpuriji
Your queries:-
મહાભારત કથા
મહાભારત કથા આદિપર્વ ( કડવું ૫૭ )
સંપૂર્ણ મહાભારત
પૌરાણિક વાર્તાઓ
પૌરાણિક કથાઓ
રામાયણ કથાઓ
મહાભારત કથા ભાગ ૫૭
આધ્યાત્મિક કથાઓ
મહાભારત
રામાયણ
વૈદિક જ્ઞાન
સિદ્ધ પુરુષો
Hinduism
સનાતન ધર્મ
hindu mythology
mythology
devotional movie
gujarati devotional full movies
devotional stories
Mahabharat in gujarati
महाभारत
संपूर्ण महाभारत
sampoorna mahabharat
सम्पूर्ण महाभारत
B. R. Chopra Mahabharat
સંપૂર્ણ મહાભારત રામાનંદ સાગર
Gujarati gyan
ગુજરાતી જ્ઞાન
ગુજરાતી કથાઓ
Please Subscribe this channel 🙏 🙏
/ @mahantshrishankarpuriji
#સંપૂર્ણમહાભારત
#આખુંમહાભારત
#પૌરાણિકકથાઓ
#gujaratigyan
#gujaratikathao
#sampoornamahabharat
#hindumythology
#hindumythologicalstories
#mahabharat
#brchopramahabharat

Пікірлер: 2
@kp.knowledge
@kp.knowledge Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@user-bv8xd7bm3z
@user-bv8xd7bm3z Ай бұрын
હરેરામ.હરેકૃષણ
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
白天使选错惹黑天使生气。#天使 #小丑女
00:31
天使夫妇
Рет қаралды 14 МЛН
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 7 МЛН
Shankar Ni Mojdi - Jadavbapa Gadhdawada || Gujarati Loksahitya & Jokes ||
57:11
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН