Рет қаралды 934
#bhajan #bhaktisongs #satsang
|| કિર્તન નીચે લખેલું છે કિર્તન ||
|| ભક્તિનંદન કીર્તન ભજન ||
હે સત્સંગ કીધો પણ હૃદય એનોલીધો
સત્સંગ કીધો પણ હૃદય એનો લીધો સત્સંગ......કીધો પણ હૃદય એનો લીધો....
નિંદામાંથી નવરાનો થયા
નિંદામાંથી નવરાનો થયા
નિંદામાંથી નવરાન થયા પારકી પંચાતમાં ફેલાયા
સંસારમાં પારકી પંચાયતમાં ફેલાયા
સંસારમાં ગીતા વાંચી મેં તો ભાગવત વાંચ્યા
ગીતા વાંચી મેં તો ભાગવત વાંચ્યા
ગીતાજીના જ્ઞાનનો લીધા
આ સંસારમાં ગીતાજીના જ્ઞાનનો લીધા
હે સત્સંગ કીધો પણ હૃદયએનો લીધો
સત્સંગ કીધો પણ હૃદય એનો લીધો
નિંદામાંથી નવરાનો થયા
પારખી પંચાયતમાં પેલા સંસારમાં
સંસારમાં કાના તારી ગાવડીને માવડી મેં કીધી
અધવ જાતા મેં રે રે મેલી અધવચે જાતા મે રખી રે મેલી
પછી એની ખબર નો લીધી
આ સંસારમાં પછી એની ખબર નો લીધી
સત્સંગ કીધો પણ હૃદયનો લીધો
નિંદામાંથી નવરાનો થયા
પારકી પંચાયતમાં પેલા આ સંસારમાં
સંસારમાં સૌના આંગણીએ દીકરી રે રમતી સૌના
નાની હતી ત્યારે સૌને રે ગમતી
મોટી થઈને ન દીધા માન
આ સંસારમાં મોટી થઈને ન દીધા માન
આ સંસારમાં સત્સંગ કીધો
પણ હૃદયનો લીધો નિંદામાંથી નવરાનો થયા
પારખી પંચાયતમાં પેલા
રામાયણ વાંચી મેં તો ભાગવત વાંચ્યા
વાંચ્યા પાયોમાંથી ભેદ નો કાઢ્યા
આ સંસારમાં પાયોમાંથી ભેદ નો કાઢ્યા આ સંસારમાં
સંસારમાં સત્સંગ કીધો પણ હૃદયનો લીધો
નિંદામાંથી નવરાન થયા
પારકી પંચાયતમાં પેલા
ચાર ચાર ધામની જાત્રા રે કરી મંદિરે મંદિર ડોટું રે મેકી
કુટુંબમાંથી કલેશ નો કાઈ જાય
આ સંસારમાં કુટુંબમાંથી થી કલેશ નો કાઢ્યા
સંસારમાં સત્સંગ કીધો પણ હૃદય એનો લીધો
નિંદામાંથી નવરાનો થયા પારકી પંચાયતમાં
ફેલાયા સંસારમાં પારકી પંચાયતમાં
સાધુ જમાડ્યા તમે બ્રાહ્મણ જમાડ્યા
ભાણેજના ભાવ ન પૂછાય સંસારમાં
ભાણેજના ભાવ ન પૂછાય આ સંસારમાં
સત્સંગ કીધો પણ હૃદયનો લીધો
નિંદામાંથી નવરાન થયા
પારખી પંચાયતમાં ફેલાયા
ગંગામાં નાયા તમે ગોમતીમાં નાયા
માવતરને પાણીનો પાયા સંસારમાં
સત્સંગ કીધો પણ હૃદયનો લીધો
નિંદામાંથી નવરાનો થયા
પારકી પંચા ફેલાયા સંસારમાં
ફેલાયા સંસારમાં પારખી પંચાયતમાં
=========================
=====================================
#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama #bhajan #satsang
=====================================
🌟 સ્વાગત છે આપનું! 🌟
નમસ્તે મિત્રો! 🙏 "રામ મને રસ્તો બતાવ જીવને જાવું છે એકલું" ચેનલ પર તમારું સ્વાગત છે, જ્યાં અમે જીવનની મુસાફરીને આધ્યાત્મિકતા, પ્રેમ અને શિક્ષણ સાથે જોડીએ છીએ. 🚶♂️✨
આપનો ધ્યેય છે તો, આપણો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આપણા સાથે આ આત્મિક સફરમાં જોડાઓ! 🌈❤️
જ્યાં અમને જોવા માટે... 👉 [ / @bhaktinandankirt. .]