ખૂબ સમજવા જેવી વાત અને સચોટ વર્ણન ખરેખર ભાઈ શ્રી ના એક એક શબ્દમાં દર્દ સમાયું હતું ને માં વિશે ની વાત થી તો રૂંવાડા ઉભા થઈ ગયા.ધનયવાદ આપના માતા-પિતાને.ખૂબ ખૂબ અભિનંદન સાથે આપની વાણી સાંભળવા સમય ઓછો પડ્યો.🎉🎉🎉
@katarakhemjibhai13013 күн бұрын
Khub sundor vat satsang ni Kari dhanyavad.jay Guru dev..
@rajupatel-dk8cr22 сағат бұрын
Good Good Good Good Ram Ram
@rathodnatavarsinh98520 сағат бұрын
Saprem saheb bandgi saheb ji
@ravalpardip97302 күн бұрын
👌👌જય ગુરૂમહરાજ🙏🙏
@ratanshirangani196223 сағат бұрын
જય ગુરુદેવ
@janaktapodhan11416 сағат бұрын
આવી સ્પષ્ટતા કોઇ કથાકારો પણ કહી શકે નહી આજ વાત સાચી છે
@somabhaiprajapati690Күн бұрын
🙏 sadguru Saheb 🙏
@Ranjit-v5rКүн бұрын
જયગુરૂ મહારાજ
@vadibhaipatel7985Күн бұрын
સંત કબીર સાહેબ ની વાત સમજે પછી સંત બનજો
@vaghelabharat-hp6wv16 сағат бұрын
Je ho🙏sanaatan ne odkhava badal
@ChandanNayak-p9b8 сағат бұрын
Jay gurumahraj
@savaibhairajput40383 күн бұрын
100.,%right.chhe.
@vasantpatel3463 күн бұрын
Life is art in adhytmic gayn all the best
@vahaljibhaipatel96322 сағат бұрын
🌹🙏🌹 નમસ્કાર
@fojajimali37922 күн бұрын
હકીકત હાદસા છે ભાઈ સાચું
@parmarkanti5386Күн бұрын
સદગુરુ કબીર સાહેબ બંદગી સાહેબ બંદગી
@BhikhabhaiVadher-l5iКүн бұрын
ખરોસતસંગભાઈ
@ratansinhbaria9229Күн бұрын
સાહેબ બંદગી
@dipaksurdiya4970Күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vishvdeepsinhgohil9155Күн бұрын
Bav sars vat che
@JayantibhaiShekhaliya-n7c2 күн бұрын
Saheb bandagi
@gajanandpitdya1055Күн бұрын
બહુ સરસ સત્સંગ છે કોટી કોટી પ્રણામ
@somabhaipatel31663 күн бұрын
Very good barabar chhe bhai
@mohanbhaibhaskar9027Күн бұрын
JAY GURUDEV 🙏
@nayinatvarlal6051Күн бұрын
Jayho
@jasubhaijoshi54822 күн бұрын
સરસ વાત કરી અને સારી વાત કરી
@Deshi_Bhajan2 күн бұрын
જોરદાર સત્સંગ 👌👌👍
@GemarDesai-j3n5 сағат бұрын
ધન્ય છૉ બાપ આપ...
@MeeraComputer-ms6yl2 күн бұрын
Good.satasang.
@sankaliyamahendra-en9hnКүн бұрын
💯
@swaminarayandhvani6995Күн бұрын
Sadguru devni Jai. Ek aj dharm hovo joie ane e che Manav dharm. Baki badha dakha to aapde ghalyaa he...
@manubhaikataria21223 күн бұрын
Very good speech
@rajeshpanchasara27382 күн бұрын
જય સદગુરૂ
@pruthvirajsinhjadeja37463 күн бұрын
❤ saras
@arunabhagat47332 күн бұрын
Jay gurudev Bahu j saras સમજાવ્યું
@sampatbhaichaudhari6685Күн бұрын
Shixan ni jarur chhe.baki badhu kachara petima javado
@PravinAvaniКүн бұрын
Mast spich
@sukhadevbhairudatala20123 күн бұрын
સમાન ધમૅ સમાન હક્ક સમાન કાયદો થશે ત્યારે સૌ માનશે માનવ સેવા સૌથી મોટી ધમૅછે
@manharnayaka-r7s3 күн бұрын
વાહ,બાપુ,વાહ
@krgohel60007 сағат бұрын
સબ ભૂમિ ગોપાલ કી
@kusumbenvadgama589Күн бұрын
વાહ ભાઈ ખમ્મા ઘણી વિરા આવી સમજણ ભાઈ બધાયને હોવી જોઈએ
@patelhirenpatelhiren380210 сағат бұрын
L
@khushi24772 күн бұрын
ખૂબ સરસ જીવનમાં ઉતારવી જ પડે
@bhavjibhaipatel36893 күн бұрын
ईश्वर अल्लाह तेरो ऊ सबको संबंधित दे भगवान बोले तो ऐतराज हो वो देश मा शु आशा राखवि
@ashvinparmar27202 күн бұрын
Satsang jabardast che .... satsang karnar nu nam janavo...plz
जिंदा बाप ने कोई पूजे मुए बाप पूजवाया.चपटी भर चावल लेके कौए को बाप बनाया.सत्य नाम. कबीर साहब.
@RavalDhanabhai-u4p20 сағат бұрын
Vandan Tamara. Satsang ne bapu
@kisuchaudhari10113 күн бұрын
Srs sheb
@IshvarSinh-zi8gc3 күн бұрын
🌹🙏🙏🙏🌹
@sindhanarendrasinh26962 күн бұрын
🙏🌹🙏🌹🙏🌹
@bmtadvi5972 күн бұрын
સરસ મજાની વાત કરી ભાઈ તમારા જેવી વાત કોણ સમજ શે?
@nitinchachapara48724 күн бұрын
shars 🙏🙏
@jpmudhel773022 сағат бұрын
Tetari karod devata nathi tatari koti devata che
@girishsenma32694 күн бұрын
100℅ right
@jayeshpateljay31852 күн бұрын
🙏
@GovindbhaiDesai-k9w4 күн бұрын
sadaguru dev ni jai sanatan Dharm ni jai
@KishorbhaiMakani2 күн бұрын
માછલાં ખાતે એનું શું કરવું ખાણી પીણી શઉધઆરઓ બધું અનેક થઈ જાશે
@natubhaiapmc16524 күн бұрын
કરોડો..નોફારો.થયો...
@kishankideshilaef6222Күн бұрын
😂😂😂
@samantbhaisolanki38363 күн бұрын
અનેક સંતો આવ્યા અને ગયા પણ અસ્પષયો તો અસ્પૃશ્યો જ રહ્યા....
@SitaramDeshani3 күн бұрын
અસંભવ. 😡😡😡😡😡
@dineshprajapati36593 күн бұрын
Jayswaminarayan
@maganbhaisakariya64252 күн бұрын
સંતો મહંતો એ શું કામ માં બાપ પરિવાર છોડ્યા છે એમણે કેમ માં બાપ ની સેવા ન કરી એની સાથે કેમ નથી રહયા ભગવા પહેરી ને શું ઝખ મારે છે માં બાપ ને છોડી ને એ પાછા કહે છે કે માં બાપ ને ભૂલશો નહિ એમણે એના માં બાપ કેમ ભુલી ગયા છે માં બાપ પરિવાર છોડ્યા ને પાછા સલાહ આપે છે કે સંસારમાં રહીને ભક્તિ કરો તો પછી એક કેમ સંસાર માં પાછા જતા નથી ખોટા લવારા કરે છે લપેડા મારે રાખે છે ખોટી ગપોડબાજી ગપોડકથા ગપોડલીલા ઓ ગપોડા રાખે છે
@HMT2712 күн бұрын
સંસારમાં મન નહીં લાગ્યું હોય તો સંસાર છોડી દીધો હશે ભાઈ એને કાંઈ પરાણે તો પકડી ન રખાય!