સર્વે મિત્રોની જાણ સહ, બાપુ હાલમાં(માર્ચ-એપ્રિલ ૨૦૨૪) થોડા દિવસો માટે તેમનાં મેંદરડા આશ્રમ હશે. કેટલા દિવસ હશે તે ચોક્કસ ના કહી શકાય પરંતુ તેમની વાત પ્રમાણે હજી એકાદ મહિનો ત્યા રહેશે. કોઇ ફોન નંબર આપી શકાય એમ નથી એટલે એ માંગી શરમાવશો નહિ કેમ કે નહિતર ફોન રિસીવ કરવા માટે જે તે વ્યક્તિ એક છે અને ફોન કરનાર હજારો. આભાર. હા, પણ તેમનાં આશ્રમનું લોકેશન છે: Google Map Location of Ashram of Dashrath Bapu, near Mendarda(Junagadh). 11 kms from Mendarda: goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8
@RahulThakor-r2y7 ай бұрын
ખોળા બાપા ને મળવુ હોય તો
@govindpatel4787 ай бұрын
થેંકયુ જાણકારી આપવા બદલ આભાર
@yuvrajsinhjijadeja38267 ай бұрын
Thank you very much Devang Vibhakatji for your important information.
@rajp25117 ай бұрын
I'm at junagadh. Hu march april ma game tyare jay saku chhu. To exact e kyare madse to e pramane hu jav? Kindly guide.🙏🍀💐
@SpeakBindas7 ай бұрын
@@rajp2511 exact કહી શકાય એમ નથી કેમ કે બાપુની મોજ તેમજ કાર્ય થકી બહાર પણ જવાનું થાય અને હું રાજકોટ બેઝડ છું.. પરંતુ શક્ય તેટલી માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે જેથી સાધકને આશ્રમ પહોંચવામાં સરળતા રહે. બાપુ હાલમાં અહીં સૌરાષ્ટ્રમાં છે અને કદાચ બે-ત્રણ ધક્કે પણ એકવાર મળવાનું થઈ જાય તો પણ આનંદની વાત છે. બાકી હરિ ઈચ્છા. જય ગિરનારી.
વાહ જબરજસ્ત જ્ઞાન આપે છે બાપુ, સિમ્પલ અને સાચું, બીજા બધા તો ખાલી પુસ્તકોની વાતો કહી જાણે
@smilesmile17114 ай бұрын
22:19 પછી જે વાત કરી, મારું હૃદય, મન રડવા લાગ્યું. બાપુ તમે 18 વર્ષ પહેલાં મળ્યા હોત તો કદાચ હું સંસાર માં આવુ પહેલાં ભગવાન ને પામવા લાગી ગયો હોત. ભારત માતા ની જય. જય જય ગરવી ગુજરાત, જય ગિરનાર.... જ્યાં આવા સિદ્ધયોગી બાપુ કેટલાય જીવો ને તારે છે. જય હો બાપુ જય હો... 🙏🙏🙏🙏🙏
गुरुदेव ने देवांग भाई की धारणा गिरा दी। यही सिद्ध योगी का कमाल है। आपको मेरे प्रणाम 🙏 आपका दोस्त और शिष्य सुनील उपाध्याय अहमदाबाद से।
@SpeakBindas7 ай бұрын
સુનિલભાઈ, મજાની વાત એ છે કે સમગ્ર સત્સંગ દરમ્યાન મારે એક પણ પ્રશ્ન પૂછવાની જરૂર પડેલ નહિ. બેકગ્રાઉન્ડમાં જે કોઈ પ્રશ્નો પુછાઇ રહ્યા છે તે અન્ય સાધકો દ્વારા પુછાઇ રહ્યા છે. બાપુના સાનિધ્યમાં બસ આનંદથી અને મૌનથી રહેવાની પણ એક અલગ અનુભૂતિ છે કેમ કેમ કે ત્યારે ધારણા પણ છુ થઈ જાય છે. સિદ્ધ યોગી દશરથબાપુનું સાનિધ્ય માત્ર જ ઘણું થઈ જાય છે. જય ગિરનારી પ્રભુ.
@Vandebharat117 ай бұрын
Each interview of him is a rare gem, blessed are those who come across this siddha yogiji.Naman
@jackpatel76pp7 ай бұрын
Jay Girnari 🙏
@Disha_pat7 ай бұрын
Thank you so much Devang bhai for uploading bapu’s video 🙏
@harshadpatel75937 ай бұрын
Bapu na Divya Vibration video dvara Amara. Sudhi Pahochadava mate......✨ Devangbhai ne khub sadhuvaad che.....💐 Video Sambhalta. Aayam Change. Thai. Jay che.....✨ Bapu Na. Charno. Ma. Koti. Koti. Pranam....🙏🏻🌹💐
@rudragiri43697 ай бұрын
Jay ho gurudev
@bharatmonpara69987 ай бұрын
आ सतसंग साभल्या पछी अलग अलग घेटा बकरा ना वाडा मा पुयाॅ हता तेवु लागतु हतु
@balvantkthakor5467 ай бұрын
જય હો ગુરુદેવ પ્રભુ 🙏🙏🙏
@mehtabsingh44567 ай бұрын
पूज्य बापू श्री के चरणों में शतत नमन प्रणाम अरपण करता हूँ जी।
@JadavAnaghan7 ай бұрын
ૐ નમો નારાયણ🙏 બાપુ ને.
@anandpawar49267 ай бұрын
Vah Bapu vah jay ho❤
@vijaylpandya7 ай бұрын
જય ગુરુદેવ
@vinayverma25782 ай бұрын
Amazing...
@hardikchaudhary78376 ай бұрын
Jay Ho
@bhikhubhaivalavala17757 ай бұрын
Saheb bandagi ji
@mahendrasinhraulji25747 ай бұрын
BAPU NE SASHTANG DANDVAT PRANAM..TAMNE PAN BAHOT BAHOT DHANYAVAD 🎉🎉🎉
@chandubhaimakwana35827 ай бұрын
Sevak ka Jay 😮Swaminarayan ❤
@alkeshpatel2477 ай бұрын
Jay mataji bapu ji
@pilukiyamukesh38897 ай бұрын
Jay guru dev aapna charnoma pranam
@gauravdobariya13487 ай бұрын
નમો નારાયણ ❤🙏🙇🏼♂️
@awesomecomedyvideo49597 ай бұрын
ઓહો હો જબરદસ્ત ❤
@ranjitbhaimori25827 ай бұрын
વાહ બાપુ વાહ બોવ સરસ
@RasadiyaArvindBhai7 ай бұрын
ઓમ નમો નારાયણ
@Sudhirkumar-xv8cy7 ай бұрын
ગુરુજી jai ho
@nitanakarani71927 ай бұрын
Jay girnari 🙏🙏
@dharmarajsinhrana41567 ай бұрын
Om Namo Narayan
@KamleshThakor-td6rv7 ай бұрын
જય.ગુરૂદેવ
@rayjadarajendrasinh74157 ай бұрын
🕉 नमो नारायण
@maanishsrajani13337 ай бұрын
Wha dewangbhai
@SpeakBindas7 ай бұрын
આભાર મનીષભાઈ 🙏
@pankajjdave79847 ай бұрын
મુક્તાનંદ બાપુ નું સહમ નું વર્જન યૂટ્યુબ માં આવે છે...
@kiranhirpara81852 ай бұрын
Saheb bandagi saheb bapu apani Sathe fon davara vat thai
@bhaveshmakwana2547 ай бұрын
Bapu Jai girnari
@reenabagtharia86137 ай бұрын
Sitaram
@sharadgujarati84887 ай бұрын
Jai Giri Bapu
@kanusdabhi95667 ай бұрын
જય ગિરનારી બાપુ... જય ગુરૂદેવ...
@NarendraKorat7 ай бұрын
❤ જય ગુરૂદેવ ❤ જય ગિરનારી ❤
@sonalsankhala45847 ай бұрын
Bhai abhar tamaro gare betha betha a satsang no labh મળ્યો મને મારા કેટલીયે મુજવણ ના જવાબ મળી ગયા એમ લાગ્યું k bhapu Mari same j બેઠા છે ખૂબ ખૂબ ધન્યવાદ god bless you
@KarshanModhwadia-sz9sm7 ай бұрын
Pranam swami ji 🙏 Jay Girnari baba 🙏
@RANGAPARBAT-gs8mm7 ай бұрын
Vah khub saras
@excellentconsultancy99357 ай бұрын
જય સીયારામ 🎉🎉🎉
@laxmanvanzara66097 ай бұрын
🙏🌹જય ગુરુદેવ🌹🙏
@1136rahul7 ай бұрын
Jay gurudev ❤❤❤
@batukghevaria28407 ай бұрын
જય ગુરુદેવ 🙏🙏
@devenshah18057 ай бұрын
અદભૂત......
@bharatbhaipatel99857 ай бұрын
जय गीरनारी
@dayarammaheshwari56117 ай бұрын
Jay ho pranam
@shrawan08257 ай бұрын
Bahut sundar
@chiragpandya46387 ай бұрын
Superb knowledge 🙏
@mahendrabhaimahant76717 ай бұрын
Jay gurudev 8:17
@chavdavanraj20527 ай бұрын
Bapu nu sarnamu aapo jagya nu
@SpeakBindas7 ай бұрын
સર્વે મિત્રોની જાણ સહ, બાપુ હાલમાં(માર્ચ-એપ્રિલ ૨૦૨૪) થોડા દિવસો માટે તેમનાં મેંદરડા આશ્રમ હશે. કેટલા દિવસ હશે તે ચોક્કસ ના કહી શકાય પરંતુ તેમની વાત પ્રમાણે હજી એકાદ મહિનો ત્યા રહેશે. કોઇ ફોન નંબર આપી શકાય એમ નથી. હા, પણ તેમનાં આશ્રમનું લોકેશન છે: Google Map Location of Ashram of Dashrath Bapu, near Mendarda(Junagadh). 11 kms from Mendarda: goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8
@chauhankastur2 ай бұрын
Atyare bapu ji na kya darshan Milan Thai sake jankari aapva vinanti jai bhagwan
@chavdavanraj20527 ай бұрын
મારે મળવુ સે બાપુ ને
@Sanjaygoswami24637 ай бұрын
zamar road ashram se rajsthan sametra passe se(mehsana)
@macdhoraji12812 ай бұрын
Soham
@marshartmodelmaking65057 ай бұрын
🔱🌷🕉️🌷🔱👏
@ranjitkapoor38647 ай бұрын
ખુબ સારી રીતે વાણીનો વિલાસ કરે છે.
@સંતવાણીગુરુમુખીવાણી5 ай бұрын
26/5/24 ના રોજ બાપુ ક્યા હશે ? સરનામું મોકલવા વિનંતી ૯૭૧૪૨૩૦૦૩૩
@rameshchavda15247 ай бұрын
Somnath ma kai jagya chhe proper sthal batavo please!
@ritadedhia36532 ай бұрын
Bhai bapu na darshan karva che please koi batavone kevi rite bapu pase darshan male amne
@manjularamani24547 ай бұрын
એક પ્રયોગ બતાવવા બાપુને પ્રાર્થના કરો
@jaysukhbutani95377 ай бұрын
જય ગિરનારી બાપુ નો સમ્પર્ક કરવો હોય તો સત્સંગ માટે કયરીતે કરીશકાય
@rajeshbhaikarsanbhai70827 ай бұрын
🌹🌹🙏🌷🌷💕
@pankajjdave79847 ай бұрын
મુક્તાનંદ બાપુ નું સોહમ નું વર્જન કયું છે તે જણાવવા વિનીતી....
@pankajkyada3027 ай бұрын
🎉🎉
@govindpatel4787 ай бұрын
બાપુ ના ચરણો મા વંદન બાપુ ને મળવું હોય તો કયા સમય પર મળે? જાણકારી આપવાની કૃપા કરજો
@SpeakBindas7 ай бұрын
સર્વે મિત્રોની જાણ સહ, બાપુ હાલમાં(માર્ચ-એપ્રિલ ૨૦૨૪) થોડા દિવસો માટે તેમનાં મેંદરડા આશ્રમ હશે. કેટલા દિવસ હશે તે ચોક્કસ ના કહી શકાય પરંતુ તેમની વાત પ્રમાણે હજી એકાદ મહિનો ત્યા રહેશે. કોઇ ફોન નંબર આપી શકાય એમ નથી. હા, પણ તેમનાં આશ્રમનું લોકેશન છે: Google Map Location of Ashram of Dashrath Bapu, near Mendarda(Junagadh). 11 kms from Mendarda: goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8
@govindpatel4787 ай бұрын
આપે જે બાપુ ની વાણી યૂટ્યુબ પર મૂકી એના માટે તમારો સાચા હૃદય થી આભાર તમારા કારણે બાપુ ની જીવન બદલનાર વાણી અમે સાંભળી સક્યા ખરેખર હું પોતાની જાત ને ભાગ્યશાળી સમજુ છું જે તમારા કારણે સક્ય બન્યું ફરી એક વખત આપનો આભાર
@kinnarikapadia56607 ай бұрын
Thanks
@manjularamani24547 ай бұрын
બાપૂ ની સિધ્ધી નો પ્રયોગ બતાવો.
@SatyaPremKaruna07 ай бұрын
દેવાંગભાઈ, 🙏 મુક્તાનંદ બાપુ નું version સોહમ... પછી નો શબ્દ સમજાયો નહિ તો please કહેજો ને.
@SpeakBindas7 ай бұрын
ટાઇમલાઈન કહેશો..એકઝટલી વીડિયોમાં ક્યાં સમયે આવે છે તે.
@SatyaPremKaruna07 ай бұрын
22:00 થી 22:06
@SatyaPremKaruna07 ай бұрын
Timelite 22:00 to 22:06 સોહમ પછી નો શબ્દ સમજાતો કે સાંભળતો નથી.. Please કહેજો ને
@SpeakBindas7 ай бұрын
@@SatyaPremKaruna0 Sorry for delay in reply. Mane pan idea aavto nathi 🙏
@minaxiraval72007 ай бұрын
શ્વાસ લેતા . સો. અને. શ્વાસ ને બહાર કાઢતા હમ્. ❤ સોહમ ❤
@Hope-z4j7 ай бұрын
બાપુ કોઈ શારીરિક કે માનસિક અસાધ્ય પીડા વિશે માર્ગદ્શન આપે ખરા?
@VijayGusani7 ай бұрын
Bapu ya lal nag paharalo cha anu rhysay su cha 1 opisod banavo
@SpeakBindas6 ай бұрын
તે સુર્યવિજ્ઞાન પર આધારીત છે. પદાર્થના ત્રણેય સ્વરૂપમાં નિર્માણ પામેલ વહહે..ઘન, પ્રવાહી અને વાયુ.
@JoshiPradipbhai7 ай бұрын
સાહેબ આગળ ના એપી ચોડ મૂકો
@sagarsinghthakur73186 ай бұрын
Bapu ne malvu chhe koi contact number hoi to aapo pls🙏🙏🙏
@SpeakBindas6 ай бұрын
બાપુ તેમના આશ્રમ પર જ હોય છે. *દશરથ બાપુના મેંદરડા પાસેના આશ્રમનું લોકેશન:* goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8?entry=yt
Can you post the links for the first two parts in the description?
@SpeakBindas7 ай бұрын
દશરથ બાપુ સાથે સત્સંગ: ભાગ ૧: kzbin.info/www/bejne/fZ3CZoefpt-knK8si=H_r-5gdlkFNULB5x ભાગ ૨: kzbin.info/www/bejne/qXOTdGesq72skMksi=6f8aCUDOHHOKmZ_1
@ganderi997 ай бұрын
Ok. Thank you. I have watched these two parts before. Thanks for uploading them. I plan to visit INDIA in end of july- early august. Any idea where he would be. I want to meet this great being.
@SpeakBindas7 ай бұрын
@@ganderi99 hard to say. But drop me an email when you are in INDIA and I will try to guide. Thanks. Email: speakbindas@gmail.com
@ganderi997 ай бұрын
Thank you. I will definitely contact you before I visit.
@mihirraj207 ай бұрын
Hi, how can I meet bapu
@SpeakBindas7 ай бұрын
સર્વે મિત્રોની જાણ સહ, બાપુ હાલમાં(માર્ચ-એપ્રિલ ૨૦૨૪) થોડા દિવસો માટે તેમનાં મેંદરડા આશ્રમ હશે. કેટલા દિવસ હશે તે ચોક્કસ ના કહી શકાય પરંતુ તેમની વાત પ્રમાણે હજી એકાદ મહિનો ત્યા રહેશે. કોઇ ફોન નંબર આપી શકાય એમ નથી. હા, પણ તેમનાં આશ્રમનું લોકેશન છે: Google Map Location of Ashram of Dashrath Bapu, near Mendarda(Junagadh). 11 kms from Mendarda: goo.gl/maps/1MhXdKTXtyCU5kwN8