જય લક્ષ્મીનારાયણ આજનો સુવિચાર જોરદાર દીના બેન ભોગા બતાવ્યા બહુ સરસ લાગ્યા દષ્ટિ આવી છે તો દીના બેન ઘરે રહો કામ તો જીંદગી ભર રહેવાનું છે દીકરી કેટલા દીવસ ગણતરી ના દીવસો હોય આજનો વીડીયો જોરદાર હું અલ્પા પટેલ 🙏🌹🌷❤️
@naturallifewithdina82963 күн бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ 🙏🙏 આભાર સાથે ધન્યવાદ અલ્પાબેન ઘરે રહેવું છે પણ એવું છે એક મહિનો રજા કરીને એટલે થોડાક દિવસ કામ ચાલુ એટલે પાછી રજા મૂકીશ અને હમણાં દ્રષ્ટિ છે ને સગા વાલા માં ફરવા જાય છે ગઈકાલે માંડવી ગઈ છે પેલા હેતલ પાસે ને રસીલાબા પાસે હતી એ આડી આવડી બધા સગાને મળી આવે ત્યાં સુધી નોકરી કરી લઉં જેથી મારી હાજરી કંટીન્યુ થઈ જાય
@inabhatt24844 күн бұрын
Mast video
@naturallifewithdina82964 күн бұрын
Thanks 🤗
@bhartithakkar7345 күн бұрын
Wah dinaben bahu khushi chhe modha uper have drasti avi chhe chetana aavi gai have jaldi sara thai jaso modhs uper tej avi gayu have amaj rejo
@naturallifewithdina82964 күн бұрын
ધન્યવાદ સાથે આભાર ખરેખર તમે મારા સ્વભાવ અને કામને જાણો છો,
@gayatridholakia28655 күн бұрын
Suvichar sars ek dam sahi vat Kari 😊
@naturallifewithdina82964 күн бұрын
આભાર 🙏
@gayatridholakia28655 күн бұрын
Wow masi bhingo jordar ❤ beautiful ❤️
@naturallifewithdina82964 күн бұрын
ધન્યવાદ 🙏
@gayatridholakia28655 күн бұрын
Pankhi no kalrav sars aave che chakali sars bole che ❤
@naturallifewithdina82964 күн бұрын
👍✅✅
@gayatridholakia28655 күн бұрын
Drashti ben khichdi na thepla mast yummy yummy 😋 banavya ❤
@naturallifewithdina82964 күн бұрын
આભાર 🙏
@shaileshjoshi31654 күн бұрын
બહુ જ સરસ હતા ભૂંગા બેન બહુ જ સારું સારું બધું બતાવો છો તમે
@naturallifewithdina82963 күн бұрын
આભાર 🙏🙏
@gayatridholakia28655 күн бұрын
Masi bhel sars banavi yummy yummy 😋❤️
@naturallifewithdina82964 күн бұрын
આભાર 🙏
@mitabuch50505 күн бұрын
જય હાટકેશ
@naturallifewithdina82963 күн бұрын
જય હાટકેશ 🙏🙏
@vdave29675 күн бұрын
Nice video
@naturallifewithdina82964 күн бұрын
Thanks
@gayatridholakia28655 күн бұрын
Jay hatkesh 😊
@naturallifewithdina82964 күн бұрын
જય હાટકેશ 🙏
@rasilatank72344 күн бұрын
Madi jay swaminarayan sras chitro che masi tme khub khub aagad aavo aevi dilthi prathna tmara vlog rojey alag alag hoy che thethi khub aanad aave che jovano manma aevu thya rakhe ke aaje masi seno vlog mukse
@naturallifewithdina82963 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર રસીલાબેન તમારી લાગણીને હું વંદન કરું છું તમારા જવાબ છે એટલે અમે ખૂબ ઉત્સાહથી કામ કરીએ છીએ
@vdave29675 күн бұрын
Very nice suvichar
@naturallifewithdina82964 күн бұрын
Thank you 🙏
@vdave29675 күн бұрын
Dinaben sema job kro cho? Jai shree krishna
@naturallifewithdina82964 күн бұрын
ભુજની એક સંસ્થા છે કચ્છ મહિલા વિકાસ સંગઠન જેમાં સોશિયલ વર્કરની કામગીરી કરું છું