આતો પૂર્વ જન્મનો કમાણી કહેવાય ભાઈ અજ્ઞાની ઇસ વાદી કોમેન્ટમાં જેમ આવે તેમ લાગે આતો પૂર્વ જન્મની કમાણી કહેવાય ભાઈ સત્ય તો સત્ય હોય ભાઈ સવજી ભાઈ ધોળકિયા ને સો સો સો વાર સલામ કરીએ ભાઈ નમન કરીએ કારણ કે મારો ગુજરાતી કહેવાય એકદમ દેશી ગાયની જેમ જય દ્વારકાધીશ રામ ભાઈ માલધારી
@paramarmahima40909 ай бұрын
તમે તો આપણા અમરેલી જિલ્લાનુ નામ રોશન કર્યું છે ❤🎉😊