સવકોઈ પીયરીયે જાયરે મહાદેવજી જય ફક્કડાનાથ મંડળ ભાવનગર ગાયક હસુભાઈઘોળા

  Рет қаралды 271,876

Jay Fakkadanath Mandal Bhavnagar

Jay Fakkadanath Mandal Bhavnagar

2 жыл бұрын

સૌ કોઈ પિયરિયે જાયરે માં દેવજી...
પિયર જાવાના ઘણા કોડ રે મુખ બોલોને રામ..‌.
જોડા ઘોડાને જોડા રથ રે મા દેવજી...
પાર્વતી પીયરીયે જાય રે... મુખ બોલો ને રામ...
કેટલા દાડા નો વદાડ રે મહાદેવજી...
કેટલા દાડે જો તમારી વાત રે... મુખ બોલો ને રામ...
ત્રણ ત્રણ દિવસનો વદાડ રે મહાદેવજી...
ચોથા દાડે જોજો મારી વાટ રે... મુખ બોલો ને રામ...
ઘરને પસવાડે પારસ પીપળો મહાદેવજી...
ગણી લેજો પીપળાના પાન રે... મુખ બોલો ને રામ...
ડાળે ડાળે ભોળાનાથ ફરી વળ્યા...
નો આવો પાંદડાનો પોર રે...મુખ બોલોને રામ
જોડા ઘોડાને જોડા રથ રે મહાદેવજી..
ભોળાનાથ સાસરીયે જાય રે...મુખ બોલોને રામ
લીધુ મોચીડા નું રૂપ રે મહાદેવજી..
માંડા મોચીડાના હાટ રે...મુખ બોલો ને રામ
મોજડી સિવે ભોળો રંગબે રંગ ની..
જુવે પાર્વતી ની વાટ રે...મુખ બોલોને રામ
સરખી સાહેલડી ની સાથે પાર્વતી..
પારવતી પાણી ભરવા જાય રે... મુખ બોલો ને રામ
શું છે આ મોજડીના મૂલ રે ઓ ભગત..
મોજડી ઓરાના ઘણા કોડ રે...મુખ બોલોને રામ
મોજડીના મૂલ નો હોય રે ઓ સુંદરી..
ભિક્ષા આપોને સતી નાર રે... મુખ બોલોને રામ
કાચી ભિક્ષા અમે લેતા નથી રે..
રોટલો ઘડી દયોને એક રે...મુખ બોલોને રામ
હું રે ભોળાનાથ ની પત્ની પારવતી..
આપુ હું રતન ચાર રે... મુખ બોલોને રામ
એવા રતન મારા ફળિયામાં પાકે ..
રોટલો ઘડી દયોને એક રે...મુખ બોલોને રામ
સરખી સાહેલડી એમ જ બોલ્યા..
મોજડી પહેરવી હોય તો ઘડી દ્યો ને રોટલો..
ચૂકવી દો મોજડીના મૂલ રે ...મુખ બોલોને રામ
સતી પાર્વતી રસોડામાં ચાલ્યા ..
તાવડી ને ચુલો તૈયાર રે... મુખ બોલોને રામ
એક ઘડો ને બીજો તાવડીમાં નાખ્યો ..
ત્યાં તો મોચીડે રૂપ જ બદલ્યું..
સાક્ષાત ભોળાનાથ રે ...મુખ બોલો ને રામ
મારા પિયરીયા માં તમે મને છેતરી..
બદલો હું લઈશ જરૂર રે ...મુખ બોલોને રામ
તમે પારવતી લીધા તા રુશણા મે ધીરુ મોચીડાનું રૂપ રે... મુખ બોલોને રામ
પાર્વતી ની મોજડી જે કોઈ ગાશે..
ગાશે વાશેને વળી કૈલાસ માં જાશે ..
ભોળાનાથ કરશે સહાય રે... મુખ બોલો ને રામ
🙏🙏🙏🙏🙏

Пікірлер: 72
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 28 күн бұрын
જય ભોળાનાથ ફકડાનાથ મંડળને ખુબખુબ ધન્યવાદ મંડળ ચેનલ ચલાવનારનો નંબર આપવા વીનંતી અમો જમરાળાનાજ સીયે કાયમ તમારા કીર્તન સાભળીયે
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597
જય ભોળાનાથ જમરાળા ફકડાનાથ ખુબખુબ ધન્યવાદ હષુભાઇ અમોપણ જમરાળા પીપળેષવર મહાદેવ મંદિર છે તમે તમારો નંબર સકય હોય તો મોકલો તો પીપળેષવર મહાદેવ ના રોજ દર્શન કરાવસુ તે મહાદેવ ને સ્થાપીત અમારા ગુરૂદેવક્ષી બટૂક બાપુયે કરાવીયુ ખુબખુબ ધન્યવાદ
@atuljadav5212
@atuljadav5212 2 жыл бұрын
છુ ભજન ઞાયુ છે હો સુપર
@umajoshi8616
@umajoshi8616 2 жыл бұрын
આ ધૂન લખી ને મૉકલો
@karabhaikaravadara6021
@karabhaikaravadara6021 Жыл бұрын
ખુબ સરસ કિર્તન છે જયહો સનાતન ધર્મ હરહર મહાદેવ
@bhargavnavadiya1213
@bhargavnavadiya1213 2 жыл бұрын
આ ભજન લખી ને મોકલ્યો
@bhargavnavadiya1213
@bhargavnavadiya1213 2 жыл бұрын
બઘા ભજન લખી ને મુકો
@ilanavadiya974
@ilanavadiya974 2 жыл бұрын
ભજન લખી ને મોકલ્યો
@jalpagohel6287
@jalpagohel6287 2 жыл бұрын
સરસ કિર્તન છે 👌👌👌
@ashokasambiya80
@ashokasambiya80 Жыл бұрын
Jay bhole ખુબસરસ ભજન
@dayaramkabir5461
@dayaramkabir5461 9 сағат бұрын
jay bholenath
@ushapatel4712
@ushapatel4712 2 жыл бұрын
ખુબ સરસ
@AashaSarvaiya-lb9lg
@AashaSarvaiya-lb9lg
Bajan bahu sars 6 ❤
@niteshbarot429
@niteshbarot429 2 жыл бұрын
Mane bahu game che aa bhajan
@DeepakRathod-nh7cy
@DeepakRathod-nh7cy
w
@arvindbhaigohel1774
@arvindbhaigohel1774 2 жыл бұрын
VAH.MOJ.VAH
@goheljalpa4195
@goheljalpa4195 2 жыл бұрын
હર હર મહાદેવ 🙏🙏🙏
@nirmalahirpara9341
@nirmalahirpara9341 2 жыл бұрын
બહુજ સરસ
@AashaSarvaiya-lb9lg
@AashaSarvaiya-lb9lg
Vachjo re mari gita re mata bhjan sambhla o ne
@bhimdasbapubhimdasbapu5507
@bhimdasbapubhimdasbapu5507 2 жыл бұрын
Op
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,8 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 38 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 26 МЛН
Sau Koi Piyarya Ma Jaai Mahadevji
10:01
Studio Sangeeta
Рет қаралды 3,9 МЛН
DHUN MANDALI - NONSTOP - 1 HOUR - KIRAN PRAJAPATI
1:00:40
Studio Sangeeta
Рет қаралды 1,4 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,8 МЛН