Рет қаралды 3,408
👌
Title: Sadabane Thai Divya Anubhuti | Karu Pratham Pranam...
Guj. Title: સાદાબાને થઇ દિવ્ય અનુભૂતિ | કરું પ્રથમ પ્રણામ...
Type: Katha
Category: Kirtan Vivechan
Orator: Gyanjivandasji Swami - Kundaldham
Sabha Type: Morning Sabha
Sabha Number: 19
Event Date: 13 Nov 2023
Event Name: Swaminarayan Satsang Shibir - 32
Location: Swaminarayan Mandir, Kundaldham
|
Playlist Name: Swaminarayan Satsang Shibir - 32 | સ્વામિનારાયણ સત્સંગ શિબિર - ૩૨ | Gyanjivandasji Swami - Kundaldham
Playlist: • Swaminarayan Satsang S...
Karu Pratham Pranam Sambhari Re...
કરું પ્રથમ પ્રણામ સંભારી રે, સહજાનંદસ્વામી;
વંદું જુગલ ચરણ ઉર ધારી રે, સહજાનંદસ્વામી-૧
અવિતર્ક્ય અતિ અપ્રમાણ રે, સહજાનંદસ્વામી;
એ તેજ સમૂહ સુજાણ રે, સહજાનંદસ્વામી-૧૧
તે તેજમાં એક છબી ધામ રે, સહજાનંદસ્વામી;
દિવ્ય રત્ન મંડપ અભિરામ રે, સહજાનંદસ્વામી-૧૨
તેમાં દિવ્ય પલંગ છબી ન્યારી રે, સહજાનંદસ્વામી;
નિજજન લોચન અઘહારી રે, સહજાનંદસ્વામી-૧૩
તેમાં આપ બિરાજો છો રાજ રે, સહજાનંદસ્વામી;
ચારેપાસ મહામુક્ત સમાજ રે, સહજાનંદસ્વામી-૧૪
લઈ ષોડશ પૂજા પ્રકાર રે, સહજાનંદસ્વામી;
તમને પૂજે છે કરી પ્યાર રે, સહજાનંદસ્વામી-૧૫
પઢી પુરુષસુક્ત મહામંત્ર રે, સહજાનંદસ્વામી;
કરે સ્તવન સર્વે સ્વતંત્ર રે, સહજાનંદસ્વામી-૧૬
Shree Swaminarayan Temple, Kundaldham & Karelibaug - Vadodara
#SavarnuChintan #Shibir31 #Gyanjivandasjiswami #Kundaldham #Swaminarayanbhagwan
For More Videos & new Updates, Follow our Social media :
🛑 Subscribe Channel : goo.gl/X1QYWk
🛑 Subscribe to new SWAMINARAYAN Channel : www.youtube.co...
🛑 Join Whatsapp Group : Kindly send your Name and City Name to our Whatsapp No. +91 9601290051
🛑 Facebook Page : / swaminarayanbhagwan2
🛑 Instagram Page : / swaminarayanbhagwan_
🛑 Twitter : / swaminarayanbh3