મારી માં ચેહરે કીધુ છે કે દિકરા દુઃખમાં યાદ કરજે સિંહના ટોળા વચ્ચે પાણી ના પીવડાવું તો મઢમાં બેસવું નકામુ... મારૂ સાચું સુખનું સરનામું એટલે ચેહર 🙏💯 અભીમાન નથી કરતો સાહેબ પણ માથે માં ચેહર નો હાથ છે મોજ વગર રેવાતુ નથી ને વટ વગર ફરાતુ નથી. 💯
@bkrajput35602 жыл бұрын
જોરદાર મફુકાકા નો આઈડીયા
@atulthakor1539 Жыл бұрын
જય 🚩 શ્રી 🚩 રામ 🚩
@A_feeling2 жыл бұрын
Wow 👏👏👏👏👏👏 Very niche all S.B.Hindusthni team 🔥🔥🥳🥳🥳🥳🥳🥳🥳
@geetabenparmar26092 жыл бұрын
જય શ્રી પુરબાફઈ માતા બધા ભાઈઓ ને સદાય ખુશ રાખે તેવી પ્રાર્થના🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bkchunara21512 жыл бұрын
હા તમારી એક્ટિંગ હરિભા મને બહુ ખૂબ સરસ ગમ્યું
@rathavasubhash19052 жыл бұрын
જય માતાજી👏🏻👏🏻.. બધા ભાઈઓ ને🙏🏻🙏🏻..👌🏻👌🏻👌🏻..🌼💮🌹🌷💐🥀😍😍
@ઠાકોરઆનંદ2 жыл бұрын
VAGUJI JOR KOMENDI
@HarishKumarThoar Жыл бұрын
મફુ કાકા મોજ હા ખુબ ખુબ અભિનંદન
@L.A.HINDUSTANI2 жыл бұрын
Super video
@rathodbhikhusinh56262 жыл бұрын
હા હરિભાની મોજ હા.
@jb_banna_452 жыл бұрын
JaY Mataji All Brother's 🙏🏻
@jognimandaljalotra45412 жыл бұрын
વાહ ભાઈ દીલ જીતી લીધું હો
@INDIANCOMEDYTEAM2 жыл бұрын
સાંજે વિડીઓ મૂકવો નહિ વિયુ આવશે નહીં વિડીઓ ગમ્યો હોય તો એક લાઈક કરો 👇
@jaymahakalisarkar61222 жыл бұрын
Hii
@rohitjaatrohitthakor86512 жыл бұрын
સરસ , ટિમ શે કૂમતાજી ની ભાઇ ભાઈ
@mahipalbhati9-c8712 жыл бұрын
મફૂજી જેવો માણસ દરેક કુટુંબ અને સમાજ માં હોવો જોઈએ....