મફુકાકાએ કેમ દોરીનો ગુંથો લેવાનુ ચાલુ કર્યુ//રીયલ કોમેડી વિડીયો SB HINDUSTANI

  Рет қаралды 1,465,085

S.B HINDUSTANI

S.B HINDUSTANI

Күн бұрын

Пікірлер: 394
@SBHINDUSTANI
@SBHINDUSTANI 5 жыл бұрын
મીત્રો તમારી આજુબાજુ ના વિસ્તારમા કે રસ્તામા ક્યાય દોરીના ગુંથળા પડેલા દેખાય તો લઈને બાળી નાખજો જેથી કરીને ઘણા પક્ષીઓ ના જીવ બચી જાય આ એક પુન્યનુ કામ છે-જય માતાજી
@pluspointcomputer3684
@pluspointcomputer3684 5 жыл бұрын
Good Job
@pmthakor2365
@pmthakor2365 5 жыл бұрын
Good
@ઝાલાવિજયસિંહઝાલા
@ઝાલાવિજયસિંહઝાલા 5 жыл бұрын
મસ્ત હો ભગવાન તમારિ ચેનલ ને વધારે લાઈક અપાવશે.
@spofficial4092
@spofficial4092 5 жыл бұрын
Outstanding work God bless you all team members
@virsangjideriyasunok5583
@virsangjideriyasunok5583 5 жыл бұрын
હરસિદ્ધ મા તમને બહુ આગળ લઈ જાય
@Chauhanbhavesh_musician
@Chauhanbhavesh_musician 3 жыл бұрын
આ વીડિયો ના માધ્યમ થી ખુબ સરસ સંદેશો લોકો સુધી પહોંચ્યો છે . 👍 ધન્ય છે તમારી ટીમ ને... હા મારું 500 પાટણ હા....
@TigerSikotar
@TigerSikotar 5 жыл бұрын
મફુકાકા આજેતો તમે ખરેખર બહું સારું કામ કર્યું હો 👌👌👌👌
@sunofsedhaninidaya1952
@sunofsedhaninidaya1952 2 жыл бұрын
Jay mataji મિત્રો સાચી વાત સે મફૂકાકા ની
@krushnapalsinhsolanki1345
@krushnapalsinhsolanki1345 3 жыл бұрын
Jordar ખુબ સરસ પુન્ય નું કામ છે આ વીડિયો બનાવી લોકો ને જાગૃત કરવા નું શીખ આપી છે ધર્મ નું કામ છે 🙏..
@RajdhaniStudio_007
@RajdhaniStudio_007 5 жыл бұрын
Super video haga
@manujithakor1314
@manujithakor1314 4 жыл бұрын
જોયું ને મારા ફુમતાકાકા ની ઈમાનદારી ધર્મ નુ નામ પડતાં જ મફુકાકા ને પૈસા પરત કરી દીધા. આ વિડિયો બનાવવા બદલ દરેક અભિનય ભાઈઓ ને ખુબ ખુબ અભિનંદન. વાહ મફુકાકા વાહ. વાહ ફુમતાકાકા વાહ. સરસ. સુપર. વિડીયો છે હો. દિલ થી મનુજી એસ ઠાકોર જય જય ગરવી ગુજરાત. જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@vinodprajapati3311
@vinodprajapati3311 3 жыл бұрын
ખરેખર ખુબ અભિનંદન S.B HINDUSTANI ટીમ ને ધર્મ ના કામ માં ઢીલ નઈ જય માતાજી🙏
@ચંદૃજીઠાકોર-ઙ5ફ
@ચંદૃજીઠાકોર-ઙ5ફ 3 жыл бұрын
As the do hg hhb
@ચંદૃજીઠાકોર-ઙ5ફ
@ચંદૃજીઠાકોર-ઙ5ફ 3 жыл бұрын
0arwtvzn 0
@Patan_Gujju
@Patan_Gujju 5 жыл бұрын
Supar hit video
@PareshPatelHansapur
@PareshPatelHansapur 5 жыл бұрын
ખરેખર ભાઈઓ બહુજ સરસ કામ છે સુંદર વિડીયો મફુકાકા ❤️❤️❤️
@darjirajnikant9324
@darjirajnikant9324 3 жыл бұрын
વાહ મફુજી તમેતો લોકો ને વિડીયો દ્વારા ખૂબ સુંદર સંદેશો આપ્યો જય માતાજી
@RavalpareshRawalparesh
@RavalpareshRawalparesh 9 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ankitraval8787
@ankitraval8787 5 жыл бұрын
આ વિડિયો મા ખુબ જ સારી શીખ આપી છે...All team nice work...🙏🙏👌👌
@ranjitsinhvaghelaofficial2753
@ranjitsinhvaghelaofficial2753 5 жыл бұрын
🙏🌹Jay mataji team 🙏🌹 Team good work super message in public nice story i proud of you editing jordar all actors nice acting bus Aj rite mahenat karta raho ane agal Vadhta raho all the very best Jay mataji team 🙏🌹😔😔😔😔
@arvindpadiyarpadiyar3602
@arvindpadiyarpadiyar3602 4 жыл бұрын
વાહ મફુજી તમારા વીડિયો બહુ સરશ અને સારા હોય છે ને સમાજ ને મડે છે જય માતાજી
@pluspointcomputer3684
@pluspointcomputer3684 5 жыл бұрын
જોરદાર મફતલાલ ખરે ખર તમારુ કામ બીરદાવા લાયક છે આપણી ચેનલ ને ખૂબ ખૂબ અભિનંદન આપ ની ચેનલ ના તમામ મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ કૂમતાજી ને ખાસ અભીનય ખૂબ સરસ છે આપ ની ચેનલ ના વિડિયો કૉમેડી સાથે સમાજ ના યુવાનો ને પ્રેરણા આપે છે આપણી ચેનલ ખૂબ પ્રગતી કરે જય માતાજી
@narayanthakor5943
@narayanthakor5943 4 жыл бұрын
Good
@vitthalbvaland5403
@vitthalbvaland5403 Жыл бұрын
Very very good work, ખૂબ ખૂબ અભિનંદન
@prahladsolanki102
@prahladsolanki102 5 жыл бұрын
બહુસરશ વીડીયો ભાઈયો જોરદાર મફુકાકા👍👍👍
@desaichetan7647
@desaichetan7647 5 жыл бұрын
વાહ...ગમ્મત સાથે જ્ઞાન....બઉ સરસ સૌથી મોટું પુણ્ય નું કામ આ સે...આપડા મોજ શોખ કરી આપડે ભૂલી જઈએ કે દોરી થી કેટલા પસુ પક્સી ને દોરી થી નુકસાન થાય...ખૂબ સરસ આ જ્ઞાન ની જ્યોત જલાવી એ માટે...thankyu all team
@4Gdhamal
@4Gdhamal 5 жыл бұрын
જોરદાર મફુકાકા સુપર વિડીયો જય માતાજી
@vaishnavdilesh3618
@vaishnavdilesh3618 4 жыл бұрын
Vah S.B.Hindustani. aa project na 1.k like
@wildboysreturns9474
@wildboysreturns9474 5 жыл бұрын
Bhai Hu Aavu Chu Gunsra Laine Nice Video & Best Masage
@tusharpatel6743
@tusharpatel6743 5 жыл бұрын
Ha bhai tum sub jio 10000 saal
@Hanumanbhakt-q4f
@Hanumanbhakt-q4f 25 күн бұрын
Jay mataji 🙏😍
@Reenadigital
@Reenadigital 5 жыл бұрын
Hello friend super video ho Good video 👍 🔔👌
@bansinhsolanki4252
@bansinhsolanki4252 5 жыл бұрын
Vah.. Uchavichar mafuji apano 👌🙏
@arvindthakor9362
@arvindthakor9362 5 жыл бұрын
Supar Hit fumataji and mafukaka jio 100000 sal
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt 3 жыл бұрын
વાહ મફુકાકા સરસ જીવ દયા નુ કામ કરો છો લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ
@trendingshort9219
@trendingshort9219 5 жыл бұрын
Super video bhai laya laya navu laya super
@hardiktuvadofficial
@hardiktuvadofficial 4 жыл бұрын
Love from India ❤️👍👍
@spofficial4092
@spofficial4092 5 жыл бұрын
Super excited 🙌 story
@rameshzala515
@rameshzala515 5 жыл бұрын
સુપર સુપર સુપર વિડીયો મફુ કાકા વાહ વાહ 👌👌👌
@MahadevDigital123
@MahadevDigital123 5 жыл бұрын
Supar video bhai
@TigerSikotar
@TigerSikotar 5 жыл бұрын
વાઘુભાઈ આજેતો તમારી આઈડિયા મફુકાકા આગળ ના ચાલી 😅😅😅😅
@amrutjoshi7797
@amrutjoshi7797 5 жыл бұрын
બહુ સરસ કાર્ય કરી રહ્યા છો આપ ભગવાન તમને પુણ્યનો બદલો આપે
@fanofsauvikffx2301
@fanofsauvikffx2301 3 жыл бұрын
ખરૂ ધરમ... 🙏🙏🙏🙏🙏
@Yuvrajgemar9106
@Yuvrajgemar9106 2 жыл бұрын
આ વીડિયો ના માધ્યમ થી તમે ખૂબ સારી વાત સમજવો શો 🙏👌
@gohilvijaysinh9802
@gohilvijaysinh9802 5 жыл бұрын
Su vat bhai jorrdar ho baki jay bhart
@kiranrathod-mk1wk
@kiranrathod-mk1wk 5 жыл бұрын
Nice vidio mitro Svasya Bharat Maru bharat
@banaskantha599
@banaskantha599 4 жыл бұрын
Jay ho Mafuji
@solankipopat9679
@solankipopat9679 2 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ
@farming_life_desi_007
@farming_life_desi_007 5 жыл бұрын
Parmarjigar😎😎😎😎😎😍😍😍😍😍
@dantaniranjitkumar8021
@dantaniranjitkumar8021 5 жыл бұрын
Thank's bhai ko salaam love
@mahendrasinhchavda9392
@mahendrasinhchavda9392 4 жыл бұрын
Jay mataji.. SB.hindustan.tem ne
@anniruddhathakor9466
@anniruddhathakor9466 5 жыл бұрын
🙏બહુ સરસ વિડીયો બનાવ્યો જય માતાજી🙏
@subhashmulani8791
@subhashmulani8791 4 жыл бұрын
@ M
@gulabthakorofficial3118
@gulabthakorofficial3118 5 жыл бұрын
Super vidiyo se Jay mataji bhai
@KamalaDabhi
@KamalaDabhi Жыл бұрын
Mafuji va va
@dilipbhaimakavana2111
@dilipbhaimakavana2111 5 жыл бұрын
મફૂકાકા સૂપર વિડીઓ
@thakorumesh9579
@thakorumesh9579 5 жыл бұрын
જોરદાર ભાઇ
@ankushgemar7959
@ankushgemar7959 4 жыл бұрын
આ વિડિયો જરૂર બનાવજો તમે બે જન ગામમાં દેવું કરવાનુ વિચારો અને પછી વધારે દેવુ થયા બાદ ગામ છોડી ભાગી જવાનું કરે અને ગામના લોકોને એટલે કે મફુજી ફુમતાજી ને ખબર પડી જાય અને પછી બધા સાથે મારે અને પછી વિડિયો પુરો કરવાનો આ વિડિયો જરૂર બનાવજો જય માતાજી
@vipulParmar-bw9we
@vipulParmar-bw9we 2 жыл бұрын
વાહ મફુકાકા વાહ તેમ તો બવુ સરસ મગજ દોડાયુ
@નવઘણઠાકોર-મ8ચ
@નવઘણઠાકોર-મ8ચ 5 жыл бұрын
જય દિપો મા. સુપર હીટ વીડીઓ છે
@tejmalmewada5145
@tejmalmewada5145 5 жыл бұрын
Great work Nyc Sahi soch hai h
@pravinchaihan6333
@pravinchaihan6333 4 жыл бұрын
દેશી
@dinesh.prajapaticreation2849
@dinesh.prajapaticreation2849 5 жыл бұрын
Very nice video HB Hindustani teem
@thakormaheshji9657
@thakormaheshji9657 5 жыл бұрын
બહું સરસ વિડીયો બનાવ્યો ભાઈ આે
@jaydesai2001
@jaydesai2001 4 жыл бұрын
jordar mafuji tamaro idea ha
@Chanduji_thakor_0156
@Chanduji_thakor_0156 5 жыл бұрын
સરસ વિડીયો છે અને જય માતાજી
@darbarkuvarsang746
@darbarkuvarsang746 5 жыл бұрын
Jabarjast video bhaio
@parabatjithakor2708
@parabatjithakor2708 3 жыл бұрын
Jay Shari Krishna good dharm maku kaka
@vaidikpr9085
@vaidikpr9085 5 жыл бұрын
જોરદાર સુપર મફુકાકા સારો વિડીયો છે
@prakashsinhkher1848
@prakashsinhkher1848 5 жыл бұрын
Super hit kam chhe bapu
@jayjahutiger3663
@jayjahutiger3663 5 жыл бұрын
હા ફુમતાળજી તમારી મોજ
@sureshthakor6943
@sureshthakor6943 5 жыл бұрын
Super vichar bhai
@arvindpadiyarpadiyar3602
@arvindpadiyarpadiyar3602 4 жыл бұрын
Nice 🙏જય માતાજી 🙏
@bharatthakor4012
@bharatthakor4012 5 жыл бұрын
એક દમ સુપર વિડિયો
@hardiktuvadofficial
@hardiktuvadofficial 4 жыл бұрын
Mafu kaka ni moj
@shaileshthakor.shaileshtha9097
@shaileshthakor.shaileshtha9097 5 жыл бұрын
Super nice 👌😊 👌
@ArjunsinhDarbar383
@ArjunsinhDarbar383 5 жыл бұрын
Ha 500 patan ni moj ha
@rajuji5550
@rajuji5550 3 жыл бұрын
સુપર દયાજીવી તામરી જાય હો
@zalabhratsinh2024
@zalabhratsinh2024 2 жыл бұрын
વાહ મારી હિન્દુસ્તાની ટીમ.શું કામ કર્યું છે .તમે ભાઈઓ.સુંદર કામ કર્યું છે .પક્ષીઓ ને બચાવવાનું કામ., જય માતાજી.ઝીંઝુવાડા.
@thakorjodhaji1252
@thakorjodhaji1252 4 жыл бұрын
તમારા વીડિયો મને ગમે છે
@Prabhuda370
@Prabhuda370 5 жыл бұрын
વાહ મફૂંકાકા વાહ આ પણ ઉત્તરણ પૂર્ણય જ છે.
@kanupanchal9891
@kanupanchal9891 2 жыл бұрын
બહુ સરસ કામ કરી રહ્યા છો Sb hindustani tim
@TigerSikotar
@TigerSikotar 5 жыл бұрын
બલ્લુભાઈ ડાયરેક્ટર ખરેખર સુપર મેસેજ આપ્યો હો 👌👌👌👌👌👌
@TigerSikotar
@TigerSikotar 5 жыл бұрын
ફુમતાળજી તમેય ધર્મમાં ભાગ લીધો સારું કર્યું હો 👌👌👌👌👌👌👌👌👌
@mpofficials9798
@mpofficials9798 5 жыл бұрын
હા ભાઈ ખૂબ જ સુંદર સંદેશો આપ્યો છે
@imissyoujaanu1812
@imissyoujaanu1812 2 жыл бұрын
Bhai Bhai 🥰🥰🥰
@solankipopat9679
@solankipopat9679 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@raghubhai.n.panchal3109
@raghubhai.n.panchal3109 4 жыл бұрын
ફૂમતા કાકા જય
@saileshthakor5552
@saileshthakor5552 5 жыл бұрын
ભાઈ વિડીયો સારૂ બનાયુ
@rameshthakor5670
@rameshthakor5670 2 жыл бұрын
મારા તરફથી સો સો સલામ મફુકાકા તમને
@ravaljayeshbhai7406
@ravaljayeshbhai7406 4 жыл бұрын
A video bahu game se
@mukeshhindustani3586
@mukeshhindustani3586 5 жыл бұрын
Vha Mara vhala mafukaka vha aa. Videos mate to 100000 likeo pan kam chhe khuab Sara's kam karu aa videos banavine Jo badha avu karene to ketlay paxi bachi jase
@jemalchauhan788
@jemalchauhan788 5 жыл бұрын
Jay hind 🙏🙏
@thakorpoonam8266
@thakorpoonam8266 5 жыл бұрын
Vaha mafukaka
@jyantibhaijethwa1296
@jyantibhaijethwa1296 5 жыл бұрын
મસ્ત વીડીયૉબનાવ્યૉભાઇ
@shivajithakor8813
@shivajithakor8813 5 жыл бұрын
સુપર હિટ વિડિયો ભાઈ
@chaudharyvaishvik4264
@chaudharyvaishvik4264 4 жыл бұрын
Ha maru 500 patan
@asthabrezingcenter5537
@asthabrezingcenter5537 5 жыл бұрын
Very nice mafukaka
@shaileshthakorjaska5702
@shaileshthakorjaska5702 5 жыл бұрын
ખુબ સરસ મહુકાકા જય માતાજી
@pankajkudale2130
@pankajkudale2130 5 жыл бұрын
Mnukaka mast 👌👌
@patelharji3775
@patelharji3775 15 күн бұрын
આ મિત્ર સરસ કામ કરી રહ્યા છે મફૂકાકા કેમ કે જનાવર અને કબૂતર કોઈ ભી પક્ષીને પગમાં ના આવે એના માટે સારામાં સારું કામ
@Jaypatel1p
@Jaypatel1p 5 жыл бұрын
આ વિડીયો નથી ભારતીય ના દિલ ને સ્પર્શી જાય છે ખરેખર હજી આ દેશમાં માનવતા છે 🙏🏻
@ndgaming5
@ndgaming5 4 жыл бұрын
સુપર ભાઈ અમારી ચેનલ તમારી પોતાની ચેનલ સમજીને સ્બસ્કારાઈસ કરતા રેજો ભાઈ અમારો ફુલ સ્પોટ છે તમારી ચેનલ માટે ભાઈ પીલજ જય માતાજી
@AjayThakor-pf6bn
@AjayThakor-pf6bn 3 жыл бұрын
6
@SurajRajput-im2cn
@SurajRajput-im2cn 4 жыл бұрын
Ha maru 500 patan ha
@royalsuthar408
@royalsuthar408 5 жыл бұрын
સુપર મફુકાકા ફુમતારજી
@virsangjideriyasunok5583
@virsangjideriyasunok5583 5 жыл бұрын
બહુ સરસ કામ કર્યું ભાઈ
@MaheshDesaiMaheshDesai
@MaheshDesaiMaheshDesai 5 жыл бұрын
Nice 👌
@ramesthakor-kd4gy301
@ramesthakor-kd4gy301 Жыл бұрын
❤❤❤❤❤❤❤
@bharatgamara9954
@bharatgamara9954 5 жыл бұрын
બહુ જોરદાર કામ સે તમારુ
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
Who is More Stupid? #tiktok #sigmagirl #funny
0:27
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН