શું લઇ 17:59 18:00 no 😊 vi @@rameshkumargraval4659
@pravinbharvad10363 жыл бұрын
ધન્ય છે સગાળશા ધન્ય તારી જનેતાને ધન્ય છે ચૈલૈયા કુવર ધન્ય તમારી જનેતાને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 આ છે મારુ કાઠિયાવાડ આ છે મારુ સૌરાષ્ટ્ર આ છે મારુ ગોહિલવાડ આ છે મારૂ ઝાલાવાડ આ છે મારૂ સોરઠ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dipikapatel5099 Жыл бұрын
Loo
@Jaydip7709 ай бұрын
2024 ma aa movi kon jove che❤❤
@nationfirst49499 ай бұрын
🙏
@ranasolanki3148 ай бұрын
Jai shree krishna 🙏
@jogpalsinghchauhan65168 ай бұрын
❤
@Pravinaben-ph8ek7 ай бұрын
Ni on ok ok❤
@rajchamundaofficeal26795 ай бұрын
Hu jov su
@alpeshpatel-ot9vw Жыл бұрын
Dhanya ho Gujarat ni Pavan dharti ...sheth sagalsha jevo avtari purush àa dharti mathe janmyo
@bhaveshparmar61504 жыл бұрын
ધન્ય છે શેઠ શગાળશા રાણી સંગાવતી ધન્ય તમારી ભકતી 🙏🙏🙏🙏
@Vijay-Rathod-ot4lg Жыл бұрын
❤ આવા ભગતો સંતો ને વંદન છે❤ ❤ સેઠ સગાડ સા ને સતી ચંગાવતી❤ ને ધન્યે છે આવ સંતો આ ધરતી માથે હમેસા અવતર તા રહે
@mohanbhai6064 Жыл бұрын
જય જય હો અલખધણીની આવા સંતોની ભક્તિના કારણે ટકેલી છે ધરતીમા 🌹🌹🌹🙏🙏🙏
@pareshbhuva36762 жыл бұрын
Even oscar is tiny for such movies.....
@balubhaigodhaniya131110 ай бұрын
આવા સંતો અને સતિ ઓને મારા પાય લગામ,જય હો આવા સંતો અને સતિ ઓને,આજની પેઢી આમાંથી સમજે,અને તેમનું જીવન સુધારે,એજ મારી ભગવાન પાસે પ્રાર્થના. જય સનાતન.
@shubhamsharma4968 Жыл бұрын
જય છે. રાજા ભીમદેવ સોલંકી ની જેના લીધે આજે હું હિંદુ છું. મારા ભગવાન હરિ
@SonalRathod-uj8fm Жыл бұрын
2023 મે કોણ કોણ આ મૂવી જોવે સે
@apdigital8490 Жыл бұрын
Me joyu aaje j
@jagdishvaghela8291 Жыл бұрын
Apde bhai 🚩
@yagnehbagiya2138 Жыл бұрын
Tera bap Sala ye konsa Nasha hain
@kagadapradip2954 Жыл бұрын
Jens 2023 pasi jivan saru jivvu hase a jose
@shreyanshdangi8711 ай бұрын
Ramchandra dangi
@amazingfactbyjoy4064 Жыл бұрын
ભાગુ તો મારી ભોમકા લાજે ભોરિંગ ઝીલે ન ભાર ભાગુ તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે ન ભાર હે ……..મેરુ સરીખા ડોલવા લાગે મેરુ સરીખા ડોલવા લાગે આકાશ ને આધાર મેરામણ ..મેરામણ માઝા ન મૂકે ચેલૈયો સત ના ચૂકે મેરામણ માઝા ન મૂકે ચેલૈયો સત ના ચૂકે મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા દીધા કરણે દાન મોરધ્વજ રાજાએ અંગ વેરાવ્યા દીધા કરણે દાન હે…………….. શિબી રાજાએ એની જાંગ ને કાપી શિબી રાજાએ એની જાંગ ને કાપી ત્યારે મળ્યા ભગવાન.. મેરામણ ..મેરામણ માઝા ન મૂકે ચેલૈયો સત ના ચૂકે મેરામણ માઝા ન મૂકે ચેલૈયો સત ના ચૂકે હે…………….. વેઢો કુંવર નિજ વાણીએ અને જેના હાથ થકી…… મુખડું હસે ઈ શગાળશા નું નામ સુણતાં રૂંવાડા ઉભા થશે હે જી સંગાવતી એ શીશ ખાંડ્યા એ…હરખી ને ઉલ્લાસ માં .. તો યમદેશ ની આ આર્યરાણી…. અમરશે ઈતિહાસ માં ભાગુ તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે ન ભાર ભાગુ તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે ન ભાર હે ……..મેરુ સરીખા ડોલવા લાગે મેરુ સરીખા ડોલવા લાગે આકાશ ને આધાર મેરામણ ..મેરામણ માઝા ન મૂકે ચેલૈયો સત ના ચૂકે મેરામણ માઝા ન મૂકે ચેલૈયો સત ના ચૂકે શિર મળે પણ સમય ના મળે સાધુ છે મેહમાન શિર મળે પણ સમય ના મળે સાધુ છે મેહમાન હે…….. અવસર આવે ને પાછા ન પડીયે ૧ ૨ અવસર આવે ને પાછા ન પડીયે કાયા શે કુરબાન .. મેરામણ ..મેરામણ માઝા ન મૂકે ચેલૈયો સત ના ચૂકે મેરામણ માઝા ન મૂકે ચેલૈયો સત ના ચૂકે ભાગુ તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે ન ભાર ભાગુ તો મારી ભોમકા લાજે ને ભોરિંગ ઝીલે ન ભાર હે ……..મેરુ સરીખા ડોલવા લાગે ૧ ૨ મેરુ સરીખા ડોલવા લાગે આકાશ ને આધાર મેરામણ ..મેરામણ માઝા ન મૂકે ચેલૈયો સત ના ચૂકે મેરામણ માઝા ન મૂકે ચેલૈયો સત ના ચૂક મેરામણ માઝા ન મૂકે ચેલૈયો સત ના ચૂકે
@AsvinThakor-nl3wo2 ай бұрын
ઘણણણણઔ
@Vijay-Rathod-ot4lg Жыл бұрын
❤ આપડા માહાન કલાકાર અને❤ ❤ અને મારા ફેવરેટ કલાકાર❤ ❤ નારાયાણ રાજ ગોર અને પી ખરસાણી❤ ❤ સરસ કોમેડી રોલ કીધો ધન્યે છે❤ આ કલાકારો ની ખોટ હમેસા આપડા દિલ મા રહસે
@jaiminpatel7806 Жыл бұрын
ધન ધન ભક્ત ચેલૈયા ધન ધન સોરઠ ભૂમિ ધન ધન શ્રી વૈકુંઠ ધામ ના અધિપતિ શ્રી નારાયણ ભગવાન 🙏🙏 🙏નારાયણ દીન દયાળ જય જગદીશ હરે 🙏 ॐ નમો ભગવતે વાસુદેવાય 🙏
જય શ્રી કૃષ્ણ ભગવાન આવતાર તારા ભક્ત નૅ આપજૅ તૅથી પૃથ્વી ઉપર પાપ દુર થાય
@pateliyadhirubhai504 Жыл бұрын
સરસ.. આવી મુવી માણસાઈ ને જાગૃત કરે છે... પરિવાર સાથે જોવા લાયક.... ખૂબ સરસ ખૂબ સરસ 👌👌👌👌👌🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
@piratesofgujarat57102 ай бұрын
Aava dukad pade aem thay bhgavan ne Daya nay avti hay😢😢😢😢😢
@RHTDM_19204 жыл бұрын
Thank you...😊 for upload this movie... Gujarati movie joy ne maru balpan yad ave...
@dayabhaimachhi70413 ай бұрын
2024 માં પણ આ ફિલ્મ જોવા થી ધાર્મિક અને સંતો ની તાજી યાદ આવે છે
@rahulparmar15333 жыл бұрын
ધન્ય ધન્ય છે મારી ગુજરાત ની ધરતી ને વા દિવાલી બેન ભિલ
@mozilupanchamhalofficial56124 жыл бұрын
પ્રથમ મૂક ગૂજરાતી ફિલ્મ =શેડ સગાળશા..
@bhaveshrathva51473 жыл бұрын
જય રામાપીર મારા વાલા મિત્રો
@bhavin_7006 ай бұрын
મારું બાળપણ નું ગમતું movie આપણા સંત પુરુષ ની આવી કથા સાચેજ ગર્વ થાય છે આપડે એજ ગુજરાત ના છીએ. જ્યાં આવા ધર્મ પરાયણ લોકો થઇ ગયા.
@vijaychauhan1854 жыл бұрын
આવા સંતો ને હિસાબે સૌરાષ્ટ્ર ની વાતો દુનિયા માં થાય ભાય જય ગીરનારી
@somabhaidesai76364 жыл бұрын
P
@laljidesai18242 жыл бұрын
@@somabhaidesai7636 1
@swatisolanki47093 ай бұрын
ધન્ય છે શેઠ શગાળશાને. ધન્ય તમારી પ્રભુ ભકિતને.🎉
@n.ddabhi51586 жыл бұрын
વાહ વાહ વાહ વાહ આવા મનુષ્ય અને ભક્તો યુગે યુગે જન્મ લેતા હોય છે ધન્ય છે સંગાવતી અને શેઠ સગળસા ને પ્રભુ ભોજન માટે પોતાનો દીકરા નુ બલીદાન આપ્યુ વાહ i laikit suppppr movi