કાગ બાપુ ની ભૂમિ પર કાગ ભગત ની વાતો ... સુંદર વાતો કાગ બાપુ ની દેશ રાષ્ટ્ર ની હાસ્ય ની લોક સાહિત્ય ની ધર્મ ની સંસ્કૃતિ અને સંસ્કારો ની .. શાહબુદ્દીન રાઠોડ એટલે અનેક્તા માં એકતા ઓલ ઇન વન... 83વર્ષની ભર જુવાની માં અસ્ખલિત ધારા બધ્ધ પ્રવાહે ઓજસ્વી તેજસ્વી વાણી માં સહુ ને તરબતર કર્યા ... ખુબ સુંદર .. રાઠોડ સાહેબ શતાયુ અને સ્વસ્થ રહો એવી ઈશ્વર ને પ્રાર્થના
@BipinbhaiUpadhyay Жыл бұрын
😊
@nayanapatel89423 жыл бұрын
લક્ષ્મી નારાયણ વ્યાસ ની વાત સાંભળીને 70વર્ષ પહેલા ની યાદો તાજી થઈ ગઈ. કાગબાપુ એમને ત્યાં આવતા હતા.
@ishvarbhaivanodiya77022 жыл бұрын
વાહ શાહબુદ્દીન રાઠોડ સાહેબ તમને સાંભળવાની બહુ મજા આવે છે ઘણું જ્ઞાન મળે છે વ્યવસાયે શિક્ષક છું તમને સાંભળીને રિચાર્જ થવાય છે
@abhayvijaykillar58493 жыл бұрын
સાચા અર્થમાં કાગ ના ફળીયે કાગ ની વાતુ .... વાહ શાહબુદ્દીન રાઠોડ
@sureshbapuramanuj63123 жыл бұрын
અદભુત....... શાહબુદીનભાઈ ની આ ઉંમર અને અને જાણે દુલાભાયા કાગ સાથે રમ્યા હોય જમ્યા હોય એવી નિકટ ની વાતો સાંભળી અતિ આનંદ થયો
@gajendradesai1396 Жыл бұрын
Yb😮 B ,😮😊
@duniyadaribyaj7083 Жыл бұрын
Shahabuddin sir is greatest humorist and philosopher of modern Gujarat. God bless you sir.
@dilipgadhviofficial85283 жыл бұрын
વાહ શાહબુદ્દિંન રાઠોડ સાહેબ તમારો હું અને મારા ફાધર ખુબ જ મોટા પ્રેમી છીએ આપની જે વાતો 6 ખુબ જ એનુ શબ્દોમાં વર્ણન કરવુ અઘરુ 6
@umeshjoshi21613 жыл бұрын
Great knowledgeable speech..
@nanalalagravat4433 жыл бұрын
@@umeshjoshi2161 a
@urvishbaria504 Жыл бұрын
Waah shahbudin saheb kaat bapu na vansh ni je sundar mahiti aapel chhe tena maate..
@jdthakkarthakkar94482 жыл бұрын
Very nice.....Shahbudin RATHOD...Sir.....You are one of the great Indians Sir......We are all equal citizens of India....Sir.....Koti....koti....Vandan....Sir....
@gunvantbhaisuthar25823 жыл бұрын
વાહ શાહબુદ્દીન જી આટલી ઉંમરે પણ જુવાન ને પણ શરમાવે તેવી વાણી દ્વારા પબ્લિક ને હસાવો છો.ધન્યવાદ
@ambabhaimakawana13812 жыл бұрын
શાહબુદ્દીન રાઠોડ સાહેબ આપની વાત કરવાની શૈલી અને ઉદાહરણો આપવાની અને બોલવાની શૈલી માં આપને તોલે કોઈ ન આવી શકે.આપની જય હો. આપને ધન્યવાદ આપું છું.
@LTJoshi-r4x Жыл бұрын
A
@rekhadave36783 жыл бұрын
Kavi shri Kagnapu ne pranam.
@dineshnasit59392 жыл бұрын
vah shahbun bhai tamari jeva Loko Prabhuni gift che
@kishorek81703 жыл бұрын
Vah vah kya bat he.Shahbudin bhai no Dairo hoy Mojdo pade ho bhai
@Vaibhavrabari83993 жыл бұрын
વાહ શાહબુદીન રાઠોડ વાહ મારા થાનગઢ નું એક અણમોલ રતન છે હો ... વૈભવ રબારી થાનગઢ
@hargovindpatel51813 жыл бұрын
શાહબુદિન રાઠોડ સાહેબ' આપની વાતો મઝાની પણ સમજવા માટે ખુબ ધ્યાનથી સાંભળવું પડે. દેશ-પરદેશની વાતો અને સાહિત્યની ભાષામાં રજુઆત ખુબ દાદ માગી લે તેવી સચોટ વાત હાસ્યરસ સાથે સમજાળી. આપના માટે વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે..... સત કૈવલ સાહેબ
@nareshjoshi26943 жыл бұрын
આભાર.... સંગીત ની દુનિયા... શાહબુદ્દીન રાઠોડ સાહેબ ખૂબજ સરસ કાગ ના ફળિયે થી કાગ ની વાતો...🙏🏼
@MAHADEVSTUDIO72 жыл бұрын
Vah shahbudin rathod saheb dhany chhe aapne je amone gamma shala banavva ma khub moto falo aapi amara gam ma prathamik navi shala banavi aapi hati
@meerabakshi26763 жыл бұрын
Saambhalavaa ni bahu j majaa aavi. Saras ekdhaaro ras jalavaayi rahyo. Saam-saamey besi ne ghar naa kutumbijan ni vaato saambhalataan hoyiye etli aatmiyataa maani. Pranaam, Shahaabuddin Rathod saaheb. Amey pan Kathiyawad Rajkot naa chhiye tethi mithi bhasha ni asar vadhu thayi!
@yuvrajsinhjadeja12973 жыл бұрын
વ્યક્ત થાય છે એની વાહ કરવી કે વ્યક્ત કરનારની વાહ કરવી...?? બેઉ અદ્ભુત...
Saheb amara acharya hata . Tyare pan maja aavti je aaje pan sambhli ne maja aave chhe. Proud feel karie chhie
@ashwinkantaria443611 ай бұрын
True “Ratna” Shanuddinji. Stay preserved forever!
@masariahir14973 жыл бұрын
ઘણી ખમ્મા બાપ ઘણી ખમ્મા... વાહ વાહ વાહ...
@b.j.gogaraaheer96602 жыл бұрын
વાહ શાહબુદ્દીન ભાઈ વાહ
@KhetashiGadhviKanaiyaStudio Жыл бұрын
Kavi Shree Dula Bhaya Kag
@JayPatel-hl7zqАй бұрын
Vandan 6e sir tamne..
@haribhai1388 Жыл бұрын
Sambhadvu मेडिसिन छे। बपु। प्रणाम
@jadejahardevsinh87963 жыл бұрын
Wah shabudin aaj tamara jeva kalakar ni jarur se
@mufajjaldholkawala21573 жыл бұрын
ઉત્કૃષ્ટ સાહિત્ય અને હાસ્યનો મેળો. ધન્ય છો શાહબુદ્દીન રાઠોડ સાહેબ
@prabhavatishah11 ай бұрын
S
@isufalikundawala99083 жыл бұрын
enjoyed very much!My best wishes to Shahbuddin Bhai
@laxmanchanchpara4982 Жыл бұрын
મર્યાદા વાળી મોજ એટલે સહબુદીનભાઈ રાઠોડ વાહ
@HardikBhakhar3 жыл бұрын
શાહબુદ્દીન રાઠોડ નું આખું પુસ્તકાલય મળી જાય તો મજા આવે.
@moma-brevard21153 жыл бұрын
Wah majo padi gayo. Badha kalakaro niche behi ne real kathiawadi comedy king juni vaato ni yaad tazi karavi didhi. 👏👏👏👏
@kalpeshpParekh3 жыл бұрын
Adbhut jaankari!! धन्यवाद
@josemangalamkunnel1373 жыл бұрын
Wonderful description..Sir. Your knowledge is admirable and depth of history is astonishing.Even at this age you are very active... God bless you.
@anjanapatel88823 жыл бұрын
@Rudra Solanki b Y
@labhashankarbhaidave93822 жыл бұрын
Lloolp
@shabbirbhaichauhan4049 Жыл бұрын
@@anjanapatel8882અંંઅઃ
@pingalsinhgadhvi63863 жыл бұрын
વાહ વાહ વાહ માસ્તર સાહેબ.... 👌
@naynasheth23103 жыл бұрын
Wah sir wah..my native Chotila we&my Doughter every time earing sahbuddinbhai haasy DVD 📀 we like sir GOD BLESS YOU SIR FROM-CHANDRAKANT SHETH (NOW-CANADA)
@ajaychatrotiya7243 жыл бұрын
Op
@ajaychatrotiya7243 жыл бұрын
P
@ajaychatrotiya7243 жыл бұрын
Oo
@ajaychatrotiya7243 жыл бұрын
Pp
@ajaychatrotiya7243 жыл бұрын
O9
@gohil47683 жыл бұрын
Vah mara thangadh nu gavrav 🙏
@ypjani6693 жыл бұрын
Shahbuddinbhai Rathod NA BHUTO NA BHAVISHYA emani pahela koi thayaa nathi ane have koi thase nahi. Shu temnu philosophy , knowledge, hasya etc. nu level chhe. 1kalaak kyaa pasaar thayo khabar j na rahi. Shahbuddinbhai ne naman.🙏🙏🙏🙏🙏🙏
@sureshmehta86093 жыл бұрын
સાહબુદિન ભાઈ હાસ્ય કલાકાર તો છેજ પણ હાસ્ય સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ બહુજ સરસ સુંદર રીતે આપે છે. સલામત રહો એવી ઈશ્વર ને પ્રાર્થના કરીએ છીએ. લી.સુરેશ ઉત્તમલાલ મહેતા ના જય શ્રીકૃષ્ણ
@jayshreedave1263 жыл бұрын
Bahu j maza aavi. Vandan
@alpeshkaklottar3 жыл бұрын
Sidhi sadi bhelsel vagar ni tunki ne tach vato sambhali ne khub anand thayo. Bharatiya history ne short me Raju kari didhi.
@ManojNimavat3 жыл бұрын
Hu 10th ma hato tyare cd no navo navo yug avelo ne hu vanechand no varghodo cd laveli tyarthi saheb no fan 6u. Hve to bs ava badha sahityakaro na darshan krva 6e, emna gam jova 6e, e keva gaam ma mota thya, emnu childhood kevu vityu bs e badhu rubru janvu 6e. Aam to aa badhu net pr ne library ma available 6e j. But Swimming kanthe besi ne to no j thay e to nadi ma dhubaka marva pde... Jay Ho Kad bapu. Jay mataji... Jay Morari Bapu...
@MrKetuljoshi Жыл бұрын
Patan always loves shahbuddin rathod saheb
@param1790 Жыл бұрын
કાકા ની વાતો ઘણી કામ ની છે. આને જીવંત ઇતિહાસ - living history - કહેવાય.
@2003mpc Жыл бұрын
Solid .. best one
@kirandesai46182 жыл бұрын
અદ્ભુત અદ્ભુત શબ્દ નથી મારી પાસે કે આભાર વ્યક્ત કરવો🙏🙏
।।राम।।सत्य प्रेम करूणा।।जय सियाराम।।जय सियाराम।।जय सियाराम।।माराबाप।।
@maheshghedia14103 жыл бұрын
Hats off to you Shahbuddinbhai and Bhikhudanbhai you both are jwels of gujrati literature.may god give both of you long long happy life.lots of thanks to entertain us.All good luck to both of you.
@himmatbhaichaudhary60672 жыл бұрын
Sohrabudin rathod veri heppines sahitykar and indiayn varsa nu pratibinb wos thare troout
@hardikgirigoswami87302 жыл бұрын
જય હો સંતવાણી
@parimalpatel89453 жыл бұрын
शाहबुद्दीन भाई। घणु जीवो।
@MaulikModi133 жыл бұрын
આ હિન્દુ મુસ્લિમ કહેતા જૂથ વાદીઓ બેસે શાહબુદ્દીન રાઠોડ સાહેબ આમે અને જોઈએ કોને વધારે હિન્દુ ધર્મ નું જ્ઞાન છે. હું દાવા સાથે કહીં શકું છું કે કોઈ આમને નહિ પડકારી શકે. શત શત નમન
@meerabakshi26763 жыл бұрын
politicians aney Mir jaafar jevaa loko ne lidhe j Hindu Musalmaan naa jhaghadaa thayaa chhe..baaki mul muddey tau aapane sau ni saathe halimali samaaj maan saras vahevaar jaalavyo...aney ha, aa dharmanataran karaavavaani ne gandi reetey Muslim dharm ne bijaa par paraane thoki besaravaani maulavi o ni chaal ne lidhe j vadhaare sado samaaj maan prasary chhe...apanaa Hindu dharma na judi judi reet rivaajo ne vakhodavaa maan aave chhe pan Muslim dharma naa maulavio pan potaane mann faave evaa rajumaa kari kari ne emaan masjid maan janaaraa ne bholave chhe...baaki antey tau badhaa saaraa.n maanso j chhe.
@hatlimbachiya29052 жыл бұрын
@@meerabakshi2676 V
@narendranishar49022 жыл бұрын
એકદમ સાચી વાત
@pateldilip51272 жыл бұрын
100%
@narendranishar49022 жыл бұрын
*અબ્દુલ કલામ આઝાદ સાહેબ (APJ.) ભગવદ ગીતા નું વાંચન કરતા હતા ગીતા ના ઘણા શ્લોક એમને કંઠસ્થ હતા*
Ae gardhav badha savacheti rakhjo ne bhagvan tu pan dhiyan rakhje aa badha gardhiyav ni amare bahu jarur che corona borona aamne na aavva diye maa bhagwati.......
@vishnubhaipatel21523 жыл бұрын
Thanks
@lodhiadevarshee43823 жыл бұрын
મોરારી બાપુ જેવા સાચા સંત મળવા ખૂબ જ મુશ્કેલ છે
@KGRAO20473 жыл бұрын
Not necessarily
@KGRAO20473 жыл бұрын
Now not necessarily
@lodhiadevarshee43823 жыл бұрын
@@KGRAO2047 મોરારી બાપુ જેવા સાચા સંત મળવા ખૂબ જ મુશ્કેલ છે આ જ હકીકત છે અને હા આજે તારા જેવા અમુક મૂર્ખ ને બાદ કરતા આખી દુનિયા ને મોરારી બાપુ જેવા સાચા સંત ની જરૂર છે તારા જેવા અમુક મૂર્ખ ના કેવાથી મોરારી બાપુ જેવા સાચા સંત ની જરૂરિયાત ઓછી નથી થઈ જવાની મૂર્ખ
@moma-brevard21153 жыл бұрын
@@lodhiadevarshee4382 Zen Wisdom doesn't agree on your view n you declared him MURKH? Your self proved MURKH. It's not necessary everyone has to agree on your statement. I know lot's people who doesn't have positive views about Morari Bapu. I have seen few clips Bapu has been insulting his audience for living in middle of Katha. Most Kathakar don't do that. In early days Bapu was genuinely good but recently he got some type of air within him self.
@lodhiadevarshee43823 жыл бұрын
@@moma-brevard2115 મને કોઈ શોખ નથી થતો કોઈને મૂર્ખ કેવાનો પણ આ ઝોમ વિઝડન એમ કયે કે મોરારી બાપુ જેવા સાચા સંત ની કોઈ જરૂર નથી તો ઇ વાત ખોટી છે આજે આખા વિશ્વ ને મોરારી બાપુ જેવા સાચા સંત ની જરૂર છે અને રહેશે જ અને એવું જરૂરી નથી કે તમારા જેવા અમુક લોકો મોરારી બાપુ જેવા સાચા સંત ના વિરોધી છે એટલે બધાય મોરારી બાપુ જેવા સાચા સંત ના વિરોધી જ થઈ જાય અને હા હું બીજાને જે કૌ તે મારી મરજી છે એમાં તમને શું તકલીફ છે જો તમારા જેવા લોકો મોરારી બાપુ જેવા સાચા સંત ને હવા માં ઉડવા વાળા કહી શકતા હોય તો હું તમારા જેવા ને મૂર્ખ કહી જ શકું છું અને હા મોરારી બાપુ જેવા સાચા સંત કથા દરમિયાન ઓડિયન્સ નું અપમાન કરે છે ઇ તમારી વાત તદ્દન ખોટી છે મોરારી બાપુ જેવા સાચા સંત આખા વિશ્વ ને પ્રેમ કરે છે એટલે એને પ્રેમ થી કહે છે અને હા આવી રીતે પ્રેમ થી પોતાના ઓડિયન્સ ને બોલાવ વાનો પુરે પુરો અધિકાર મોરારી બાપુ જેવા સાચા સંત ને છે જ મોરારી બાપુ જેવા સાચા સંત પોતાના ઓડિયન્સ ને પ્રેમ થી બોલાવે એ એમનો પ્રેમ છે મોરારી બાપુ જેવા સાચા સંત બધા ને પ્રેમ કરે છે પણ રેવા દયો તમારા જેવા લોકો આ પ્રેમ ની ભાષા નઈ સમજે એ તમારા જેવા માટે અપમાન હસે પણ એનો મતલબ એમ નથી કે મોરારી બાપુ જેવા સાચા સંત પોતાના જ ઓડિયન્સ નું અપમાન કરે અને હા મોરારી બાપુ જેવા સાચા સંત કોઈ હવા માં નથી ઉડી રહ્યા હવા માં તો તમે ઊડી રહ્યા છો અંગ્રેજી ની અને હા કદાચ મોરારી બાપુ જેવા સાચા સંત ઊડી પણ રહ્યા હોય તો એ ફક્ત ને ફક્ત હનુમાનજી ની કૃપા છે મોરારી બાપુ જેવા સાચા સંત પર એટલે ઉડી રહ્યા છે જે તમારા જેવા થી સહન નથી થતું અને મોરારી બાપુ જેવા સાચા સંત ને હવા માં ઉડવા વાળા કહેવા માંડે છે હવા માં તો તમે ઉડી રહ્યા છો ભાઈ પેલા પોતાનું કરો પછી મોરારી બાપુ જેવા સાચા સંત વિશે બોલો અને હા આ ઝોમ વિઝડમ મારા વાક્ય માં સહમત ન થયા એટલે હું તેને મૂર્ખ નથી કહેતો પણ એણે એમ કીધું કે મોરારી બાપુ જેવા સાચા સંત ની જરૂર નથી એટલે હું તેને મૂર્ખ કહું છું અને તે સત્ય પણ છે મોરારી બાપુ જેવા સાચા સંત ની જરૂર નથી એમ કહેવું એ મૂર્ખતા જ છે You got some type of air of English of within your self.
@hussainsherali85853 жыл бұрын
Only one Shabuddin Radhod best God bless you
@arjunkag92923 жыл бұрын
જય સિયારામ
@jayeshbhaikhamani10792 жыл бұрын
હાસ્ય કલાકાર તરીકે સાહેબ શ્રી નુ સ્થાન ભારત દેશ મા કોઇ પણ ન લઈ શકે
@hasmukh9patel5 ай бұрын
ગુજરાત નું ઘરેણું છે...
@vikastrivedi7783 жыл бұрын
shabuddin bhai aap Kohinoor cho 💕
@bimalbhatt2668 Жыл бұрын
Om Sai Ram
@vibhupandya95773 жыл бұрын
सद्गुरु कृपा हि केवलं
@amritpatel3794 Жыл бұрын
Shabuddin Bhai apno khub aabhaar, BhagatBapu na parichay aapva maate.
@rajuratanghayra29872 жыл бұрын
સહબુદી રાઠોડ વિશે એમના જ કહેવા મુજબ જો કહું કે બહુ ઓછાં શબ્દો માં મારી લાગણી અથવા કહો કે મારી વાત કહું તો (અજોડ વ્યક્તિત્વ)
@vinodjmakasana3078 Жыл бұрын
Dhaniy vad
@amritpatel3794 Жыл бұрын
All India Radio par Bapore Fuji Bhai na Kaaryakam ma RamCharit Maanas Kavi Dula Kag na Kanthe khub Saamdhlya chhe. Kavi Aavata ane Jata banne Swas ma gata saambhalya chhe.
@pravinbhairamanandi70352 жыл бұрын
સાહેબ તમારા માટે શું લખવું ઇજ સવાલ છે.તમે ઘણું બધું છો.પરમાત્મા તમને લાંબી અને તંદુરસ્ત ઉંમર આપે.
@nrusinhgirigoswami86553 жыл бұрын
વાહ વાહ બાપુ
@Veduff16163 жыл бұрын
વાહ.. સહબુદીન સાહેબ. વાહ...
@nalinibenchaniyara65622 жыл бұрын
Very nice, jai mataji.
@harnishparmar86473 жыл бұрын
Jug jug jio sahabuddin saheb
@bhartijadeja40493 жыл бұрын
Tum jiyo hajaro sal ye Dil ki he dua.
@kishorpatel86003 жыл бұрын
લાખ. લાખ સલામ છે સાહેબ
@nkzapda23299 ай бұрын
વાહ
@jigarprinting85453 жыл бұрын
Jivtu jagtu pustakaalya chhe.
@pravinparmar96863 жыл бұрын
Shahbuddinbhai is height of detailing of the topic.
@moma-brevard21153 жыл бұрын
Deep knowledge about history. He was teacher and then principal. I m sure he loves to read. Not only our local history but he has plenty knowledge on international level.
@vijaykothari96213 жыл бұрын
a
@JanakVyas-xw7og10 ай бұрын
Jay ho sari
@manishbhatt49843 жыл бұрын
Yor a genius and a gem of India.
@anamolsher91363 жыл бұрын
Sir... Tame Mahan chho...Tamari Vat No Thay... Khub Jio... Anamol Sher Bhanu Patel
@shashankmankodi59453 жыл бұрын
Sir as always, you are the best. Even no one will able to match your humor and philosophy.🙏🙏
@hasmukhbhaiprajapati86713 жыл бұрын
Wah wah 🌹👍🌹👏
@drkarangiya3 жыл бұрын
ગુજરાત નું ગૌરવ શાહબુદ્દીન ભાઈ
@sureshsolgama7542 Жыл бұрын
Good. Good. Ram.Ram. Uk
@Anonymo133 жыл бұрын
Shahbuddin Sir has amazing knowledge of history....a great educationist apart from being a versatile comedy artist!🇨🇦