ભગવાન તમો ને નિરામય સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય આપે એવી પ્રભુને પ્રાર્થના। ગામ ટીકર પરમાર તા મુળી
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
આભાર 🙏🙏
@dr.shrikantthakar3448 Жыл бұрын
વાહ સાહેબ, બિલકુલ સરળ ભાષામાં આટલું અદ્ભુત અને અગાધ જ્ઞાન પીરસવા માટે આભાર.🙏
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@pareshkumar501 Жыл бұрын
આ પાત્ર રાષ્ટ્રીય સંપત્તિ છે ને રાષ્ટ્રપતિ પદ ને શોભે એવું વ્યક્તિત્વ છે🙏
@rajubhaivyas145010 ай бұрын
Kya baat hai.... bilkul sachi vaat.... sir ji 🙏🏻💐🌺🌺🌺🌺🌺🌺
@pareshkumar50110 ай бұрын
@@rajubhaivyas1450 સભ્ષ સજ્જન વેદના જેલી રહ્યા છે ને અભણ સન્માન સભા મા સતા ને કારણે પૂજાય છે આના થી વિશેષ કળયુગ શુ હશે ભલામણસ કે યોગ્યતા ઠોકર ખાઇ રહી છે ભલામણ ને લાગવગ ને સ્થાઈ મુકાઈ છે🙏
@narendrakumarmehta54443 ай бұрын
ભારતરત્ન ને લાયક વ્યક્તિત્વ છે
@jayshreesakariya5577 Жыл бұрын
આમ જુઓતો આ એક વ્યાસપીઠ જ છે. એટલે શાહબુદીન ભાઈ માત્ર કલાકાર નહી આચાર્ય પણ કહીશ એટલી અદ્ભુતા થી અવગત કરાવે છે કે સીધુ હ્રદય મા ઉતારી દે નમન છે .🙇♀️🙏
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@sikuramdigitalsurelsutharp99353 ай бұрын
આટલી સરસ જ્ઞાનની વાત તો કદાચ કોઈ સંત પાસેથી પણ સાંભળવા ન મળે એવી વાત ખરેખર સાંભળવા મળી ખુબ ખુબ આપનો આભાર 🙏🏻🙏🏻🙏🏻
@vaghelabaldevsinh6649 Жыл бұрын
કુષ્ણ ભગવાન વિશે તમારું જ્ઞાન ખરેખર કાબિલે તારીફ છે.
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@hematchavda2701 Жыл бұрын
વાહ ! રાઠોડ સાહેબે શિક્ષણ ને પોતાના જીવનમાં સાચા અર્થમાં સાર્થક કરી ને એક આધ્યાત્મિક અને વૈશ્વિક વિચાર ધારાની અણમોલ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ખુબ ખુબ અભિનંદન સાહબુદીન રાઠોડ સાહેબને, 🎉
બાળપણ થી આપને સાંભળીએ છીએ હજુ વર્તમાન માં પણ સ્તુત્ય છે આપને લાઈવ સાંભળવા ની ખૂબ ઈચ્છા છે
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@nsinghiin Жыл бұрын
🎉
@nirmal2402 Жыл бұрын
શાહબુદ્દીન સાહેબ તમારી જેવું કદાચ ગુજરાતી ભાષામાં વિશાળ જ્ઞાન સમુદ્ર કદાચ આજે કોઈ નથી. તમારી હાસ્યસ્પદ શૈલી માં ખૂબ મહત્વની વાત કરો છો જેના બદલ ખુબ ખુબ વંદન સાહેબ તમને 🙏 સલામ છે સાહેબ તમને સર આટલી ઉંમર માં પણ નિસ્વાર્થ સેવા પ્રયત્નો કરવા બદલ 🙏🙏
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
આભાર...
@harshadgadhavi19048 күн бұрын
🙏🙏 " પદ્મ શ્રી " શ્રી શહાબૂદ્દીન રાઠોડ સાહૈબ - હાર્દીક વંદન - અભિનંદન અદ્ભત વક્તૃત્વ માટે......
@gujjuvlog6418 Жыл бұрын
આવી જ્ઞાન ગંગા અવિરત ચાલુ રાખવા વિનંતી...ખરેખર સમુદ્ર મંથન કર્યા વગર જ અમને અમૃત પાન કરવો છો સાહેબ આપ...🎉
@deepakbhairanpara2888 Жыл бұрын
❤
@buddyatnj Жыл бұрын
મંથન કરયુ છે ત્યારે આ અમરત મલ્યું છે
@gujjuvlog6418 Жыл бұрын
@@buddyatnj મારો ભાવાર્થ છે કે મંથન એમને કર્યું છે અને આપણને સીધું અમૃત આપ્યું છે એમ
@jaypatel-kz2zy Жыл бұрын
@@deepakbhairanpara2888😅
@GulGori3 ай бұрын
As a Muslim women krisna my favourite bhagvan krishn bhajan my favourite
@hardiksolanki9969 Жыл бұрын
Proud 6e haju shahbidin jeva gujartio janme j 6e
@panchalashwinbhikhabhai74510 ай бұрын
અદભુત જ્ઞાન ની વાતો
@ghanshyamsinhchavda4696 Жыл бұрын
ખૂબ સરસ.સરસ્વતી તો જીભે !
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
Aabhar
@sureshbrahmkshatriya35586 ай бұрын
ધન્યવાદ શાહબુદ્દીન ભાઈ
@riderule49444 ай бұрын
Muslim thai ne aatlu knowledge Gita ane Krishna vishe to Hindu ne pan nay hoy... Waah saaheb waah ! ❤🎉
@Roxanne_786 Жыл бұрын
As a Muslim lady, krishna is my favourite Bhagwan. Your story telling art is amazing
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏🏻
@amitbhaijoshi5345 Жыл бұрын
સરોવર માન સરીખડાં, મોતીમાં નહીં મણા તરસ્યા બપૈયા તણા, ભરમ ન ભાંગે ભૂધરા...
@ramjikaraminat2730 Жыл бұрын
🙏 જય શ્રી કૃષ્ણ 🌺
@buddyatnj Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@harneshshah69698 ай бұрын
Evergreen
@shahbuddinrathodofficial62728 ай бұрын
🙏
@goldeneagle852 Жыл бұрын
Extraordinary.We viewers want to hear such speech again and again. 🙏
@pssgj06 Жыл бұрын
Sir i have been hearing you since my childhood. Excellent control on our language & our Santan Sanskruti. God bless you with healthiest & happiness..😊
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
Thank You
@rajnikantbhattversatilesin5708 күн бұрын
વંદન પૂજ્ય શાહબુદ્દીન સાહેબ
@riderule49444 ай бұрын
Man with "Zero" haters.... ❤🎉
@drkunaldholakia5198Ай бұрын
શત શત વંદન 🙏🏻🙏🏻
@hareshgjethva8555 Жыл бұрын
Knowledge makes one immortal... Shahbuddin Saheb is one of them....
@kks8408 Жыл бұрын
वाह शाहबुद्दीन सर्व वेद उपनिषद नो सारा ऐटले गीता
@prahladchauhan4890 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ... ખુબ જ સરસ...
@TulshidasJoshi-h2p7 ай бұрын
આવી બૌધીકવાતબદલ આભાર
@nileshkumarpanchal55492 ай бұрын
વાહ ખરું છે કૃષ્ણ એ કૃષ્ણ છે એને સમજવો બહુ અઘરો છે
@sitarambapubapu6809 Жыл бұрын
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા શાહબુદ્દીન રાઠોડ ને કોઈ સમજી નહીં શકે જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏
બાળપણ માં ઓડિયો કેસેટ માં ખુબ સાંભળ્યા સાહેબ આપશ્રીને. વ્યવહારુ જ્ઞાન સહિત બોધપાઠ લીધો છે. એક હૃદય ની સંવેદના છે કે તમને કદી લાઈવ નજરો નજર સાંભળ્યા નથી. મિત્રો સાથે ખુબ સાંભળ્યા.
@bhagavanbhainai6778 Жыл бұрын
૩૫વરસ નો નાતો છે શાહબુદિનભાઈ તમારી હારે સાતમા ધોરણથી❤
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@narendrakumarmehta54443 ай бұрын
સમુદ્ર જેટલું અગાધ જ્ઞાન.અદભૂત અભિવ્યક્તિ.સાભળીને ધન્ય બની ગયા.ઈશ્વર આપને સ્વસ્થ અને લાંબું જીવન આપે એવી પ્રાર્થના.રાઠોડ સાહેબ ને એક વખત રૂબરૂ મળવાની હાર્દિક ઈચ્છા છે.મળ્યો નથી પણ એમને હું ગુરુ માનું છું
@ddshihora1920 Жыл бұрын
Salute to you sir you are also favorite person of my late farher and i m fortunate that i met you....
@ilaraval98655 ай бұрын
વાહ... વાહ... ખૂબ સુંદર વ્યાખ્યાન.... સાંભળવા નું ખૂબ ગમ્યું ... અવિરત ચાલુ રહ્યું હોય તો ય મન ના ધરાય એવુ જ્ઞાન પીરાસ્યું કે હજી મેળવવાં નું મન થાય... મન ધારાયું નથી.... આપની વાણી હજી અવિરત વહેતી રહી હોત તો...હજી ભીંજાતા રહેવાનું ગમતું....... 🙏ખૂબ ખુબ આભાર શાહબુદીન રાઠોડ જી નો... તેઓ તો મહાન વિદ્વાન વિચારક.. વક્તા છે.... ખૂબ વાંચન કર્યું છે... અને એને પાચાવ્યું પણ છે.... ઘણા ઘણા વંદન... આપ શ્રી ને 🙏💐🙏🙏🙏🙏🙏💐
@navinbhaipanchal9417 Жыл бұрын
🙏🙏અતિ સુંદર... સાહેબ 🙏🙏બાળપણ થી તમને સાંભળીયે છીએ ખૂબ મન પ્રસન્ન થાય છે સાહેબ એક વાર રૂબરૂ મળવાની ઈચ્છા છે.. પ્રણામ સર 🙏🙏🙏
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@VadaliyaIshavarbhai Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@ushaamrutiya6388 Жыл бұрын
Vaah shahbuddin rathod saheb khub saras agadhgnan chhe aapnu aapni vani atulniy chhe aekdam sarl bhasha ma aap gnan pirso chho jay ho saheb thanks 🙏🙏🙏 jay swaminarayan
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@saralabendedaniya5 ай бұрын
Vah saheb aatlu badhu hindu dharm nu gnan undu chhe
@Bhajman_Radhe_Radhe Жыл бұрын
।।श्री राधावल्लभो जयति।।
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@sujatapatel8332 Жыл бұрын
ઘણું જાણવા મળ્યું 🙏
@nalinibenchaniyara6562 Жыл бұрын
Touching, jai shree krishna.
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@parulleuva3088 Жыл бұрын
અકર્મદશા, એકદમ સાચું અર્થઘટન ગીતાજી નું 🙏🙏🙏🙏🙏🙏
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏 🙏 🙏
@jayeshdand4606 Жыл бұрын
Very nice👍👏😊 explanation. Sir you are Great👍👏😊
@youngestscience26 күн бұрын
Thank u very much sir
@RekhaDesai-n2y Жыл бұрын
Padharo….👏👏👏👏👏
@AtulMarakana Жыл бұрын
Shahbudin.sir great artist😅😢😊💐🎤🕵️🙂🇮🇷
@rajubhaivyas145010 ай бұрын
Wah.....Guru dev ji 🙏🏻💐🤗🌺🌺⭐⭐⭐⭐⭐👑
@Bhajman_Radhe_Radhe Жыл бұрын
🥰 भज राधागोविन्दम् 🥰
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@joshijatinanilbhai12457 ай бұрын
વાહ ખુબ જ સરસ વાત કરી 👌👌🙏🙏🙏👍
@ajitsinhrparmar257310 ай бұрын
વાહ વાહ !!!
@geetavaghasia3925 Жыл бұрын
વાહ હાસ્ય શૈલી માં વિદ્વતા
@ajackpatel4669 Жыл бұрын
શાહબુદ્દીન સાહેબ મજા આવી ગઈ સાહેબ તમને સાંભળ્યા પછી જાણે લાગે છે કે વ્યાસજી શ્રી કૃષ્ણની ગાથા ગાતા હોય... આભાર સાહેબ જય શ્રી કૃષ્ણા
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@WEIGHBRIDGEARMLАй бұрын
Sahbudinbhai ane Bhikudan bhai gadhavi Gujrat na anmol ratno check jay Drwrikadhis
@mitalirangrej7223 Жыл бұрын
सुंदर
@kalpitathakkar5219 Жыл бұрын
સરસ સમજવ્યું આપે 👌☑️
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@pravingajjar7131 Жыл бұрын
Vah saras
@nalinibenchaniyara65624 ай бұрын
Jai shree krishna
@janakrajput6578 Жыл бұрын
Bhai bhai bhai saheb aa j sacho bhartiy Tamara mate aatma thi maan chhe
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@vipulraval125110 ай бұрын
અદભુત 🙏🏻🙏🏻🙏🏻
@chandrakalamadhavan583911 ай бұрын
Kitne saralta se AAP samjaya hai bahut maza aai sunne me 🪔🙏🪔 Jai shree krishna.
@hemangthakar5533 Жыл бұрын
Excellent speech saheb I m big fan of ur knowledge
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@deepjoshi1333 Жыл бұрын
Waah 🙏 Jay Shree Krishna 🙏
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
Jay Shree Krishna 🙏
@JNJadeja-fo5eb Жыл бұрын
Superb convincing speech by Res. Shabudin Rathod Saheb. Thangadh is very lucky to have a such hero.
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@nirajbhuva3131 Жыл бұрын
Shri Sahbudin bhai Aap ne Vandan chhe, ..Duniya ma game tetla hasya kalakaro chhe pana koi ni ramuji vatoma gnan sathe hasya ane qualifications hotu nathi.
@shahbuddinrathodofficial6272 Жыл бұрын
🙏
@janivishnuprasad3504 Жыл бұрын
Aapane mara namaskar
@hardrider6955 Жыл бұрын
माननीय, आपका गीता ज्ञान कृष्ण जीवनी की सच्ची समझ अपने आप मे परी पूर्ण हे✍🏻 आप जैसे ज्ञानी ध्यानियों की मानव, समाज व् राष्ट्र एव्ं विश्व् कों अत्यंत आवश्यकता है❤ जय श्रीकृष्णा🙏🏻🙏🏻👏🏻