Shailesh Sagapariyaએ કહ્યું અધિકારીને સસ્પેન્ડ કરવાનો મતલબ સજા હોતો નથી|નાગરીકો જાગશે તો કશું બદલાશે

  Рет қаралды 37,309

JAMAWAT

JAMAWAT

Ай бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 143
@sandiptaviya
@sandiptaviya Ай бұрын
સસ્પેન્ડ સિસ્ટમ બંધ કરી ડિસમિસ પ્રથા લાગુ કરો એટલે બધું ok
@vikramvagahela5057
@vikramvagahela5057 Ай бұрын
અધિકારીઓ ને દર ક્યાંથી હોય કેમકે એમની સાઠ ગાથ તો નેતાઓ ની સાથે છીએ જે નેતાઓ કહે તેજ કરે છે અને એમના પ્રમોશન પણ ખૂબ જલ્દી થઈ જાય છે સાથે મળી ને રૃપિયા કમાણી કરવાની કામગીરી હોય છે બાકી જતના તો ચૂંટણી ટાઇમે વોટ લેવા નાં હોય તો આવે છે
@pinakinpandya9458
@pinakinpandya9458 Ай бұрын
દેવાંશીબેન તમને ખૂબ ખૂબ અભિનંદન. સગપરીયા સાહેબે જે હિંમત થી સરકારી સિસ્ટમના અનુભવો કહ્યા તે બદલ તેઓને ધન્યવાદ
@prafulparmar2883
@prafulparmar2883 Ай бұрын
સરકારી અધિકારીઓને સરકાર દ્વારાજ બચવવામાં આવેછે.
@johnbhagat9064
@johnbhagat9064 Ай бұрын
સામાન્ય જનતા માટે સરકાર નથી વ્યાપારી માટે ની સરકાર છે
@v.g.vaghasiya4045
@v.g.vaghasiya4045 Ай бұрын
શૈલેષ ભાઈ જેવા અધિકારી થાય નહીં. કર્તવ્ય નિષ્ઠાવાન
@mukeshbhainakum2683
@mukeshbhainakum2683 Ай бұрын
કારણ કે બી એ પી એસ ના સતસગી છે
@jaspalsinhvaghela4561
@jaspalsinhvaghela4561 Ай бұрын
અધિકારી સાથે રાજનેતા કોઈ નો ડર નથી આપણે જનતા જીતાડે છે એટલે અભિમાન આવી જાય
@solankiudaysinh8248
@solankiudaysinh8248 Ай бұрын
સિસ્ટમમાં નિષ્ઠાવાન અધિકારીઓની ભરતી કરી નથી પછી પબ્લિક ની સેવા કઈ રીતે થઈ શકે
@ambalalpatel9840
@ambalalpatel9840 Ай бұрын
ગુજરાતમાં હાવ હાચા પત્રકારો કેટલા? અધિકારીઓ કેટલા? અને નેતાઓ કેટલા?.... સહનશક્તિ પુરી થાય છે.
@Drjeet84
@Drjeet84 Ай бұрын
सीट ઉપર બેસે એટલે મંત્રીઓ દ્વારા set થયેલી system મુજબ કામ કરવાનું એટલે ઈમાનદારી ને નીતિમત્તા નું ફીંડલું વળી જાય..
@dixitrajesh4667
@dixitrajesh4667 Ай бұрын
બહુ સાચી વાત છે, બધું જ છે પણ ન્યાય નથી, વધારે સારી રીતે એમ કહી શકાય કે ન્યાય વેચાઈ છે, તમારામાં ત્રેવડ હોય તો ખરીદી શકો
@natubhaiapmc1652
@natubhaiapmc1652 Ай бұрын
ગુડ ગુડ શૈલેષ ભાય..
@ritavara3212
@ritavara3212 28 күн бұрын
Yes Aa vat 💯✅ che Khub saras Devanshi ben tame bov saru kam karo cho ame tamari sathe chiye 🤝👌👌👍🙏🏻🇮🇳🇮🇳🇮🇳
@bhagirathsinhjadeja7403
@bhagirathsinhjadeja7403 29 күн бұрын
Thank you🎉🎉🎉
@laljikvekariyavekariya5169
@laljikvekariyavekariya5169 Ай бұрын
નેતાઓ ને અધીકારી ઓ કેટલા હપૃતા આપવા પડે છે.
@ChhatrasinhParmar-ip2lz
@ChhatrasinhParmar-ip2lz Ай бұрын
દેવાંશીબેન મે બોગસ કલાકે એમને કલાક નો ક આવડતો ન હતો મે જે વખત ના શિક્ષણ કમિશનર જંયતિ રવિ સાહેબ ને અરજી કરી હતી એમને ડે કલેકટર ને તપાસ ના આદેશ આપ્યો હતો હું થાકી ગયો જે તે શિક્ષણ કમિશનર પણ થાકી ગયા પણ અમારુ કાઇ ચાલ્યું નહિ
@ketank760
@ketank760 Ай бұрын
પ્રમાણિક અધિકારીઓના નામ જણાવવા શૈલેશભાઈને વિનંતી .
@MRPatel-xf3uv
@MRPatel-xf3uv 29 күн бұрын
Well done Madam.
@NILESH-ig5zb
@NILESH-ig5zb Ай бұрын
S જગદીશન સાહેબ ધ બેસ્ટ
@kamliyavikrambhai2585
@kamliyavikrambhai2585 Ай бұрын
દેવાંશી બેન ભાઈશ્રી પ્રજા બધું ભૂલી જાય છે પણ પ્રજાને પોતાનો રોટલો રડવામાં અત્યારે એટલી મહેનત કરવી પડે છે ને એની વાત પૂછવામાં અને નાના માણસને તો આ કછડી નાખે છે જેની પણ પૈસો છે ઈ સહમત એની પાસે ત્રણ વિભાગ પડેલા છે સત્ય નોકરિયાતો છે જે ભટીયાર નોકરિયાતો છે ને ભાઈ અને કરાવનાર વ્યક્તિ એક આખો પક્ષ આમ જનતા છે એ એક પક્ષ છે કોઈ કાર્ય ન કરીએ કે વધારેમાં વધારે ઉપયોગ કાનૂની થઈ જાય જેલમાં ચડતો થઈ જાય છોકરા ઘરે રખડી જાય એની સાથે પછી કોઈ મોટો આવે નહીં તો નથી નાનો માણસ કંઈ કરી શકતો નથી
@ritavara3212
@ritavara3212 28 күн бұрын
💯✅ bhai 🙏🏻🇮🇳🇮🇳🇮🇳
@user-st2ei4hg2u
@user-st2ei4hg2u Ай бұрын
Bilkul સાચી વાત છે sagpariya sir batha તમારા jeva na હોય patel samaj ne તમારો સાથે છે
@user-jz9uw7no6y
@user-jz9uw7no6y Ай бұрын
Devanshi, GET RESULTS.
@narolavishal750
@narolavishal750 Ай бұрын
🙏🙏🙏
@vinulakhani9271
@vinulakhani9271 Ай бұрын
પ્રજા ને દોષિત કહેવાય જ નહીં
@supporttruth3706
@supporttruth3706 Ай бұрын
સત્તા પાસે પ્રજા લાચાર છે ભાઈ...
@ranamahendrasinh552
@ranamahendrasinh552 Ай бұрын
વાહ સરસ ભાઈ
@bhagirathsinhjadeja7403
@bhagirathsinhjadeja7403 29 күн бұрын
Tame to tame cho devasiji jordar
@patelvishnubhai4127
@patelvishnubhai4127 Ай бұрын
Suspension is not a punishment,officers at fault should be dismissed from the department
@bharatgajera2577
@bharatgajera2577 Ай бұрын
સામુહિક હત્યાકાંડના કેસમા ઝડપી ન્યાય મળે તે માટે કઈક અલગ કોર્ટ બનાવી પડશે જ. તો જ ગુનેગારોને ત્વરીત અને આકરી સજા આપી શકાશે
@nihalpadiyar9842
@nihalpadiyar9842 Ай бұрын
Corruption are ......not in Rank of joint secretary/secretary/ principal secretary/additional chief secretary ......?!?!?🤣😎... or ... it is of another nature.........?!?!?🤣😎
@patelbharat8853
@patelbharat8853 Ай бұрын
મહાત્મા ગાંધી વિશે બનાસકાંઠા ના ભાઈ e જે વાતચીત કરી તે ખૂબ સરસ છે
@sandipkatiya6692
@sandipkatiya6692 Ай бұрын
દેરા ગાંધીના વખતમાં અમે તો આવું કાંઈ પણ જોયું નથી કોઈ દિવસ આ આપણને જોવા મળ્યો
@harishbhatt4524
@harishbhatt4524 Ай бұрын
જ્યાં બનાવાની સ્થળ પરની સ્થિતિ જ it self evidence ગણી શકાય તેમ હોય ત્યાં બીજી તપાસ અને પુરાવા સાંયોગિક પુરાવા તરિકે મદદરૂપ બને, પણ સ્થીતિજ negligancy નો પ્રબળ પુરાવો ગણીને કાર્યવાહીમાં ત્વરા અપેક્ષિત છે.
@imtiyazpatel3148
@imtiyazpatel3148 Ай бұрын
દિવસ દરમિયાન એક એવો પણ લાઈવ પ્રોગ્રામ ચાલુ કરો જેમાં તમે તમારા વ્યૂઅરસ ના સવાલ પણ લઈ શકો જેથી પ્રોગ્રામ પણ સારો થશે વિયુઅર્સ પણ વધશે
@06me16vicky
@06me16vicky Ай бұрын
Mam adhikari nathi fasata Ane class-3 bhog levay chhe. Ava ma tyana political loko no pan bhog levano joye myor, corporater mp MLA pan action leva te pan jovu joye
@harshagohel
@harshagohel Ай бұрын
# CORRUPT EMPLOYEE......SHOULD START ..........WHERE PUBLIC CAN OPEN UP ABOUT CORRUPT EMPLOYEE OF GOVERNMENT
@ashoksonagraashoksonagra7591
@ashoksonagraashoksonagra7591 Ай бұрын
બિલકુલ સાચી વાત કહી છે ❤🎉
@hirenkumar8868
@hirenkumar8868 Ай бұрын
Aa bhai ne pan sarkar no full support hoy em lage che, potana khata ma Chal tu hoy e bolvani himmat na hoy ne to loko ne shikhamano aapvi nahi
@umeshvaishnav3439
@umeshvaishnav3439 Ай бұрын
નમસ્કાર 🎉
@narendrapatel5915
@narendrapatel5915 Ай бұрын
Sahi bat, Burocrasi / Adhikari Loko Sarkar par Havi chhe bhai Aathi public Jagrut thavu joiye
@kenp8050
@kenp8050 Ай бұрын
Does the game zone company hold the proper licenses, proper capacity inspections, proper fire inspections and proper professional liability insurance to operate the business?
@harshadbhaipatel7037
@harshadbhaipatel7037 Ай бұрын
Shailesh bhai is a class-1 officer. He resigned from service.
@jiteshvachhani1286
@jiteshvachhani1286 Ай бұрын
चोर,नो,भाई,घंटी,चोर,पंजा,मां,जागरुकता,नो,अभाव
@shirishbhandari1826
@shirishbhandari1826 Ай бұрын
કોઈએ પણ સત્ય આગળ જો અવાજ ઉઠાવ્યો તો જેલ ભેગા
@RamnikbhaiThumar-bw6hu
@RamnikbhaiThumar-bw6hu Ай бұрын
You are Right, Shailesh Bhai,
@babulalrafaliya3581
@babulalrafaliya3581 Ай бұрын
Devanshi ben tame satat jvalanshil mudda uthaavo chho te badal dhanyavaad...
@ShivangHathi
@ShivangHathi Ай бұрын
Amuk print / tv media pan Sarkari system ma involve che. Corrupt system ne saath aape che.
@sohilsonani8376
@sohilsonani8376 Ай бұрын
Nakami Namali prajja ne Jagavoooooooo ✅🙏👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@fundamentalsolutions6095
@fundamentalsolutions6095 Ай бұрын
4:20 Madam Janta e j potani naitik farak samajvi padse , Janta e j jagrut thavu padse. Janta e j police , lawyer, media , Nakrik, Neta badhu j banvu padse . Darek ne em thay chhe ke mara ek thi su thase . Pan darek vyakti Aakha vars ma ek vakhat pan potani comfort zone ma rahi ne thai sake evu ek kam pan kare to desh badlai sake . Darek e samajvu padse ena ek thi j desh chale chhe. Ratsa par jaie tyare wm thay ke game tya thuki devu, game tem gadi chalavi , game tem parking karvu , game tem vyavhar karvo . To desh kya thi badlase . Jyare darek vyakti anya no vichar kari ne chalse tyare j desh badlase baki nai badlay . Mara lidhe anya ketla heran thai sake chhe e vichar jyare avto thai jase tyare desh aapo aap badlai jase . Adhikario ane netao e to jakh mari ne badlavu padse . Kem ke chhelle to jevi praja tevo raja ( lokshahi ma ) . Janta su kari sake ena mate no roj ek episode hovo joie . Ke jema janta potane khatra ma nakhya vagar kevi rite su kari sake enu education male . Ek j solution chhe Janta .. Janta .. ane Janta .
@ShivangHathi
@ShivangHathi Ай бұрын
Aa saheb tv par aavi ne sara thaye che. Sarkari department na corruption ne khulo karo. Gujarat Sarkar na badha j department ma corruption che. Only sari sari vaato kare che.
@Satishsvyas
@Satishsvyas Ай бұрын
RAJKARNI O SYSTEM NE POTANA SWARTH ane DABDABA mate KATHPOOTLY banavi de chhe
@babulalrafaliya3581
@babulalrafaliya3581 Ай бұрын
Nokari mate educational qualification hot to leaders mate election ladavaa mate kem koi educational qualification fix nathi karaati kyarey pan Dosto ?
@user-jz9uw7no6y
@user-jz9uw7no6y Ай бұрын
Devanshi, NO MORE FANCY LANGUAGE FROM YOU.
@nandlalsangani8070
@nandlalsangani8070 Ай бұрын
Darek Adhikari ane Neta ni dar 5 varse property ane investments ni tapas thavi joye ane bhrast Adhikari ne ke Neta ne jel bhega karva joye
@jiteshvachhani1286
@jiteshvachhani1286 Ай бұрын
लोको,मां,जागरुकता नो,अभाव
@dlvankar820
@dlvankar820 Ай бұрын
400 par
@mohsinmansuri9575
@mohsinmansuri9575 Ай бұрын
NAMALI PRAJA HOY, TYAJ AAVA POLITICIANS, POLICE ANE SYSTEM PAIDA THATI HOY CHHE.
@shirishbhandari1826
@shirishbhandari1826 Ай бұрын
વર્ષો થી ચાલે છે એટલે આડટ પડીગય છે
@knowledgeacademy7662
@knowledgeacademy7662 28 күн бұрын
Rajkot na TPO jode aatlu to gandhinagar,ahmrdabad ,surat ,vadodra vala jode ketlu???? Maths no dakhlo chhe news channel mate..javab aapo.
@yoyoyoyo.522
@yoyoyoyo.522 Ай бұрын
Tamara jeva patrakar par khubaj man thay che
@saiyednajir7483
@saiyednajir7483 Ай бұрын
RAJKOT AGNI KAND. AETLAMATETO NTHI THYONE KE PBLIK NO DHIYAN BHTKAVINE. EVM. MAGDBD KRINE. RUPALANE. JITADI AAPE
@mahadevchandrasala4400
@mahadevchandrasala4400 Ай бұрын
બેન સાહેબનેપુછાે અધીકારીયાે બાળકાેસાથે આવુ બને ત્યારે સુકરેછે
@ShivangHathi
@ShivangHathi Ай бұрын
Honest loko ae guffa ma j javu pde. Honest loko nu sansar ma koi j sthan nathi. Sachi vaat bedhadak.
@PiyushDhruve
@PiyushDhruve Ай бұрын
++ Khatr mathe divo bambana etc khrcha kon bhre
@balkrishnasharma8609
@balkrishnasharma8609 Ай бұрын
Madam avi gaya yame Kejriwal ni jem. Haave to evoo jadva made che ke game zone 4 varsh thi expansion mode maa hatoo. Tame kya sui gaya hata 4 varsh sudhi jo pehla jagi gaya hot and publish karyoo hot to farak padat ke nahi. Bus TRP leva besi jao cho loko na gaya pachi.
@sajidlakhani2338
@sajidlakhani2338 Ай бұрын
Koi vaykti e guno karyo hoi to pan saja malti nathi Enu Karan rishavt aapo ne jalsa Karo Jaya aapda kanun saja nahi aape Taya sughi aavu bantu rehshe
@nihalpadiyar9842
@nihalpadiyar9842 Ай бұрын
Can any unauthorised structure...... stand/ used for many years....?!??🤣😎 ... without blessing (!) of Town planning officer......?!?!?🤣😎
@shaileshpatel1963
@shaileshpatel1963 Ай бұрын
Aa all business politicians no chhe
@KP-eu7sn
@KP-eu7sn Ай бұрын
Nagriko j Hindutva na name blackmail Thai gaya che to have Su karvanu. Corruption chek Sudhi Gussi gayu che k avu thay to pan Emno atma j mari parvaryo che
@sunnygajjar1670
@sunnygajjar1670 Ай бұрын
Fire n o c. Bina game jon chale p u C bina baik ke forvil na chale
@user-ki2jo6mc3t
@user-ki2jo6mc3t Ай бұрын
Prajane.dosha.na.aapo.praja.khambhe.ketli.jawadaino.boj.hoy.pan.praja.tamne.khurchhi.aapi......praja.aajan.na.khbar.pade.keva.khel.chale.pan.tame.sbhan.bhanela.chho....khurchi.par.besine.dhekan.ni.jem.lohi.na.piway.
@nandlalsangani8070
@nandlalsangani8070 Ай бұрын
Praja Adhikari thi dare chhe
@AshavinSutariya-iy9up
@AshavinSutariya-iy9up Ай бұрын
Badha jagrut chhe pan active nathi pan thase ne tyare kasuk navu thase
@musicallylovers.1445
@musicallylovers.1445 Ай бұрын
B.j.p rese tya sudhi aavuj chalse
@jigneshkumarrao5950
@jigneshkumarrao5950 26 күн бұрын
Aa bhrashtachaar I o desh na nagriko ne ane desh ne barabad kari rahya chhe Roj wadho crime rate Roj wadhti jansankhya Aa badhu desh ne paymal kari nakhshe ...
@dyshnow690
@dyshnow690 Ай бұрын
Devansiben reporting karo tyare head sidhu rakho...... Bend hoy to jovu nathi gamtu....
@manojpandya580
@manojpandya580 29 күн бұрын
App Adhikari hata tyare ķya nidarata batavi teno ek examples batavo. Tamoe .Gudi Gudi vat karava thi nidarata sabit na kari sakay
@Satishsvyas
@Satishsvyas Ай бұрын
Seat pat betha pachhi khabar pade ke ketla mari upar jadichamdi na hath pakdi lenara betha chhe
@manojpandya580
@manojpandya580 29 күн бұрын
Motivational speech apologise chho Tema tamo pramanik chho?
@sanjayghadiya3106
@sanjayghadiya3106 Ай бұрын
Sailesh bhai praja tarike koy ek ghatna ma tame su nathi bhulya?,tame pan ek takatvar praja ma avo.
@sanjayghadiya3106
@sanjayghadiya3106 Ай бұрын
Tamara jeva Sara Ane takatvar Loko,khota Loko ni same khuli ne avta nathi Ane nana Ane nirbal Loko uper dosh no toplo dhodi do chho ,thank you
@manojpandya580
@manojpandya580 29 күн бұрын
Vastvikata ane dambh vache app su kaho chho app ama avo chho?
@valapareshsinh8783
@valapareshsinh8783 Ай бұрын
Adhikari to vafadar j hoi chhe ben pan hakigat ma adhikari name na chhe khali baki hale bdhi jabavala nu jabavala koi nu ky na avva de iAS ips bdha ne haki ley police ne to bisarane jem ave em pressure kre
@knowledgeacademy7662
@knowledgeacademy7662 Ай бұрын
sampati ni tapas thavi joia....apramansar sampati mali aavshe.
@Satishsvyas
@Satishsvyas Ай бұрын
E range na chhootke RANGAI javu pade chhe Nahitar Badli ane bartarfi ni latakty TALWARO Ni bhhootavro mo sapdavi devay chhe
@srujanpatel8847
@srujanpatel8847 Ай бұрын
Badha kem praja par dosh nakhi raya che ! Govement and Media kyar sudhi publice par dosh nakhse. Job par to govement che and ame elect govement elcect kari. Na to publice job par che goverment ni, to ame as a publice kya thi responsible . Yes ame bhuli jai ye karan k ame bi roz struggle kari ne income kamaiye che. Godi media pulice par nakhe to samjai pan @JAMAVAT tamre stongly condem karva joie ava statments.
@sohilvasara9010
@sohilvasara9010 Ай бұрын
We as a people lost our spine( Self respect) and become mentally slave. 9 out of 10 person will do all these misconduct which we are discussing here if they are given the same Oppertunity to exploit the system. We as an Indian failing the country. We may get freedom but still living in mental gutter as a slave.
@VikramsinhVaghela-or4dc
@VikramsinhVaghela-or4dc Ай бұрын
Modi.saybane.daranthi.karanke.bhartanalo.javabdarse
@ShivangHathi
@ShivangHathi Ай бұрын
Mota bhag na Mandir aashram Black money thi j chale che.
@jayloving2005
@jayloving2005 Ай бұрын
Masjid???
@Vivek-or8kb
@Vivek-or8kb Ай бұрын
Takshilama bjp no neta sandovayelo che surat nu aakhu varacha jane che e neta kon che aene bacchavva j bjp takshilama kai karti nathi
@manubhaithakor5091
@manubhaithakor5091 Ай бұрын
Raj adhikariaona bapnu chhe,dar sano
@yogeshsolanki5362
@yogeshsolanki5362 Ай бұрын
@vipulshiroya6387
@vipulshiroya6387 Ай бұрын
dharm guru kyare sarkar upar prhar karche chutni tane sarkarna vkhan karta thakta nathi to badha samprdayna dharm guru kem kay bolta nathi
@jigarbhadani
@jigarbhadani Ай бұрын
E bjp no che
@pratikpatel3264
@pratikpatel3264 Ай бұрын
Sachu che public noj vak che aa politician apda lidhe che aena lidhe apde nathi
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 75 МЛН
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 62 МЛН
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 75 МЛН