દાદા મેકરણ ના કુતરાએ અને ગધેડાએ ભગવાનનું ભજન કર્યું પાડાપીર સતાધાર જેવો એ ભગવાનનું ભજન કર્યું બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી શહેરમાં ગાય માતાએ ભગવાનનુ ભજન કર્યું શ્રીબાઈ કુંભારના ઘરે શ્રીબાઈ સાથે સાથે તેમના ઘરે રહેલ બિલાડી અને તેના બચ્ચાઓ એ ભજન કર્યું ભજન દ્વારા ઈયળ માંથી ભમરી બને હોલો તેના સમયે સમયે આજે પણ ભગવાનનુ ભજન કરે છે
@chandrakantpatel77999 ай бұрын
Jay ho ramdevpir
@ભક્તિનોમારગ2 ай бұрын
જય ગુરૂમહારાજ બાપુ 💐💐
@rasikthakor7287 ай бұрын
જય હો જય હો રામદેવપીર બાબારી મન મક્કમ એજ હુકમ સનાતન ધર્મ સત્ય છે અને રહેશે મનુષ્ય પોત પોતાના કર્મ થી દુખી છે પશુ પક્ષી જાનવર સમજદાર છે પણ મનુષ્ય નથી સમજી શકતો ધર્મ ની વાતો થાય પણ ધર્મ સત્ય પાલન સમય બતાવે છે 😮
जिसने परम परमात्मा ना दर्शन होवे उनकी वाणी वर्तन दया विवेक आचरण कह देगा उनको हर जगह सबमें परमात्मा दीखे
@bharatparmar731593 ай бұрын
🙏જય રામદેવપીર 🙏
@amrutbhaishreemali6059Ай бұрын
Pat atle su .pat saheb no .pat 4tha pat no dhani j narshi . Anathi mota jagat mo.jav kabir ni.vat samjo to ram nam satay se jay sant kabir.jay ho santan kabir...
@babulalchaudhary68465 ай бұрын
ખુબ સરસ 👌 સરળ ભાષા થી બાપા નો પાઠ ને પાઠ નો મહિમા જાણ્યો 🤞🌹🙏🙏
@Rcmbijansh10 ай бұрын
Ram ram bapu 🙏
@natverbhainanubhai54205 ай бұрын
જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ બાપુ તમારી સાચી વાણી અને સમજણ આપી બાપુ માતા પિતા ગુરુ છે એવી સમજણ પણ આપશો બીજા ગુરુ પુજવા જાય છે અને ભેટ પુજા આપેશે અને ઘેર માતા પિતા ભેટ પુજા માગ્યા શિવાય આપતાં નથી આ સમય મા તમારાં જેવાં માતા પિતા માટે અભિયાન ચલાવી શકે પહેલાં માતા પિતા સાચવો બાપુ ઘરડાં ઘર મા સંખ્યા ઓછી થાય અને દીકરા વહુને સેવાનો લાભ મળે બાપુ આ અબુધ બાળક ની લખવામાં કાઈ ભુલ હોય તો માફ કરશો આવાં કાયૅ આપશ્રી જેવાં કામ કરે આ બાળક વિનતી સ્વીકાર છો જય ગુરુ મહારાજ🌹🌹🍁🌹🍁🌹🍁🌹
@delvadiyaravi10032 ай бұрын
❤I like 😍
@Kri_shna_makover_70083 ай бұрын
🙏Jay alakhadhani 🙏
@black-pr2lq6 ай бұрын
આ અનુપ સિંહ બાપુ આ કોઈને સમજાય એવું નથી જય ગુરુદેવ જય હો જય હો
@natubhai411811 ай бұрын
Moj
@parmarnavalsinh99910 ай бұрын
Jay ho
@SharvanJagani11 ай бұрын
જય અલખધણી
@ashwinpanchal71010 ай бұрын
❤સમજ સમજ ની વાત છે, આટલી વાત મા કેટ કેટલું બધું આવી જાય છે ભાઈ, સમજ સમજ ની વાત છે વાલા,🙏
@ManaharJogadiya-xd3xk11 ай бұрын
જય માતાજી બાપુ
@zalashaktisinh970210 ай бұрын
જય હો
@kanjikanji38466 ай бұрын
🙏રામ રામ 🙏
@ravirajsinhranaofficial10 ай бұрын
Jay mataji
@nikhilkukadiya6710 ай бұрын
Haa bapu Jay alakhdhani 🙏 Jay bar beej naa dhani 🙌🙌
@zalashaktisinh970210 ай бұрын
હા બાપુ
@ShantiChhapiya8 күн бұрын
હે.અલખધણી
@mahadevbhaipatel379410 ай бұрын
બધાય ને, જે કાંઈ છે એમાંથી કંઈક નવું કાઢવુ છે, કેમ કે વાણી એમ કહે છે,એની ઈચ્છા વિના પાંદડું પણ નથી હલતું, એટલે હું,,, કમ ,એની ઈચ્છા વિના કોઈ નાથી કેમ થાય, ધન્યવાદ
@baldevbhaiprajapati25857 ай бұрын
🎉જય શ્રી કૃષ્ણ ❤
@RadheGohel-dh9yv6 ай бұрын
Pehla lakhta sikh su kehva mangu su
@kbsolanki91805 ай бұрын
હૂકમ એટલેઓડર કરવો અને હુ,,કમ કરવુ એટલે અહંકાર તજવો એમ અરથ જુદા જુદા થાય છે,
@ParbhatBaria-y3i5 ай бұрын
😊😊0@@baldevbhaiprajapati2585
@Hitechstationery10 ай бұрын
JAY Ramadhani
@kishorodedra1892 ай бұрын
જય શ્રી અલખ ધણી રામદેવજી મહારાજ
@SunilPatel-v2t5 ай бұрын
Jay ramapir 💐💐💐
@hansamistry97987 ай бұрын
जयरामापीर सत सत नमन धन्य हो बापू तुमने
@JeramJerammakvana7 ай бұрын
જય રામાપીર.
@borichananjibhai68757 ай бұрын
તમે વાણી ચારી બોલે છો પણ તમારા બાજુ બીજા દરબાર ને પણ સુધારો