SHANKHESHWARA PRABHU PARSHWA NO ABHISHEK VISHVA MANGAL KARE | ABHISHEK STUTI

  Рет қаралды 63,060

AjitSanskar

AjitSanskar

Күн бұрын

Пікірлер: 28
@HarshMehta-v9b
@HarshMehta-v9b Жыл бұрын
jai jinshasan jai prabhu parshwanath jai shree shankheshwar parshwanath bhagwan jai shree antriksh parshwanath bhagwan 🙏❤️
@SakshiJain-e9s
@SakshiJain-e9s 8 күн бұрын
Jay jinshansan 💖✨Jay shankheshwara parshwnath 💌🙏
@maltishah4
@maltishah4 Ай бұрын
Jai Shree Sankheswar Parswnathay Namah
@bhavnamehta134
@bhavnamehta134 6 ай бұрын
Jay Jay ho dada sree shankheshver parshvnath prabhu 🙏🙏
@girishgandhi652
@girishgandhi652 7 ай бұрын
Jai Jinendra Dada
@sangeethadmehta838
@sangeethadmehta838 2 жыл бұрын
🙏❤️ super mast ❤️🙏 namoo jinanm ❤️🙏
@sejalbanker6674
@sejalbanker6674 2 жыл бұрын
હે ઉપકારી 🙏🙏🙏
@SakshiJain-e9s
@SakshiJain-e9s 14 күн бұрын
❤❤
@jigneshshah764
@jigneshshah764 2 жыл бұрын
Mara Vhala પાર્શ્વનાથ dada ne 🙏🙏🙏
@jigneshshah764
@jigneshshah764 2 жыл бұрын
Jordar
@ronak_jain7
@ronak_jain7 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hemangshah6242
@hemangshah6242 4 жыл бұрын
Khub ja adbhut rachna🙏🙏👏
@beenaseduworld9006
@beenaseduworld9006 2 жыл бұрын
Nice 🙏
@sanjaydedesai-wp9ig
@sanjaydedesai-wp9ig Жыл бұрын
❤ 99,999karod vandan TAMNE sree KARUNA sagar PARASNATH bhagvan maf karo MARI bhulo raxa karo ❤
@vidhishah9806
@vidhishah9806 4 жыл бұрын
Shri shankheswar prabhu parshvanathay namah 🙏🙏
@sunilshah3287
@sunilshah3287 11 ай бұрын
🙏🙏
@niravshah174
@niravshah174 3 ай бұрын
😮
@knowledgeispower5854
@knowledgeispower5854 Жыл бұрын
👌👌👌🙏🙏
@nemyshah6564
@nemyshah6564 2 жыл бұрын
Nice
@alpachoksy6818
@alpachoksy6818 2 жыл бұрын
alpa choksy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divyeshshah3578
@divyeshshah3578 2 жыл бұрын
Shankheswar dada sahu nu mangal karo
@umeshshah1658
@umeshshah1658 5 жыл бұрын
Aa stuti abishek ni writing ma aapsho
@AjitSanskar
@AjitSanskar 5 жыл бұрын
docs.google.com/document/d/1qqdK8lXeZA5F9DGiiOE5N9qwTtZW-7walHpCBGSyC2k/edit?usp=drivesdk Plz download it from drive
@AjitSanskar
@AjitSanskar 4 жыл бұрын
દાદા તણો અભિષેક ભક્તોના હૃદયની આસ્થા દાદા તણો અભિષેક તો જન મન તણી હરતો વ્યથા સૌંદર્ય અદભુતને અનુપમ એ ક્ષણે દાદા ધરે શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો અભિષેક વિશ્વમંગલ કરે ......(૧) સોવન અને રૂપાતણા કળશો મહીં જયારે પ્રભુ શ્વેતલ સુગંધી સલીલને ભક્તો ભરે ત્યારે પ્રભુ શુભ ભાવના રસધાર સમ જલધારની વર્ષા કરે શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો અભિષેક વિશ્વમંગલ કરે ......(૨) તુજ બિંબ પરથી વહી રહી અભિષેકની ધારા પ્રભુ તુજ ભક્તના આતમ તણા ધોતી કરમ સારા પ્રભુ સાક્ષાત બિંબ વહાવે તુજ વાત્સલ્ય વસુધારા પ્રભુ શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો અભિષેક વિશ્વમંગલ કરે ......(૩) પુષ્પો અને કેશર તણી પૂજા પ્રભુ નવ અંગ પર અભિષેકથી લહે પૂજના પ્રભુ પાર્શ્વ તો સર્વાંગ પર તે ધન્ય પુણ્ય કહાવતા જે લાભ અભિષેકનો લહે શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો અભિષેક વિશ્વમંગલ કરે .....(૪) નિજ સ્નાત્રજળથી તુ કરે મૂર્છા રહિત મહા સૈન્યને પણ હે પ્રભુ મૂર્છિત કરો હવે માહરા મોહ સૈન્યને શરણાગતિ લે આપની તે મોહ પર વિજય વરે શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો અભિષેક વિશ્વમંગલ કરે .....(૫) પૃથ્વી ઉપર ક્યારેક વરસે આભથી જલધાર તો પૃથ્વીપતિ તુજ પર વરસતી રોજ અભિષેક ધાર તો આ ધાર મુજ આધાર બની સંતાપ આતમના હરે શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો અભિષેક વિશ્વમંગલ કરે .....(૬) દર્શન મહાઅભિષેકનુ સૌ શુકનમાં મહાશુકન છે સ્પર્શન વળી અભિષેકનું મુજ આત્મશુદ્ધિ કરણ છે આ ન્હવણજળ શાતા કરે ને રોગ સંકટ હરે શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો અભિષેક વિશ્વમંગલ કરે .....(૭) જિમ ભાવ નીક્ષેપે મહાવિદેહમાં સીમંધરો તિમ સ્થાપના નીક્ષેપથી આ ભરતમાં શંખેશ્વરો આર્હંત્ય અતિશયથી પૂજાતા નાથ ભવ બંધન હરે શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો અભિષેક વિશ્વમંગલ કરે .....(૮)
@malthishah9509
@malthishah9509 2 жыл бұрын
Jai Gurudev Mathen Vandami
@malthishah9509
@malthishah9509 2 жыл бұрын
Khub Khub Anumodna
@atulshah4556
@atulshah4556 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ronak_jain7
@ronak_jain7 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏