this video is from asmita parva 2012 -------------------------------------------------------- Follow us on FACEBOOK / sangeetnidun. . And also on INSTAGRAM.
Пікірлер: 41
@arvindsarvaiya17445 жыл бұрын
વાહ સર આ સાંભળ્યા પછી હૃદય દ્રવી ઊઠ્યું
@mansukhbhaivaghasia65434 ай бұрын
જયશ્રી કૃષ્ણ ખૂબ સરસ માહિતી અભિનંદન આભાર
@N.KChaudhary-e1x2 ай бұрын
મારા પ્રિય લેખક શ્રી 🎉🎉❤❤
@meenadalal31506 ай бұрын
શરદ ઠાકર સર આપનું સાંભળી ને મનમાં ખૂબ સરસ વિચાર આવ્યા ખૂબ ખૂબ આભાર
શરદ ઠાકુર જી.એટલે માનવ માં મહામાનવ, વાસ્તવિકતા થી ભરેલ સત્ય ઘટના.. નવલિકાઓ વાંચીયા પછી વિચારતા થઈ જાય, સત સત નમન 🌹.
@dhirubhaiparekh7384 Жыл бұрын
⁵tr6f⁶fd55dtdtddtdtt554t4
@arvindmashru50412 жыл бұрын
SHRAD BHAI KOTI KOTI PRANAM
@jayshreetrivedi40957 ай бұрын
Very nice story sir🙏
@gazirajanigazirajani23134 жыл бұрын
Khub j Sara's......
@parmar53885 ай бұрын
ઈશ્વરે પ્રભુ અને ભગવાન શું કહું સર શબ્દ નથી નમસ્કાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MaheshPatel-m4s4 ай бұрын
જયશ્રી કૃષ્ણ
@mansukhbhaivaghasia65432 жыл бұрын
Very nice Jayshrikrish na
@atulkadiya97512 жыл бұрын
वहह.. वहह.. सर... 👌ग्रेट.. सर 🙏🙏
@renukardave27107 ай бұрын
નમસ્તે સર,ખાસ કંઈ કહેવું નથી .પણ તમારા જેવા ડોક્ટર સમાજ માં હોય તો અમારા જેવા જે દુઃખ ભોગવે છે.તેને કેટલી રાહત થાય.તમને સાંભળતા હુ પણ દ્રવિત થઈ જાઉં છું.કેટલી સરળ ભાષા,સ્ત્ય છલકે.કોઈ અહમ નહી.લાગે કે બીજા નાં દુઃખ,તકલીફો તમે જીવો છો.ભગવાન હાજર હાથ વાળો છે પણ તે ક્યાં દેખાય છે? ભગવાને તેના હજાર માથી બે હાથ તમને સોંપ્યા છે સર.તમારા દ્વારા તે બીજાને રૂબરૂ થાય છે. અનલિમિટેડ સલામ.