No video

Shilpa Parvati ni Yaad Ma Punam ane Mummy Radva Lagya 😭😭😢 | Thakor Family

  Рет қаралды 801,156

Life of Thakor

Life of Thakor

Күн бұрын

Shilpa Parvati ni Yaad Ma Punam ane Mummy Radva Lagya 😭😭😢 | Thakor Family

Пікірлер: 415
@joshanaben686
@joshanaben686 Жыл бұрын
દેરાણી.જેઠાણી..સાસુ..નો.પ્રેમ.હોય.તો.આવો.ખરેખર..અમે.પણ.ઈમોશનલ.થાય.ગયા.આવા.સાસુ.નસીબદાર.ને.j.mle😢😪..બધા.ના.ઘર.માં.આવું.જોવા.નથી.મળતું..એક.સાથે.હલી.મળી.રહે.છે👌👌👍
@ShreekunjSk-pk7bo
@ShreekunjSk-pk7bo 6 ай бұрын
😢
@parmarjetushinh7263
@parmarjetushinh7263 Жыл бұрын
ખરેખર આ પ્રેમ છે સાસુ વહુનો કોઈ શબ્દ નથી અમારી જોડે કહેવાનો
@nilamjadav1541
@nilamjadav1541 Жыл бұрын
પૂનમ ભાભી તમને રોતા જોઈ મને પણ રોવાનું આવી ગયું😢
@Uk9324
@Uk9324 Жыл бұрын
પુનમ ભાભી નિસ્વાર્થ પ્રેમ કરે છે ગ્રેટ પુનમ ભાભી આપ મહાન છો.
@kesharcreation8581
@kesharcreation8581 Жыл бұрын
ખરેખર તમારા બધા નો એકબીજા પ્રત્યે નો પ્રેમ સાચો છે જે.આખો માંથી આશું બની ને દેખાય છે દિલ થી સ્લુટ છે તમારા ફેમિલી ના એકબીજા પ્રત્યે ના પ્રેમ ને😢🎉🎉🎉❤
@freefirearmy9929
@freefirearmy9929 7 ай бұрын
@AmitsinhVaghela-fk8nc
@AmitsinhVaghela-fk8nc Жыл бұрын
ખરેખર આવું કુટુંબ નસીબદાર મળે 😍🥰🙏
@chandumandaliya3624
@chandumandaliya3624 Жыл бұрын
જય માતાજી જય સ્વામિનારાયણ મુંબઈ થી ચંદુભાઈ માંડલીયા તમારો બ્લોગ બહુ સરસ હોય છે અને જે ઘરમાં પ્રેમ થી રહેતા હોય છે એ લોકો ને જરા પણ અલગ થાય તો એક બીજા ની યાદ આવે છે અને થોડુ રોવુ પણ આવી જાય છે આને જ લાગણી અને પ્રેમ કેવાય.... જય માતાજી...આવો ને આવો પ્રેમ હંમેશા રાખજો ્
@hinaraval9554
@hinaraval9554 Жыл бұрын
અમને પણ આંસુ આવી ગયા 😢😢😢પુનમ ભાભી
@krishnadave919
@krishnadave919 Жыл бұрын
Aa jamanama...aau family unbelievable bless u all family members
@user-ul4gx1jh4q
@user-ul4gx1jh4q Жыл бұрын
પુનમભાભી ખુબ લાગણીશીલ છે તમે ત્રણે ભાભીઓ ખૂબ નસીબદાર છો કે તમને આવા માં જેવા સાસુ મળ્યા.
@lifeofthakor
@lifeofthakor Жыл бұрын
Thanks
@user-ix6qs5ip3p
@user-ix6qs5ip3p 10 ай бұрын
ભગવાન આવી સાસુ અને વહુ બધા ને આપે ❤
@freefirearmy9929
@freefirearmy9929 7 ай бұрын
@anjuravi7491
@anjuravi7491 Жыл бұрын
Poonam Bhabhi ne rota joy ne mari Aakh mathi pan Aasu nikadi gaya.
@Ahsjshjd
@Ahsjshjd Жыл бұрын
Badha j vlogs karta aa vlog khub j heart touching se 😢 and so happy family ❤ Dwrkadhis hamesha tamri family ne khush rakhe ❤
@bapsutsavkirtan8514
@bapsutsavkirtan8514 Жыл бұрын
સાસુ વહુ ઓ અને દેરાણી જેઠાણી માં આવો જ પ્રેમ દરેક ઘર માં હોય તો કોઈ દિવસ પારિવારિક જગડા ના થાય😢❤❤❤
@sanjufilmjetpur5950
@sanjufilmjetpur5950 6 ай бұрын
જ્યારે ઘર માંથી કોઈ એક સભ્ય કે બેન હોય કે ભાભી ના હોય એટલે ઘર સાવ છું નું થઈ જાય....ઘર સાવ ખાલી લાગે.....તમારુ કુટુંબ દરેક સભ્ય એક સાવ થી આખું કુટુંબ ની વાત ના થાય...... વાહ... ઠાકોર ફેમિલી...... પુનમભાભી તેમનો મધુર આવજ પછી રડે તો અમને પણ આંસુ આવી ગયાં..... ભાઈઓ તેમના મિત્ર ને લઈ યાઓ એકલું ના લાગે 💯💯💯👌👌👌👌
@poonamparekh7818
@poonamparekh7818 Жыл бұрын
Paheli var poonam bhabhi ne radta joya avo prem nasib vala na ghre j jova male ...god bless u your femliy
@ankitparmar8685
@ankitparmar8685 Жыл бұрын
રણજીતભાઈ રાકેશભાઈ શિલ્પા ભાભી પાર્વતી ભાભી ને કાલ લઈ આવો પૂનમ ભાભી ને રડવાના દેતા બધા રડે તો અમને પણ રડવું આવે છે😢😢
@vishalsolanki825
@vishalsolanki825 Жыл бұрын
રણજીત ભાઈ પાર્વતી ભાભી અને શિલ્પા ને બોલાવી લો પુનમ એકલા પડી ગયા છે એટલે એમને ફાવતું નથી રોવડાવશો નહીં પુનમ ને ❤❤❤
@lifeofthakor
@lifeofthakor Жыл бұрын
Ok jaldi aavse
@homecooking_9
@homecooking_9 Жыл бұрын
આવી સાસુ અને જેઠાણી બધા ને મલે હેપ્પી ફેમિલી 🥰
@bhawanavyas4786
@bhawanavyas4786 Жыл бұрын
ખૂબ સરસ આવો પ્રેમ જોઈને બીજા ના ઘરમાં પ્રેમ વધે ને તમારા પરિવાર નો પ્રેમ અવિરત રહે એવા મહાદેવ ના આશીર્વાદ સદા બની રહે 🙌🙌🙌🙌🙌🙌👍♥️👌
@GametiSmital-md7lq
@GametiSmital-md7lq Жыл бұрын
Poonam bhabhi ne rota joy ne...mood off..ho gaya....😔😔😔....jay mataji thakor family members 🙏...... mast vilog,..👌♥️
@milipatel3118
@milipatel3118 Жыл бұрын
We also miss Parvati, Shilpa and Guddu 😥
@JagrutiThakor-lf8lt
@JagrutiThakor-lf8lt Жыл бұрын
Adbhut prem derani jethani o6i ne beno vadhare sasu vahu o6u ne maa dikrio vadhre.. first time aavo prem aa sabndh ma jova madyo... Darek stri na aankh ma aatlo bhag joi ankho bharai gai hase.. bhaio jeni sathe lagni thi bandhai javay enathi duri radavi de ne tamne jents mandal ne hasvu aave 6.. ranjit Bhai ne Rakesh bhai banne Bhabhio ne lai aavo... Very emotional moments Poonam bhabhi ne baa.. Jay mataji 🙏...
@lifeofthakor
@lifeofthakor Жыл бұрын
Thanks
@seemabhatt912
@seemabhatt912 Жыл бұрын
તમારી મમ્મીને જોઈને મને મારી સાસુની યાદ આવી ગઈ.
@kusumprajapati7983
@kusumprajapati7983 Жыл бұрын
બોલાવી લો ને બધા હોય તો અમને જોવાની મજા આવે ❤I like family members
@trivedidarshil6401
@trivedidarshil6401 Жыл бұрын
ખરેખર સાચો પ્રેમભાવ છે ખૂબ સરસ પરિવાર છે..કાયમી હસતો
@rinkalrajput8813
@rinkalrajput8813 Жыл бұрын
Puuuunnniiiiii bhabhi pls don't cry your happy face make us happy
@pinkalthakor1415
@pinkalthakor1415 Жыл бұрын
પાર્વતી ભાભી ને શિલ્પા ભાભી ને જલ્દી બોલાવી લો બહુ મિસ કરે છે પૂનમ ભાભી 😢
@lifeofthakor
@lifeofthakor Жыл бұрын
Ok
@bhavuchauhan6588
@bhavuchauhan6588 Жыл бұрын
Hello good morning, families, how are you all? Sanjay comedy next level and mom and poonam's emotions ❤❤❤❤❤❤ I hope ranjeet is better now jency dance step is 😊😊❤❤❤
@lifeofthakor
@lifeofthakor Жыл бұрын
Thanks
@user-rt5bw2ux2c
@user-rt5bw2ux2c Жыл бұрын
તમારું ફેમિલી બહુજ સરસ મજાનું છે મને બહુજ ગમે છે ❤ અને તમારી બોલી બહુંજ સરસ છે બસ આવો જ પ્રેમ રાખજો જે મસ્તી કરે છે મને તો બહુજ ગમે છે ❤🎉
@Rahul_Bhavesh_Vlogs
@Rahul_Bhavesh_Vlogs Жыл бұрын
આ સમય માં આવા સાસુ આવી વ્હુ અને આવા દેરાણી જેઠાણી નો પ્રેમ ખૂબ ઓસો જોવા મળે છે અને ખૂબ નસીબ ની વાત તો એ છે કે તમારું ફેમિલી ખૂબ સરસ ખૂબ સરળ સભાવ અને ભગવાન ને હું એટલુજ કવ કે આવો ને આવો પ્રેમ રહે અને ખૂબ આગળ વધો અને આવા વિડિયો બનાવતા રહો એટલે તમારા વિડિયો જોય ટ્રેન બીજાને પ્રેનના મળે
@parulpatel3562
@parulpatel3562 Жыл бұрын
I am from USA your family is very lovely 💝💕💕
@palkachaudhari2730
@palkachaudhari2730 Жыл бұрын
સંયુકત કુટુંબ ની વાત જ જુદી હોય છે ભાઈ સંપ ત્યાં જંપ આવો બનાવી રાખજો
@rajalthakor2642
@rajalthakor2642 7 ай бұрын
બિચરીયો કેટલું કામ કરે છે 😂😂આ બધા નો કેટલું કામ હસે છોકરા ને સાચવવા બધું એક કામ વારી રાખીલો
@hansagujarati6938
@hansagujarati6938 Жыл бұрын
પુનમ બેન રોવો નય અમને પણ રોવુ આવે છે તમને જોય આવીશજશે બન્ને જલદીથી હો❤❤❤❤❤❤❤❤❤❤
@user-vx3bk4et6d
@user-vx3bk4et6d Жыл бұрын
Punam bhabhi aekla che pan Ghar saru saf rakhe che
@SonalPrajapati-pj4so
@SonalPrajapati-pj4so 2 ай бұрын
પૂનમ ભાભી નો સ્વભાવ સરસ છે
@Hiteshthakor921
@Hiteshthakor921 Жыл бұрын
View vadhare Hoy che ne like km ochi Ave che viewers...😊
@komaltrivedi5598
@komaltrivedi5598 Жыл бұрын
Hu pan poonam bhabhi ni jem ganu bolu chu ne loko em ke che ke je bahu bole ye jerilu hoy pan evu nathi je bahu bole enu dil humesha saaf hoy ne ye etlu j premad pan hoy 😘😘😘poonam bhabhi tame dila na saaf cho ne batha nu etlu dhayan ma rakho cho kharekhar tamara maa baap ne pranam che ke aatla sara sansakar aapiya che tamne😘😘🙏ranjeet bhai aa jamana ma aavi patni,vahu madvi bahuj muskel che ke je parivaar ne ek saathe jodi rakhe tame 3 bhai o bahuj lucky cho ke tamne 3 jana ne bahu j saari wife madi che baaki mumbai ma to me kaam maate ghar tuta joya che ne aa 3 bhabhio hadi madi ne ketlu prem thi kaam kare che 😘😘❤️love you & god bless you thakor family 🙏 Touch wood😘😘😘
@lifeofthakor
@lifeofthakor Жыл бұрын
Thanks 🙏
@kirangoswami257
@kirangoswami257 Жыл бұрын
Vara farthi jao piyar ma etle koi eklu na pade
@hetalmakwana4403
@hetalmakwana4403 Жыл бұрын
Bhabhi rovo nai ame pan roi gyaa tamne rota joine...,. God badha ne aavi family aape😊
@dhartichavda8388
@dhartichavda8388 Жыл бұрын
Koi na ghar ma bolvano koi haq nathi pan poonam bhabhi maate kharab lage che k aatli nani chokri che ne badhu Kaam kare che. Thodu samajvu joiye bija bhabhi yo a.
@palkeshchauhan3646
@palkeshchauhan3646 11 ай бұрын
આવું ફેમિલી હોય તો કોઈ દિવસ ઝગડા થાય જ નઈ
@amarsinh9635
@amarsinh9635 Жыл бұрын
અમને પણ આંસુ આવી ગયા પૂનમ ભાભી
@rathodbharatsinh7018
@rathodbharatsinh7018 Жыл бұрын
કહેવાય છે ને કે દરબારો દિલના ભોળા❤ ભોળા જ હોય ભાઈ બાકી સુપર વિડિયો છે હો બાકી ❤❤❤
@thakormansing1677
@thakormansing1677 11 ай бұрын
Poonamben sasu saras chhe family saru chhe Happy Family From Patan Manuji Thakore G E B J A
@advocatekamleshraval1991
@advocatekamleshraval1991 21 күн бұрын
ખરેખર અમારે પણ આવું હતું પણ બીજા લોકે એ બગાડી આપ્પ્યુ
@foodies12869
@foodies12869 Жыл бұрын
Tmara video ma song mute rakho nke khali khotu copyright aavse to problem thse❤
@JSC3125.
@JSC3125. Жыл бұрын
Sache avu j thay ho...poonam bhabhi bav bhoda che....mne b avu j thay che jyare mara jethani jode na hoy sasri ma tyare fave j nai.....
@rajeshwariupadhyay2453
@rajeshwariupadhyay2453 Жыл бұрын
Parvati Shilpa jaldi avi jay bichari ekli kam kari ne thaki jay
@archnabenpatel9398
@archnabenpatel9398 Жыл бұрын
Ranjitbhai kichadu ko pan jene khava nati madtu ane puchi jojo kichadi pan sari lage😂
@dakxasolanki7084
@dakxasolanki7084 Жыл бұрын
🥲 કાશ મેરા ભી એશા પરિવાર હોતા😭😭😭😭
@jalpajadav8199
@jalpajadav8199 Жыл бұрын
Poonam bhabhi ne rota joi ne mari Ankh mathi pan Ashu nikdi gya.... Nice family😊
@lifeofthakor
@lifeofthakor Жыл бұрын
Thanks
@khabhlymalji4346
@khabhlymalji4346 11 ай бұрын
જય શ્રી માં ચેહર વિહત મોટી પીપળી ધામ
@thakormahi4341
@thakormahi4341 5 ай бұрын
So cute femily ...trana jamana ma ..kon femily sathe rehva bage che...sav Hadi madi ne rahe ..bas bhagvan tamna daha nai ... happy rakhe😊
@brijeshsihnsolanki1139
@brijeshsihnsolanki1139 11 ай бұрын
Aabdha video na banvvo femlly na bhai
@Ashvin786
@Ashvin786 Жыл бұрын
To gys me vela vela like comment kri didhi 6
@officialjaymataji306
@officialjaymataji306 Жыл бұрын
Dron lavi do ek ..tamre to baju ma pahad bhi che to koi k var dron shoot na najaro bahu Saro ave..dhandha ma investment karvu saru
@lifeofthakor
@lifeofthakor Жыл бұрын
Thanks
@kaminipatel9394
@kaminipatel9394 Жыл бұрын
Good morning jay shree Krishna my family and jaldi lai aavo mari banne Bhabhi ne mara poonambhabhi and masi bahu miss kare che❤️❤️
@Mukesh00759
@Mukesh00759 Жыл бұрын
Happy thakor family❤️😍
@sonalbaria432
@sonalbaria432 Жыл бұрын
So filing 😢 True great love ❤
@dharmagnyapatel703
@dharmagnyapatel703 10 ай бұрын
Hello Ji hope all you doing well I have just subscribed yr channel I m so impressed very nice v log and like yr voice so cute all you staying together this is the real example of the good joint family so good and how is shilpa doing hope she’s doing well my best regards to mom and Poonam khichdu so funny sentence very nice vlog stay blessed everyone and keep uploading good v log all of you are wonderful ppl so kind and yes shilpa Poonam and Parvati all r looking so pretty god blessed you everyone yes missing shilpa so true loved from USA New Jersey
@pradhumansinhbarad5875
@pradhumansinhbarad5875 Жыл бұрын
Ranjit bhai rakesh bhai lai avo bhabhiyo ne poonam bhabhi ekala padi gaya che yaar pachi emane nani beby pan che to kam ma thaki pan jata hashe pls jaldi lai avo 🙏🙏🙏🙏🙏
@NatvarshihChauhan
@NatvarshihChauhan 11 ай бұрын
ભાઈ તમારા પરિવાર પર માતાજી પરમાત્માની સદેવ કૃપા રહે તેવી પ્રાર્થના
@pratimashah328
@pratimashah328 Жыл бұрын
Very nice video nice family stay together .so sweet ❤️.I form Mumbai first time see your video 👍
@kiransolanki9524
@kiransolanki9524 Жыл бұрын
Jay Mataji to all. Family members. 🙏🙏
@Thakorofficial.7862
@Thakorofficial.7862 6 ай бұрын
ધન્ય સે ઠાકોર ફેમિલી વિડિયો જોઈ આવો ફેમલી પ્રેમ રુંગુ લવરાઈ ગયું 🥺
@ZalaVijay-c2x
@ZalaVijay-c2x Ай бұрын
No1 vilog
@jayshreechavda5574
@jayshreechavda5574 Жыл бұрын
Ranjitbhai ne saru na hoy to parvtine tarat avi javu joyie
@yasminkapasi29
@yasminkapasi29 Жыл бұрын
Derani jethani 👍👍❤️❤️❤️❤️❤️ tamari family ma bov pyar che ❤️❤️👍👍 bhagvan aamj pyar banaye rakhe 👍👍❤️❤️❤️
@chetnatanna4782
@chetnatanna4782 Жыл бұрын
ખરેખર પરિવાર તો આવોજ હોવો જોઈએ એક બીજાને એક બીજાની ખામી જણાય 😢
@prabhatjadeja6027
@prabhatjadeja6027 Жыл бұрын
Tamari boli bov mithi che bov maja ave sabhdvani👌☺️
@raviyogi259
@raviyogi259 5 ай бұрын
the great family in world
@diptiparekh9936
@diptiparekh9936 Жыл бұрын
જય શ્રીકૃષ્ણ જય માતાજી મિત્રો, પુનમબેન બૌ લાગણીશીલ છે, એટલે નૈતો અત્યાર ના સમય મા દેરણી-જેઠાણી વચ્ચે આટલો પ્રેમ હોવો એ બૌ સારી વાત છે. પુનમબેન તો મને ય રડાવી દીધી. ને રણજીતભાઈ તમે રોજ કેળા ખાવો ને લસણ ને દેશો ઘી મા શેકી ના 2 3 કડીયો ખાઈ જાઓ અથવા લીલુ લસણ ઘી મા શેકી ને બાજરી ના રોટલા જોડે ખાઓ એટલે ટૂટેલુ હાડકુ જલ્દી સંધાઈ જશે, જય ભારત
@lifeofthakor
@lifeofthakor Жыл бұрын
Thanks 🙏
@diptiparekh9936
@diptiparekh9936 Жыл бұрын
તમારુ કયુ ગામ છે. અમે બૌ વષઁ પહેલા એ બાજુ વડનગર છે ને ત્યા રેહતા હતા
@diptiparekh9936
@diptiparekh9936 Жыл бұрын
હમણા તો આફીકા ના કોંગો ના કીંશાસા મા રહેઈ છીયે
@VadbarVadnagar
@VadbarVadnagar Жыл бұрын
@@diptiparekh9936અમે વડનગર થી જ છીએ ✌️🔥🥰😊
@RavivalaVala-tv2xk
@RavivalaVala-tv2xk 24 күн бұрын
Mari favourite Poonam
@KajalbaRathod-dx4ns
@KajalbaRathod-dx4ns 7 ай бұрын
Ame pan aamj 3 derani jethani ame pan bada gare bhega thi n pachi nokari Java mate bada alalg thi chi tyare amne pan radu aave che n Amara sasu pan bahu j Sara che. Tamara vlog Sara hoy che
@BhartiBalabhaiBaraiya-dl7ly
@BhartiBalabhaiBaraiya-dl7ly Жыл бұрын
Aa ne j happy family kevai ek member Ghar ma no hoy to Ghar khava dode jaldi thi pacha Puri family thay jay 😊
@cool-dadkitchen
@cool-dadkitchen Жыл бұрын
Ba na hath na rotla bow mst lage chhe , ema pan ba ye aje arad ni dal banavi bov mst
@rajputmahipatrajputmahipat3070
@rajputmahipatrajputmahipat3070 Жыл бұрын
Sanjay bhai sasari to nhi jta pn sasari vala vlog jota hse
@krishnadave919
@krishnadave919 Жыл бұрын
Poonam bhabhi bahuj emotional chhe...very carrying n very happy lady che..
@pinkyvaghela9958
@pinkyvaghela9958 10 ай бұрын
દેરાણી,જેઠાણી ને સાસુ નો પ્રેમ હોય તો આવો... અતિયાર ના જમાના માં પણ આવો પરિવાર છે જે એક બીજા ને બોવજ પ્રેમ કરે છે
@smahant7351
@smahant7351 3 ай бұрын
Tamari bo must fmly che 🧿 aavu sasru badha ne malvu Juve so swit
@RB_Thakor_99255
@RB_Thakor_99255 8 ай бұрын
રામ રામ જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર પાટણ વઢિયાર
@manishamakwana7259
@manishamakwana7259 Жыл бұрын
Mnr pnn tamro vidio bov gme che
@ninty6
@ninty6 Жыл бұрын
Punam ben nahi jata emna piyar ma Jai Swaminarayan tamara mammy bau sara che avi sasu na male hu America thi chu wavajodu nahi avyu ahi pan rain ☔️ pade vare vare wavajodu pan aave hal nahi
@user-nc9ns2rb8t
@user-nc9ns2rb8t Жыл бұрын
Mummy bov mast che tamara❤
@patelkhyati378
@patelkhyati378 5 ай бұрын
Vah . Hu usa thi Tamara blog jovu chu . Mane Kbh j game che tamara badha no prem joi ne. ❤❤❤❤❤❤
@patelkhyati378
@patelkhyati378 5 ай бұрын
Hu tamara j blog jovu chu atyare pan
@alpeshthakor8467
@alpeshthakor8467 Жыл бұрын
Your family is great wah thakor family
@lifeofthakor
@lifeofthakor Жыл бұрын
Thanks
@ashachaudhari5955
@ashachaudhari5955 Жыл бұрын
ભાઇ તમારા બ્લોક માં કિંજલ બેન હવે લો તેમના ભાઇ ભાભી ભાવનગર ગયા છે ને હવે તો કાલે બ્લોક માં લેજો કિંજલ બેન ને
@mayankrajput8886
@mayankrajput8886 Жыл бұрын
તમે 3,ભાઈ એક થઈ જાવ શો એટલે બીચારા પુનમ ભાભી રોવે શે
@JanakbaPadhiyar-jb3nt
@JanakbaPadhiyar-jb3nt 10 ай бұрын
મને પણ આવું સાસરુ મલુ હોત તો સારું હું સાસુ બવ સારા છે કેટલો સરસ પરિવાર
@mandakinithakor155
@mandakinithakor155 Жыл бұрын
Poonam Bhabhi & Parvati Bhabhi mane bahuj game chhe
@heturathwa1885
@heturathwa1885 Жыл бұрын
Bv srs relationship che sasu vahu ,derani jethani no so sweet yr kash bdha n aavi family mde 😍😍
@hemapatel2592
@hemapatel2592 7 ай бұрын
Sasu derani jethva ni perma bhu j che Taman joi mane pan 😭😭aavi ga u penamben
@rahulthakorofficial146
@rahulthakorofficial146 Жыл бұрын
Khare khar bavu j sari ane happy femily che tamari ho yar good 😢❤
@komalpatel707
@komalpatel707 Жыл бұрын
Bhagvan kre sab ke gar me Esa pyar ho God bless you all
@jyotsanaparmar5799
@jyotsanaparmar5799 Жыл бұрын
Very good jaldi bolavi lo parvati & Shilpa ne Punam ne nathi gamtu jay mataji
@JAYBHAVANIFINANCE1991
@JAYBHAVANIFINANCE1991 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ રાંધે રાધે 😢😢😢😢😢
@pinalpatel9285
@pinalpatel9285 Жыл бұрын
વિશનગર sari nana babys ni hospital લઇ aavo viyu
@bhavnalimda4152
@bhavnalimda4152 Жыл бұрын
Yaar really supparr family👪👪 paiso mahatv no nathi aavi lagdi to aajkal jovaj nathi malti god bless 👼🙏❤🎉
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 28 МЛН
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 8 МЛН
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
ચોમાસા નું ગીત
8:53
કૃષ્ણ મંડળ અમરોલી, સુરત (મણીબેન રબારી)
Рет қаралды 18 М.
ANTAKSHARI CHALLENGE 😂 | KON JITSE ? | THAKOR FAMILY
17:13
Thakor Family Challenge
Рет қаралды 57 М.
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 28 МЛН