Рет қаралды 450,680
@meshwalyrical
Presenting : Shiv Shiv Ratan Karu Hu To Ghadi Re Ghadi | Lyrical | Ruchita Prajapati |Gujarati Devotional Bhajan|
#shiv #bhajan #lyrical
Audio Song : Shiv Shiv Ratan Karu Hu To Ghadi Re Ghadi
Singer : Ruchita Prajapati
Music : Jayesh Sadhu
Lyrics : Bhagwandas Ravat
Genre : Gujarati Devotional Bhajan
Deity : Shivji
Temple: Somnath, Kedarnath
Festival : Shivratri
Label : Meshwa Electronics
શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી
ભોળા તારી ભક્તિ વિના નથી કોઈ ની પડી
શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી
ભાલે ચંદ્ર બિરાજે જટાથી ગંગા વહે
આખુ જગત તને ભોળાનાથ કહે
શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી
ગળે સર્પો ની માળા જોગી જટા રે વાળા
પહેરાવું હું તમને ફૂલડા ની માળા
શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી
શિવ નામ ઘણું હિતકારી બોલે દુનિયા સારી
ૐ નમઃ શિવાય મંત્ર હીતકારી
શિવ શિવ રટણ કરું, હું તો ઘડી રે ઘડી