બહુ સારી સેવા મહાન માહિતી છે મહા દાન રક્ત દાન જેવી સારી માહિતી દાન કહેવાય અતય્યારે તો બધા પૈસા કમાવામા.રસછે બેન. મહાન માહિ.છે
@JOGIAyurved Жыл бұрын
મહીપત જી, ધન્યવાદ. 😊🙏
@kajalkagthara71482 жыл бұрын
Khub jinvat purvak tme samaj aapo chho mam hju to manma question thay ke tarat j video ma tme te j vat kaho chho i like it
@lakhmanvarotariyalakhmanva20839 ай бұрын
Khub saras didi dhanyvad
@JOGIAyurved9 ай бұрын
જી, આભાર. 😊🙏
@trivkrem41612 жыл бұрын
Thanks mam...Aapko yaha dekhna aur Ayurved janna mere dreams ko true krta he... Hu aayurved vishe tamam vastu janva magu chhu... Pls help us...
@JOGIAyurved2 жыл бұрын
Kindly contact our health line number 8800118053 will provide you proper ayurvedic treatment
@NoorKhan-ih1be2 жыл бұрын
Bhau saree Ritesh Jankari dhanyvad
@romasaindane31902 жыл бұрын
mam , બહુ સરસ ઇન્ફોર્મેશન આપી ,ભલે વિડિયો મોડો બનાવ્યો ,તમે બહુ busy હોવ છો તે હું જાણું છું, પણ આવતા બધા શિયાળા માં કામ માં આવે તેવી માહિતી આપી ધન્યવાદ
@bindikantawala92892 жыл бұрын
ફેબુ આરી મા બે ઋતુ પમાણે શુ ખાવુ માલીશ કયા ફલ
@manyashah865911 ай бұрын
👌👌 Thank you so much Mam
@JOGIAyurved10 ай бұрын
Manya Ji, Welcome. 😊🙏
@shitalpatel4664 Жыл бұрын
સરસ સારી ઉપયોગી વાતો જણાવી રહ્યા છો બેન ન યવાદ
@JOGIAyurved Жыл бұрын
શીતલ જી, ધન્યવાદ. 😊🙏
@bindupatel11311 ай бұрын
Very nice information...good job...Thnku❤
@JOGIAyurved11 ай бұрын
Bindu Ji, Welcome. 😊🙏
@jyotibenkparmar721711 ай бұрын
ખૂબ જ સરસ માહિતી આપી થેન્ક્યુ બેન
@JOGIAyurved11 ай бұрын
જ્યોતિ જી, ધન્યવાદ. 😊🙏
@hirjibhaimakwana855111 ай бұрын
ખુબ સરસ માહિતી આપો છો ધન્યવાદ
@JOGIAyurved11 ай бұрын
જી, આભાર. 😊🙏
@mohanjadhav46315 ай бұрын
Saras mahiti aapi
@JOGIAyurved5 ай бұрын
મોહન જી, ધન્યવાદ. 😊 🙏
@DineshBhola-og1hi11 ай бұрын
ખુબ ખુબ આભાર ખુબ સરસ માહિતી
@JOGIAyurved11 ай бұрын
દિનેશ જી, ધન્યવાદ. 😊🙏
@jagdishpatel55992 жыл бұрын
Good information for winter thank you👌💯
@JOGIAyurved2 жыл бұрын
So nice of you
@ajaykher821111 ай бұрын
Khub saras 👌🙏🙏🙏🙏🙏
@JOGIAyurved11 ай бұрын
અજય જી, ધન્યવાદ. 😊🙏
@bipinpatel68102 жыл бұрын
Really 👍
@JOGIAyurved2 жыл бұрын
Thank You 🙏😊
@the_vedvani Жыл бұрын
🙇♀️🙇♀️ Jay Ayurved
@chetan62642 жыл бұрын
Excellent Information for Winter season. I would like to make similar video for spring/summer season. This season will start soon. Thanks!
@JOGIAyurved2 жыл бұрын
Sounds great!
@priyankdave9111 Жыл бұрын
Bhu j saras mahiti aapi chhe. Thank's .
@pratapsinhdodiya583611 ай бұрын
👍👍
@ઠાકોરજયંતિજી2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન💯🙏❤
@JOGIAyurved2 жыл бұрын
thanks
@ઠાકોરજયંતિજી2 жыл бұрын
@@JOGIAyurved ખૂબજ સરસ માહિતી છે
@ravaliyadb62502 жыл бұрын
JAY MATAJI SARAS JANKARE GOOD NOLEG
@JOGIAyurved2 жыл бұрын
ધન્યવાદ 🙏
@bhavnatrivedi335811 ай бұрын
Thanks for excellent information
@JOGIAyurved11 ай бұрын
Bhavna Ji, Welcome. 😊🙏
@VijayPatel-kt5mn Жыл бұрын
Khub j sars
@JOGIAyurved Жыл бұрын
વિજય જી, ધન્યવાદ.🙏 😊
@hareshbharwad330011 ай бұрын
ખુબજ સરસ માહીતી ❤ મેડમ
@JOGIAyurved11 ай бұрын
હરેશ જી, ધન્યવાદ. 😊🙏
@kalubhaisakliyakalubhaisak3077 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપોછો બહેન
@JOGIAyurved Жыл бұрын
જી, ધન્યવાદ. 😊🙏
@mumtazkadivar40972 жыл бұрын
Very nice video
@JOGIAyurved2 жыл бұрын
Thanks
@FatemaLokhandwala-yx3jc11 ай бұрын
Good job
@JOGIAyurved11 ай бұрын
Fatema Ji, Thank You. 😊🙏
@desaigeeta3134 Жыл бұрын
Thank you mem
@JOGIAyurved Жыл бұрын
Geeta Ji, Welcome. 🙏😊
@kamaljadhav47211 ай бұрын
Thx ma'am ❤
@JOGIAyurved11 ай бұрын
Kamal Ji, Welcome.😊🙏
@dhyangamer8430 Жыл бұрын
Very good information
@JOGIAyurved Жыл бұрын
Dhyan Ji, Thank You. 😊🙏
@kk3032 жыл бұрын
Great madam
@JOGIAyurved2 жыл бұрын
thank you
@Shipythakkar7772 жыл бұрын
Ben namste ...ben mane hypothyroide che ...41 ths level che ....bajan 81 kg hight 5.5 che vajan 15kg vadhiu ...60tp 65 vachhe retu.pls help🙏🏻
@JOGIAyurved2 жыл бұрын
Kindly contact our health line number 8800118053 will provide you proper ayurvedic treatment.
@ChavdaSonal-b5h Жыл бұрын
Jay mataji ban 🎉
@hiralmodi48512 жыл бұрын
Maa'm pls weight loss mate ni tips share karo
@JOGIAyurved2 жыл бұрын
ok sure..
@jesusmysaviour49622 жыл бұрын
Mam hair fall ma j hair loss thaya hoi ane fari pachha lavava na upayo batavasho plz🙏🙏🙏
@JOGIAyurved2 жыл бұрын
Kindly contact on our health line number +91 8800118053.
@reshmapatel94762 жыл бұрын
Psoriasis ni dava batavo teno video banavo
@alpavadnagra65942 жыл бұрын
Now the vasant ritu is coming , please make a vdo on do and don't of vasant ritu. Thank you
@JOGIAyurved2 жыл бұрын
sure...
@alpavadnagra65942 жыл бұрын
@@JOGIAyurved thank you , I am your new subscriber and interested in ayurveda I want to know more about the rasa, virya, vipak, prabhava and guna of medicine in ayurveda. Can you please provide the link if you have more vdo on it. For example vayu is ruksha, laghu, sheet, khhara, chala . It's sanchaya time is grishma ritu and prakop in varsha ritu, so we change aahar, vihaar according to ritu. Please make more educational vdo so that we can keep ourselves fit. Thank you ,Jai shree krishna. Regards
@MohitPatel-wu3cs11 ай бұрын
Very good
@JOGIAyurved11 ай бұрын
Mohit Ji, Thank You. 😊🙏
@mansi542 жыл бұрын
Please share for Weight gain and b 12 mam
@JOGIAyurved2 жыл бұрын
sure..
@HariChavda-hp9sw Жыл бұрын
Same problem hai
@pallavirathod226811 ай бұрын
Man namaskar Migrain mate su ilaj karvo tena vise margdarshan apso
@JOGIAyurved11 ай бұрын
પલ્લવી જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@Shree_Hari_Aashray2 жыл бұрын
Winter is almost over, we need kind of information in December & January
@JOGIAyurved2 жыл бұрын
sure will see to it next time...
@parthchauhan87212 жыл бұрын
Excellent Information for Winter season can you please make a video patchy beard solution for men ?
@JOGIAyurved2 жыл бұрын
Sure I will
@deepikabenprajapati9952 жыл бұрын
Tal nu tel badhi rutu ma use kari shakay k only for winter?
@JOGIAyurved2 жыл бұрын
Every day....
@deepikabenprajapati9952 жыл бұрын
@@JOGIAyurved thank u
@damyantichauhan508811 ай бұрын
Pitatashay ni pathari door karvana upay janavsho ?
@JOGIAyurved11 ай бұрын
દમયંતિ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@alpapanchal96462 жыл бұрын
Jay swaminarayan Mari beby ne white water discharge bhuv thay che to shu karu please mem
@JOGIAyurved2 жыл бұрын
Kindly contact our health line number. 8800118053 for proper ayurvedic treatment.
@piyushraval58882 жыл бұрын
Colostrol borderline per hoy to shu khai shaksay
@JOGIAyurved2 жыл бұрын
પિયુષ જી, રાત્રે 20 થી 25 મેથીના દાણા પલાળીને સવારે નારણા કોઠે એ મેથીના દાણા ખાઈ જવા અને પાણી પી જવાનું . ભેસના દૂધ અને દૂધની બનાવટનો ઉપયોગ ઓછો કરવો. ગાયના ઘી, ગાયનું દૂધ, એનો ઉપયોગ કરવો વધુ યોગ્ય ગણી શકાય.
@ravaliyadb62502 жыл бұрын
BEEN SIYALA MA CHAMANPRAS KAI RETE UPAYOG KARAVANO HOI SE TIME JANAVASO JAY MATAJI
Mam how to improve my gut health because always feel bloating after liittle quantity of meal and allergy sardi , chronic constipation due to this problem my gut has been sleep (intestine so gayi hai aesa lagta hai uska function he nahi hota hai thoda sa bhi pressure nahi aata hai toilet ka) this has been from 10 years make the video of this topic plss mam
@JOGIAyurved2 жыл бұрын
Kindly contact on our Health Line number +91 8800118053. Will Provide you Pure authentic Ayurvedic Treatment.
@kanjiprajapati2893 Жыл бұрын
Tame bel fruit vishe Kai Kem na vat Kari ?
@JOGIAyurved Жыл бұрын
કાનજી જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
@romasaindane31902 жыл бұрын
નમસ્તે madam, એક video સાંજ નાં ભોજન માં શું ખાવું ,શું નાં ખાવું ,કયા રસ(khata તીખા તૂરા વગેરે) નું સેવન કરવું ,કયા રસ નાં ખાવા ,કયા શાક ભાજી ના ખાવા etc માહિતી આપશો
@JOGIAyurved2 жыл бұрын
sure soon
@charmitandel95662 жыл бұрын
1 thi 6 mahina baby ne Sardi khashi kaf chhe to su kariye
@JOGIAyurved2 жыл бұрын
Call on our health line no. 8800118053, for proper treatment....
@romasaindane31902 жыл бұрын
mam, સૂર્યાસ્ત પછી આમળા ખાઈ શકાય k નહિ તે જણાવશો
@JOGIAyurved2 жыл бұрын
હા તમે ખાઈ શકો છો પણ ખાલી પેટ....
@hindochamanish75382 жыл бұрын
જય જલારામ મેડમ , આપણુું ઓજ હોય તેને તેજ કરવું હોય તો ?
@JOGIAyurved2 жыл бұрын
kindly contact our health line no. 8800118053
@kamleshprajapati4233 Жыл бұрын
મારા વાળ ખૂબ જ પાતળા થઈ ગયા છે અને ગ્રોથ પણ નથી રહ્યો બહુ ઘણાં જ આછા વાળ થઈ ગયા છે તો મારા માટે ઔષધિ અને સૂચનો બતાવશો.
@JOGIAyurved Жыл бұрын
કમલેશ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@TruptiRohit-i6x Жыл бұрын
Mara var vela safed thai gya hata mne nenu nenu koi kacha kre to gmtu nate ane mro sabhav avo k koine sachu janu to pan mopar kai aktu nathe hu pregnense mte trai keeye 6 to hu seyra ma khajur khav k na khav ane mne pcod nu opresan krveye 2 man thaya 6 mne khale koi var suke kha se ave 6 baje koi p nathe
@JOGIAyurved Жыл бұрын
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@ShivamPatel20012 жыл бұрын
Aa video December-January ma kam ma aave Vasant panchmi pachhi aa diet follow no karai, Wait for next winter
@JOGIAyurved2 жыл бұрын
🙏
@arunrana591911 ай бұрын
4 parts ni koi var charcha karva vinati.... Aachaar Vichar Aahar Vihaar
@JOGIAyurved11 ай бұрын
અરુણ જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું.
@shamjibhagat62752 жыл бұрын
હજુ ઠંડી છે એટલો સમય આનો ઉપયોગ કરીએ .. બાકી દિવાળી પછી ખજુર, તલસાંકળી, ચ્યવનપ્રાશ અને મળે તો મેથીપાક ખાવો
@parulchauhan522411 ай бұрын
મારાં વાળ બહુજ ખરે છે ઉપાય બતાવશો
@JOGIAyurved11 ай бұрын
પારૂલ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@sonalthakor40072 жыл бұрын
Tame kya na Cho mem
@JOGIAyurved2 жыл бұрын
Surat
@ranjanpatel22511 ай бұрын
વા વાયુ ઉપાય બતવશો
@JOGIAyurved11 ай бұрын
રંજન જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@bhargavarvadiya54888 ай бұрын
Tamaro address apone
@JOGIAyurved8 ай бұрын
જી, અમારી હોસ્પિટલ સુરત મા છે 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત. અને તમે અમારી ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન ટીમ સાથે પણ હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@pankajknowledgeworld2 жыл бұрын
मैडम वीडियो हिन्दी में बनाय ताकि सबको समझ आये नहीं तो सुरत से बाहर वीडियो नहीं जाएगी या सिर्फ गुजराती समझ सकते हैं आपकी बात..
@JOGIAyurved2 жыл бұрын
sure thanks for your suggestion..will make it soon