No video

Shree Chamunda Chalisa | Chamund Maa | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Chalisa |

  Рет қаралды 3,007,094

Meshwa Lyrical

Meshwa Lyrical

Жыл бұрын

‪@meshwalyrical‬
Presenting : Shree Chamunda Chalisa | Chamund Maa | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Chalisa |
#chamunda #chalisa #lyrical
Audio Song : Shree Chamunda Chalisa
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Chalisa
Label :Meshwa Electronics
ચામુંડા જયકાર હો, જય જય આદિ માત
પ્રસન્ન થાઓ પ્રેમથી, ભમતી ભુવન સાત
જય ચામુંડા જય હો માતા, દુઃખ હરી આપો સુખ અમારો
ત્રણે લોકમાં વાસ તમારો, તુંહિ એક હો સાથ અમારો
ચંડ મુંડના મર્દન કીધા, અસુર ગણોનાં રક્ત જ પીધાં
હાથે ખડગ ને ત્રિશૂળ બિરાજે, સિંહ ઉપર તું જનની રાજે
હાહાકાર અસુરગણ કરતા, જ્યાં માં તમારાં ચરણો પડતાં
હું હું નાદે યુદ્ધ તું કરતી, શત્રુ હણી અટ્ટહાસ્ય તું કરતી
યુગે યુગે અવતાર તું ધરતી, ભાર ભૂમિનો સઘળો હરતી
સંતજનોને ઋષિયો પુકારે, દેવગણો પણ શરણે તારે
જય ચામુંડા જય કંકાલી તુંહી અંબીકા તુંહી કાલી
મંગલમયી તું મંગલ કરજે, ભવ ભવ કેરાં દુઃખડાં હરજે
અસુરગણોને તેં જ વિદાર્યા, દેવગણો ભયહીન બનાવ્યા
ભક્તજનોને નિર્ભય કરતી, સઘળાં એનાં સંકટ હરતી
હિં ચામુંડા શ્રી કલ્યાણી,દેવ ને ઋષિગણથી અજાણી
કોઈ ના તારો મહિમા જાણે, બ્રહ્મા વિષ્ણુ શિવ સૌ પ્રમાણે
દે બુદ્ધિ, હરી લે સહુ સંકટ, ભક્તો સમરે થાય તું પરગટ
જય ૐકાર, જય હુંકારા, મહા શક્તિજય અપરંપાર
જગદંબા ન વાર લગાવો, પુકાર સુણી દોડી આવો
દુઃખ દરિદ્રતા મૈયા કાપો, સંકટ હરિને આનંદ સ્થાપો
જય શંકરી સુરેશ સનાતન, કોટિ સિદ્ધિ કવિ માત પુરાતન
કલિકાળમાં તુંહી કૃપાળી, તું વરદાતા તુંહી દયાળી
તું આનંદી આનંદ નિધાન, તું જશ આપે અર્પે તું માન
વિધા દેવી વિધા દોને, જડતા અજ્ઞાન સો હરી લોને
પળ પળ દુઃખના વિષ જ ડંખે, બાળક તારું અમરત ઝંખે
પ્રલયકાળે તું નર્તન કરતી, સહુ જીવોનું પાલન કરતી
મેઘ થઈ માં તું ગર્જતી, અન્નપૂર્ણા તું અન્ન અર્પતી
સહસ્ત્ર ભુજા સરોરુહ માલિની, જય ચામુંડા મરઘટવાસિની
કરૂણામૃત સાગર તુંહી દેવી, જ્યોતિ તમારી સોહે દેવી
જય અંબિકા ચંડી ચામુંડા, પાપ બધાં વિરાદે તું ભૂંડાં
એક શક્તિ તું બહુ સ્વરૂપા, અકથ ચરિત્ર શક્તિ અનુપા
જય વિદ્યા જય લક્ષ્મી તું છે, જય ભક્તિ અમ જ્ઞાન જ તું રમનારી
અખિલ નિખિલમાં ઘૂમનારી, સકલ ભવનમાં તું રમનારી
હું હું હું હુંકાર કરતી, સર્જન કરતી વિસર્જન કરતી
હાથમાં ચક્ર ને ત્રિશૂળ શોભે, નીરખી અસુર દૂર દૂર ભાગે
ૐ ઐં હીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે, ત્રણે લોક તુજ કરુણા યાચે
કૃપા કરી માં દર્શન દેજો, પાપ અમારાં સર્વ બાળી દેજો
તું સ્વાહા તું સ્વધા સ્વરૂપા, યજ્ઞ તું યજ્ઞની તુજ છે ભોક્તા
તું માતા તું હવિ ભવાની, તારી ગતિ કોઈએ ન જાણી
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ પૂજે, તુજ વિણ કોઈને કાંઈ ન સુઝે
સ્તુતિ કરે સૌ ભક્ત અખંડે, તું બ્રહ્માંડે ઘૂમતી ચામુંડે
ક્ષમા કરો માં ભૂલ અમારી, યાચી રહ્યા માં દયા તમારી
સચરાચરમાં વ્યાપિની, ચાંમડા
તું માત, કૃપા કરી જગદંબે, દેજો અમને સાથ

Пікірлер: 600
@user-ni1zp3th8i
@user-ni1zp3th8i 8 ай бұрын
🙏🙏Jai Chamunda maa 🙏
@user-ii1px3cv5l
@user-ii1px3cv5l 6 ай бұрын
Jai chamunda maa 🙏
@pravinathacker8737
@pravinathacker8737 6 ай бұрын
Jai chamunda maa🙏🙏
@dollytrivedi8620
@dollytrivedi8620 8 ай бұрын
Jay shree chamunda mata 🙏🙏
@user-jc6ux1km2t
@user-jc6ux1km2t 7 ай бұрын
Jay chamunda maa 🙏
@prajapatidalrambhai427
@prajapatidalrambhai427 5 ай бұрын
Jay chamunda ma 🚩
@RudraBarot-gp2nb
@RudraBarot-gp2nb 6 ай бұрын
Jay chamunda maa🙏🙏🙏🙏🚩🚩
@AjayAjay-lu5tp
@AjayAjay-lu5tp 6 ай бұрын
Jay chamuda maaaa❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@yogeshrohit9985
@yogeshrohit9985 Жыл бұрын
Jay ho mari kuldevi chamunda maa 🙏
@barotbharti8285
@barotbharti8285 9 ай бұрын
Jay chamunda maa 🙏🙏
@janakraval8372
@janakraval8372 2 ай бұрын
Jay shree chamunda maa
@user-mc8ud9wm3e
@user-mc8ud9wm3e 9 ай бұрын
Jay shree chamunda mataji
@requestgemer8910
@requestgemer8910 4 ай бұрын
Jay ma❤
@premilabrahmbhatt6198
@premilabrahmbhatt6198 10 ай бұрын
Jay chamunda Maa 🙏🙏
@user-ni1zp3th8i
@user-ni1zp3th8i 8 ай бұрын
Jai Chamunda maa 🙏
@prahladthakor2737
@prahladthakor2737 6 ай бұрын
😊 Jay kuldevi Chamunda maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shrimalibharti1197
@shrimalibharti1197 5 ай бұрын
jay chamunda ma
@bhumikavankar8892
@bhumikavankar8892 8 ай бұрын
Jay Maa Chamunda
@vishalaadalja9162
@vishalaadalja9162 6 ай бұрын
Jai Chamunda maa
@alokishah6913
@alokishah6913 8 ай бұрын
Jai chamunda maa❤
@user-kl3eq8is8x
@user-kl3eq8is8x 6 ай бұрын
Jay chamunda maa🙌❤
@RiteshGamingworld3377
@RiteshGamingworld3377 7 ай бұрын
Jay Chamunda maa
@dipakchaudhari2413
@dipakchaudhari2413 6 ай бұрын
Jay shree chamunda mata ji
@user-bx4kt1jo4g
@user-bx4kt1jo4g 7 ай бұрын
Jai jai chamunda maa🙏🙏🪔🪔🌼🌼
@dipakchaudhari2413
@dipakchaudhari2413 5 ай бұрын
Jay shree chamunda mata
@jayantithakor3190
@jayantithakor3190 6 ай бұрын
Khub sarash Jay ma chamunda
@user-dm5yu2ly5d
@user-dm5yu2ly5d 7 ай бұрын
જય શ્રી ચામુંડા માં
@mschavda9041
@mschavda9041 5 ай бұрын
Jay chamunda ma ❤❤
@jyotidoshi6319
@jyotidoshi6319 6 ай бұрын
Jai shree chàmunda maa
@Sahil_parejiya
@Sahil_parejiya 7 ай бұрын
Jay chamunda maa 🙇‍♂️🙏
@agypjadeja5777
@agypjadeja5777 6 ай бұрын
jay maa chamunda
@user-yv2hj3lu3l
@user-yv2hj3lu3l 5 ай бұрын
Jay chamund maa 🙏🙏🙏
@user-ni1zp3th8i
@user-ni1zp3th8i 7 ай бұрын
🙏🙏Jai Chamunda 🙏
@MoviesbyCAPTAINr
@MoviesbyCAPTAINr 9 ай бұрын
Jay Chamunda Maa❤
@dhirkpanchal8581
@dhirkpanchal8581 6 ай бұрын
Jay ma chamunda
@jadavdanish8342
@jadavdanish8342 5 ай бұрын
Jya chamunda maa ❤
@sutharkalpanaben1945
@sutharkalpanaben1945 10 ай бұрын
Jay mataji
@shivangpandya7492
@shivangpandya7492 8 ай бұрын
Jay shree kuldevimataji
@Ajay-gabu-gab
@Ajay-gabu-gab 6 ай бұрын
Jay chamud ma🚩🚩
@sarladodia3843
@sarladodia3843 7 ай бұрын
Jay shree çhamunda maa 🙏🏻
@user-zf4ox1rs4e
@user-zf4ox1rs4e 6 ай бұрын
🙏🙏
@spthakor154
@spthakor154 5 ай бұрын
🙏🙏🙏જય માં ચામુંડા માતાજી 🙏🙏🙏
@kahmbhaliyaharsad854
@kahmbhaliyaharsad854 7 ай бұрын
કુળદેવી કૃપા 🙏❤❤❤
@baldevbhaipatel131
@baldevbhaipatel131 9 ай бұрын
જયમાડી
@manishaparmar4637
@manishaparmar4637 10 ай бұрын
Jai Chamunda ma 🙏🙏🙏🙏🙏
@manjulamakwana9260
@manjulamakwana9260 10 ай бұрын
Jay shree.chamunda ma 😮
@riddhi......
@riddhi...... 4 ай бұрын
Ma chamunda ma ni krupa saday rhe 🙏
@user-ni1zp3th8i
@user-ni1zp3th8i 10 ай бұрын
🙏🙏Jai Gayatri maa 🙏
@shivangpandya7492
@shivangpandya7492 7 ай бұрын
Jay shree kuldevimaa
@arvindpatel2616
@arvindpatel2616 9 ай бұрын
Jay chamud mataji 🙏🙏🙏🙏
@hareshdodiya2750
@hareshdodiya2750 7 ай бұрын
Om Jay Shri Maa Chamundamaa
@jaychauhan8770
@jaychauhan8770 6 ай бұрын
Chamunda Mata ki Jay
@manjuparmar9789
@manjuparmar9789 7 ай бұрын
જય ચામુંડા માં 🙏🙏🙏
@Simrat121
@Simrat121 7 ай бұрын
Jay mataji🙏🙏🙏♥️♥️
@requestgemer8910
@requestgemer8910 4 ай бұрын
Jay ma bagvati jay ho ma kalyani❤🙏🔱
@kiritbhairaval8939
@kiritbhairaval8939 7 ай бұрын
Jay chamunda mata
@rambhaigojiya125
@rambhaigojiya125 8 ай бұрын
જય ચામુંડા માતંનિ જય
@thakorbachuji8474
@thakorbachuji8474 Жыл бұрын
माँ🙏
@MahipatTank
@MahipatTank 7 ай бұрын
Jaychamundama
@sonalchauhan8601
@sonalchauhan8601 7 ай бұрын
જય ચામુંડા માં
@nakumashish9028
@nakumashish9028 10 ай бұрын
જય ચામુંડા માતજી
@ajatphotography
@ajatphotography 10 ай бұрын
Jay Chamunda Ma 07:12
@ajitkano
@ajitkano 11 ай бұрын
જય શ્રી ચામુંડા
@shivangpandya7492
@shivangpandya7492 8 ай бұрын
Jay shreevkuldevimataji
@user-rf8jd7qg8l
@user-rf8jd7qg8l 6 ай бұрын
Jay chamunda maa
@requestgemer8910
@requestgemer8910 5 ай бұрын
Jay Mata di❤🙏❤
@chirajjthakor470
@chirajjthakor470 11 ай бұрын
Jay Ho chamudamaa Jay Ho gogamaharaj Jay Ho bhagavati Jay Ho kuldevi chamundamaa Jay Ho ramdevpir Jay Ho sagatmaa Jay Ho chamudamaa ram ram ram ram ram ram ram
@champasuthar7583
@champasuthar7583 10 ай бұрын
🙏જય માતાજી 🌹🙏
@nareshkumarthakur8043
@nareshkumarthakur8043 5 ай бұрын
Jay chamunda maaa
@PUSHPABENSONI-uf4ct
@PUSHPABENSONI-uf4ct 4 ай бұрын
જય માં ડામુંડા જય ચામુંડા જય ડામુંડા જય ચામુંડા જય ચામુંડા જય
@sandipsinhgohil6279
@sandipsinhgohil6279 6 ай бұрын
Jay chamunda maas
@user-cz4wu8my1k
@user-cz4wu8my1k 5 ай бұрын
🚩🙏Jay Chamunda Ma Sada Sahayate 🙏🚩
@DHAVALBHARVAD-mw5xe
@DHAVALBHARVAD-mw5xe 6 ай бұрын
જ્ય માતાજી
@Ayurvedaknow
@Ayurvedaknow Жыл бұрын
Jay chmunda ma
@Bazigar_ff07
@Bazigar_ff07 11 ай бұрын
JAY CHAMUNDA MAT KI JAY
@MahipatTank
@MahipatTank 7 ай бұрын
JaychamundamA
@prajapatipravinbhai2840
@prajapatipravinbhai2840 7 ай бұрын
Good
@user-xz2fh9vg7t
@user-xz2fh9vg7t 7 ай бұрын
Jaychamudama🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ti5gp6kf9v
@user-ti5gp6kf9v 8 ай бұрын
જય શ્રી ચામુંડા માતાજી 🙏
@MKhachar-qb2be
@MKhachar-qb2be 7 ай бұрын
જય કુળદેવી માં.. 🙏🏻🚩
@vinodsosa7896
@vinodsosa7896 10 ай бұрын
Jay ma Chamunda mara papa ni raksha karje
@arpitbhavsar9237
@arpitbhavsar9237 6 ай бұрын
❤❤❤
@manharbhaisuthar1981
@manharbhaisuthar1981 10 ай бұрын
Jay shree mataji chamunda
@user-wz7ms5bv5r
@user-wz7ms5bv5r 7 ай бұрын
Bahuj saras gaayu che bahuj fine khubaj saras bhav pragat thai
@rameshjprajapati7845
@rameshjprajapati7845 5 ай бұрын
🚩જેય માઁ કુળદેવી ચામુઁડા માઁતાજી નમઃ 🙏
@requestgemer8910
@requestgemer8910 5 ай бұрын
Jay ma chamunda❤
@sanjayvashita1237
@sanjayvashita1237 6 ай бұрын
❤❤❤❤❤maa chamunda❤chamundaye
@shingalasp7516
@shingalasp7516 8 ай бұрын
❤સોમય❤❤🎉🎉🎉🎉
@requestgemer8910
@requestgemer8910 5 ай бұрын
jay ma Devi camunda❤🙏❤
@dollytrivedi8620
@dollytrivedi8620 7 ай бұрын
Jay shree chamunda Mata Di ma ki kripa ham logo par bani rahe🙏🙏🙏
@dhavalsathvara5414
@dhavalsathvara5414 5 ай бұрын
Jay kuldevi chamunda maa🙏❤
@govindmotivaras6850
@govindmotivaras6850 10 ай бұрын
Jay chamuda ma
@requestgemer8910
@requestgemer8910 5 ай бұрын
Jay ma tumhari kripa ham par banaye rakhana jay Devi ma chamunda❤🔱🙏🙋🏻
@user-sc2cq7yc5m
@user-sc2cq7yc5m 6 ай бұрын
Jay camuda ma 🙏 🙏🙏 camuda ki soon like karo
@dineshkatare8393
@dineshkatare8393 11 ай бұрын
🚩जय chmunda devi maa🙏कृपा करो मेरे ऊपर 🌻🌹🌻🌹🌻🌹🌻
@nirmalapatel2171
@nirmalapatel2171 10 ай бұрын
Jni ji
@MahipatTank
@MahipatTank 7 ай бұрын
Jayma chamundamamaraparivarneebhagvatimachotilaparnMcrodo
@manjulagohil7611
@manjulagohil7611 10 ай бұрын
Jy chamunda ma❤
@sonalparmar4881
@sonalparmar4881 5 ай бұрын
Jay kuldevi maa chamunda ne koti koti naman ho...🙏🙏🙏🌹🌹🌹
@requestgemer8910
@requestgemer8910 5 ай бұрын
🙏❤🙏
@requestgemer8910
@requestgemer8910 5 ай бұрын
jay ma jagat jannni❤jay ma sakti❤jay devi kalyani❤jay ma candi chamunda❤🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺💮💮💮💐💐💐💕🌹🌹🌹🌹🌹🍋🍊🍌🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🔱🔱🙋🏻🙏❤
@user-ws2cb1kt2t
@user-ws2cb1kt2t 10 ай бұрын
Jay.chamunda.mataji
@harshilsolanki9879
@harshilsolanki9879 11 ай бұрын
om rim klim chandi chamundaaya vichaaya namo namah please ji
@rajeshchotaliya4342
@rajeshchotaliya4342 7 ай бұрын
Jai chamunda mata ❤
@user-qh6hr5cl2u
@user-qh6hr5cl2u 11 ай бұрын
Jaimataj
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 44 МЛН
Smart Sigma Kid #funny #sigma #memes
00:26
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 58 МЛН
mataji song gujarati . chamunda ma songs
0:27
Niya Photo Zone
Рет қаралды 67 М.
Chamunda Maa Ni Stuti | Lyrical | Gujarati Devotional Stuti |
10:25
Meshwa Lyrical
Рет қаралды 168 М.
Shiv Mala (Ashtottar Shatnaam Mada)
16:08
Ruchita Prajapati - Topic
Рет қаралды 2,3 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 44 МЛН