જય જય શ્રી રામ ❤ જય જય શ્રી હનુમાન ❤ પિતાજી ના સમાચાર જાણી અત્યંત દુઃખ થયેલુ કે, હવે ક્યાં આવો, અવાજ મલશે, આજે તમને જયારે જોયા, પિતાજી ના કંઠે જ ગવાય છે, એવું જ લાગ્યું અને પિતાજી ના નિમિત્તે શ્રદ્ધાંજલિ ના અશ્રુ પણ સરી પડ્યા, પરમાત્મા તેમના આત્માને પરમ શાંતિ અર્પે,તેમજ આપને સપરિવાર નિરોગી, સ્વસ્થ અને દિર્ઘાયુ રાખે, એવી કષ્ટ ભંજન દાદા ના ચરણોમાં પ્રાર્થના ❤❤❤