Good effort..... nice video but it's very far from the temple.. Which is very inconvenient for everyone... especially for elderly people
@travelwith52405 ай бұрын
Car parking is problem near Temple also we want's to visit વિશ્વાસ સ્વરૂપ statue near the bhavan.also rixa is available at gate of bhavan I thing it's v good choice.person to person need is different so everyone stay as per their need.
@yashwantlodha72284 ай бұрын
Are they allowing the non patel ? I am by cast Brahmins, they allow me?
@travelwith52404 ай бұрын
Yes I am also bramhan
@અનિરૂધ્ધસિંહમાણેકમાણેક5 ай бұрын
સરસ જાણકારી વિડિયો
@kanchangandhi84125 ай бұрын
Do you allow nono patel for stay
@travelwith52405 ай бұрын
અહીં જાતિ પૂછતા નથી.અમે તો માત્ર ત્યા stay કરેલ છે.અમારું નથી. માત્ર અનુભવ શેર કરેલ છે.
@vaghelaDivyaba-m4vАй бұрын
Online booking kevi rite karvu????
@travelwith5240Ай бұрын
Yatradham.org
@dipaknananiya38155 ай бұрын
Mandir thi ketlu dur che ?
@travelwith52405 ай бұрын
Around 1.5 km but rixa available from gate of bhavan
@RajeshShah-y7x5 ай бұрын
Expensive
@sheetalshah86985 ай бұрын
Nathdwara ma ST bus stop ni same j khadayta bhuvan aawelu che.. Tya pan raheva ane 130rs. Ma unlimited gujrati thali male che... Jo khadayta vaniya hoy to non AC room 200 rs. & other mate 600rs. ma room male che.. Ac room 1200 rs. ma male. Jay shree krushna🙏
@travelwith52405 ай бұрын
Nice place
@sheetalshah86985 ай бұрын
@@travelwith5240 yes... Very nice place 👍🏻
@nextdoor-20233 ай бұрын
Price
@travelwith52403 ай бұрын
Around 1700
@nextdoor-20233 ай бұрын
@@travelwith5240 1700 per day.. I don't understand what the difference Between hotel and dharmasala then
@rajeshkantawala40095 ай бұрын
What about booking facility
@travelwith52405 ай бұрын
Yatradha.org
@pratikkumarpargi51865 ай бұрын
Good details video 👌👌👌👌...non AC room no price...??
@travelwith52405 ай бұрын
Check on Yatradham.org
@travelwith52405 ай бұрын
They book online and at place not book on phone
@KaushikUpadhyay-i4y5 ай бұрын
Bhadu vadhare kahevay
@shailakakk43185 ай бұрын
Hotel room mandir ni baju ma sasta che aatle dur na revay khavani pan bekaar che
@travelwith52405 ай бұрын
ત્યાં લગભગ હાઉસ ફુલ હોય છે. બધા સસ્તું ન ગોતતા હોય. ખાસ કરીને ફેમિલી સાથે જઈએ ત્યારે. મંદિર ની બાજુમાં કોઈ કાર પાર્કિંગ થઈ સકે ????.
@DhirubhaiRathod-yv4sz5 ай бұрын
આના કરતાં ગેસ્ટ હાઉસ સસ્તુ પડે
@travelwith52405 ай бұрын
પસંદ અપની અપની
@DhirubhaiRathod-yv4sz5 ай бұрын
ભાઈ પસંદ તો બધાની સારીજ હોય પરંતુ બજેટ નો પણ વિચાર કરવો પડે .
@dineshshah23365 ай бұрын
બધા ને રહેવા આપેછે ? કે ફક્ત લેઉઆ પટેલ માટે જ છે ?
@travelwith52405 ай бұрын
All
@dineshshah23365 ай бұрын
@@travelwith5240 ધન્યવાદ
@harshadaparikhshah34005 ай бұрын
Very far from the temple
@ckpatel51363 ай бұрын
TMaro.modael..namber..moklso
@rameshbhaipatel82545 ай бұрын
Kasu saru nathi. And menegment bekar che
@dineshshah23365 ай бұрын
ઓનલાઇન બુક કરવા માટે કોઈ વેબસાઈટ લિંક યા ફોન નંબર હોય તો જણાવશો .
@travelwith52405 ай бұрын
Yatradham.org
@dinasoni45944 ай бұрын
ખૂબ ખરાબ અનુભવ થયો બે વાર૧૪ ૭. ૨૪ દીવસે ગયા ન આપી રૂમ
@travelwith52404 ай бұрын
એપ થી એડવાન્સ બુક કરીને જવું. કદાચ ફૂલ હોય એટલે રૂમ અવેલેબલ ન હોય. મોટા પ્રમાણ માં ગુજરાતી ત્યા રોકાતા હોય જગ્યા મળવી મુશ્કેલ કયારેક બને છે.
@travelwith52404 ай бұрын
અમે તો અમારો અનુભવ j શેર કર્યો છે.કોઈ સ્પોંસર વિડીયો ન હતો. ત્યા રેવા પ્રભૂ અને બીજી પણ ઘણી સારી રોકાવાની વ્યવસ્થા છે.
@dharmikzinzuvadiya20352 ай бұрын
It should be for all the castes of Gujarat not specifically for patel community. Sad..
@travelwith52402 ай бұрын
As long as I know we stayed there we are not Patel so no problem regarding this
@pinkeshpatel226429 күн бұрын
અહી જાતિ પૂછી ને રૂમ આપવા માં આવે છે. ખૂબ જ ખરાબ behaviour.
@travelwith524029 күн бұрын
કારણ કે તેમના માટે રેટ થોડો ઓછો છે.બસ એજ કારણ હોય છે અન્ય સુવિધાઓ મા કે અન્ય કોઈ રીતે ભેદભાવ હોતો નથી.અમે પણ પટેલ નથી.ભવન નિર્માણમા તેમની જ્ઞાતી નું યોગદાન હોય તો સ્વાભાવિક થોડું ડિસ્કાઉન્ટ તેઓ પોતાની જાતિ ને આપતા હોય બધેજ આવું હોય છે. અન્ય કોઇ ફરક હોતો નથી.
@pinkeshpatel226428 күн бұрын
Bhai tya mane jati pusi ne gam pusyu Ane pasi room full se aem kahi didhu khub j kharab experience .gujrati se aevu krine ame gayela pan jati ne lodhe na aapyo room@@travelwith5240
@travelwith524027 күн бұрын
We have share our experiences only may be your experience would not satisfied you there are too many other options like Reva Prabhu
@nitinmodi9373Ай бұрын
Can u give me phone number for booking room
@travelwith5240Ай бұрын
Yatradham.org or on arrival booking available they aren’t book on phone