Рет қаралды 139
26-1-2025
શ્રી મારુતિ વિદ્યાલય કેજી ધોરણ 1 થી 8 માં હેતુલક્ષી શિક્ષણ ધોરણ 1 થી 8 માં કોમ્પ્યુટર સાથેનું શિક્ષણ ગ્રેજ્યુએટ અનુભવી અને તાલીમ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે દર અઠવાડિયે બે ટેસ્ટ લેવામાં આવે છે વિદ્યાર્થીઓનો માનસિક ગ્રાફ ફેરફાર ગ્રેડ શાળામાં પ્રવાસનું આયોજન પર્યાવરણ અને પ્રાકૃતિક શિક્ષણ અંગેનું આયોજન કે જી થી અંગ્રેજી વિષયનું શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતું મેનેજમેન્ટ અંગ્રેજી મીડીયમ સાથેનું ભણતર વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવામાં શાળાના સ્ફૂર્તિ દાયક વાતાવરણ માં ડે સ્કૂલ ની સુવિધા ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થી ઓ માટે ઇન્ટરનેટ દ્વારા પ્રેક્ટિસ દરેક ક્લાસમાં સી. સી. ટી. વી. કેમેરાથી ચેક કરવામાં આવે છે લોકો કહે છે કે શ્રી મારુતિ વિદ્યાલય નું ભણતર જીવનનું શ્રેષ્ઠ ઘડતર સ્ટીરિયો સિસ્ટમથી ક્લાસરૂમ સજજ અમારી શાળામાં ફાયરિંગ, સ્કેટિંગ,બોક્સિંગ, દોરડા, કરાટે, ડાન્સ જેવી અનેક પ્રવૃત્તિઓ તેમજ વિદ્યાર્થીઓમાં વિલ પાવર કેમ વધારવો તેનો ખ્યાલ રાખવામાં આવે છે અમારી શાળામાં સાંસ્કૃતિક પ્રોગ્રામને મહત્વ આપવામાં આવે છે. અમારી શાળામાં પીવાના પાણી માટે આરો પ્લાન્ટની અધ્તન સુવિધા સાથે સજજ શાળા સમગ્ર ધોરાજીમાં તેમજ આસપાસના ગામડાઓમાં વિદ્યાર્થીઓને લેવા મુકવા માટે વાહનની સુવિધા.