અમરત બાપા ની મસાણી મેલડી મનડા મા રમનારા | Meldi Dham | અમરતબાપા મેલડી માં | મોટી ખડોલ | Meldi Maa

  Рет қаралды 269,631

AMRATBAPA MELDI MAA [MOTI KHADOL]

AMRATBAPA MELDI MAA [MOTI KHADOL]

Күн бұрын

Пікірлер: 1 100
@jigneshlimbachiya3077
@jigneshlimbachiya3077 Жыл бұрын
🙏પરમ પૂજ્ય શ્રી સંત અમરત બાપા ની જય🙏 🕉️🙏કળયુગ ના મહારાજા અમરત બાપા ની મસાણી મેલડી માત કી જય🙏🕉️ 🕉️ મસાણી મેલડી માતાયે નમઃ 🕉️
@priyankacharya531
@priyankacharya531 Жыл бұрын
ભાવ વિભોર કરી મૂકે એવા સુંદર અવાજ માં ગીત ગાયું છે. મન શાંત અને માં મય બની જાય છે. ઉષા બેન શ્રી આપનો આભાર વ્યક્ત કરું છું 🙏💐
@jayrajasthani668
@jayrajasthani668 Жыл бұрын
પરમ પૂજ્ય શ્રી અમરત બાપા ની મસાની મેલડી માઁ ❤
@dipakchauhan7341
@dipakchauhan7341 Жыл бұрын
માડી ના ભક્તોએ આજે રક્ષાબંધન ના પાવન દિવસે ઉષાબેન ને એમના નવા સોંગ પર 10 K સુધી લાઈક કરાવીએ અને રક્ષાબંધન ની એક નાનકડી એવી ગિફ્ટ આપીએ બોલો શ્રી પરમ પૂજ્ય અમરત બાપા ની મસાણી મેલડી માં ની જય પરમ પૂજ્ય શ્રી અમરત બાપા ની જય 🎉❤❤ રાજા રાજા રાજા રાજા રાજા
@sanjayvora6696
@sanjayvora6696 Жыл бұрын
જય માડી ઉષાબેન ને નાવાસોંગ માટે ખૂબ ખુબ અભિનદન માડી ઉષાબેન ને ખુબ આશીર્વાદ આપે અને બધા માય ભક્તોને કૃપા વરસાવે
@leelarathod8408
@leelarathod8408 Жыл бұрын
ઉષાબેન તમારા કર્મ કેટલાં સુંદર છેં !!! કે તમને સતત માં ના સાનીધ્યમાં રેવા નો લાભ મલે છેં 🙏🙏🙏🙏😭😭🤗🤗🥀🥀
@daxathakor8386
@daxathakor8386 Жыл бұрын
Jay madi
@khodal25865
@khodal25865 Жыл бұрын
વાહ !!!! ખુબ જ સરસ ઉષાબેન👑 ખુબ જ સરસ . તમારાં સ્વરચિત ગરબો ગીત અને સુમધુર અવાજ સાંભળી માડીનાં બધાં ભક્તો ધન્યતા અનુભવે છે👑 જય હો માડી 🙏 🙏 જય હો કળિયુગનાં સાક્ષાત મહારાજા અમરતબાપાની મસાણી મેલડી મા 🙏 🙏 🙏 🙏
@khushalgoswami3787
@khushalgoswami3787 Жыл бұрын
પરમ પૂજ્ય અમરત બાપા ની જય જય મસાણી માં મેલડી
@damininayi4924
@damininayi4924 Жыл бұрын
પરમ પૂજ્ય અમૃત બાપાના મસાણી મેલડી માતા નિ જય હો રાજા રાજા રાજા રાજા રાજા મહારાજા કળિયુગ ના રાજા ની જય હો🙏💐💐🌷🌷 માડી નો ગરબો ખૂબ જ સરસ છે ઉષાબેન ધન્યવાદ 💐💐
@Ravipanchal2412
@Ravipanchal2412 Жыл бұрын
ઉષા બેન તમે ખૂબ જ સુંદર ગીત ગાયું છે તમારો ખૂબ ખૂબ આભાર તમે આવું સુંદર ગીત ગાયું છે માનો મહિમા અપાર છે.
@DhruviPatel-k4i
@DhruviPatel-k4i 11 ай бұрын
જય માડી ઉષાબેન તમારો અવાજ ખુબ સરસ છે અમરત બાપા ના મસાની મેલડી માં 💐💐💐🙏🙏
@narandaspatel265
@narandaspatel265 Жыл бұрын
જય‌‌ માડી શ્રી રામ રામ શ્રી ઉષાબેન ‌ને ખૂબ અભિનંદન આપે ખૂબ સરસ ગરબા નું નિર્માણ કર્યું છે આપનો શ્વર ખૂબ સરસ છે આપને ખૂબ સફળતા મળે પરમપૂજ્ય શ્રી અમરતબઆપઆ ની શ્રી મસાણી મેલડી ‌માત ની જય શ્રી ઉષાબેન ‌ને ખૂબ સફળતા મળે એ પ્રાર્થના છે
@NandlalPPatel-iq3yv
@NandlalPPatel-iq3yv Жыл бұрын
જય માડી, ખુબ સરસ માડીનું ગીત, રચના સરસ છે અને ઉષા બેન નો સ્વર પણ એટલોજ સરસ છે, જય madi
@rajputshubham2462
@rajputshubham2462 Жыл бұрын
ઉષા બેન એ એમના સ્વર માં એટલા સુંદર રીતે માડી ની મહીમા અમારા હૈયા માં વસાવી દીધું છે 🙏🏻,માડી દ્વારા એમને દેવો પ્રત્યે નું જ્ઞાન મળ્યું પણ ઉષા બેન દ્વારા લોકો ને સત ના માર્ગ પર ચાલવાની એક પ્રેરણા મળે છે 🙏🏻,અમરત બાપા નો ખૂબ ખૂબ આભાર જેમના અઢળક ભક્તિ થી આજે કળયુગ માં ઘેર ઘેર માડી દ્વારા સાચા દીવા પ્રજ્વલિત થયા અને સૌના જીવન નું કલ્યાણ થયું છે અને થતું રહેશે 🙏🏻🙏🏻જાય માડી
@pranavpatel4634
@pranavpatel4634 Жыл бұрын
ઉષા બેન ને નવા ગીત માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉🎉🎉
@parmarpradip6914
@parmarpradip6914 Жыл бұрын
બેન તમારું સોન્ગ સાંભળી હૈયુ ભરાયી આયુ. મારાં હૃદય નો ધબકારો છે માં મેલડી. 🙏🙏 જય માં મેલડી 🙏🙏🙏
@Rajameldiofficial11
@Rajameldiofficial11 Жыл бұрын
માં હોભલાજો તારી શિવાય કોઈ નય અમરત બાપા ની મસાણી મેલડી માં બધાય મેલડી છોરુ ને મારા જય મેલડી માં મારી કુળદેવી શિહોરી ખોડીયાર અને મારા જાજા રામ રામ 🥰🥰🥰💯
@minaxipatel6562
@minaxipatel6562 Жыл бұрын
અમરત બાપા ની મસાણી મેલડી માં સત ની ગાદી માં ❤ આજીવન કૃપા દયા રાખજો માં ❤ તમે અમારા અમે તમારા માં ❤ જય હો મા ડી
@jaggurajput5608
@jaggurajput5608 Жыл бұрын
🙏🏻જય માડી 🙏🏻શ્રી ઉષા બેન ખૂબ સરસ આપનો શ્વર છે ખૂબ સરસ ગરબો ગાયા છો માડી શ્રી ની ભક્તિ માટે ભક્તો ને ખૂબ સરસ આપના તરફથી ભેટ છે ગરબો સાભળી ને ખૂબ આનંદ આનંદ થાય છે શ્રી ઉષાબેન આપની સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન અને માડી શ્રી ને પ્રાર્થના કરું છું કે પ. શ્રી અમરતબાપા ની કૃપા ને આશીર્વાદ મળે શ્રી ઉષાબેન ના સપના સાકાર થાય માડી શ્રી ને ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Ravipanchal2412
@Ravipanchal2412 Жыл бұрын
કલયુગના રાજા રામ રામ માડી મહારાજને ખૂબ સરસ મહાકાલી મા ની જય હોની જય હો.
@u.d.rfitness2497
@u.d.rfitness2497 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ઉસા બેન માડી ના નવા સોંગ માટે
@gulabnakrani4001
@gulabnakrani4001 Жыл бұрын
જય હો મારા અમરત બાપાના મસાણી મેલડી માઁ 👏 🔱 🚩
@joyalgadhvi4391
@joyalgadhvi4391 Жыл бұрын
જય મા મેલડી જય માં વિપળી જય મા મોગલ જય મા આવડ
@kiritgoswami2235
@kiritgoswami2235 Жыл бұрын
મેલી મેલી સૌ કહે મેલી નહી તલ ભાર જેના ઘરે અમરત બાપા ની મસાની મેલડી પૂજાય તેનો બેડો પાર જય માડી તમે અમારા ને અમે તમારા અમરત બાપા ની જય જોગણી માતા કી જય હરસિદ્ધિ માતાજી ની જય જય માડી તમારા ચરણો મા મારા સહ કુટુંબ ના કોટી કોટી પ્રણામ મા તમે રાજા રાજા રાજા રાજા મહારાજા હુકમ નો એકો મારી કુળદેવી મહાકાળી માતાજી ની જય નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર અમરત બાપા ની મસાની મેલડી માના રાજ મા હો મારે લીલાં લહેર છે મારે લીલાં લહેર છે ને આઠે પહોર આનંદ છે
@Baapu77551
@Baapu77551 10 ай бұрын
અદભુત.. ખુબજ સરસ ગીત છે બેન... જય માડી
@BhavnaPanwala-l8c
@BhavnaPanwala-l8c Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ઉષાબેન હૃદય ને સ્પર્શી જાય એવુ માં નું ગીત ગાયું છે ખૂબ સરસ 👌🙏જય માડી 🙏
@shaileshgarasiya8661
@shaileshgarasiya8661 Жыл бұрын
માઁ ના નવા ગીત માટે ઉષાબેન ને ખુબ ખૂબ અભિનંદન. ... 🙏🙏🙏
@DINESHBHAIDARJEE
@DINESHBHAIDARJEE Жыл бұрын
❤ ઉષા બેન ને નવા સોંગ માટે ખૂબ ખૂબ અભિનંદન.❤
@babushah7637
@babushah7637 Жыл бұрын
Jay ho mara Amarat bapa na raja masani meldi maa 🙏 Klyug na Kali no aekko maa❤
@hasumatimakwana3732
@hasumatimakwana3732 Жыл бұрын
જય માડી તમે અમારા અમે તમારા🙏🙏🙏
@PumbhadiyaManisha
@PumbhadiyaManisha Жыл бұрын
રાજા અમરત બાપા ની મસાણી મેલડી માં 🙏🙏🙏🙏 રાજા રાજા રાજા માં રાજા 🤗🥰👑
@pateldivya8564
@pateldivya8564 Жыл бұрын
જય મેલડી મસાણી મા જય મહાકાળી ❤❤❤❤❤❤❤🎉🎉🎉🥰🥰🥰🥰💕👌👌👌👌👌🙏🙏
@BKExperiment
@BKExperiment Жыл бұрын
Congratulations ushaBen release for new song🎉
@mustakgodhaviya5729
@mustakgodhaviya5729 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ઉષાબેન. ખુબ સુંદર ગીત છે🎉
@solankigirish9154
@solankigirish9154 Жыл бұрын
જય શ્રી પરમ પૂજ્ય અમરત બાપા ની મસાણી મેલડી માં ની જય હો
@paraliyasanjay893
@paraliyasanjay893 Жыл бұрын
જય અમરત બાપાના મસાણી મેલડીમાં સુપર હિટ સોન્ગ 🙏🙏🙏🙏
@bhavyasadhu469
@bhavyasadhu469 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન
@kanujadav4214
@kanujadav4214 Жыл бұрын
જય હો મારી અમરતબાપા ની મશાણી મૅલડી માઁ.... માઁ તમે અમારા અને અમે તમારા માઁ 🙏.... ખુબજ સરસ ઉષાબેન... સારો અવાજ છે...
@indianmodz
@indianmodz Жыл бұрын
ખૂબ જ સરસ અવાજ ઉષા બેન જય માડી 🙏🙏
@sarojbenchavda413
@sarojbenchavda413 Жыл бұрын
🎉 જય અમરત બાપા ના મસાણી મેલડી માતાજી
@VishnuPatel-jw7qv
@VishnuPatel-jw7qv Жыл бұрын
Jay amrat bapa meldi ma 🙏🙏
@minaxipatel6562
@minaxipatel6562 Жыл бұрын
અમૃત બાપાની મસાણી મેલડી માં ની જય રાજા માં
@niteshsoninitesh1095
@niteshsoninitesh1095 Жыл бұрын
Jay Maadi...🌺🌹😍🥰😘❤️😊👌🙏
@ParmarkailashbhaiParmar-ci5ft
@ParmarkailashbhaiParmar-ci5ft Жыл бұрын
જય અમરતબાપા નીમેલડી માંને રામ રામ
@baldevsinhrajput2587
@baldevsinhrajput2587 Жыл бұрын
🙏 જય મસાણી મેલડી માં 🙏
@bhavdipdj7610
@bhavdipdj7610 Жыл бұрын
👌👌👌🙏દુનિયા બોલે તે થાય કે ના થાય પણ મારી ❤️❤️❤️ અમરત બાપા ની મહા રાજા મસાની મેલડી ☝️બોલે તે ફાઈનલ થાય✔️💯❤️❤️❤️ 🙏🙏🙏❣️માવતર રાજા 🌺મેલડી માઁ ❣️❤️❤️
@kirtanpumbhadiya4497
@kirtanpumbhadiya4497 Жыл бұрын
જય અમરત બાપા ની મસાણી મેલડી માઁ
@Renukarj82
@Renukarj82 Жыл бұрын
Khub saras bhajan chhe jai ho Maa
@pateljigar1010
@pateljigar1010 Жыл бұрын
Raja Mahakali Maa 🙏 Raja Meldi Maa 🙏
@paraliyasagar7345
@paraliyasagar7345 Жыл бұрын
JAY SHREE AMARATBAPA NA MASANI MELDI MAA🙏🙏🙏
@maheshgohilgohil9744
@maheshgohilgohil9744 Жыл бұрын
જય શ્રી મેલડી માઁ નાં રામ રામ
@uddabhi3241
@uddabhi3241 Жыл бұрын
જય શ્રી અમરત બાપા ના મસાની મેલડી માં જોગણી માં મહાકાળી માં સદાય અમારી ઉપર કૃપા રાખજો માં બસ 🙏🙇‍♂️
@SadipsolnkiKalarani
@SadipsolnkiKalarani Жыл бұрын
મસાણી મેલડી માં નું નવું સોંગ અભિનંદન 🙏🙏રામ માડી રામ રાજા રાજા રાજા🙏🙏
@NimishaAcharya-ep9hz
@NimishaAcharya-ep9hz Жыл бұрын
Jay meldi maa 🙏🙏🙏
@lpdigitalstudio2200
@lpdigitalstudio2200 Жыл бұрын
Jay mari masani Meladi Ma 🙏
@vishalchandrani4522
@vishalchandrani4522 Жыл бұрын
બહુ જ સરસ ગીત જય માડી 🙏🙏
@hiteshdantani7331
@hiteshdantani7331 Жыл бұрын
જય શ્રી મેલડી માં ❤❤❤
@jitendraraval3762
@jitendraraval3762 Жыл бұрын
જય શ્રી મસાણી મેલડી માઁ❤
@solankipushpaksinh1513
@solankipushpaksinh1513 Жыл бұрын
🙏જય માડી 🙏તારા આશીર્વાદ માં 🙏કૃપા જોઈએ માં તમારી🙏 અમે તમારા તમે અમારા છો માં🙏 હે કળયુગ ના મહારાજા મસાની મેલડી માં 🙏પરમ પુજ્ય સંત શ્રી અમરત બાપાની મસાની મેલડી માં 🙏મારી જોડે રેજો માં 🙏મારી કુળદેવી ના રામ રામ રામ સ્વીકાર કરજો માં🙏 જય હો બાપા જય હો માં મારી માં🙏
@DhashrathsinhChoahan
@DhashrathsinhChoahan Жыл бұрын
જય માતાજી
@DhashrathsinhChoahan
@DhashrathsinhChoahan Жыл бұрын
જય માં મેલડી રામ રામ માડી
@jayendranayi2468
@jayendranayi2468 Жыл бұрын
Ma ma ma ma ma ma ma ma ma ma ma ma ma, ma ma, ma ma ma ❤🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🙏🙏🙏
@rajmakwana2895
@rajmakwana2895 Жыл бұрын
વાહ મજા આવી ગઈ સાંભળી ને જય માડી 🙏
@JigneshParmar-sb2wp
@JigneshParmar-sb2wp Жыл бұрын
પરમ પૂજય શ્રી અમરત બાપા ની મસાણી મેલડી માં ❤️🙏
@parmaryuvraj8049
@parmaryuvraj8049 8 ай бұрын
જય શ્રી માં
@patelyug108
@patelyug108 Жыл бұрын
જય જય. મા. મેલડી.
@vishnurealestate6
@vishnurealestate6 Жыл бұрын
જય માડી 🙏... ઉષાબેન ખૂબ ખૂબ અભનંદન નવા સોંગ માટે... 🎉🎉
@mehulkumarparmar6609
@mehulkumarparmar6609 Жыл бұрын
જય માડી ઉષાબેન ને માડી ના નવા સોંગ પર ખૂબ ખૂબ અભિનંદન
@vilaskumaraod8200
@vilaskumaraod8200 Жыл бұрын
ખૂબ સરસ અવાજ છે તમારો ઉષાબેન 🙏જય અમરત બાપા ની માસની મેલડી માં
@SUNILGAMER9228
@SUNILGAMER9228 Жыл бұрын
🙏🙏🙏♥️♥️🙏🙏 ઉષા બેન તમે ખૂબ ખૂબ અતિ સુંદર સોંગ ગાયું છે તમારો ખુબ ખુબ આભાર તમે આટલું પ્રિય સોંગ ગાયું માનો મહિમા અપરમપાર છે જય માંડી રામ રામ માંડી કળયુગ નાં રાજા મહારાજા નિ જય હો ખૂબ સરસ 🎉🎉🎉🎉🎉🎉🎉 🙏🙏🙏👑🙏👑🙏👑♥️👑♥️❤️❤️🎉🎉🎉🎉🙏❤️♥️❤️❤️🥀🥀🥀🥀🥀. અમરત બાપા નાં મસાણી મેલડી માંડી ની જય હો મહાકાળી માં ની જય હો ❤️❤️🙏❤️🙏❤️🎉❤️🎉👑👑👑
@govindvaghelagovindvaghela2381
@govindvaghelagovindvaghela2381 Жыл бұрын
જય માડી ❤🙌🏻
@munindrapatel5907
@munindrapatel5907 Жыл бұрын
Jay Ma shri shri Maladi MA. Heartly feeling for invitation to all SHREE Goddesses to come in our hearts is very emotionally expressed in arti. Almighty Goddesses bless to strengthen shri Usha ben for more and more songs. Thank you very much.
@komaldoshi4383
@komaldoshi4383 Жыл бұрын
ભક્તો ના માડીને રામ રામ🙏 જય માડી🙏 ઉષાબેન માડીનુ ગીત ખુબ જ સરસ છે ભક્તો ઉપર અમરત બાપાની મસાણી મેલડી માં ની ક્રુપા બની રહે 🙏😊
@chiragkalpesh6937
@chiragkalpesh6937 Жыл бұрын
Jay sriy maa meldi maa
@atulbhai262
@atulbhai262 Жыл бұрын
જય મા મેલડી 🙏🙏🙏🙏🙏
@JayeshRadadiya1987
@JayeshRadadiya1987 Жыл бұрын
Jay Maa Meldi
@parmaryuvraj8049
@parmaryuvraj8049 17 сағат бұрын
જય શ્રી મા રાજા
@Arunlathiya1318
@Arunlathiya1318 Жыл бұрын
🚩🙏👑હાં..માઁ..હાં..રાજા..રાજા..રાજા..માઁ.. રાજા..રાજા👑🙏 કળયુગ ના સાક્ષાત્ મહારાજા માઁ ..👑♠️કાળી નો એક્કો માઁ..♠️ 👑🙏 રાજા મેલડી માઁ 🙏👑🚩🙏👑
@parmarpruthviraj9676
@parmarpruthviraj9676 Жыл бұрын
જય માડી.. ઉષા બેન તમારાં સ્વર માં તમારાં કંઠે માં મસાની મેલડી માં..માં.. હરસિધ્ધિ ભવાની માતા..માં.. શ્રી મહાકાલી માડી માં.. શ્રી જોગણી માવડિયો.. માં માડી સરસ્વતી રૂપે બિરાજે છે.. જય હો.... જય હો.....🙏🙏🙏🙏🙏
@rapusharaj2646
@rapusharaj2646 Жыл бұрын
JAY Masani meldi ma ni jay
@anilparmar1459
@anilparmar1459 9 ай бұрын
જોરદાર સોન્ગ બનાવા માટે તમને મેલડી માતાજી ખુબ ખશ રાખે એવી મનો કામ ના છે મારિ 🎊🙏🥰🎈🍫
@rapusharaj2646
@rapusharaj2646 Жыл бұрын
JAY mataji
@khushalgoswami3787
@khushalgoswami3787 Жыл бұрын
ખૂબ સરસ ભાવ ઉષા બેન જય માં મેલડી
@patelnimesh6548
@patelnimesh6548 Жыл бұрын
ખુબ જ સરસ ગીત છે. સરસ આવાજ છે. ખુબ અભિનંદન ઉષા બેનને
@mitalraval559
@mitalraval559 Жыл бұрын
Jay meladi maa🙏 It's a really melodious voice with captivating devotional lyrics for the universe of the king #kaliyug's king #meldi maa #kalika maa #omniscient #keep immense faith on devotees 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinaybiscuitwala18
@vinaybiscuitwala18 11 ай бұрын
yeah definitely. jay masani meldi maa ni jay. 🙏 Amrat bapa ni jay 🙏
@ravindrachauhan3306
@ravindrachauhan3306 Жыл бұрын
જય માડી ઉષાબેન ખૂબ લોકપ્રિય થાય તમારો અવાજ અને માડી નો આ ગરબો એવી માં મેલડી ને અમારી તથા સર્વે માડી છોરૂ તરફથી ભાવભરી અરજ
@umeshvaghasiya3165
@umeshvaghasiya3165 Жыл бұрын
Congratulation Ushaben for release new song
@GopalMakwana-b7t
@GopalMakwana-b7t Жыл бұрын
Jay ma meladi ખુબ સરસ સોંગ ઉષા બેન🎉
@parulpatel1668
@parulpatel1668 Жыл бұрын
અમરતબાપાની મસાણી મેલડીમાના રામ રામ❤🙌👍🙏🙏🙏🙏🙏
@chaki...Daughter_Of_RajaMeldi
@chaki...Daughter_Of_RajaMeldi Жыл бұрын
Thank you Usha didi for this wonderfull song.. ❤🎉😊...
@chandrakantraval4173
@chandrakantraval4173 Жыл бұрын
મા મેલડી ના નવા ગીત માટે અમારા ઉષાબેન ને ખૂબ ખૂ🎉બ અભિનંદન અભિનંદન
@NAAMTOSUNAHOGA77
@NAAMTOSUNAHOGA77 9 ай бұрын
અમરતબાપા નો ખૂબ ખૂબ આભાર....અમ દૂખીઃયા ના દૂખ દુર કરવા મા મસાણી મેલડી ને લાવ્યા....કોટી કોટી વંદન🙏
@kiranaparmaramarsingpaar1588
@kiranaparmaramarsingpaar1588 Жыл бұрын
બહુ સુંદર અવાજ બહુ જ સુંદર અવાજ છ અમરત બાપાની માસની મેલડી ની જય હો
@suniltalaviya8507
@suniltalaviya8507 Жыл бұрын
ખૂબ જ સરસ અદભુત સરસ ગાયું છે
@bhupendraparmar1288
@bhupendraparmar1288 Жыл бұрын
🙏🌹જય અમરતબાપા ની મસાણી મેલડી માં🌹🙏 ખૂબ જ સરસ ગીત છે ઉષા બેન ના સ્વર મા આ નવુ ગીત બહુ જ સરસ છે આ ગીત સાભળી ને મન મા આનંદ થાયો માડી સૌનુ સારું કરે તેમના આશીર્વાદ અને કૃપા સૌવ પર રહે માં ના ચરણોમાં કોટી કોટી વંદન 🙏🙏🙏🙏જય માડી 🙏🙏 જય મહાકાળી માં🙏
@patelvraj949
@patelvraj949 5 ай бұрын
પ.પુ શ્રી અમરતબાપા ની જય. ઉષાબેન ના સ્વરે થી નીકળેલા શબ્દ ખૂબ જ મીઠા હોય છે તે શબ્દ ફક્ત માડી માટે જ હોય છે. તેમને જેટલા પણ ગીતો ગાયા તે ખૂબ જ સરસ છે. તે ગીતો માડી પ્રત્યે ની ભક્તિ દર્શાવે છે. જય માડી. 🙏🏻 🙏🏻💐💐👑📿
@Ravipanchal2412
@Ravipanchal2412 Жыл бұрын
શ્રી અમ્રત બાપાનો મહિમા. ઓમ શ્રી અમ્રત બાપાય નમો નમઃ અમરત બાપા ની મસાણી મેલડી માંડી ની જય હો.
@AshokZala-f8q
@AshokZala-f8q 11 ай бұрын
જય માડી ઉષાબેન ને નવાસોગમાટે ખુબ ખુબ અભિનંદન
@m.bparmar8997
@m.bparmar8997 Жыл бұрын
જય માડી જય માડી આ ગીત ઉષાબેન એ પોતાના સ્વરોમા વર્ણણ કરીયુ છે તે ખુબજ સરસ છે જય માડી સદાય જોડે રેજો
@Rajameldiofficial11
@Rajameldiofficial11 Жыл бұрын
જય અમરત બાપા ની મસાણી મેલડી માં
@viralpatel1942
@viralpatel1942 Жыл бұрын
રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા 🎉
@kstar6932
@kstar6932 Жыл бұрын
🔱🕉️🌺🌿Jay param pujya shri Amarat bapa bapa na Masani Meldi MaaJay Mahakali MaaJay Harsidhhi MaaOm Har Har Mahadev Om Namah ShivayOm Jay ShivShakti🌿🌺🕉️🔱
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,1 МЛН
अदभूत देवी महिला का दर्शन | Motivated Video | Popatbhai Ahir
14:51
MELDI AMRUTWANI GUJARATI BY ANURADHA PAUDWAL [FULL AUDIO SONG]
48:37
T-Series Bhakti Sagar
Рет қаралды 7 МЛН