કળયુગ માં જ્ઞાન નો સાગર એટલે અમરત બાપા નું મેલડી ધામ..🙏🙏 જય અમરત બાપા ના મેલડી માની જય..🙏🙏🙏
@PumbhadiyaManisha6 күн бұрын
માં ધન છે તમારા અવતાર ને તમારા ૧૩૦૦૦ વર્ષ થયાં માં.. માં આભાર અમરત બાપા ને કે એમની ભક્તિ અને એમના તપ થી અમને આવા ઘોર કળયુગ માં સાક્ષાત્ માં મળ્યા.. 🙏🙏🙏🙏
@uddabhi32416 күн бұрын
હા મા મારી વાલી ગુરુ માતા તમને એ જન્મે નહિ જન્મો જનમ ના ભુલી શકય🚩🙏🙇 har har Mahadev 🚩
@dhavalnikol4 күн бұрын
અમરત બાપાનો ખૂબ ખૂબ આભાર... અમ દુખીઃયાના દૂખ દૂર કરવા મસાણી મેલડીને આ ધરા પર લાવ્યા... કોટી કોટી વંદન 🙏 🚩🕉
@hardikparmar3096 күн бұрын
Ram Ram Maa
@chiragdadhi2712Күн бұрын
માડી નાં આજના પ્રવચન માંથી મને ઘણા બધા જવાબો મળી ગયા...ખુબ બધું સમજવા વિચારવાનું મળ્યું... કળિયુગ ના રાજા અમરત બાપા ના મસાણી મેલડી માતા ની જય હો
@Paresh-io6ur6 күн бұрын
Har Har Mahadev Maa
@K258656 күн бұрын
મા 🙏 મા 🙏 મા 🙏 તમારૂં પ્રવચન સાંભળતાં જ જીવનનાં બધાં દુઃખ દુર થઈ જાય છે🙏🙏 અમે તમારાં દર્શનથી જ ધન્ય ધન્ય થઈ ગયાં મા🙏🙏 તમે તો રાજા રાજા રાજા 👑 કળિયુગનાં મહારાજા છો મા 🙏 હંમેશા ભકતોની સાથે રહેજો મા 🙏 🙏
@dhavalnikol4 күн бұрын
માં ધન છે તમારા અવતારને કે તમારા 13000 વર્ષ થયાં માં. માં આભાર અમરત બાપાનો કે એમની ભક્તિ અને એમના તપથી અમને આવા ઘોર કળયુગમાં સાક્ષાત્ માં મળ્યા... 🙏 🚩🕉
Ram Ram Madi ne 🌹🙏🙏 Jay maa meldi maa 🙇🙏🙏 Har Har Mahadev 🔱🔱 Jay somnath mahadev 🔱🔱
@K258656 күн бұрын
મા 🙏 🙏 શ્રીઅમરતબાપાનાં મેલડી ધામ જે કોઈ ભક્તો મનનો ભાર લઈને આવે છે, દુઃખડાં લઈને આવે છે, રડતાં રડતાં આવે છે, એવાં દુખિયા ભક્તોને હે મા 🙏 તમે તેને તમારાં દર્શન માત્રથી દિવ્ય પ્રવચન સાંભળતાં સાંભળતાં ભક્તોનાં મનને હળવું કરી હસતાં હસતાં મોકલો છો મા 🙏 🙏 🙏 મા 🙏 તમારી કૃપાનો કોઇ પાર નથી 🙏 🙏 પ્રવચન સાંભળતાં સાંભળતાં ભક્તોને ધીરજ કેમ ધરવી તેનો અહેસાસ પણ થાય છે મા 🙏 🙏 🙏
@NitinZalaMakwana6 күн бұрын
Har Har Mahadev 🙏❤️❤️❤️
@bipinparmar14576 күн бұрын
જય શ્રી મસાણી મેલડી માં રામ રામ રામ રામ રામ
@kirtanpumbhadiya6 күн бұрын
Jay madi
@videshprajapat21826 күн бұрын
जय माता दी ❤❤❤
@jaydev92975 күн бұрын
🙏🌻શ્રી પરમ પૂજ્ય અમરત બાપા ની મસાણી મેલડી માં સત્ય છે🌻🙏 🙏🌻શ્રી અમરત બાપા ની મસાણી મેલડી માં ની જય🌻🙏 🙏🌻રાજા મેલડી🌻🙏 🙏🌻મારા રામ રામ માં...🌻🙏
મા ને ઓળખો તો ઓળખાય 🙏🙏🙏🙏 જય હો મા જોગમાયા માડી 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@vikramchauhan87446 күн бұрын
❤❤❤❤❤🎉 પ પૂ શ્રી અમરત બાપાની પાવર ફૂલ કિંગ ઓફ મસાની મેલડી માં મહાકાળી માં જય હો માડી માં વિક્રમ કે ચૌહાણ માં 🎉❤❤❤❤❤
@K258656 күн бұрын
જ્યારે દિવસ ધીમે ધીમે આથમે, રાત પડે એટલે આપણો પડછાયો પણ સાથ છોડી દે છે, પણ આપણાં સૌનાં પુજય શ્રીઅમરતબાપાનાં મેલડી મા તો દિવસે સૂર્ય બની, રાતે ચાંદો બની અને ઝગમગતા તારાઓ બની જીવનમાં અંજવાળું જ અંજવાળું રાખે છે વ્હાલા ભકતો🙏🙏🙏🙏 સુખડી અર્પણ કરતાં સુખડાં આપનારાં મહારાજા શ્રીઅમરતબાપાનાં મેલડી મા ની જય હો જય હો જય હો🙏🙏🙏🙏
@BharatThakor-rc8zr5 күн бұрын
અમરતબાપા ની રાજા મસાણી મેલડી માઁ ને મારા લાખ લાખ વંદન માં કોટી કોટી વંદન માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤
@RAVIPANCHAL-q5u4 күн бұрын
સેવક છીએ અમે તમારાં માડી, સેવા એ જ અમારું જીવન🙏 સૌનો મહિમા જીવથી સમજી, અહોભાગ્ય સમજી માડી તમારી સેવા કરશું🙏🙏 સૌ ભક્તોમાં તમને જોઈ , પ્રાણોને પણ અર્પી દેશું🙏 અંતિમ શ્વાસ સુધી આ સેવા કરશું🙏🙏 જય હો પૂજ્ય શ્રી અમરતબાપા..... જય માઁ... હર હર મહાદેવ
❤જય હો મારા અમરત બાપાની મશાનિ મેલડી માં સહુનું સારું કરજો લીંબડી થીઝાઝાહેતથી રામ રામ માં વાંચજો ❤
@bijalbharvad126 күн бұрын
Jay Jay Ma Meldi
@ManishKantiya6 күн бұрын
Sat Sat naman Chaiye Maa Mara Chamunda Naa Har Har Mahadev Maadi Ameiy Tamara Aniy Tamey Amara
@MukeshRathva-xy7le5 күн бұрын
અમરત બાપા ની મસાણી મેલડી માં ની જય હો જય માં મેલડી❤❤❤❤❤
@dhavalnikol4 күн бұрын
આ કળિયુગમાં માનવીના જીવનના દુઃખ દૂર કરી સુખ આપનારા એક જ અમરત બાપાના મસાણી મેલડી માં... 🙏 🚩🕉
@jyotsnathakor36446 күн бұрын
Maa ❤❤❤❤❤❤
@mukeshparmar-xh7wq6 күн бұрын
🙏🙏રામ માડી રામ 🙏🙏
@namaste_india94976 күн бұрын
Jay ho maaa jay ho
@shiyalvijay48756 күн бұрын
Jay madi raja
@dhavalnikol4 күн бұрын
સમય અને પ્રમાણ સાથે વાત કરનારા એક જ... અમરત બાપાના મેલડી માં...🙏🚩🕉
@dineshjoshi8676 күн бұрын
Jay Madi
@RAVIPANCHAL-q5u4 күн бұрын
*હે માડી 🙏 ભક્તોનાં મન તમારી ભકિતમાં તરબોળ થતાં જાય છે,* *પુજ્ય માડી અમ ભક્તોને જીવન એવું જીવાડો , જીવન એવું જીવાડજો ,* *અમ ભક્તો છીએ અલ્પબુદ્ધિ પામર માનવી, ના સમજી શકીએ અમે કાંઈ ,,* *માડી અમને તમારાં જ્ઞાનની સમજણની છે જરૂરત, અમારે બીજું જોઈએ ના કાંઈ,* *માડી તમારી ભક્તિમાં અમ ભક્તોને એવાં ડુબાડજો , એવાં ડુબાડજો...* *સતત ને સતત તમારી ભક્તિમાં જ અમ ભક્તોને ખોવાયેલાં રાખજો..* *માડી ભકિત સતત ઊભરાતી રહે અમ ભક્તોનાં હૃદયમાં, બસ એમાં અભિવૃદ્ધિ આપજો..* *હે પુજ્ય માડી , તમે અમ ભક્તોને સતત તમારાં ખોળામાં રાખજો.
@gaurangmakavana79186 күн бұрын
જય શ્રી અમરત બાપાની મસરાણી મેલડી માતાજી ને મારા રામ રામ રામ રામ રામ જય શ્રી શક્તિ માં 🎉❤
@Binduparmar-dd6eb6 күн бұрын
Har har Mahadev har har Mahadev har har Mahadev har har Mahadev har har Mahadev Gau Mata ne koti koti vandan maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa 🙏🌹 maharaja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja 😢😂❤
માં તમારો વરદહસ્ત અમારા બધા ઉપર સદા સદા રહે...માં આશીર્વાદ ના ઝરણા એમજ વહાવી જૉ...અમે તમારા ને તમે અમારા છો "માં "❤️ નીર નિરંજન નિરાકાર રુપ મા સકલ સાકાર સ્વરૂપ ના દર્શન એજ મારા આરાધ્ય અમરત બાપા ના મેલડી " માં "🚩
@ramchandrawagh88025 күн бұрын
MA Ma Ma Mari Guru Ma JAY ho. Amrutbapa ni masani Melody MA Ma Ma Krupa karo. krupa karo. krupa karo. Om namah om Har har mahadev mahadev Mahadev.
@જગદીશપટેલ-ઘ8ખ6 күн бұрын
જય હો માડી રામ રામ માડી
@dhavalnikol4 күн бұрын
કાળીનો એક્કો બાવન પત્તામાં એક જ હોય એટલે રાજા મેલડી... એ એક જ છે અમરત બાપાની મસાણી મેલડી માઁ એક જ રાજા રાજા રાજા...🙏🚩🕉
@chauhandevjibhai40676 күн бұрын
🙏 જય માં મેલડી માં રાજી રેજો જાજા ભાવ થી મારા અને મારા મોરબી ના માડી ભક્તો ના રામ રામ🙏 જય માડી🙏
@RAVIPANCHAL-q5u4 күн бұрын
જય માડી 🙏 સમય, સેકન્ડ અને સાબિતી સાથે વાત કરનારી ગુજરાત ,ભારત અને વિશ્વની પ્રથમ ગાદી અમરત બાપા ની મસાણી મેલડી માં ની મોટી ખડોલ જીલ્લો ખેડામાં આવેલી છે શ્રીઅમરતબાપાનાં મેલડી મા🙏 તમે જીવનમાં સદાય સુખ વરસાવતા રહેજો
@sangitagoswami8085 күн бұрын
🙏 માં તમારે આંગણે જે ભક્તો આવે તે ભક્તોના દુઃખ તમે હંમેશા માટે દૂર કરો છો માં 🙏 જય હો અમૃત બાપા ના મેલડી માં તમારી જય હો માં સદા વારે રેજો માં 🙏
@RAVIPANCHAL-q5u4 күн бұрын
આપણે સૌ પૂજ્ય અમરતબાપા નો આભાર માનીએ,અને પૂજ્ય માડી ને રાજી કરી લઈએ....સંપ,સુહૃદભાવ અને એકતા રાખી. આ જ પૂજ્ય માડી ને રાજી કરવાનો સરળ ઉપાય છે. ૐ નમ: શિવાય|| જય મા મેલડી...અમરતબાપા ના રાજા મેલડી. અમરતબાપા પરિવાર ની જય.જય.જય હો.. 🐂 ગૌમાતા ની જય 🐄
@raksshsoni6 күн бұрын
રાજા માંડી રાજા અમરત બાપા ના મસાણી મેલડી માં આ કલયુગ માં હાજરાહજુર બિરાજમાન છે
જય માડી મા આપ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી માં આપ ના ભાવીકો ના કુલ દેવી ને રાજી કરજો મા તમે પણ રાજી રહેજો મા આપ ના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું મા હરહર મહાદેવ હર હર મહાદેવ ❤❤❤
માતાજીની સૌથી વધારે નજીક જો કોઈ તત્ત્વ રહી શકતું હોય તો તે નિર્દોષતા છે. વિશ્વાસ અને શ્રધ્ધા છે...જ્યાં સુધી કોઈ પણ કાર્યમાં આપણો ભાવ નિદોર્ષ છે ત્યાં સુધી માતાજી આપણી સાથે જ છે🙏🙏 ભક્તો પુજ્ય માડીમાં શ્રધ્ધા, વિશ્વાસ રાખજો .. થોડી ધીરજ રાખજો.. પુજ્ય માડીનાં આશિર્વાદ સૌની સાથે છે... કેમ કે માડી જ કહે છે કે "તમે મારાં હું તમારી છું."🙏🙏