Vandu Sahjanand Rasrup Full - Very Peaceful Kirtan

  Рет қаралды 4,618,486

ShreeHariji

ShreeHariji

Күн бұрын

Пікірлер: 608
@gogharevigil7711
@gogharevigil7711 3 жыл бұрын
He Mara Jivan na aadarash shree harikrushna maharaj koti koti vandan🙏mara swami krupa karjo
@maradiyavipul6889
@maradiyavipul6889 Жыл бұрын
Jay Swaminarayan 🙏🏻
@UpendraroyNanavati
@UpendraroyNanavati 2 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ!!
@atulkatira9637
@atulkatira9637 Жыл бұрын
Jay shree swaminarayan
@srabonshesh7117
@srabonshesh7117 Ай бұрын
ॐ भूर्भुवः स्वः तत् सवितुर्बरेण्यं भर्गो देवस्य धीमहि धीयो यो नः प्रचोदयात् । (ऋग्वेद) ३।६२।१०🙏🙏🙏❤❤❤🙏🙏🙏
@satishinamdar6652
@satishinamdar6652 Жыл бұрын
The spendid vibration for meditatoin shree swaminarayan bhagvan
@khyatipatel2985
@khyatipatel2985 2 жыл бұрын
Jay swaminarayan 🙏
@ROHITPATEL-ts2ii
@ROHITPATEL-ts2ii 3 жыл бұрын
Jay swaminatayan
@leenaparmar195
@leenaparmar195 2 жыл бұрын
Swaminarayan. Dhun sabhad!vathi man ne shanti male 6 bahujjjjjjjj
@kaushikpatel1301
@kaushikpatel1301 Ай бұрын
શ્રીજી મહારાજ
@MRRohit-ro8hn
@MRRohit-ro8hn 2 жыл бұрын
Jay shree Swami Narayan Bhagwan Purn Purshottam Karan Na Karan AKSHAR Dhamadhipati Sarvopari Shreeji Maharaj ji ki Jay 👏 Jay shree 500 Paramhans Nand Santo ki Jay 👏🙏🙏
@malinipathak9407
@malinipathak9407 2 жыл бұрын
અણમોલ ઉપહાર. જય સ્વામિનારાયણ.
@dipaksoni6423
@dipaksoni6423 2 жыл бұрын
Jay sawminaryan Good voice
@ushalvaghela7600
@ushalvaghela7600 3 жыл бұрын
Wa Mara Wala🙏jai swaminarayan👏👏👏👏👏
@damjibhaiparshottambhai
@damjibhaiparshottambhai Жыл бұрын
ૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉૉ
@jigubhojani7799
@jigubhojani7799 4 жыл бұрын
Wah shu pad che ane shu swar che jay swaminarayan
@abhishekpatel6563
@abhishekpatel6563 6 жыл бұрын
પદ - ૧ વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ; જેને ભજતા છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ.૧ સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ; જેને ભવ બ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ. ૨ જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, પાર કોઇ નવ લહે રે લોલ; જેને શેષ સહસ્ર મુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ. ૩ વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ; નખશીખ પ્રેમસખીના નાથ, રહો ઊરમાં રમીરે લોલ. ૪ પદ - ૨ આવો મારા મોહન મીઠડા લાલ કે, જોઊં તારી મુરતિ રે લોલ; જતન કરી રાખું રસિયારાજ, વિસારું નહિ ઊરથી રે લોલ. ૧ મન મારું મોહ્યું મોહનલાલ, પાઘડલીની ભાતમાં રે લોલ; આવો ઓરા છોગલાં ખોસું છેલ, ખાંતીલા જોઉં ખાંતમાં રે લોલ. ૨ વહાલા તારું ઝળકે સુંદર ભાલ, તીલક રૂડાં કર્યાં રે લોલ; વહાલા તારા વામ કરણમાં તિલ, તેણે મનડાં હર્યાં રે લોલ. ૩ વહાલા તારી ભ્રકુટિને બાણે શ્યામ, કાળજ મારાં કોરિયાં રે લોલ; નેણે તારે પ્રેમસખીના નાથ કે, ચિત મારાં ચોરીયાં રે લોલ. ૪ પદ - ૩ વહાલા મને વશ કીધી વ્રજરાજ, વાલપ તારા વાલમાં રે લોલ; મન મારું તલપે જોવા કાજ, ટીબકડી છે ગાલમાં રે લોલ. ૧ વહાલા તારી નાસિકા નમણી નાથ, અધરબબ લાલ છે રે લોલ; છેલા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ. ૨ વહાલા તારા દંત દાડમનાં બીજ, ચતુરાઇ ચાવતા રે લોલ; વહાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા રે લોલ. ૩ વહાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ; મન મારું પ્રેમસખીના નાથ કે, તમ કેડે ભમે રે લોલ. ૪ પદ - ૪ રસિયા જોઇ રૂપાળી કોટ, રૂડી રેખાવળી રે લોલ; વહાલા મારું મનડું મળવા ચ્હાય કે, જાય ચિતડું ચળીરે લોલ. ૧ વહાલા તારી જમણી ભુજાને પાસ, રૂડાં તિલ ચાર છે રે લોલ; વહાલા તારા કંઠ વચ્ચે તીલ એક, અનુપમ સાર છે રે લોલ. ૨ વહાલા તારા ઊરમાં વિનગુણ હાર, જોઇ નેણાં ઠરે રે લોલ; વહાલા તે તો જાણે પ્રેમીજન, જોઇ નિત્ય ધ્યાન ધરે રે લોલ. ૩ રસિયા જોઇતમારું રૂપ, રસિક જન ઘેલડા રે લોલ; આવો વહાલા પ્રેમસખીના નાથ, સુંદરવર છેલડા રે લોલ. ૪ પદ - ૫ વહાલા તારી ભુજા જુગલ જગદીશ, જોઇને જાઉં વારણે રે લોલ; કરનાં લટકાં કરતા લાલ, આવોને મારે બારણે રે લોલ. ૧ વહાલા તારી આંગળીઓની રેખા, નખમણી જોઇને રે લોલ; વહાલા મારા ચિત્તમાં રાખું ચોરી, કહું નહિ કોઇને રે લોલ. ૨ વહાલા તારા ઊરમાં અનુપમ છાપ, જોવાને જીવ આકળો રે લોલ; વહાલા મારા હૈડે હરખ ન માય, જાણું જે હમણાં મળો રે લોલ. ૩ વહાલા તારું ઊદર અતિ રસરૂપ, શીતળ સદા નાથજી રે લોલ; આવો ઓરા પ્રેમસખીના પ્રાણ, મળુ ભરી બાથજી રે લોલ. ૪ પદ - ૬ વહાલા તારી મુરતિ અતિ રસરૂપ, રસિક જોઇને જીવે રે લોલ; વહાલા એ રસના ચાખણહાર, છાશ તે નવ પીવે રે લોલ. ૧ વહાલા મારે સુખ સંપત તમે શ્યામ, મોહન મનભાવતા રે લોલ; આવો મારે મંદિર જીવન પ્રાણ, હસીને બોલાવતા રે લોલ. ૨ વહાલા તારું રૂપ અનુપમ ગૌર, મૂરતિ મનમાં ગમે રે લોલ; વહાલા તારું જોબન જોવા કાજ, કે ચિત્ત ચરણે નમે રે લોલ. ૩ આવો મારા રસિયા રાજીવ નેણ, મરમ કરી બોલતા રે લોલ; આવો વહાલા પ્રેમસખીના સેણ, મંદિર મારે ડોલતા રે લોલ. ૪ પદ - ૭ વાલા તારું રૂપ અનુપમ નાથ, ઊદર શોભા ઘણી રે લોલ; ત્રિવળી જોવું સુંદર છેલ, આવોને ઓરા અમ ભણી રે લોલ. ૧ વાલા તારી નાભિ નૌતમ રૂપ, ઊંડી અતિ ગોળ છે રે લોલ; કટિલંક જોઇને જાદવરાય, કે મનરંગ ચોળ છે રે લોલ. ર વાલા તારી જંઘા જુગલની શોભા, મનમાં જોઇ રહું રે લોલ; વાલા નિત્ય નીરખું પડી ને પાની, કોઇને નવ કહું રે લોલ. ૩ વાલા તારા ચરણ કમલનું ધ્યાન, ધરું અતિ હેતમાં રે લોલ; આવો વહાલા પ્રેમસખીના નાથ, રાખું મારા ચિત્તમાં રે લોલ. ૪ પદ - ૮ વાલા તારાં જુગલ ચરણ રસરૂપ, વખાણું વહાલમાં રે લોલ; વાલા અતિ કોમળ અરુણ રસાળ, ચોરે ચિત્ત ચાલમાં રે લોલ. ૧ વાલા તારે જમણે અંગુઠે તિલ, કે નખમાં ચિહ્ન છે રે લોલ; વાલા છેલી આંગળીયે તિલ એક, જોવાને મન દીન છે રે લોલ. ૨ વાલા તારા નખની અરુણતા જોઇ, શશીકળા ક્ષીણ છે રે લોલ; વાલા રસચોર ચકોર જે ભક્ત, જોવાને પ્રવિણ છે રે લોલ. ૩ વાલા તારી ઊર્ધ્વરેખામાં ચિત્ત, રહો કરી વાસને રે લોલ; માગે પ્રેમસખી કર જોડી, દેજો દાન દાસને રે લોલ. ૪
@SheetalSpiritualSoul
@SheetalSpiritualSoul 5 жыл бұрын
Excellent...!!!
@varshaprajapati1807
@varshaprajapati1807 2 жыл бұрын
Jai Swaminarayan 🙏
@Bhargavbhargavi271
@Bhargavbhargavi271 10 ай бұрын
Shree Swaminarayan mandir tarsaadi graam Kosamba Junctionthi Prakashdev jivraaj ganganina divy nirgun Brahmbhaavthi Aatmiyatapurvak jay shree swaminarayan
@Dhaval1364
@Dhaval1364 Жыл бұрын
Dayalu Jay Swaminarayan
@dilipsinhjadeja2183
@dilipsinhjadeja2183 3 жыл бұрын
Jay swaminarayan🌹🙏 🙇🏻‍♀️🚩📿
@Bhargavbhargavi271
@Bhargavbhargavi271 11 ай бұрын
Jay Swaminarayan Prakashdev Jivraaj Gangani Kosamba Junction Tarsaadi Village
@avnita1840
@avnita1840 3 жыл бұрын
Very beautiful aava bija kirtan bnavjo plz..... Jay swaminarayan
@jaysukhbarvalia6951
@jaysukhbarvalia6951 3 жыл бұрын
Jay HAREKRISHANA 🙏🙏🙏🎼🎼💐🌺🌹🌺♥️🎉💞💞👍🤝🤝🎂♥️🎂🎂🕉☪️🕉🙏🙏🙏
@Bhargavbhargavi271
@Bhargavbhargavi271 11 ай бұрын
Amazing ✍️✍️✍️✍️
@harikrishn8755
@harikrishn8755 Жыл бұрын
Jay swaminarayan 👏👏
@bintaamin324
@bintaamin324 7 жыл бұрын
Pray Swaminarayan the Lord 😊❤️❤️❤️🕉🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐
@kinjaldonga
@kinjaldonga 4 жыл бұрын
Jay Swaminarayan...P.Premanadswami what a nirikshan...Amazing chintamani kirtan wrote by you. Endless thanks to you swamiji for gifting us this lovable kirtan. Thanks to singer too. He sung this kirtan from his heart. All the words touch to my soul. I am getting connected to Maharaj Easily. Thanks Hari.
@patelramesh9225
@patelramesh9225 4 жыл бұрын
Absolutely right Thanks to all for Adbhut rachana and raga...
@abhijeetghoshalbollywood
@abhijeetghoshalbollywood 3 жыл бұрын
Thanks a lot for loving my singing...Jai Shri Swaminarayan... Abhijit Ghoshal
@kirtankirtan7076
@kirtankirtan7076 3 жыл бұрын
Jay Swaminarayan
@Kisanpatel853
@Kisanpatel853 2 жыл бұрын
Vsbcgdnbx vvfcdjb Kiev’s no, DSj ,NDA agdsu bkjhacbsk hunks Sowuw
@Kisanpatel853
@Kisanpatel853 2 жыл бұрын
Oxxkkdfofkfkfkfkf,flflff,f,f,d,.for,f,,f,f,ff..f.f.f.f.f.ff,f,,f,ff,,f,f,f,&!.4!!!,!, and wartiySfaDSC5&
@umabakraol1830
@umabakraol1830 8 ай бұрын
Anmol kimti pad Jay shree swaminarayan 🙏🙏❤
@vinodpatel2346
@vinodpatel2346 2 жыл бұрын
Jayswaminarayan
@bhartikalyan2786
@bhartikalyan2786 4 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@kanaiyalalpatel6113
@kanaiyalalpatel6113 2 жыл бұрын
Jay shree swaminarayan 🙏
@jwalaparivar
@jwalaparivar 4 жыл бұрын
khubaj khubaj sundar pad che bas sabhadiya kari ye , jay swaminarayan
@sanjaybariya7147
@sanjaybariya7147 3 жыл бұрын
Jay shree swaminarayan bhagvan ji .......... 🥎🥏🥏🥏🥏🥎
@deepakjkakkad2010
@deepakjkakkad2010 6 жыл бұрын
Vandu Sahjanand .....jene bhajata chhute fand ...Maharaje anek parcha purya chhe ..Jay Swaminarayan
@ilatank9667
@ilatank9667 3 жыл бұрын
Khubj sundar. 👌👌
@vatsalpatel9369
@vatsalpatel9369 6 жыл бұрын
Sarvopari swAminaRayan bhagvan ni Jay ho Jay ho
@shikhapatel1247
@shikhapatel1247 3 жыл бұрын
My fevret kirtn
@vivekthakkar7114
@vivekthakkar7114 4 жыл бұрын
aavo mara mohan mithdalal, ke jou tari murti re lol, jatan kari rakhu rasiya raj, visaru nahi urthi re lol. melt my heart..... i love this kirtan
@paritabarvaliya9330
@paritabarvaliya9330 5 жыл бұрын
Thanks Swamiji, Maro babo daily Aaj kirtan sambhali ne suye che
@rksavaliya4526
@rksavaliya4526 3 жыл бұрын
🙏🙏👏🏻👏🏻.. 👏🏻👏🏻🙏🙏.. 👏🏻👏🏻🙏🙏.. Wah..wah😭😭😭 👏👏
@nirupatel3449
@nirupatel3449 2 жыл бұрын
Very nice
@dhannaguru4572
@dhannaguru4572 Жыл бұрын
J swaminarayan मधुर मीठा
@shreenarayanmunijewel
@shreenarayanmunijewel 4 жыл бұрын
આવું જેને ચિંતન રહેશે તેને કશું જ કરવાનું બાકી નથી તેનો એક પગ અહિંયા બીજો પગ અક્ષરધામમાં છે :- ભગવાન સ્વામિનારાયણ
@Tarangrathod1026
@Tarangrathod1026 3 жыл бұрын
જય સ્વામિનારાયણ સુંદર કીર્તન છે બહુ મજા આવી.
@hansapatel2139
@hansapatel2139 8 жыл бұрын
Jay Swaminarayan 👏👏👏👏👏Very nice ,Cool & Peaceful All Kirtan💐💐💐
@GovindPatel-nm3ht
@GovindPatel-nm3ht 8 жыл бұрын
Hansa Pates srijicharanma
@vasuoza6777
@vasuoza6777 7 жыл бұрын
Hansa Patel LM
@virjarao7315
@virjarao7315 3 жыл бұрын
Shri hri sat sat pranam koti koti naman
@pravinchothani823
@pravinchothani823 3 жыл бұрын
Jay Shree Svaminarayan 🌹🌹🌸🌸🌹🌹
@jayabenpatel3122
@jayabenpatel3122 5 жыл бұрын
very very nice kirtan vandu sahjanan rashrup anupamsarnere lol jene bhjta chhute...... jai swaminarayan 108
@socialactivities2602
@socialactivities2602 3 жыл бұрын
Jay swaminarayan...... Bharat Rathod anand.
@hasumatibenpatel723
@hasumatibenpatel723 3 жыл бұрын
💕🙏💕🌺🙏🌺🌹🙏🌹
@abhijeetghoshalbollywood
@abhijeetghoshalbollywood 3 жыл бұрын
Am so honored to have sung this blissful bhajan of Shree Ji Maharaj...
@tejendrakumardesai6417
@tejendrakumardesai6417 3 жыл бұрын
Good voice 👍🏼👍🏼👍🏼
@kalpitkadia
@kalpitkadia 10 ай бұрын
Very nicely sung, Jai Swaminarayan
@pareshthakkar1863
@pareshthakkar1863 7 жыл бұрын
paresh thakkar. jay swaminarayan. All kirtan cool&heartpeaceful.
@pravinamangroliya2530
@pravinamangroliya2530 7 жыл бұрын
Paresh Thakkar
@gpicy4877
@gpicy4877 7 жыл бұрын
pravina mangroliya
@ghanshyambhavsar2852
@ghanshyambhavsar2852 6 жыл бұрын
We loved to hear all this krtanandchesta too...morning we start so whole day pass with remembering God...Ghanashyam k Bhavsar.
@thakorbhaipatel5850
@thakorbhaipatel5850 4 жыл бұрын
ShreejiMaharajBathanaHeartMavashelaRehajo.JaySwaminarayan.
@varshaprajapati1807
@varshaprajapati1807 2 жыл бұрын
Superb 🙏🎉
@vishalpavra7101
@vishalpavra7101 3 жыл бұрын
Jai shree swaminarayan
@mitalpatel5252
@mitalpatel5252 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@karshanbhaipatel329
@karshanbhaipatel329 4 жыл бұрын
Koti koti pranam premsakhi sadguru premanand swamine, je aa murti na darshan karavya.
@nileshrzinzuvadia9695
@nileshrzinzuvadia9695 2 жыл бұрын
વડતાલ ધામમાં બની રહેલ દિવ્ય મ્યુઝીયમને આજથી સમર્પિત.🙏🙏👋 લક્ષ્મી નારાયણ દેવ‌ની જય.. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય.
@ushmapatel1747
@ushmapatel1747 2 жыл бұрын
Nanu patel Jay swaminarayan 🙏 nice kirtn
@kajalr9738
@kajalr9738 4 жыл бұрын
Jay Swaminarayan das na das 🙏
@krishnathakkar5382
@krishnathakkar5382 6 жыл бұрын
Very pice full Maharaj vandu path Jai Swaminarayan
@kalpeshgohel339
@kalpeshgohel339 5 жыл бұрын
As kirtan Maharaj ne pan khub priya hatu. Jswmn
@urvashimandaliya5954
@urvashimandaliya5954 3 жыл бұрын
JAY. SWAMINARAYAN
@vinodvakhare1784
@vinodvakhare1784 6 жыл бұрын
VERY VERY NICE KIRTAN JAY SWAMI NARAYAN
@amitapanchal960
@amitapanchal960 Жыл бұрын
Heart touching kirtan Jay Swaminarayan🙏
@divyajay2354
@divyajay2354 4 жыл бұрын
Vala tari murti ati raas rupak.....💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@virjarao7315
@virjarao7315 3 жыл бұрын
I litien every day b cause guruji ki aagya
@kunalp123
@kunalp123 4 жыл бұрын
My kids sleep daily listening to this peaceful and divine kirtan...Hats off to the composition and music...
@ranjitbhaimithaiwala9337
@ranjitbhaimithaiwala9337 3 жыл бұрын
Shri Hari krupa
@katibhaisitapara1955
@katibhaisitapara1955 5 жыл бұрын
जय श्री स्वामिनारायण भगवान जय श्री हरि कृष्ण महाराज की जय हो
@pareshpatel3763
@pareshpatel3763 2 жыл бұрын
વાહ!!! અદ્ભૂત!!!!!!!!🙏🙏🙏
@sahajanandmotivation7767
@sahajanandmotivation7767 3 жыл бұрын
Jay Swaminarayan,,,, Jay Swaminarayan,,,,Jay swaminarayan,,,,Jay swaminarayan,,,,,Jay Swaminarayan🙏❤️😍😘🌹🤗
@rathodnaresh2389
@rathodnaresh2389 6 жыл бұрын
Jay swaminarayan.. Mara nath
@prakashkhimlani4005
@prakashkhimlani4005 6 жыл бұрын
Suparb jay swaminarayan sarwe avtaro na avtari sarwe karan na karan ne mara naman swikarjo maharaj jay swaminarayan
@divyamangroliya2577
@divyamangroliya2577 5 жыл бұрын
Jay swaminarayan
@dudhatdharmik8256
@dudhatdharmik8256 7 жыл бұрын
sarwopari shree swaminarayan bhagavan ni jay hooooooo
@devangpatel4591
@devangpatel4591 5 жыл бұрын
Jayshree Patel ! Very peaceful kirtan ! I love this kirtan !
@pareshzalawadiya9509
@pareshzalawadiya9509 5 жыл бұрын
Jay swaminarayn 🙏
@rishtihirani6367
@rishtihirani6367 4 жыл бұрын
Such a melodious Kieran I wish god was here in malting . 🌸Jay shree Swaminarayan.🌸
@JDexholic
@JDexholic 3 жыл бұрын
start singing with it. bcoz vandu na pad + Bhakchintamani is that powerful that it can fulfill all your wishes and also give u internal happiness. Jay Swaminarayan
@pritisomaiya2220
@pritisomaiya2220 3 жыл бұрын
Jay swaminarayan very nice🙏🙏👌👌
@ushmapatel1747
@ushmapatel1747 2 жыл бұрын
Jay swaminarayan 🙏 very nice and peaceful bhjan
@devangpatel4591
@devangpatel4591 5 жыл бұрын
Jayshree Patel ! Savne mara jay swaminarayan ! 🙏🙏🙏
@Mehul1947
@Mehul1947 5 жыл бұрын
Hey swami, vir shahido na family ne protect karjo
@dhavalmistry3143
@dhavalmistry3143 6 жыл бұрын
What a kirtan. When i listen this kirtan i forget all my problems and stop other thinking during listening this kirtan. Wonderful. Thank you. Jay Shree Swaminarayan. 🙏🙏😇😇😇
@JDexholic
@JDexholic 3 жыл бұрын
start singing with it. bcoz vandu na pad + Bhakchintamani is that powerful that it can fulfill all your wishes and also give u internal happiness. Jay Swaminarayan
@prathamsiddhpura9577
@prathamsiddhpura9577 3 жыл бұрын
Yes
@manishabenpatel7853
@manishabenpatel7853 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 👌🙏🌺🌹
@keyurpujara7924
@keyurpujara7924 4 жыл бұрын
વ્હાલા તારી મૂર્તિ અતિ રસરૂપ ....😍🙏🙏!!!!!!....
@nishagajjar4360
@nishagajjar4360 3 жыл бұрын
Very nice heart touching video. Done too good job.
@mdkkdm9465
@mdkkdm9465 3 жыл бұрын
Jay Swaminarayan Akshardham london
@shaileshpatel3307
@shaileshpatel3307 8 жыл бұрын
i like very peaceful kirten jay swaminarayan bhagvan
@nispruhayafashionllpcompan3298
@nispruhayafashionllpcompan3298 4 жыл бұрын
I like this vandu path jai shree swaminarayan
@chandniranpura8061
@chandniranpura8061 4 жыл бұрын
Very nice kirtan. I heared more than 25 times.. I loved this vandu pad.
@abhijeetghoshalbollywood
@abhijeetghoshalbollywood 3 жыл бұрын
Thank u so much for loving this bhajan
@RajeshChauhan-ve2xi
@RajeshChauhan-ve2xi 4 жыл бұрын
I like very peaceful kirtan ,Jai Swaminarayan
@vimalpatel4085
@vimalpatel4085 2 жыл бұрын
Really love kirtan. We always pray with him.
@jigsawjames2108
@jigsawjames2108 4 жыл бұрын
🙏।।जयश्रीस्वामिनारायण।।🇦🇹 वडताल धामथी रामेश्वर स्वामी
@jigipatel6208
@jigipatel6208 7 жыл бұрын
Very nice peaceful I love this vandu paath jai shree swaminarayan 🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐🌹🌹🌹🌹❤️️❤️️❤️️
@beenachandan3623
@beenachandan3623 6 жыл бұрын
Jay Swaminarayan it is my favorite kirtan for me
@devangpatel4591
@devangpatel4591 5 жыл бұрын
Jayshree Patel ! I like this vandu sahjanand kirtan ! melts my heart ! Jay swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@ghanshyamrathod7255
@ghanshyamrathod7255 4 жыл бұрын
JAY SHRI SWAMINARAYAN, I LIKE THIS VANDU SAHJANAND PAD TOO MUCH, I SALUTE TO THIS PAD RACHAITA PU. PREMANAND SWAMI.
@bipinkathrani2918
@bipinkathrani2918 4 жыл бұрын
Mast 6 Khare khar 6
@nehabaladha8661
@nehabaladha8661 7 жыл бұрын
peaceful kirtan..... Jay swaminarayan
@prabhatsinhzala3320
@prabhatsinhzala3320 3 жыл бұрын
Jay Swaminarayan ❤️ Love This Kirtan Thanks For This Kirtan❤️
@ranjitbhaimithaiwala9337
@ranjitbhaimithaiwala9337 3 жыл бұрын
jay shri hari
@chaudharihitesh8314
@chaudharihitesh8314 4 жыл бұрын
Jay sawaminarayan
@yatipatel1928
@yatipatel1928 6 жыл бұрын
Jay. Swaminarayan. And. Very. Good. Kirtan
@kirtankirtan7076
@kirtankirtan7076 3 жыл бұрын
Jay Swaminarayan
@arunarajani9976
@arunarajani9976 3 жыл бұрын
Jsn nice kirtan
@kinjalpatel26krishna31
@kinjalpatel26krishna31 5 жыл бұрын
Jai swaminarayan tq
Vandu Sahjanand Rasrup Full - Very Peaceful Kirtan
18:40
hari karishna
Рет қаралды 94 М.
Aaj Mare Orde Re Full   Very Peaceful Kirtan
23:20
Jai Shree Ramdev
Рет қаралды 1,4 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН
VAMPIRE DESTROYED GIRL???? 😱
00:56
INO
Рет қаралды 9 МЛН
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 25 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 54 МЛН
Aaj Mare Orde Re Full - Very Peaceful Kirtan || Abhijit Ghosal
23:20
ShreeHariji
Рет қаралды 10 МЛН
Garba 2018  Ankit Kheni  Jemish Bhagat  2018 @ankit Kheni Official
49:44
Ankit Kheni Official
Рет қаралды 990 М.
મુર્તિ ના પદો | Shreeji Maharaj ni Murti na pado | Divya Smruti
1:20:11
Pratham Shree Hari Ne Re - Pictorial Chesta
13:58
Bhuj Mandir
Рет қаралды 6 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН