વાહ મથુર ભાઈ તમને અને તમારા ભજન માં તબલા ઉસ્તાદ માં ઓસમાર ભાઈ મિર ની જુગલબંધી જોય ને ખુબ આનંદ થયો. જય હો સંતવાણી 😮😮😮
@amraiwadipublicschool5841Ай бұрын
😊😊😅😮😢🎉🎉🎉😮😅😅😮😮😢🎉😂❤
@Mukeshmelodies5 ай бұрын
વાહ માથુરભાઈ, બધાં જ ભજનો સરસ રીતે ગાયા છે, મોજ પડી ગઇ
@RB_Thakor_99255 Жыл бұрын
ધન્યવાદ ખુબ સરસ ગાયકી છે જય હો સંતવાણી
@govindg56324 жыл бұрын
બહુ ઘણાં વર્ષો પછી મથુરભાઈ ને સાંભળી ને ખરે જ મોજ આવી ગઈ. આપના જેટલા ધન્યવાદ આપું એટલાં ઓછાં છે. ગુજરાતી ભજન સાહિત્ય ને જાળવી રાખવા માટે અને શેર કરવા માટે આપને ખૂબ ખૂબ સાધુવાદ અને આભાર. અને મથુરભાઈ ની તો વાત જ નિરાળી છે. 🙏
@dbsodhasodha85092 жыл бұрын
PR
@dbsodhasodha85092 жыл бұрын
O
@sureshsinhchavda22022 жыл бұрын
Et@
@HarshadSoni6392 жыл бұрын
કોણ કોણ આ ભજન ૨૦૨૨ માં સાંભળે છે કોમેન્ટ કરો:)
@Varchandishwar04 Жыл бұрын
2023 ma roj sabhdu su
@VishalThakor-w3f Жыл бұрын
Jay sitaram😊
@kanjariyaparsottam77534 жыл бұрын
Vah.......vah......su vat Chhe. MATHUR BHAI dhany Chhe Aapne bhai...... bhai.....su kai gaya Aap bhajan marfate dhanywaad
@hkbharwad7224 жыл бұрын
Vah. Bhai. Vah. 👌👌👌🙏🙏🙏
@MukeshThakor-yq4nv Жыл бұрын
હવે આવા કલાકાર મળવા મુશ્કેલ છે.
@dilipbapu45615 ай бұрын
Ha chasi vat se atyare to bhajan mathi hindi geet ma aavi haram khot
@UrmilaSoni-mj6tv5 ай бұрын
Là😮
@prakashpal99774 жыл бұрын
Jay ho mathur Bhai ame fauji border pr Tmaru bhajan sambhli ne aanand levi svi,,,,,,,
@Ashvinnadiyaparaofficial12432 жыл бұрын
Salute real hero
@sureshsorathiya42482 жыл бұрын
7
@sureshsorathiya42482 жыл бұрын
87
@vishalgodhani67512 жыл бұрын
@@Ashvinnadiyaparaofficial1243 ૮૮
@devubhasumaniya98982 жыл бұрын
O
@sahdevrathwa69332 жыл бұрын
અતિ સુંદર મથુર ભાઈ 🙏🙏🙏
@sonanijivrajbhai1038 Жыл бұрын
Good
@dhirubhaivankar12393 жыл бұрын
Good very good mathurbhai sabas
@karanchakhalia2513 Жыл бұрын
Mathr Bhai Tamara jeva kalakar Aap adi Gujatrat Bhumi ne Dhanay Banave se mara tamane Khub Sara Paranam
@RavalBaldevbhai-ml1cm Жыл бұрын
Mathur bhai kanjariyane dhanbad ho
@arvindsuthar59094 жыл бұрын
Vah maturbhai moj aavi gai👌👌👌👌
@mr_hitu2 жыл бұрын
Vah bhai ne ram ram bhai bhai naman aapne.
@damodarpanchal68292 жыл бұрын
@@mr_hitu Shannon 6
@Girliongaming Жыл бұрын
Wah Bhai Wah Mast Bhajan Hoy Che Tamara
@vijaykumarrao4662 Жыл бұрын
ऐ तुने हिरा चो जन्म गंवायो भजन् बिन बावरा
@hirentrada44444 жыл бұрын
Panch pachish na jagdam ma maro hiro khovano kachra ma. Veryyy nive bhajan. Goooood
વાહ મથુરભાઇ તમારા મુખે સદાય માં સરસ્વતીનો વાસ થાય એવી પ્રાથના ......
@kalyanbhaimakwana4351 Жыл бұрын
Very good
@sunilgohelbjp80872 жыл бұрын
મિત્રો આ ભારતીય સંસ્કૃતિ આ છે ચેલા દસ બાર વર્ષથી ભજન ની વ્યાખ્યાઓ બદલી ગઈ છે એવું નથી લાગતું આજના આ ભજનોમાં કોઈ સ્વાદ જ નથી માત્ર પ્રોફેશનલ ગેમ જ છે રૂપિયાને હિન્દુ સમાજમાં લક્ષ્મીજીનું રૂપ આપવામાં આવેલ છે પરંતુ આજના ભજનો ગાના ગાયકો પોતાની ઉપર રૂપિયા ફેકાવીને શું સાબિત કરવા માંગે છે એ વિચારવું જરૂરી નથી લાગતું ભજન તો ભજન છે ભાઈ પણ તમે લોકો એને બિઝનેસ કરી નાખ્યો છે સમજો હિન્દુ સમાજનું અપમાન પણ થઈ રહ્યું છે
@parbatsinhchauhan69122 жыл бұрын
વાહ મથુરભાઈ
@akashmakwana1113 жыл бұрын
Ek dum saras voice che mathurbhai
@solankivishal60973 жыл бұрын
વાહ મથુર ભાઈ શું ભજન છે હો! ખરેખર તમારા જેવા કલાકારે આપણી સંસ્કૃતિ જાળવી રાખી છે