Shri Parshottam Rupala and Shri Yashwant Lamba: Episode 9 MOJE DARIYA.

  Рет қаралды 13,344

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે

મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે

Күн бұрын

શ્રી યશવંત લાંબા સાથે
મોજે દરિયા એપિસોડ 9, ભાગ 1
કેટલી અદભુત વાર્તાઓ, કેટલા અદભુત ગીતો, કેટલા ગહન હાલરડાંઓ! ખરેખર આપણી સંસ્કૃતિ કેટલી ભવ્ય છે! અર્ધજાગૃત મનને કેળવવાની આ ગહન ચાવી તો પહેલેથી આપણા વડવાઓ પાસે રહી છે. હાલરડાં દ્વારા કંઇ કેટલાય ઇચ્છિત સંસ્કારોનું સિંચન તેઓ બાળકના મનમાં કરતા હતા. બાળમાનસનું ઘડતર કેવી રીતે થતું એની વાતો જ્યારે શ્રી યશવંતભાઈ લાંબા કરે છે ત્યારે ખરેખર આપણી પરંપરાઓ પર ગર્વ અનુભવાય છે.
સ્નેહ, વાત્સલ્યથી સભર પરાક્રમ અને શૂરવીરતા જેવા જીવનમૂલ્યોને સીંચનાર હાલરડાં વિશે જ્યારે શ્રી યશવંતભાઈ લાંબા એમના અનોખા અંદાજમાં વાત કરે છે ત્યારે સૌનું મન એ ગહન વિચારોમાં ખોવાઈ જાય છે!
તો આવા બહુમૂલ્ય હાલરડાંની વાતોને શ્રી યશવંતભાઈ લાંબાના બહુમૂલ્ય શબ્દોમાં સાંભળીએ મોજે દરિયાના આ એપિસોડમાં!
@ParshottamRupala
‪@yashwantlamba5567‬
………………………..
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
#mojedariya #gujaratiartists #gujaratiheritage #parshottamrupala #gujaratiliterature #gujaratiyoutubeseries #gujaratliterarygems #gujaratistories #literarylegacy #yashawantlamba
Credits :
Production and Post Production
Travrse Media
Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)
DI - Nishar Mansuri
DOP - Hitesh Paunikar
Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
Subtitles - Jina Patel (CopyHub)
Thumbnail and Graphic Design
Travrse media
Lights - Hitesh Paunikar & Nishar Mansuri
Sound - Munaf Luhar
Music - Rachintan
Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner
Design Team
Kripa Jhaveri - Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic Designer
Naman Sejwal - Graphic Designer
Nilkanth Sodani - Graphic Designer
Key Account Managers
Urja Purohit
Garima Chechani
Prachi Jain
......................................
Special Thanks :
Jigar Rupala, Ishwariya Farm
for location courtesy and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!

Пікірлер: 72
@YogeshGadhavi-t1t
@YogeshGadhavi-t1t 6 ай бұрын
આ સીઝન માઁ પેહલી વાર એવુ બન્યું કે રૂપાલા સાહેબ એક શ્રોતા બની ને સાંભળી રયા છે.. મંત્રમુદ્ય બની ને જોઈ રયા છે.. કઈ બોલી સકતા નથી.. આ છે એક ચારણ વક્તા ની તાકાત🙏🏻 જય હો charan🙏🏻
@mayurjani9778
@mayurjani9778 6 ай бұрын
રૂપાલા સાહેબ અને યશવંત ભા એટલે હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું જેવું છે.વાહ વાહ વાહ
@masariahir1497
@masariahir1497 6 ай бұрын
રૂપાળા સાહેબ, યશવંતજી પાસે ખરેખર અદ્ભૂત વિજ્ઞાન સાથે લોકસાહિત્યની વાતો છે. તો શક્ય હોય તો જેટલાં વધારે એપિસોડ બનાવી તેમની પાસેથી આપણો અદ્ભૂત વારસો મેળવો એવી વિનંતી.
@dipudangadhvi9747
@dipudangadhvi9747 6 ай бұрын
જય હો,યશવંત ભાઈ, લોકસાહિત્ય ની,હરતી,ફરતી, યુનિવર્સિટી,એટલે, યશવંતભાઈ ચારણ, લાંબા, દીપકભાઈ ગઢવી ના જય માતાજી
@navaldangadhvi2229
@navaldangadhvi2229 6 ай бұрын
વાહ અદ્ભુત.... જસવંત ભા ચારણ સમાજનું ઘરેણુ છે.... આભાર રૂપાલા સાહેબ...👌🙏
@shankarbhaigadhavi3293
@shankarbhaigadhavi3293 2 ай бұрын
જય માતાજી 🎉
@savajahirofficial7536
@savajahirofficial7536 6 ай бұрын
યશવંત ભાઇ ખુદ જ એક આપડી ધરોહર છે... જેટલું થાય એટલું એનું સાહિત્ય અને અભ્યાસ ને કંડારવા ની જરૂર છે... યશવંત ભાઇ ને માતાજી ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે
@jyotsanagadhavigadhavi1959
@jyotsanagadhavigadhavi1959 2 ай бұрын
જય હો❤
@shaktidangadhvi5765
@shaktidangadhvi5765 2 ай бұрын
જીઓ યશવંતભાઈ જીઓ...અને રૂપાલા સાહેબ ની તો વાત જ શું કરવી ? રૂપાલા સાહેબ ને ખૂબ ખૂબ ધન્યવાદ
@kavirajgadhaviofficial7505
@kavirajgadhaviofficial7505 6 ай бұрын
વા જય હો ઘણી ખમ્મા યશવંત ભાઇ.......
@निशांत_लांबा
@निशांत_लांबा 6 ай бұрын
હા મારા જાંબુડા નું ગૌરવ યશવંત ભા ❤❤
@dalubhagadhvi2508
@dalubhagadhvi2508 6 ай бұрын
યશવંત ભાઈ એટલે ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય ની એક હરતી ફરતી યુનિવર્સિટી કહેવાય...
@kamalpatel7991
@kamalpatel7991 6 ай бұрын
રૂપાલા સાહેબ આપનો મોજે દરીયો એ બહુ સુંદર કાયૅકમ છે.
@dr.amrutbhaipatel422
@dr.amrutbhaipatel422 6 ай бұрын
રૂપાલા સાહેબ, ખરેખર આપ લોકસાહિત્યના ખૂબ જ અભ્યાસી અને મરમી છો.
@chiragdhamecha6366
@chiragdhamecha6366 5 ай бұрын
Jay ho jaswant kaka ❤❤❤❤
@CheerfulArmadillo-bc9bw
@CheerfulArmadillo-bc9bw 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 7 ай бұрын
Oho e dulabhagat merubha bapu ni vani pravvah ni su vat karvi,, e dardilo kanth ane sabdone spast rite raju karvana betab badsah etle merubha meghanand gadhvi,, chhatrava..
@jamanbhaisavliya4344
@jamanbhaisavliya4344 4 ай бұрын
'इक़बाल' कोई महरम, अपना नहीं जहाँ में। मालूम क्या किसी को, दर्द-ए-निहाँ हमारा।। सारे...
@kanabhaialgotar4414
@kanabhaialgotar4414 6 ай бұрын
હવે હારે હારે બે ત્રણ ભાગ બનાવી નાખો પછી યશવંતભાઈ કેદી ઘામાં આવશે...🙏
@jeshagadhavi5618
@jeshagadhavi5618 6 ай бұрын
😂😂😂
@haribhagadhvi3912
@haribhagadhvi3912 5 ай бұрын
હાવ હાચી વાત ભાઈ​@@jeshagadhavi5618
@rahulodich5157
@rahulodich5157 3 ай бұрын
વાહ.... હા સાહિત્યની સરવાણી....
@sanjaybhagadhavi5302
@sanjaybhagadhavi5302 Ай бұрын
Jay mataji
@jasvantdarji6198
@jasvantdarji6198 5 ай бұрын
મોજ પડી વ્હાલા🙏🏻🙏🏻👏🏻👌🏻
@indrajittrivedi6725
@indrajittrivedi6725 6 ай бұрын
Jay ho Yashvant bhai. I also have a list of listening to you. Jai mataji bhai.
@jayeshvamja2634
@jayeshvamja2634 6 ай бұрын
જય માતાજી રૂપાલા સાહેબ
@Sitaramsita821
@Sitaramsita821 6 ай бұрын
વાહ યશાણંદ લાંબા
@nathaniraviraj3999
@nathaniraviraj3999 4 ай бұрын
આ આખા હાલરડાં ક્યાંથી મળશે
@ChekhaliyaBatukbhai
@ChekhaliyaBatukbhai 5 ай бұрын
❤❤❤❤❤❤
@MoreBharat-v3r
@MoreBharat-v3r 5 ай бұрын
ભાઇ ભાઇ!સાહેબ ને નમન
@motilalrola9332
@motilalrola9332 6 ай бұрын
धन्यवाद त्वां संवादे गौरवम अनुभवामि।यशवंत लाम्बा माम् सहअध्यायी आसीत। ज्ञानवन्त यशवंत।
@motilalrola9332
@motilalrola9332 6 ай бұрын
हालार आभूषणं यशवंत वृणेन जामनगर जनपद गौरवशाली कृतवन्त सा रुपाला महोदयस्य आभारी वयं। पुनः पुनः धन्यवाद।
@karshanbhai4843
@karshanbhai4843 6 ай бұрын
જય 🎉🎉હૉ🎉🎉 રૂપાલા સાહેબ 🎉🎉
@jyotindrapancholi9838
@jyotindrapancholi9838 6 ай бұрын
જય હો યશવંતભા...નમન
@ksamrutiya5893
@ksamrutiya5893 6 ай бұрын
રામ રામ. સાહેબ
@amrdangadhvi4401
@amrdangadhvi4401 5 ай бұрын
Vah jay mataji
@upendrapatel7639
@upendrapatel7639 7 ай бұрын
Jay Ho Rupala Saheb
@maheshdadhaniya5275
@maheshdadhaniya5275 7 ай бұрын
જય હો રૂપાલા સાહેબ
@baldabharatofficial
@baldabharatofficial 6 ай бұрын
વાહ ખૂબ સરસ
@mukeshvamja1534
@mukeshvamja1534 7 ай бұрын
જય હો સાહેબ
@rajabhainaiya8587
@rajabhainaiya8587 6 ай бұрын
JAY HO MOJE DARIYA
@harinodashhiro1834
@harinodashhiro1834 6 ай бұрын
Jay shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kantibhaipadhiyar4748
@kantibhaipadhiyar4748 7 ай бұрын
શત્ શત્ નમન બંને મહાનુભાવો ના ચરણ માં બાલાગામ ( ઘેડ) તા. કેશોદ જી.જૂનાગઢ
@ManishChalla1
@ManishChalla1 6 ай бұрын
કેટલી અદભૂતતા મળી છે આપણને વારસામાં....
@_00_003
@_00_003 6 ай бұрын
Vah khub saras......maja avi gai yasvat bhai ne khub khub abhar
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 7 ай бұрын
Sadar pranam yashavan bhai 🙏🏻🙏🏻
@chandulalpokar5119
@chandulalpokar5119 6 ай бұрын
Jay Umiyaji
@sagardancharan3952
@sagardancharan3952 6 ай бұрын
Jay mataji
@gosaikalpesh8112
@gosaikalpesh8112 6 ай бұрын
Wah saheb wah
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 7 ай бұрын
Ram ram 🙏🙏
@labhubhaibavda356
@labhubhaibavda356 7 ай бұрын
Highly appreciated ❤
@laxmanmandani9871
@laxmanmandani9871 7 ай бұрын
ભાવનગરમાં કંકાવટી ગ્રુપે "હાલો હાલરડાને જગાડીએ" કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું
@IASSHIVAMRAJANI
@IASSHIVAMRAJANI 7 ай бұрын
Wahh bapuuu
@suryabazala9915
@suryabazala9915 6 ай бұрын
Vah kviraj
@sandeepnasit1836
@sandeepnasit1836 6 ай бұрын
राम राम
@vanrajmaval7683
@vanrajmaval7683 7 ай бұрын
Wahh
@kishorausura1341
@kishorausura1341 6 ай бұрын
Wha
@jaymataji99245
@jaymataji99245 7 ай бұрын
Wah
@DineshKumar-kx1wm
@DineshKumar-kx1wm 7 ай бұрын
🌹🙏🌹
@brijrajsinhjadeja636
@brijrajsinhjadeja636 Күн бұрын
Bhojraj ji bhayat nahota bhojraj ji gondal na maharaja hata
@ParmarParbatsinh-q4f
@ParmarParbatsinh-q4f 6 ай бұрын
રૂપાલા ભાઇ ડાયરા ના માહણા છે
@hardipsinhgohil400
@hardipsinhgohil400 6 ай бұрын
Rupalo khotino che
@samiranglourduhighschoolja5018
@samiranglourduhighschoolja5018 6 ай бұрын
જય હો ..લોક સાહિત્ય...સમીર જાદવ, સુરત
@hardipsinhgohil400
@hardipsinhgohil400 6 ай бұрын
Aatlo bdho tu jankar no dikro cho to Rajput samaj nu Apman kem kryutu
@chavdakalpesh
@chavdakalpesh 6 ай бұрын
જય હો રૂપાલા સાહેબ
Shri Parshottam Rupala and Shri Sairam Dave: Episode 11 part 01 MOJE DARIYA.
52:54
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 19 М.
પદ્મશ્રી જગદીશ ત્રિવેદી સાથે, Moje Dariya Episode 6 Part 1 With Parshottam Rupala & Jagdish Trivedi
1:00:12
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 41 М.
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 3,7 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 10 МЛН
Интересно, какой он был в молодости
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 3,3 МЛН
Episode 4 with Mayabhai Ahir. Moje Dariya with Shri Parshottam Rupala શ્રી માયાભાઈ આહિર મોજે દરિયા
37:53
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 67 М.
Shri Parshottam Rupala and Shri Yashwant Lamba: Episode 9 part 2 MOJE DARIYA.
38:38
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 4,1 М.
Yashwant Lambha | Kag Award - 2022 | Majadar - Kagdham | Morari bapu
1:06:08
Shri Parshottam Rupala and Dr. Vikram Vala: Episode 12 MOJE DARIYA.
49:28
મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે
Рет қаралды 4,2 М.